બ્રિટન
5th - 11th July 2025 www.garavigujarat.biz
બ્રિđટીીશ સમર આખીી દુનિયાામાંંȏ તેનાા
ખુશ્નુમાા વાાતાાવરણ માાટે વિ�ખ્યાાત છે. પરંતુ
છેલ્લાા કેટલાાક દિ�વસોોથીી પડતીી ગરમીીએ
જાણે કે વિ�કરાાળ સ્વરૂપ ધાારણ કર્યુંંɖ છે
અને આજે મંંગળવાારે તાા. 1 જુલાાઇનાા
રોોજ સાાઉથ ઇસ્ટ ઈંગ્લેન્ડમાંંȏ ગરમીીનોો
પાારોો 35 ડીીગ્રીી સેલ્સીીયસને આંંબીી જાય
તેવીી સંંભાાવનાાઓ છે. સમગ્ર ઈંગ્લેન્ડમાંંȏ
હીીટવેવનાા કાારણે ભંયકર ગરમીી પડીી રહીી
છે. સોોમવાારે વિ�મ્બલ્ડનમાંંȏ ટેનીીસ મેચ
જોતાા દર્શકોોએ પણ ગરમીીનોો સાામનોો કર્યોો
હતોો.
યુકેનાા એસેક્સમાંંȏ આવેલાા કેન્ટનાા
ફ્રીીટેન્ડેનમાંંȏ
33.9
સેલ્સિ��યસ
(93
ફેરનહીીટ) ગરમીી નોંંધાાઇ હતીી. જ્યાારે
સેન્ટ્રલ લંડનનાા સેન્ટ જેમ્સ પાાર્કમાંંȏ દેશનુંંȏ
આ વર્ષનુંંȏ સૌૌથીી વધુ 34.7 ડીીગ્રીી સેલ્સિ��યસ
(96.2 ફેરનહીીટ) તાાપમાાન નોંંધાાયુંંȏ છે.
હવાામાાન વિ�ભાાગનાા જણાાવ્યાા યુકેમાંંȏ
1884માંંȏ રેકોોર્ડડ નોંંધવાાનુંંȏ શરૂ થયાા પછીી
આ બીીજો સૌૌથીી ગરમ જૂન મહિ�નોો રહ્યોો
હતોો.
યુકે હેલ્થ સિ�ક્યુરિ�ટીી એજન્સીી
(UKHSA) એ ઇંગ્લેન્ડનાા યોોર્કશાાયર
અને હમ્બર, ઇસ્ટ મિ�ડલેન્ડ્સ, વેસ્ટ
મિ�ડલેન્ડ્સ, ઇસ્ટ ઓફ ઇંગ્લેન્ડ, લંડન,
સાાઉથ ઇસ્ટ અને સાાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડ
માાટે એમ્બર હીીટ હેલ્થ એલર્ટને બુધવાારનીી
સવાાર સુધીી લંબાાવ્યુંંȏ છે. આ વિ�સ્તરણથીી
NHS અને જાહેર પરિ�વહન સેવાાઓ
પ્રભાાવિ�ત
થતીી રહેશે.
નોોર્થથ વેસ્ટ ઇંગ્લેન્ડ માાટે બુધવાારે
યલોો હીીટ હેલ્થ એલર્ટ પણ અમલમાંંȏ છે.
મિ�ડલેન્ડ્સનાા કેટલાાક ઇસ્ટર્નન અને સાાઉથ-
ઇસ્ટર્નન ભાાગોોમાંંȏ પણ ગરમીી રહેશે પરંતુ
અન્યત્ર દિ�વસ ઠંડોો અને વાાદળછાાયુંંȏ રહેશે
એવીી આગાાહીી છે. સોોમવાારે લંડન હીીથ્રોોમાંંȏ
33.1 સેલ્સીીયસ તાાપમાાન નોંંધાાયુંંȏ હતુંȏ.
જો કે રાાહતનાા સમાાચાાર એ છે કે
બુધવાાર સુધીીમાંંȏ, સમગ્ર યુકેમાંંȏ ગરમીીનોો
પ્રકોોપ સમાાપ્ત થઈ જશે એવીી આગાાહીી
છે. ઇંગ્લેન્ડનાા દૂર દક્ષિƒણ-પૂર્વવ, ઉત્તર-
પૂર્વવ ઇંગ્લેન્ડ અને પૂર્વીીય સ્કોોટલેન્ડમાંંȏ
પણ ભાારે વરસાાદ પડશે. જો કે લંડન
અને આજુબાાજુનાા વિ�સ્તાારમાંંȏ તાાપમાાન
ઓછાામાંંȏ ઓછુંંȏ 23 ડીીગ્રીી સેલ્સીીયસ
રહે તેવીી આગાાહીી છે. ભાારે ગરમીીનાા
કાારણે વિ�મ્બલ્ડન ટેનિસ ટુર્નાા�મેન્ટનાંંȏ
ખેલાાડીીઓએ પોોતાાને ઠંડાા રાાખવાા માાટે
માાથાા પર બરફનીી થેલીીઓ પકડવીી પડીી
હતીી.
ગરમીીનાા કાારણે પાાકનાા ઉત્પાાદન પર
અસર થવાાથીી ખાાદ્ય પદાાર્થોોનાા ભાાવમાંંȏ
વધાારોો થયોો હોોવાાનુંંȏ બ્રિđટિ�શ રિ�ટેલ
કન્સોોર્ટિ�િયમ (BRC) એ કહ્યું છે. ફળોો
અને શાાકભાાજીનાા ભાાવમાંંȏ વધાારોો થવાાથીી
જૂનમાંંȏ વાાર્ષિ�િક ખાાદ્ય પદાાર્થોોનાા ભાાવમાંંȏ
3.7%નોો વધાારોો થયોો છે. જે મે મહિ�નાામાંંȏ
2.8% હતોો. ગૂસબેરીીનાા ભાાવમાંંȏ
243%નોો, બ્લેકબેરીીમાંંȏ 25% અને
રાાસબેરીીમાંંȏ 15%નોો અને સફરજનનાા
ભાાવમાંંȏ 7%નોો વધાારોો થયોો છે.
2025નીી આ બીીજી યુકે હીીટવેવ છે.
અત્યાાર સુધીીનુંંȏ વર્ષનુંંȏ સૌૌથીી વધુ તાાપમાાન
21 જૂને સરેનાા ચાાર્લલવુડમાંંȏ નોંંધાાયુંંȏ હતુંȏ.
આંંકડાા દર્શાા�વે છે કે યુકેમાંંȏ ‘જૂન
હીીટવેવ’ વધુને વધુ સાામાાન્ય અને તીીવ્ર
બનીી રહ્યાા છે. યુકેમાંંȏ જૂન મહિ�નોો સાામાાન્ય
રીીતે ઉનાાળાાનાા ત્રણ મહિ�નાાઓમાંંȏ સૌૌથીી
વધુ ઠંડોો મહિ�નોો હોોય છે, જેમાંંȏ સરેરાાશ
મહત્તમ તાાપમાાન લગભગ 18 ડીીગ્રીી
સેલ્સીીયસ હોોય છે.
માાનવ પ્રેરિ�ત આબોોહવાા પરિ�વર્તને
સાાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમાંંȏ જૂન મહિ�નાાનાા
હીીટવેવ્સનોો ભય 10 ગણોો વધાાર્યોો છે. છેલ્લે
2017 અને 2020 માંંȏ નોંંધપાાત્ર ગરમીીનાા
મોોજા જોવાા મળ્યાા છે, અને 2023નોો રેકોોર્ડડ
સૌૌથીી ગરમ જૂનનોો ખિ�તાાબ ધરાાવે છે.
જુલાાઈ 2022નીી રેકોોર્ડડબ્રેક ભાારે
ગરમીી વખતે યુકેમાંંȏ પહેલીીવાાર 40 ડીીગ્રીી
સેલ્સીીયસથીી વધુ તાાપમાાન નોંંધાાયુંંȏ હતુંȏ.
તે પહેલાા જૂન 1976માંંȏ ઐતિ�હાાસિ�ક
ગરમીીનાા મોોજાનોો અનુભવ થયોો હતોો.
તે વર્ષે જૂનમાંંȏ સાાઉધમ્પ્ટનમાંંȏ 35.6 ડીીગ્રીી
સેલ્સીીયસ તાાપમાાન નોંંધાાયુંંȏ હતુંȏ.
ઓફિ�સ ફોોર નેશનલ સ્ટેટિ�સ્ટિ�િક્સનોો
અંંદાાજ છે કે 2022 દરમિ�યાાન ઈંગ્લેન્ડમાંંȏ
ગરમીી સંંબંંધિ�ત બીીમાારીીઓને કાારણે 4500
થીી વધુ મૃત્યુ થયાા હતાા.
ઈંગ્લેન્ડમાંંȏ હીીટવેવ: ગરમીીએ વિ�કરાાળ સ્વરૂપ પકડ્યુંȏ
સમગ્ર યુરોોપ આજકાાલ ભીીષણ
ગરમીીને કાારણે ત્રાાહીીમાામ પોોકાારીી રહ્યું
છે. વર્તમાાન ઉનાાળાાનાા પહેલાા હિ�ટવે
ેવમાંંȏ
પાારોો 42 ડિ�ગ્રીી સેલ્સિ��યસ સુધીી પહોંંચીી
ગયાા પછીી સમગ્ર યુરોોપનાા દેશોોનાા
સત્તાાધિ�શોોએ લોોકોો માાટે ગરમીીનુંંȏ એલર્ટ
જારીી કર્યુ� છે. હવાામાાન પરિ�વર્તનનીી
પ્રતિ�કૂૂળ અસરોોને કાારણે સતત ગરમ થઇ
રહેલોો આ ખંડ વધુ ગરમીીનોો સાામનોો
કરીી રહ્યોો છે. સ્પેનનીી સરકાારીી હવાામાાન
એજન્સીી એઇમેટે શુક્રવાારે સ્પેશિ�યલ
હીીટ
વોોર્નિંંગમાંંȏ કહ્યું હતુંȏ કે આગાામીી દિ�વસોોમાંંȏ
દેશનાા કેટલાાક દક્ષિƒણીી ભાાગોોમાંંȏ તાાપમાાન
42 ડિ�ગ્રીી સુધીી પહોંંચીી શકે છે. એજન્સીીએ
જણાાવ્યુંંȏ હતુંȏ કે એ દિ�વસોોમાંંȏ દિ�વસ અને
રાાત્રીી, બંને સમય દરમિ�યાાન પાારોો ખુબ
જ ઊંચોો રહેવાાનીી આશંંકાા છે અને તેનાા
કાારણે તેનાા સંંસર્ગગમાંંȏ આવનાારાા લોોકોો
સાામે ખતરોો પેદાા થઇ શકે છે.
સ્પેનનાા આરોોગ્ય મંંત્રાાલયે પણ સાાથે
જ લોોકોોને ગરમીીમાંંȏ વિ�શેેષ સાાવધાાનીી
દાાખવવાાનીી
ચેતવણીી
આપીી
છે.
પોોર્ટુ�ગલમાંંȏ પણ રવિ�વાારે ભીીષણ ગરમીી
તેમજ જંગલમાંંȏ આગનુંંȏ એલર્ટ અપાાયુ
હતુંȏ. રાાજધાાનીી લિ�સ્બનમાંંȏ પાારોો 42
ડિ�ગ્રીી સુધીી પહોંંચવાાનીી આગાાહીી કરાાઇ
હતીી. ફ્રાાન્સનાા બીીજા સૌૌથીી મોોટાા શહેર
માાર્સેલીીમાંંȏ પાારોો 40 ડિ�ગ્રીી પહોંંચતાા
અહીંં સત્તાાધિ�શોોએ આદેશ કર્યોો હતોો
કે સ્વિ�િમિં�ંગ પુલ્સમાા લોોકોોને વિ�નાામૂલ્યે
પ્રવેશ અપાાય. ઇટાાલીીનાા ઉત્તરનાા
મિ�લાાન શહેરથીી માંંȏડીીને દક્ષિƒણે આવેલાા
પાાલેરમોો સહિ�તના
ા 17 શહેરમાંંȏ ગરમીીનુંંȏ
રેડ એલર્ટ અપાાયુ હતુંȏ. અહીંં સર્વોોચ્ચ
તાાપમાાન 39 ડિ�ગ્રીી નોંંધાાયુંંȏ હતુંȏ. રોોમમાંંȏ
ગરમીીને કાારણે પર્યયટકોો અને રહેવાાસીીઓ
શહેરનાા 2500 ફુવાારાાઓ પાાસે ઠંડક લેતાા
જોવાા મળ્યાા હતાા. ગ્રીીસમાંંȏ પણ પાારોો
40 ડિ�ગ્રીીએ પહોંંચતાા દક્ષિƒણ એથેન્સમાંંȏ
જંગલમાંંȏ આગ લાાગીી હતીી જેનાા કાારણે
ઇવેક્યૂએશન ઓર્ડડર અપાાયાા હતાા.
જર્મમનીીમાંંȏ મંંગળવાારે પાારોો 40 ડિ�ગ્રીી સુધીી
પહોંંચવાાનીી આગાાહીી કરાાઇ છે.
સમગ્ર યુરોોપમાંંȏ પણ ગરમીીનુંંȏ મોોજુંંȏ
ચાાલુ છે, જેમાંંȏ ફ્રાાન્સ, સ્પેન, ઇટાાલીી,
પોોર્ટુ�ગલ અને જર્મમનીી આકરીી ગરમીીનીી
ચેતવણોોનોો સાામનોો કરીી રહ્યાા છે. ફ્રાાન્સમાંંȏ,
પેરિ�સ સહિ�ત
16 વિ�ભાાગોોમાંંȏ ભાારે ગરમીીનાા
કાારણે રેડ એલર્ટ લાાગુ કરવાામાંંȏ આવીી છે.
તાાપમાાનમાંંȏ વધાારોો થવાાથીી ઇટાાલીીમાંંȏ
બે લોોકોોનાા મોોત થયાા છે, જ્યાારે વેસ્ટ
ટર્કીીમાંંȏ દાાવાાનળનાા કાારણે 50,000 લોોકોોનુંંȏ
સ્થળાંંȏતર કરવાામાંંȏ આવ્યુંંȏ છે. પોોર્ટુ�ગલ અને
સ્પેનનાા કેટલાાક ભાાગોોમાંંȏ આ અઠવાાડિ�યે
જૂનમાંંȏ અત્યાાર સુધીીનુંંȏ સૌૌથીી વધુ તાાપમાાન
46 ડીીગ્રીી સેલ્સીીયસ નોંંધાાયુંંȏ છે.
યુરોોપનાા દેશોો કાાળઝાાળ ગરમીીથીી ત્રાાસીી ગયાા
આ હીીટવેવ શુંȏ છે?
જ્યાારે કોોઇ સ્થળે સતત ત્રણ દિ�વસ
સુધીી ગરમીી ચોોક્કસ તાાપમાાન સુધીી
પહોંંચે છે ત્યાારે સત્તાાવાાર હીીટવેવ
જાહેર કરવાામાંંȏ આવે છે. દેશનાા
વિ�વિ�ધ
ભાાગોોમાંંȏ આ થ્રેશોોલ્ડ 25થીી
28 ડીીગ્રીી સેલ્સીીયસ સુધીી બદલાાય છે.
આ હીીટવેવ યુરોોપ પરનુંંȏ ઉચ્ચ દબાાણ
મોોટાા વિ�સ્તાારમાંંȏ ફેલાાઇ જવાાનાા કાારણે
પરિ�ણાામે છે, જેને કેટલાાક લોોકોો "હીીટ
ડોોમ" કહે છે. પર્યાા�વરણનાા ફેરફાારોોનાા
કાારણે યુકેમાંંȏ ઉચ્ચ તાાપમાાન વધુને વધુ
સાામાાન્ય બનીી રહ્યું છે.
વૈજ્ઞાાનિકોોએ
આ
ગરમીીમાંંȏ
આબોોહવાા
પરિ�વર્તનનીી
ભૂમિ�કાા
પર ભાાર મૂક્યોો છે, અને કહ્યું છે કે
ભવિ�ષ્યમાંંȏ ગરમીીનાા મોોજા વધુ અને
વાારંવાાર આવશે જે વધુ ગરમ થવાાનીી
શક્યતાા છે.