GG UK 2860

5th - 11th July 2025 www.garavigujarat.biz

£ 1

= ` 117.35

£ 1

= $ 01.37

$ 1 = ` 85.59

Gold (10gm) =£ 838.88

એક્સચેન્જ રેટ 01-07-2025

ડાયરી

પ. પૂ. મહંતસ્વાામીી દ્વાારાા રથયાાત્રાાનીી ઉજવણીી

નેધરલેન્ડ્ઝમાંંȏ અમેરિ�કન પ્રેસિ¥ડેન્ટ અને બ્રિđટિ�શ વડાાપ્રધાાન વચ્ચે મુલાાકાાત

આચાાર્ય વિ�દ્યાાનંદજી મહાારાાજનીી શતાાબ્દીીનીી ઉજવણીીમાંંȏ વડાાપ્રધાાનનીી ઉપસ્થિ�િતિ�

લંડનમાંંȏ પ. પૂ. માાધવપ્રિ�યદાાસજી સ્વાામીીનીી સત્સંંગ સભાા યોોજાઇ

બોોલીીવૂડનીી સેલીીબ્રિđટિ�ઝ પરમાાર્થથ નિ�કેતન આશ્રમનીી મુલાાકાાતે

પ. પૂ. મોોરાારીીબાાપુનીી 959મીી રાામ કથાા અમેરિ�કાામાંંȏ

પ. પૂ. ભાાઇશ્રીીનાા સાાનિ�ધ્યમાંંȏ ગુરુપૂર્ણિ�િમાા મહોોત્સવ

બોોચાાસણવાાસીી અક્ષરપુરુષોોત્તમ સ્વાામિ�નાારાાયણ સંસ્થાાનાા વડાા પરમ પૂજ્ય

મહંતસ્વાામીી મહાારાાજ અત્યાારે ભરુચમાં� વિ�ચરણ કરીી રહ્યાા છે. 27 જુનનાા રોોજ તેમનાા

સાાનિ�ધ્યમાંં� રથયાાત્રાાનીી ઉજવણીી કરવાામાંં� આવીી હતીી. આ વેળાાએ પૂ. સ્વાામીીશ્રીીએ

ભગવાાન જગન્નાાથજી, ભાાઇ બલભદ્રજી અને બહેન સુભદ્રાાજીનું� પૂજન કર્યુંંɖ હતું� તે

વખતનીી તસવીીર. ભરુચ અને તેનીી આજુબાાજુનાા વિ�સ્તાારનાા હરિ�ભક્તોો અને સંતોો

પ. પૂ. સ્વાામીીશ્રીીનાા દર્શન અને આશીીર્વવચનનોો લાાભ લઇ રહ્યાા છે. પૂ. સ્વાામીીશ્રીી

અહીંંથીી સંસ્થાા દ્વાારાા દેશ-વિ�દેશમાંં� થઇ રહેલીી સેવાાકીીય પ્રવૃત્તિ�ઓનીી સમીીક્ષાા કરીીને

સ્વયંસેવકોોને જરૂરીી માાર્ગગદર્શન અને સૂચનાા આપીી રહ્યાા છે.

નેધરલેન્ડ્ઝનાા ધ હાા ગ ખાાતે

તાાજેતરમાંં� નાાટોો સમિ�ટનું� આયોોજન

કરવાામાંં� આવ્યુંં� હતું�. આ દરમિ�યાાન

યોોજાયેલીી નોોર્થથ એટલાાન્ટિ�િક કાાઉન્સિ��લનીી

મીીટિં�ંગમાંં� બ્રિđટિ�શ વડાાપ્રધાાન કીીર સ્ટાાર્મમર

અને અમેરિ�કન પ્રેસિ�ડેન્ટ ડોોનાાલ્ડ ટ્રમ્પ

ચર્ચાા� કરતાંં� દૃશ્યમાાન થાાય છે. આ

સમિ�ટનોો હેતુ ટ્રમ્પનાા સંરક્ષણ ખર્ચચનાા

મોોટાા નવાા લક્ષ્યાંં�ક સાામે પોોતાાને મજબૂત

બનાાવવાાનોો હતોો. સંરક્ષણ પર જીડીીપીીનાા

પાં�ચ ટકાા ખર્ચચ કરવાાનાા ટ્રમ્પનાા અનુરોોધ

પર સઘન વિ�ચાારણાા થઇ હતીી.

નવીી દિ�લ્હીીનાા વિ�જ્ઞાાન ભવનમાંં� ગત શનિ�વાારે

આચાાર્યય શ્રીી વિ�દ્યાાનંદજી મહાારાાજનીી શતાાબ્દીીનાા

ઉજવણીી સમાારંભનું� આયોોજન કરવાામાંં� આવ્યુંં�

હતું�. આ અવસરે વડાાપ્રધાાન નરેન્દ્ર મોોદીી ખાાસ

ઉપસ્થિ�િત રહ્યાા હતાા. તેમણે પ્રાાસંગિ�ક સંબોોધનમાં�

જણાાવ્યુંં� હતું� કે, સમગ્ર રાાષ્ટ્ર ભાારતનીી આધ્યાાત્મિ��ક

પરંપરાામાંં� એક મહત્વપૂર્ણણ પ્રસંગને જોઈ રહ્યું છે,

જેમાંં� આચાાર્યય શ્રીી વિ�દ્યાાનંદજી મુનિ�રાાજનાા શતાાબ્દીી

સમાારોોહનીી પવિ�ત્રતાા પર પ્રકાાશ પાાડવાામાંં� આવ્યોો

છે. પૂજ્ય આચાાર્યયનીી અમર પ્રેરણાાથીી ભરપૂર

આ કાાર્યયક્રમ એક અસાાધાારણ અને પ્રોોત્સાાહક

વાાતાાવરણ બનાાવીી રહ્યોો છે.

અમદાાવાાદનીી એસજીવીીપીી સંસ્થાાનાા અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વાામીી શ્રીી માાધવપ્રિ�યદાાસજી લંડનનીી મુલાાકાાતે પધાાર્યાા� હતાા. લંડનમાંં�

વેમ્બલીી ખાાતે સેન્ટ એન્ડ્રુઝ ચર્ચ ખાાતે પ્રોોફેસર કિ�શન દેવાાણીી દ્વાારાા સ્વાામીીશ્રીીનાા સાાનિ�ધ્યમાંં� સત્સંગ સભાાનું� આયોોજન કરવાામાંં�

આવ્યુંં� હતું�. આ નિ�મિ�ત્તે લોોર્ડડ જોન હેનેટ-ઓબીીઇ, કૃપેશ હિ�રાાણીી-ગ્રેટર લંડન એસેમ્બલીીનાા સભ્ય, માામિ�નાારિ�વોો-મડાાગાાસ્કર એમ્બેસીી

મિ�નિ�સ્ટર, ગોોડસન અજુ-નાાઇજિ�રિ�યાા, મનીીષ તિ�વાારીી-એફઆરએસએ, સ્ટીીવન ડર્બીી-ડાાયરેકટર, ઇન્ટરફેથ મેટર્સસ, વડતાાલ સત્સંગનાા

સભ્યોો સહિ�ત અન્ય અનેક મહાાનુભાાવોો ઉપસ્થિ�િત રહ્યાા હતાા.

બોોલીીવૂડનીી જાણીીતીી સેલિ�બ્રિđટિ�ઝે તાાજેતરમાંં� ઋષિ�કેશનાા પરમાાર્થથ નિ�કેતન આશ્રમનીી મુલાાકાાત લઇને સ્વાામીી ચિ�દાાનંદ

સરસ્વતીીજી-મુનિ�જીનાા આશીીર્વાા�દ મેળવ્યાા હતાા. અભિ�નેતાા અનિ�લ કપૂર અને તેમનાા ભાાઇ બોોનીી કપૂરે આશ્રમનીી મુલાાકાાત લીીધીી

હતીી. તેમણે તેમનાા સ્વર્ગગસ્થ માાતાા-પિ�તાાનીી યાાદમાંં� આશ્રમમાંં� રુદ્ધાાક્ષનાા છોોડનું� રોોપણ કર્યુંંɖ હતું�. આ ઉપરાં�ત અભિ�નેત્રીી ઇશાા દેઓલ

અને તેનાા ભૂતપૂર્વવ પતિ� ભરત તખ્તાાણીીએ પણ આશ્રમનીી મુલાાકાાત લઇને પ. પૂ. મુનિ�જીનાા આશીીર્વાા�દ પ્રાાપ્ત કર્યાા� હતાા.

જાણીીતાા કથાાકાાર પરમ પૂજ્ય

મોોરાારીીબાાપુનીી 959મીી રાામ કથાા-

‘માાનસ માારગીી’નોો અમેરિ�કાામાંં�

અરકાાનસાાસ ખાાતેનાા લિ�ટલ રોોકમાંં�

શનિ�વાાર, 28 જુનથીી પ્રાારંભ થયોો

છે. આ રાામ કથાાનું� રવિ�વાાર, 6

જુલાાઇનાા રોોજ સમાાપન થશે.

સ્થાાનિ�ક

ભાારતીીય

સમુદાાયનાા

શ્રદ્ધાાળુઓ મોોટીી સંખ્યાામાંં� આ

રાામ કથાાનું� રસપાાન કરીી રહ્યાા છે.

આ ઉપરાં�ત દેશ-વિ�દેશમાંં� વસતાા

અન્ય ભાાવિ�કોો આસ્થાા ચેનલ અને

ઇન્ટરનેટનાા

માાધ્યમથીી

કથાાનું�

શ્રવણ કરીી રહ્યાા છે.

વિ�શ્વ વિ�ખ્યાાત ભાાગવતાાચાાર્યય પરમ પૂજ્ય

ભાાઇશ્રીી- રમેશભાાઇ ઓઝાાનાા સાાનિ�ધ્યમાંં�

પોોરબંદર ખાાતેનાા સાંં�દીીપનિ� વિ�દ્યાાનિ�કેતનમાં�

ગુરુપૂર્ણિ�િમાા મહોોત્સવનું� આયોોજન કરવાામાંં�

આવ્યુંં� છે. ત્રિ�દિ�વસીીય આ મહોોત્સવનોો

પ્રાારંભ 8 જુલાાઇએ થશે અને તેનું� સમાાપન

10 જુલાાઇનાા રોોજ થશે. આ દરમિ�યાાન

વિ�વિ�ધ શૈક્ષણિ�ક અને સાંં�સ્કૃતિ�ક કાાર્યયક્રમોોનું�

આયોોજન કરવાામાંં� આવ્યુંં� છે. તે અંતર્ગગત

8 જુલાાઇનાા રોોજ શૈક્ષણિ�ક પ્રદર્શન, વિ�વિ�ધ

શિ�ક્ષણવિ�દ્દોો દ્વાારાા શૈક્ષણિ�ક સંવાાદ યોોજાશે.

9 જુલાાઇનાા રોોજ અદ્યાાપક ભાાવપૂજન અને

સાંં�દીીપનિ� ગુરુ ગૌૌરવ એવોોર્ડડ સમાારંભ-2025,

સાંં�સ્કૃતિ�ક કાાર્યયક્રમ અને ગુરુપૂર્ણિ�િમાાનોો કાાર્યયક્રમ યોોજાશે. 10 જુલાાઇનાા રોોજ ગુરુગીીતાા

પાાઠ, વ્યાાસ પૂજન, ગુરુપાાદુકાાપંચક પાાઠ, ગુરુ ઉપદેશ-પ્રવચન અને સદગુરુદેવ પૂજન

વગેરે કાાર્યયક્રમ યોોજાશે. આ અવસરે મોોટીી સંખ્યાામાંં� ભાાવિ�ક ભક્તોો ઉપસ્થિ�િત રહેશે અને

સમગ્ર કાાર્યયક્રમનું� ઇન્ટરનેટનાા માાધ્યમથીી અને ચેનલ દ્વાારાા પ્રસાારણ કરવાામાંં� આવશે.