સમાચાર તસ્્વવીરોમાં
5th - 11th July 2025 www.garavigujarat.biz
અમદાાવાાદમાંંȏ ભગવાાન જગન્નાાથનીી
રથયાાત્રાામાંંȏ હાાથીી બેકાાબુ બન્યાા
અમદાાવાાદમાંંȏ શુક્રવાાર, 27 જૂને ભગવાાન
જગન્નાાથનીી રથયાાત્રાા દરમિ�યાાન એક હાાથીી બેકાાબુ
બન્યાા છે અને તેનાાથીી થયેલીી નાાસભાાગમાંંȏ એક
વ્યક્તિōને ઇજા થઈ હતીી.
મુંંȏબઇમાંંȏ ફિલ્મ ઉમરાાવ જાનનુંંȏ સ્પેશ્યલ સ્ક્રીીનીંંગ
મુંંȏબઈમાંંȏ ગુરુવાાર, 26 જૂન 2025નાા રોોજ ફિલ્મ ઉમરાાવ જાનનાા
ખાાસ સ્ક્રીીનીંંગ અને થિ�યેટર રીી-રિ�લીીઝ દરમિ�યાાન બોોલીીવુડ અભિ�નેત્રીી
રેખાા અને સંંગીીતકાાર એ આર રહેમાાન.
હૈદરાાબાાદમાંંȏ 'આષાાઢ માાસમ બોોનાાલુ' ઉત્સવનીી ઉજવણીી
તેલંગાાણાાનાા હૈદરાાબાાદમાંંȏ ગોોલકોંંડાા કિ�લ્લાા ખાાતે ગુરુવાાર, 26 જૂન, 2025નાા રોોજ
'આષાાઢ માાસમ બોોનાાલુ' ઉત્સવનીી ઉજવણીી દરમિ�યાાન 'દેવીી કાાલીી'નાા વેશમાંંȏ એક ભક્તે
ભાાગ લીીધોો હતોો.
દલાાઇ લાામાાનાા 90માા જન્મદિ�નનાા પ્રસંંગે પૂજ્ય સ્વાામીીજીએ રુદ્રાાક્ષનોો છોોડ અર્પણ કર્યોો
તિ�બેટનાા ધાાર્મિ�િક વડાા દલાાઈ લાામાાનાા 6 જુલાાઇ 2025એ 90માા જન્મદિ�નનાા પહેલાા પૂજ્ય સ્વાામીીજી અને
સાાધ્વીી ભગવતીીજીએ રુદ્રાાક્ષનાા છોોડ અને એલચીીનીી માાળાા તેમને અર્પપણ કર્યાા� હતાા.
શ્રીી જગન્નાાથ મંંદિ�રનીી મંંગળાા આરતીીમાંંȏ અમિ�ત શાાહે ભાાગ લીીધોો
અમદાાવાાદમાંંȏ શુક્રવાાર, 27 જૂન 2025નાા રોોજ ભગવાાન જગન્નાાથનીી રથયાાત્રાા પહેલાા કેન્દ્રીીય ગૃહપ્રધાાન
અમિ�ત શાાહે મંંગળાા આરતીીમાંંȏ ભાાગ લીીધોો હતોો.
પુરીીનીી ભગવાાન જગન્નાાથનીી રથયાાત્રાામાંંȏ અદાાણીી પરિ�વાારે ભાાગ લીીધોો
ઓડિ�શાાનાા પુરીીમાંંȏ રથયાાત્રાા દરમિ�યાાન 28 જૂન 2025નાા રોોજ અદાાણીી ગ્રુપનાા ચેરમેન ગૌૌતમ અદાાણીી
તેમનાા પત્નીી પ્રીીતિ� અને પુત્ર કરણે ભગવાાન જગન્નાાથનાા દર્શન કર્યાા� હતાંંȏ. અદાાણીી ગ્રુપે જગન્નાાથ રથયાાત્રાા
દરમિ�યાાન ભક્તોો માાટે 'પ્રસાાદ સેવાા'નુંંȏ પણ આયોોજન કર્યુંંɖ હતુંȏ.
ચીીનમાંંȏ SCOનાા સંંરક્ષણ પ્રધાાનોોનીી બેઠક
ચીીનનાા કિં�ંગદાાઓ શહેરમાંંȏ 26 જૂન 2025નાા રોોજ શાંંȏઘાાઈ કોો-ઓપરેશન ઓર્ગેનાાઇઝેશન (SCO)નાા
સભ્ય દેશોોનાા સંંરક્ષણ પ્રધાાનોોનીી બેઠક દરમિ�યાાન ભાારતનાા સંંરક્ષણ પ્રધાાન રાાજનાાથ સિં�ંહ, ઈરાાનનાા સંંરક્ષણ
પ્રધાાન અઝીીઝ નાાસિ�રઝાાદેહ, કઝાાકિ�સ્તાાનનાા સંંરક્ષણ પ્રધાાન દૌૌરેન કોોસાાનોોવ અને ચીીનનાા સંંરક્ષણ પ્રધાાન
ડોંંગ જુન.