બ્રિટન
5th - 11th July 2025 www.garavigujarat.biz
યુકેનાા વિ¡ખ્યાાત રિટેલર બેસ્ટવે
ગ્રુપનાા સ્થાાપક સર અનવર પરવેઝ,
OBE H Pkનાા ૯૦માા જન્મદિવસનીી
ઉજવણીી ભૂતપૂર્વ લોોર્ડ ચાાન્સેલર સર
બ્રાાન્ડન લુઈસ, ભૂતપૂર્વ મિ�નિ�સ્ટર્સસ ટોોમ
ટુગેન્ધાાત MBE VR અને લોોર્ડ મૌૌડે
અને કન્ઝર્વેટિ�વ, લેબર અને લિ�બરલ
ડેમોોક્રેટ પક્ષોોનાા વર્તતમાાન અને ભૂતપૂર્વ
સાંંȏસદોોનીી ઉપસ્થિ�િતીીમાંંȏ હાાઉસ ઓફ
કોોમન્સનાા ઐતિ�હાાસિ�ક ચર્ચિ�િલ રૂમમાંંȏ
કરવાામાંંȏ આવીી હતીી. આ વર્ષે સર
અનવરનોો ૯૦મોો જન્મદિવસ ઉપરાંંȏત
બેસ્ટવે ગ્રુપનીી ૫૦મીી વર્ષષગાંંȏઠ પણ
ઉજવવાામાંંȏ આવીી રહીી છે.
લોોર્ડ ચૌૌધરીી CBE SI Pk દ્વાારાા
આયોોજીત આ ક્રોોસ-પાાર્ટીી કાાર્યયક્રમમાંંȏ
ભૂતપૂર્વ મિ�નિ�સ્ટર્સે બ્રિ�ટિ�શ સમાાજમાંંȏ સર
અનવરનાા યોોગદાાનનીી પ્રશંંસાા કરીી હતાા
તોો શ્રીી ટૂગેન્ધાાત અને લોોર્ડ મૌૌડે તેમને
"બ્રિ�ટિ�શ સમાાજમાંંȏ સાારીી રહેલીી દરેક
વસ્તુનુંંȏ જીવંંત મૂર્તત સ્વરૂપ" તરીીકે વર્ણણવ્યાા
હતાા.
સર બ્રાાન્ડનેે મહેમાાનોોને જણાાવ્યુંંȏ કે
‘’બેસ્ટવેએ 1980નાા દાાયકાા દરમિ�યાાન
તેમનાા પરિવાારનાા નાાનાા બિ�ઝનેસને
વિ¡કસાાવવાામાંંȏ મદદ કરીી હતીી. આ
દર્શાા�વે છે કે સર અનવરે તેમનીી કાારકિ�ર્દીી
દરમિ�યાાન ઇન્ડિ�િપેેન્ડન્ટ બિ�ઝનેસીીસને
કેવીી રીીતે ટેકોો આપ્યોો હતોો.
લોોર્ડ મૌૌડે અને સર બ્રાાન્ડનેે જ્યાારે
તેઓ ટોોરીી પાાર્ટીીનાા ચેરમેન તરીીકે
સેવાા આપતાા હતાા ત્યાારે સર અનવરે
તેમનાા માાટે આયોોજિ�ત કરેલીી તેમનીી
પાાકિ�સ્તાાનનીી યાાત્રાાઓ વિ¡શે વાાત કરીી
હતીી.
આ કાાર્યયક્રમ દરમિ�યાાન, યુકેમાંંȏ
પાાકિ�સ્તાાનનાા હાાઈ કમિ�શનર ડૉૉ.
મોોહમ્મદ ફૈઝલ અને બર્નલીીનાા લોોર્ડ ખાાને
બ્રિ�ટન અને પાાકિ�સ્તાાન વચ્ચેનાા સંંબંંધોોને
મજબૂત બનાાવવાામાંંȏ તેમનીી ભૂમિ�કાા પર
પ્રકાાશ પાાડ્યોો હતોો.
કાાર્યયક્રમમાંંȏ કન્ઝર્વેટિ�વ પાાર્ટીીનાા સહ-
અધ્યક્ષ નાાઇજેલ હડલસ્ટન MP; લેબર
સભ્ય સંંસદ અફઝલ ખાાન CBE;
લિ�બરલ ડેમોોક્રેટ પીીઅર લોોર્ડ કુર્બાા�ન
હુસૈન; ભૂતપૂર્વ ફોોરેન ઓફિ�સ મિ�નિ�સ્ટર
લોોર્ડ તાારિક અહેમદ; લોોર્ડ ડોોલર પોોપટ
અને લોોર્ડ ફિ�લિ�પ સ્મિ�િથ ઉપસ્થિ�િત રહ્યાા
હતાા.
સર અનવરનીી વાાર્તાા� પાાકિ�સ્તાાનનાા
એક નાાનાા ગાામથીી શરૂ થઈ હતીી. તેઓ
1956માંંȏ 21 વર્ષષનીી ઉંમરે ઓછાા પૈસાા
સાાથે બ્રિ�ટન આવ્યાા હતાા. બ્રેડફર્ડમાંંȏ
વિ¡વિ¡ધ નોોકરીીઓ કર્યાા� પછીી, તેઓ લંંડન
ગયાા હતાા અને 1963માંંȏ તેમનીી પહેલીી
દુકાાન ખોોલીી હતીી. તેમણે 1976માંંȏ
બેસ્ટવેનીી સ્થાાપનાા કરીી હતીી જે આજે
મલ્ટીી બિ�લિ�યન પાાઉન્ડનાા બિ�ઝનેસમાંંȏ
વિ¡કસ્યુંંȏ છે. બેસ્ટ વે વિ¡શ્વભરમાંંȏ
47,000થીી વધુ લોોકોોને રોોજગાારીી
આપે છે અને કંપનીી ફૂડ હોોલસેલ,
ફાાર્માા�સ્યુટિ�કલ્સ, સિ�મેન્ટ અને બેંકિં�ંગમાંંȏ
કાાર્યયરત છે.
બેસ્ટવે હોોલસેલ પાાસે હવે યુકેમાંંȏ 62
ડેપોો છે અને 100,000 રિટેલર્સસને સેવાા
આપે છે. કંપનીીનુંંȏ વાાર્ષિ�િક ટર્નઓવર £3
બિ�લિ�યન છે અને તે 200થીી વધુ શોોપ્સ
ધરાાવે છે. તે કોોસ્ટકટર, બેસ્ટ-વન અને
બાાર્ગેન બૂઝ ચેઈન પણ ચલાાવે છે.
એશિ�યન ઉદ્યોોગસાાહસિ�ક સર અન્વરે
બેસ્ટવે ફાાઉન્ડેશનનીી પણ સ્થાાપનાા કરીી છે
જેણે વિ¡વિ¡ધ ચેરિટીીઝને £44 મિ�લિ�યનથીી
વધુનુંંȏ દાાન આપ્યુંંȏ છે. આ ફાાઉન્ડેશન
ગરીીબ લોોકોોને શિ�ક્ષણ અને તક આપીી
તેમનાા જીવનમાંંȏ સુધાારોો કરવાામાંંȏ મદદ
કરવાા પર ધ્યાાન કેન્દ્રિ�િત કરે છે.
બેસ્ટવેનાા સર અનવર પરવેઝનાા ૯૦માા જન્મદિવસનીી પાાર્લાાɓમેન્ટમાંંȏ ઉજવણીી