Subscription Enquiries: UK - 020 7654 7788 / 020 3371 1055 USA - 770 263 7728 / 470 427 6058
Serving the Asian community
since 1st April 1968
www.gg2.net
Founding Editor
Ramniklal C Solanki CBE
1931- 2020
Co-founder
Parvatiben R Solanki
1936-2023
Group Managing Editor
Kalpesh R Solanki
Executive Editor
Shailesh R Solanki
Deputy Editor
Harshvadan Trivedi
020 7654 7105
Assistant Editor
Dilip Trivedi - [email protected] 020 7654 7110
Associate Editor
020 7654 7764
Kamal Rao - [email protected] 020 7654 7180
Assistant Editors GG2
Rithika Siddhartha
020 7654 7738
Sarwar Alam - [email protected]
Senior Staff Writers
Viren Vyas, Jayendra Upadhyay, Pramod Thomas,
Sattwik Biswal, Pooja Shrivastava
Chief Operating Officer
Aditya K Solanki - [email protected]
020 7654 7785
Advertising Director
Jayantilal Solanki
020 7654 7762
Sales Team
Prif Viswanandan - [email protected] 020 7654 7782
Shefali Solanki - [email protected]
020 7654 7761
Nihir Shah - [email protected]
020 7654 7763
Stanly S Daniel - [email protected] 020 7654 7758
Anandapadmanabhan S - [email protected] 020 7654 7178
S Shivaraj - [email protected]
020 7654 7175
Production Managers
Chetan Meghani
020 7654 7105
Viraj Chaudhari
020 7654 7110
Designer
Manish Sharma - [email protected]
Sales Co-Ordinator
Sanya Baiju - [email protected]
020 7654 7156
Investment Manager
Jaimin Solanki - [email protected]
Finance & Accounts
Kamal Desai - [email protected]
020 7654 7748
Gloria Jones - [email protected]
020 7654 7720
Media Co-ordinators
Shahida Khan
020 7654 7741
Tanuja Parekh
020 7654 7740
Daksha Ganatra
020 7654 7743
Shilpa Mandalia
020 7654 7731
Circulation Manager
Saurin Shah - [email protected]
020 7654 7737
United States of America
Asian Media Group USA Inc.
2020 Beaver Ruin Road, Norcross, GA 30071-3710
Tel: +1770 263 7728 Email: [email protected]
Dharmesh Patel
+1770 263 7728
Advertisement Manager
Nirmal Puri
+1770 263 7728
Centre Head, Kochi office
Abinesh Chullikkadan
020 7654 7145
India
Garavi Gujarat,
AMG Business Solutions Pvt. Ltd.
1006, Gala Empire, Opp. TV Tower, Near Drive In
Road, Thaltej, Ahmedabad-380052, Gujarat, India.
Email: [email protected]
Subscription Rates
F o r 1 y e a r s u b s c r i p t i o n U . K . £ 3 8 . 0 0 |
USA $55.00 | All other countries £150.00.
All subscriptions are non-refundable.
ISSN No. 1069-4013 Garavi Gujarat is published weekly
by Garavi Gujarat Publications Ltd.
Frequency Weekly except weeks : 11th, 18th & 25th
October 2025 issues included with Diwali issue 2025.
20th December 2025 issue included with Christmas
issue.
Registered at the Post Office as a newspaper in the
United Kingdom.
©All Contents Copyright, Garavi Gujarat Publications Ltd. 2025
Subscription Enquiries UK
020 7654 7788 / 020 3371 1055
Subscription Enquiries USA
770 263 7728 / 470 427 6058
Asian Media Group
Garavi Gujarat Publications Ltd,
Garavi Gujarat House, No. 1 Silex Street,
London SE1 0DW. Tel: 020 7928 1234
e-mail: [email protected]
5th - 11th July 2025 www.garavigujarat.biz
તંત્રી સ્્થથાનેથી
- રમણિકલાાલ સોોલંકીી, CBE (ગરવીી ગુજરાાત આર્કાાɓઇવ્સ)
જીવનમાંંȏ સાારાા-નરસાંંȏ અનુભવોો થાાય. જેમનેે સાારાા માાનવીી ધાારતાા હોોઇએ તે આપણીી
ધાારણાા મુજબનાા સાારાા ન પણ સાાબિ�ત થાાય. તેવીી જ રીીતે ઘણીી વાાર જેમનાા માાટે આપણે
ખરાાબ અભિ�પ્રાાય બાંંȏધ્યોો હોોય, તે આપણાા આશ્ચર્યય વચ્ચે, સાારાા નીીકળે. એટલે ઉપરથીી
થતાા અનુભવનોો આધાાર લઇને એ વ્યક્તિō સાારીી છે કે નહીંં તે અભિ�પ્રાાય બાંંȏધીી લેવાાનુંંȏ
યોોગ્ય નથીી. પીીળુંંȏ એટલુંȏ સોોનુંંȏ હોોતુંંȏ નથીી. જેને સોોનુંંȏ માાનીી લેવાામાંંȏ આવે તે કેટલીીક વાાર
તોો પિ�ત્તળ કરતાંંȏ પણ ખરાાબ નીીકળે એવોો અનુભવ કેટલાાકનેે થયોો હોોય તોો નવાાઇ નહીંં.
Judge not others that ye may not be judged
માાણસે બીીજાનાા કાાજી થવુંȏ નહીંં.
કોોઇ પણ વ્યક્તિō વિ�શે આપણે ઉતાાવળાા અભિ�પ્રાાય બાંંȏધીી લેવાા જોઇએ નહીંં.
આપણને કોોઇકનોો કોોઇક પ્રકાારનોો અનુભવ થયોો હોોય તે માાન્યતાા સાાચીી હોોય, પરંતુ
તેણે આપણીી સાાથે એવુંંȏ વર્તતન કર્યુંંɖ તે પાાછળ તેનીી વિ�શિ�ષ્ટ દૃષ્ટિ� પણ હોોય. એનીી દૃષ્ટિ�
સમજવાાનોો પ્રયાાસ કરીીએ તોો સંંભવ છે કે, એનુંંȏ આપણીી સાાથેનુંંȏ વર્તતન યોોગ્ય હતુંંȏ એવુંંȏ
આપણને લાાગે પણ ખરું. માાનવીીનાા જીવનનાા અનેક પાાસાંંȏ હોોય છે. તે વિ�વિ�ધ રીીતે
વ્યક્ત થતાંંȏ રહે છે. આપણને તેનાા માાત્ર એક જ પાાસાંંȏનુંંȏ દર્શશન થાાય, એ જ પાાસાંંȏનોો
અનુભવ થાાય તે પરથીી સમગ્ર વ્યક્તિōત્વ અંંગેનોો અભિ�પ્રાાય બાંંȏધીીએ તોો તે સાાચોો હોોઈ
શકે ખરોો? કોોઇ એક વ્યક્તિō વેપાારમાંંȏ પાારવધીી હોોય પણ એને ડંફાાસ માારવાાનીી, પોોતાાનીી
બડાાઇ હાંંȏકવાાનીી, પોોતે કંઇક છે, પોોતે જ મહાાન છે એનુંંȏ માાનવાાનીી - મનાાવવાાનીી ટેવ
હોોય, તોો તેનાા અંંગેનાા દરેકનાા અનુભવ જુદાંંȏ જ રહેવાાનાા. વેપાારમાંંȏ હોંંશિ�યાાર વ્યક્તિō
અંંગે વર્તતનમાંંȏ પણ એવીી જ પાાવરધીી હશે એવોો અભિ�પ્રાાય બાંંȏધીી શકાાય નહીંં. એટલે
કોોઇ વિ�શે અભિ�પ્રાાય બાંંȏધતાંંȏ પહેલાંંȏ એનાા બીીજા પાાસાાઓનોો અભ્યાાસ કરવાાનુંંȏ પણ
જરૂરીી બને છે અને એવીી વ્યક્તિō સાાથે સંંબંંધોો બાંંȏધતાા પહેલાંંȏ તોો ખાાસ વિ�ચાારવુંંȏ જોઇએ.
લાાક્ષણિ�ક અર્થ જેનોો થાાય છે જીવનનુંંȏ ખમીીર,
કાંંȏઇ ચમકીી નથીી શકતુંȏ એ ઝવેરાાત વગર
- અમૃત ઘાાયલ
કેટલીીક વ્યક્તિōઓ એવીી પણ હોોય છે જેમનાા જીવનમાંંȏ કોોઇ સિ�દ્ધાંંȏત નથીી હોોતોો પણ
મોોટોો દેખાાવ કરેે છે. તેમનાાથીી અંંજાઇ જવાાનીી જરૂર નથીી. સાાચાા ઝવેરીીને પૂછશોો તોો કહેેશે
કે અમેરિ�કન ડાાયમંંડનીી ચમક સાાચાા ડાાયમંંડ કરતાંંȏ વધુ હોોય છે. પરંતુ તેનુંંȏ મૂલ્ય ઘણુંંȏ ઓછુંંȏ
હોોય છે. એ આંંકતાંંȏ શીીખવાાનીી ખાાસ જરૂર છે. "હીીરાા મુખસે નાા કહેે લાાખ હમાારાા મોોલ."
હીીરોો કદીી પોોતે મૂલ્યવાાન છે એવુંંȏ કહેેતોો નથીી. એનીી સાાચીી પરખ તોો ઝવેરીી જ કરેે. કેટલીીક
વાાર એવુંંȏ પણ બને છે કે, ઝવેરીીનીી પણ કસોોટીી થઇ જાય છે. જીવનમાંંȏ એવાા કેટલાાક મળશે
જેમનીી પરખ કરવાાનુંંȏ ચૂકીી જવાાય છે. અને તેથીી હેરાાન પરેશાાન થવુંȏ પડે છે. તેનીી સાાચીી
પરખ થાાય ત્યાારે મોોડુંંȏ થઇ ગયુંંȏ હશે. ત્યાારે "મરીીઝ"નીી જેમ લાાગણીી થઇ આવશે.
એક વીીતેલોો પ્રસંગ ઉજવવોો છે ખુુદાા!
એક પળ માાટે વીીતેલીી જિં�ંદગીીનુંȏ કાામ છે.
કાાજી થશોો માા...
સ્પેસ એક્સનાા ફાાલ્કન 9 રોોકેટમાંંȏ બુધવાાર, 26 જૂને
ભાારતનાા શુભાંંȏશુ શુક્લ તથાા હંગેરીી, પોોલેન્ડ અને
અમેરિ�કાાનાા ત્રણ અન્ય અવકાાશયાાત્રીી ઇન્ટરનેશન
સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંંચ્યાંંȏ હતાંંȏ. આ દિ�વસ
ભાારતનાા અવકાાશ ક્ષેત્ર માાટે ઘણીી રીીતે ગેમ ચેન્જર
બનીી રહેવાાનીી ધાારણાા છે. હ્યુસ્ટન સ્થિ�િત એક્સિ�િઓમ
સ્પેસ-ચાાર્ટર્ડડ મિ�શનનાા પાાઇલટ શુક્લ, 1984માંંȏ
રાાકેશ શર્માાɓ પછીી અવકાાશમાંંȏ જનાારાા બીીજા ભાારતીીય
અવકાાશયાાત્રીી બન્યાા છે. તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ
સ્ટેશન પર જનાારાા ભાારતનાા પ્રથમ અવકાાશયાાત્રીી છે.
સ્પેસ સ્ટેશનમાંંȏથીી આવેલીી શુભાંંȏશુ શુક્લનીી
હસતીી તસવીીર માાત્ર એક ફોોટોો નહોોતોો, તે ભાારતનાા
મહત્ત્વકાંંȏક્ષીી અવકાાશ કાાર્યયક્રમનાા ભવિ�ષ્યનીી ઝલક
હતીી. ભાારતનીી 2027 સુધીીમાંંȏ સંંપૂર્ણણ સ્વદેશીી
ગગનયાાન મિ�શન હેઠળ પ્રથમ સમાાનવ અવકાાશ
મિ�શન મોોકલવા
ાનીી, 2035 સુધીીમાંંȏ ભાારતીીય અંંતરિ�ક્ષ
સ્ટેશન સ્થાાપિ�ત કરવાાનીી અને 2040 સુધીીમાંંȏ ચંદ્ર પર
અવકાાશયાાત્રીીઓ મોોકલવા
ાનીી યોોજનાા છે.
1984માંંȏ ભાારતમાંંȏ સ્પેસ ટેકનોોલોોજીમાંંȏ પ્રાારંભિ�ક
ડગલાા ભરીી રહ્યુંં ત્યાારે સોોવિ�યેત અવકાાશયાાનમાંંȏ
રાાકેશ શર્માાɓનીી સફર માાત્ર પ્રતીીકાાત્મક અને
પ્રેરણાાદાાયીી હતીી, પરંતુ શુભાંંȏશુ શુક્લાાનુંંȏ ISS પર
આશરે બે સપ્તાાહનુંંȏ રોોકાાણ ઘણાા વ્યવહાારુ હેતુઓ
સાાકાાર કરશે. આ બે અવકાાશ સફર વચ્ચેનાા ચાાર
દાાયકાામાંંȏ ભાારતનીી અગ્રણીી અવકાાશ સંંશોોધન
એજન્સીી ISROએ મોોટીી છલાંંȏગ લગાાવીી છે.
ઇસરોો શરૂઆતનાા સમયગાાળાામાંંȏ માાત્ર કૃષિ¤,
સંંદેશાાવ્યવહાાર, જળ વ્યવસ્થાાપન અને આપત્તિ�
પ્રતિ�ભાાવ માાટે અવકાાશ ટેકનોોલોોજીનોો ઉપયોોગ
કરવાા પર ધ્યાાન કેન્દ્રિ�િત કરતીી એક સ્પેસ એજન્સીી
હતીી, પરંતુ હાાલમાંંȏ તે મંંગળ અને ચંદ્ર પર જટિ�લ
મિ�શન લોોન્ચ કરવાાનીી ક્ષમતાા ધરાાવતીી વિ�શ્વનીી
દિ�ગ્ગજ અવકાાશ સંંશોોધન સંંસ્થાા બનીી છે.
ચાાલીીસ વર્ષષ પહેલાંંȏ ભાારત પાાસે રાાકેશ શર્માાɓનીી
અવકાાશયાાત્રાા દરમિ�યાાન મળેલાા અનુભવોોને સંંપૂર્ણણ
ન્યાાય આપવાા માાટે વૈજ્ઞાાનિ�ક કુશળતાા નહોોતીી. હવે
બીીજા અવકાાશયાાત્રીી ISS પર પહોંંચ્યાા છે ત્યાારે દેશ
2027માંંȏ સમાાનવ મિ�શન ગગનયાાન લોોન્ચ કરવાા
સજ્જ થઈ રહ્યોો છે. મનુુષ્યોોને અવકાાશમાંંȏ મોોકલવા
ાનુંંȏ
અને તેમનેે સુરક્ષિ�ત રીીતે પાાછાા લાાવવાાનુંંȏ કાાર્યય હંમેશાા
પડકાારનજક હોોય છે. સુનિ�તાા વિ�લિ�યમ્સ લાંંȏબાા સમય
સુધીી ત્યાંંȏ ફસાાયેલીી હોોવાાનીી ઘટનાા પરથીી આનોો
અંંદાાજ લગાાવીી શકાાય છે.
મિ�શન પરનાા અવકાાશયાાત્રીીઓ જટિ�લ વૈજ્ઞાાનિ�ક
કાાર્યોો કરવાામાંંȏ, જમીીન પરનાા નિ�ષ્ણાાતોો સાાથે સંંકલન
કરવાામાંંȏ અને બદલાાતીી પરિ�સ્થિ�િતિ�ઓમાંંȏ ઝડપથીી
અનુકૂલન સાાધવાામાંંȏ પાારંગત હોોવાા જોઈએ. ગગનયાાન
માાટે પસંંદ કરાાયેલાા ચાાર અવકાાશયાાત્રીીમાંંȏ શુભાંંȏશુ
શુક્લાાનોો પણ સમાાવેશ થાાય છે. તેથીી એક્સિ�િઓમ
મિ�શન દરમિ�યાાન તેમનેે થયેલાા અનુભવોો દેશનાા પ્રથમ
સમાાનવ સ્પેસ મિ�શન માાટે મહત્વનાા ઇનપુટ્સ પૂરાા
પાાડશે.
14 દિ�વસનાા મિ�શનમાંંȏ એક્સિ�િઓમ યાાત્રીીઓ
આરોોગ્ય, બાાયોોફાાર્મિં�ંગ અને કચરા
ાનાા નિ�વાારણ જેવાા
વિ�વિ�ધ ક્ષેત્રોોમાંંȏ સાાત પ્રયોોગોો કરશે, જે ઇસરોોનાા
તાાજેતરનાા સંંશોોધન ઉદ્દેશ્યોો સાાથે જોડાાયેલાા છે. એક
મહત્ત્વનોો પ્રયોોગ અવકાાશમાંંȏ મનુુષ્યનાા સ્નાાયુમાંંȏ
આવતીી કૃશતાા છે. અવકાાશમાંંȏ અવકાાશયાાત્રીીઓ
સ્નાાયુઓ ફરીીથીી ઉત્પન્ન કરવાાનીી ક્ષમતાા ગુમાાવે છે.
આ અંંગે વ્યાાપક અભ્યાાસ થયાા છે, પરંતુ તેનાા ચોોક્કસ
કાારણોો જાણીી શકાાયાા નહીંં. એક્સિ�િઓમ મિ�શન
દરમિ�યાાન ઇસરોો-નાાસાાનાા સહયોોગથીી મસલ્સ રીીપેર
પ્રોોસેસનીી ચકાાસણીી કરવાા સ્ટેમ સેલનોો ઉપયોોગ થશે.
આ પ્રયોોગથીી વૃદ્ધાાવસ્થાા અને વિ�વિ�ધ બિ�માારીીઓને
કાારણે નબળાંંȏ પડતાંંȏ સ્નાાયુઓ ફરીી જનરેટ કરવાામાંંȏ
પણ મદદ મળીી શકે છે.
દિ�લ્હીી સ્થિ�િત ઇન્ટરનેશનલ સેન્ટર ફોોર જિ�નેટિ�ક
એન્જિ��નિ�યરિં�ંગ એન્ડ બાાયોોટેકનોોલોોજીનાા વૈજ્ઞાાનિ�કોોએ
પણ કયાા પ્રયોોગોો કરવાા તેનીી યાાદીી શુક્લને આપીી છે.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનીી સ્થાાપનાા 1998માંંȏ
થઈ હતીી. આગાામીી ૧૦ વર્ષષમાંંȏ ISRO ભાારતીીય
અવકાાશ સ્ટેશન બનાાવવાાનીી યોોજનાા ધરાાવે છે તે જોતાંંȏ
શુક્લનોો અનુભવ ભાારતનાા આ અવકાાશ મિ�શનનાા
પ્રયાાસ માાટે મહત્વપૂર્ણણ બનીી શકે છે.
ભાારતનાા પોોતાાનાા સ્પેશ સ્ટેશનનાા પ્રોોગ્રાામનાા
ભાાગરૂપે 16 જૂને ઇસરાાને સ્પેસ ડોોકિં�ંગ એક્સપરિ�મેન્ટમાંંȏ
મોોટીી સફળતાા મળીી હતીી. અવકાાશમાંંȏ બે યાાનનુંંȏ
જોડાાણ કરવાાનીી સિ�દ્ધિ� મેળવનાારોો ભાારત વિ�શ્વનોો
ચોોથોો દેશ બન્યોો હતોો.
શુક્લનુંંȏ ISS સુધીી પહોંંચવુંȏ એ કોોઈ ભાારતીીય
મિ�શનનોો ભાાગ નહોોતોો. પરંતુ એનોો અર્થથ એ નથીી
કે તેનુંંȏ મહત્વ ઓછુંંȏ છે. હકીીકતમાંંȏ, આ 'ગગનયાાન'
મિ�શન પહેલાાનુંંȏ રીીઅલ-ટાાઇમ રીીહર્સસલ છે. આ
મિ�શનમાંંȏ ISRO ફક્ત એક પ્રેક્ષક નથીી. ભાારતીીય
વૈજ્ઞાાનિ�કોોનીી એક ટીીમ એક્ઝિ�િઓમ-4નાા લોોન્ચિં�ંȏગમાંંȏ
સાામેલ હતીી, જેનાાથીી સ્પષ્ટ થયુંંȏ કે NASA-ISRO
ભાાગીીદાારીી હવે ફક્ત કાાગળ પરનોો કરાાર નથીી.
આ ભવિ�ષ્યનાા માાનવ મિ�શનમાંંȏ ભાારતનીી સક્રિ�ય
ભાાગીીદાારીીનોો માાર્ગગ ખોોલે છે.
આ અનુભવથીી ISROને એવીી ઝીીણવટભરીી
બાાબતોો જાણવાા મળીી, જે પુસ્તકોોમાંંȏ વાંંȏચીી શકાાતીી
નથીી. તેમાંંȏ સૂક્ષ્મ ગુરુત્વાાકર્ષષણમાંંȏ માાનવ જીવન,
મેડિ�કલ મોોનિ�ટરિં�ંગ અને ક્રુ સપોોર્ટ સિ�સ્ટમનોો સમાાવેશ
થાાય છે. શુભાંંȏશુ શુક્લ આ તમાામ પ્રત્યક્ષ અનુભવ
કરીીને આવશે.
અત્યાાર સુધીી ભાારતીીય અવકાાશયાાત્રીીઓને
તાાલીીમ માાટે રશિ�યાા અથવાા અમેરિ�કાા મોોકલવા
ામાંંȏ
આવતાા હતાા. પરંતુ શુભાંંȏશુ શુક્લ અને તેમનાા સાાથીી
પ્રશાંંȏત નાાયરે રશિ�યાા તેમજ નાાસાા પાાસેથીી અદ્યતન
તાાલીીમ લીીધીી છે. હવે ભાારત પોોતાાનીી ક્ષમતાાનાા જોરે
આંંતરરાાષ્ટ્રીીય સ્તરનુંંȏ તાાલીીમ કેન્દ્ર બનાાવીી શકે છે. આ
કેન્દ્ર ફક્ત ISRO મિ�શન માાટે જ નહીંં પરંતુ અન્ય
વિ�કાાસશીીલ દેશોોનાા અવકાાશ મિ�શન માાટે પણ તાાલીીમ
સુવિ�ધાાઓ પૂરીી પાાડશે, વ્યાાપાારીી રીીતે પણ. તેનોો અર્થથ
એ કે ISRO એક વૈશ્વિ�ક તાાલીીમ કેન્દ્ર બનીી શકે છે.
આજે લોો-અર્થથ ઓર્બિ�િટ (LEO) માંંȏ
ઉપગ્રહોો, સંંસાાધન ખાાણકાામ અને ટેલિ�કોોમ્યુનિ�કેશન
સહિ�ત ઘણીી બધીી પ્રવૃત્તિ�ઓ ચાાલીી રહીી છે.
ખાાનગીી કંપનીીઓ ઝડપથીી આગળ વધીી રહીી છે,
તોો અવકાાશ એજન્સીીઓનીી ભૂમિ�કાા હવે 'પૃથ્વીીનીી
પેલે પાાર' મિ�શન તરફ આગળ વધીી રહીી છે.
ભવિ�ષ્યમાંંȏ ભાારત પાાસે પોોતાાનુંંȏ સ્વતંત્ર માાનવ
મિ�શન, ટેકનોોલોોજી, અવકાાશ મથક
અને પ્રશિ�ક્ષિ�ત
અવકાાશયાાત્રીીઓ હશે.
અહીંં એ યાાદ રાાખવાાનુંંȏ છે કે અવકાાશ હવે
જિ�જ્ઞાાસાાનોો વિ�ષય નથીી રહ્યોો, પરંતુ વ્યાાપાારીી
શક્યતાાઓનાા અનંંત આકાાશમાંંȏ ફેરવાાઈ ગયોો છે.
એટલાા માાટે વિ�શ્વનાા તમાામ વિ�કસિ�ત દેશોો અવકાાશમાંંȏ
પોોતાાનીી ઓળખ બનાાવવાા માાટે સ્પર્ધાાɓમાંંȏ છે. છેલ્લાા
કેટલાાક વર્ષોોમાંંȏ ભાારત તેનાા ટેકનોોલોોજીકલ વિ�કાાસ,
સંંશોોધન ક્ષમતાા અને સિ�સ્ટમનાા બળે અમેરિ�કાા,
રશિ�યાા, ચીીન અને ફ્રાાન્સ જેવાા અવકાાશ સંંશોોધન ક્ષેત્રે
અગ્રણીી દેશોોનીી હરોોળમાંંȏ પણ જોડાાઈ ગયુંંȏ છે.
શુભાંં�શુ શુક્લનુંં� મિ�શન: ભાારતનાા સ્પેસ ક્ષેત્રમાં� નવાા યુગનોો શુભાારંંભ
સુભાાષિ¤ત