GG UK 2860

બ્રિટન

5th - 11th July 2025 www.garavigujarat.biz

જુલાાઈ 2024માંંȏ સાાઉથપોોર્ટમાંંȏ થયેલીી

બાાળકીીઓનીી હત્યાા બાાદ દેશભરમાંંȏ ફાાટીી

નીીકળેલાા રમખાાણોોનાા મૂળને શોોધવાા

તથાા બ્રિđટિ�શ સમાાજમાંંȏ વ્યાાપેલાા "ઊંડાા

ધ્રુવીીકરણ"ને સુધાારવાા માાટે રચાાયેલાા

કમિ�શનને વડાા પ્રધાાન કેર સ્ટાાર્મર અને

કોોન્ઝર્વેટિ�વ પક્ષનાા નેતાા કેમીી બેડનોોકે

સમર્થથન આપ્યુંંȏ છે. આ કમિ�શનનુંȏ નેતૃત્વ

ભૂતપૂર્વવ કન્ઝર્વેટિ�વ કેબિ�નેેટ મંંત્રીી સર

સાાજિ�દ જાવિ�દ અને ભૂતપૂર્વવ લેબર સાંંȏસદ

જોન ક્રુડાાસ કરશે. સાામાાજિ�ક

એકરસતાા

અને એકતાાને પ્રોોત્સાાહન આપવાા માાટેનાા

આ સ્વતંત્ર પ્રોોજેક્ટનોો હેતુ યુકેમાંંȏ

સમુદાાયનાા વિ�ભાાજનનોો સાામનોો કરવાાનોો

અને "દેશભરમાંંȏ વિ�ભાાજન ચલાાવતાા

બળોો"નીી તપાાસ કરવાાનોો છે.

જાવિ�દ અને ક્રુડાાસે એક સંયુક્ત

લેખમાંંȏ જણાાવ્યુંંȏ હતુંંȏ કે ‘’સાાઉથપોોર્ટ

હત્યાાઓ પછીી ગયાા વર્ષનાા રમખાાણોો,

નોોર્ધધર્નન આયર્લેન્ડમાંંȏ તાાજેતરનાા વંશીીય-

પ્રેરિ�ત રમખાાણોો અને ગ્રુમિં�ંગ ગેંગનોો

સાામનોો કરવાામાંંȏ સરકાારનીી નિ�ષ્ફળતાા

જેવીી કટોોકટીીઓ, સમાાજમાંંȏ વધતાા

વિ�ભાાજન, સત્તાામાંંȏ વિ�શ્વાાસ નબળોો પડવોો

અને ઇમિ�ગ્રેેશનનાા પ્રમાાણ અને અસર

વિ�શેે વધતીી ચિં�ંતાાનાા ઉદાાહરણોો છે.

જેનાા આનાા કાારણે આપણાા સાામાાજિ�ક

જોડાાણોોમાંંȏ ઘટાાડોો થયોો હતોો.’’

હોોમ સેક્રેટરીી અને ચાાન્સેલર સહિ�ત

વિ�વિ�ધ હોોદ્દાા સંભાાળીી ચૂકેલાા જાવિ�દેે

જણાાવ્યુંંȏ હતુંંȏ કે ‘’સાામાાજિ�ક

એકતાાને

અનુગાામીી સરકાારોો દ્વાારાા "બીીજા સ્તર"નાા

મુદ્દાા તરીીકે ગણવાામાંંȏ આવતીી હતીી.

સરકાારોો તણાાવ ફેલાાય ત્યાારે જ પ્રતિ�ક્રિ�યાા

આપે છે અને ઘણીી વાાર મૂળ કાારણોોને

અવગણે છે."

નોોન-ડોોમનાા ફેરફાારોોને કાારણે સરકાારને સ્ટેમ્પ

ડ્યુટીીમાંંȏ £400 મિ�લિžયનનુંȏ નુકસાાન

શ્રીીમંંત વિ�દેેશીીઓ ઉપરનાા કરનીી

છૂટ દૂર કરવાાથીી અને નોોન-ડોોમનાા

ફેરફાારોોને કાારણે લંડનમાંંȏ આવેલીી પ્રાાઇમ

રસેડેન્શીીયલ

પ્રોોપર્ટીીઝનાા

વેચાાણમાંંȏ

વાાર્ષિ�િક ધોોરણે માાત્ર મે મહિ�ના

ામાંંȏ જ

14 ટકાાનોો ઘટાાડોો થયોો છે. માાર્ચચ 2024

અને આ વર્ષે મે દરમિ�યાાન લંડનમાંંȏ

£5 મિ�લિ�યન

કે તેથીી વધુ કિં�ંમતનાા

ઘરોોનાા વેચાાણમાંંȏ ઘટાાડોો થવાાથીી સ્ટેમ્પ

ડ્યુટીીનીી આવકમાંંȏ £401 મિ�લિ�યનનો

ઘટાાડોો થયોો છે. કર પ્રણાાલીીમાંંȏ ફેરફાાર

નોોન ડોોમ્સ ધરાાવતાા લોોકોો બ્રિđટનથીી દૂર

થયાા હોોવાાનીી શક્યતાા છે, જેનાા કાારણે

બજારમાંંȏ સંભવિ�ત ખરીીદદાારોોનીી સંખ્યાા

ઘટીી ગઈ છે અને વ્યવહાારોો ઓછાા થયાા

છે. આનાાથીી સરકાાર સ્ટેમ્પ ડ્યુટીીમાંંȏથીી

એકત્ર કરતીી રકમમાંંȏ ઘટાાડોો થયોો છે.

હવે ઓફશોોર ટ્રસ્ટનોો દૂરઉપયોોગ

બંધ કરાાતાા સંપત્તિ�ઓ પર 40 ટકાા

ઇનહેરિ�ટન્સ ટેક્સ લાાગુ પડીી શકે છે. જેને

કાારણે શ્રીીમંંત લોોકોો ઇટાાલીી અને યુએઈ

જેવાા વધુ ઉદાાર દેશોો તરફ જઇ રહ્યાા છે.

સરકાારે અંંદાાજ લગાાવ્યોો હતોો કે

નોોન-ડોોમ્સ સ્ટેટસ દૂર કરવાાથીી ટ્રેઝરીીમાંંȏ

2029-30 સુધીીમાંંȏ £34 બિ�લિ�યન

એકત્ર

થશે, પરંતુ કેટલાાક અર્થથશાાસ્ત્રીીઓ માાને

છે કે શ્રીીમંંત રોોકાાણકાારોો પર કડક

કાાર્યયવાાહીીને કાારણે ખોોવાાયેલીી આર્થિ�િક

પ્રવૃત્તિ� અને રોોકાાણથીી વધાારાાનીી કર

આવક વધીી શકે છે.

સેન્ટર ફોોર ઇકોોનોોમિ�ક્સ એન્ડ

બિ�ઝનેસ રિ�સર્ચનાા અહેવાાલમાંંȏ દાાવોો

કરાાયોો છે કે જો 25 ટકાા નોોન-ડોોમ યુકે

છોોડીી દેશે તોો નોોન-ડોોમ સિ�સ્ટમમાંંȏ થયેલાા

ફેરફાારોોથીી ટ્રેઝરીીને ચોોખ્ખોો નફોો શૂન્ય

થશે.

સ્કૂલ બેઝ્ડ નર્સરીીઓમાંંȏ 3,000

ચાાઇલ્ડ કેર સ્થળોોનોો લાાભ મળશે

આ સપ્ટેમ્બરથીી સ્કૂલ બેઝ્ડ નર્સરીીઓમાંંȏ 3,000

ચાાઇલ્ડ કેર સ્થળોોનોો લાાભ માાતાાપિ�તાાને મળશે. આ

સપ્ટેમ્બરમાંંȏ પહેલીી લગભગ 200 નર્સરીીઓ ખુલવાાનીી

તૈયાારીીમાંંȏ છે જે ઉચ્ચ-ગુણવત્તાાવાાળાા સ્થળોોમાંંȏ વધાારોો

કરશે અને તેનાાથીી માાતાાપિ�તાાને વાાર્ષિ�િક £7,500 સુધીીનીી

બચત થશે.

એજ્યુકેશન સેક્રેટરીી બ્રિđજેટ ફિ�લિ�પ્સન હેયસમાંંȏ એક

શાાળાાનીી મુલાાકાાત લેનાાર છે.

નોોર્થથ વેસ્ટ લંડનનાા બ્રેન્ટનાા કિ�લ્બર્ન હાાઇ રોોડ પર આવેલીી

રાાન્યાા ફૂડ સેન્ટર અને રાાન્યાા ફ્રેશ ફિ�શ લિ�મિ�ટે

ેડનાા ડિ�રેક્ટર

અલીી જમીીલ મોોહમ્મદને તેમનાા ક4મચાારીીઓ દ્વાારાા શેરીી અને

દુકાાનનીી છત પર માંંȏસ અને માાછલીીઓ ફેંકવાા બદલ કોોર્ટ ખર્ચ

અને પીીડિ�ત સરચાાર્જજ સહિ�ત £53,350નોો દંડ કરવાામાંંȏ આવ્યોો

છે.

બ્રેન્ટ કાાઉન્સિ��લનાા લોો એન્ફોોર્સસમેન્ટ અધિ�કાારીીઓએ

મૂકેલાા કેમેરાાઓમાંંȏ કર્મચાારીીઓ "પર્યાા�વરણનાા ધોોરણોોનાા સ્પષ્ટ

ઉલ્લંઘન" કરીી માંંȏસ ફેંકતાા દેખાાયાા હતાા જે પછીી આ આરોોપોો

મૂકાાયાા હતાા. કોોર્ટને જણાાવાાયુંંȏ હતુંંȏ કે મોોહમ્મદનાા બિ�ઝનેસીીસે

સ્થાાનિ�ક

સત્તાાવાાળાાઓ તરફથીી "વાારંવાાર ચેતવણીીઓને

અવગણીી" હતીી અને ત્યાારબાાદ તેમનીી સાામે કાાર્યયવાાહીી કરવાામાંંȏ

આવીી હતીી.

ફ્લાાઇંગ-ટિ�પિં�ંગ માાટે બ્રેન્ટનેે વાાર્ષિ�િક £1.5 મિ�લિ�યનથી

વધુનોો ખર્ચ થાાય છે અને સમસ્યાાનોો સાામનોો કરવાા માાટે

ચલાાવવાામાંંȏ આવેલીી ઝુંંȏબેશે હવે પરિ�ણાામોો આપવાાનુંંȏ શરૂ કર્યુંંɖ છે

અને ઘટનાાઓનીી સંખ્યાા ઘટીી રહીી છે.

એન્વાાયર્નમેન્ટ એન્ડ એન્ફોોર્સસમેન્ટ માાટેનાા કેબિ�નેેટ સભ્ય

કાાઉન્સિ��લર કૃપાા શેઠે કહ્યું હતુંંȏ કે "આ કાામગીીરીી સ્પષ્ટ સંદેશ

આપે છે કે અમે ફ્લાાય-ટિ�પિં�ંગ પ્રત્યે ઝીીરોો ટોોલરન્સનોો અભિ�ગમ

અપનાાવવાાનુંંȏ ચાાલુ રાાખીીએ છીીએ. જો તમે અમાારીી શેરીીઓનોો

કચરાાપેટીી તરીીકે ઉપયોોગ કરશોો તોો અમે તમનેે શોોધીીશુંંȏ અને

પકડીીશુંંȏ."

બ્રેન્ટ કાાઉન્સિ��લેે ‘ડોોન્ટ મેસ વિ�થ બ્રેન્ટ’ ઝુંંȏબેશ અતર્ગગત

વધુ અધિ�કાારીીઓ તૈનાાત કરવાા ઉપરાંંȏત હોોટસ્પોોટ પર કેમેરાા

લગાાવ્યાા છે અને ડ્રોોનનોો ઉપયોોગ કરાાય છે તથાા ગુનાાઓ માાટે

દોોષિ�તોોને ભાારે દંડ ફટકાારવાામાંંȏ આવ્યોો છે. કાાઉન્સિ��લેે પાાછલાા

વર્ષનીી સરખાામણીીમાંંȏ 30% વધુ દંડ ફટકાાર્યોો છે. 2022/23માંંȏ

બરોોમાંંȏ લગભગ 35,000 ઘટનાાઓ બનીી હોોવાાનુંંȏ બહાાર આવ્યુંંȏ

હતુંંȏ.

સ્થૂળતાાનોો દર ઘટાાડવાા માાટે સુપરમાાર્કેટ સ્વસ્થ

ખોોરાાક પૂરોો પાાડે તે માાટે ભાાગીીદાારીી કરાાશે

યુકે સરકાારે રવિ�વાારે લોોકોોને ખોોરાાકનીી વધુ સાારીી

પસંંદગીીઓ મળેે અને વધતાા સ્થૂળતાાનાા દરને પહોંંચીી

વળવાા માાટે ગ્રાાહકોોનાા શોોપિં�ંગ બાાસ્કેટનેે સ્વસ્થ ખોોરાાકથીી

ભરપૂર કરવાા સુપરમાાર્કેટ સાાથે ભાાગીીદાારીી કરીી સ્વસ્થ

ખોોરાાક ક્રાંંȏતિ�નુંંȏ અનાાવરણ કર્યુંંɖ હતુંંȏ.

ડીીપાાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોોસ્યલ કેર (DHSC)

નાા જણાાવ્યાા અનુસાાર, 1990નાા દાાયકાાથીી યુકેમાંંȏ

સ્થૂળતાાનોો દર બમણોો થઈ ગયોો છે અને NHSને દર

વર્ષે £11 બિ�લિ�યનનો

ો ખર્ચ થાાય છે, જે બીીમાારીી અને

રોોગનાા મુખ્ય કાારણોોમાંંȏનુંંȏ એક છે.

DHSC એ જણાાવ્યુંંȏ હતુંંȏ કે ‘’આગાામીી 10-વર્ષીીય

આરોોગ્ય યોોજનાા અંંતર્ગગત સુપરમાાર્કેટ સહિ�ત મોોટાા

રિ�ટેલર્સને નવાા સ્વસ્થ ધોોરણને પૂર્ણણ કરવાાનીી સ્વતંત્રતાા

આપવાામાંંȏ આવશે અને તેઓ આરોોગ્યપ્રદ સ્થુળતાા

અટકાાવે તેવોો ખોોરાાક પૂરોો પાાડે તે માાટે સમજ આપવાામાા

આવશે.

દૈનિ�ક

આહાારમાંંȏ કેલરીીનીી ગણતરીીમાંંȏ માાત્ર 50

કેલરીીનોો ઘટાાડોો કરવાાથીી 340,000 બાાળકોો અને 2

મિ�લિ�યન

પુખ્ત વયનાા લોોકોો સ્થૂળતાામાંંȏથીી બહાાર નીીકળીી

શકશે.

હેલ્થ સેક્રેટરીી વેસ સ્ટ્રીીટીંંગે જણાાવ્યુંંȏ હતુંંȏ કે "મોોટોો

ફરક લાાવવાા માાટે ફક્ત એક નાાનોો ફેરફાાર જરૂરીી છે. જો

200 કેલરીી આપતીી ફિ�ઝીી ડ્રિં�ંકનીી બોોટલ જેટલીી કેલરીીનુંંȏ

સેવન ઘટાાડવાામાંંȏ આવે તોો સ્થૂળતાા અડધીી થઈ જશે.

અમાારાા નવાા હેલ્ધીી ફૂડ સ્ટાાન્ડર્ડ દ્વાારાા, અમે સ્વસ્થયનીી

પસંંદગીીને સરળ પસંંદગીી બનાાવીીશુંંȏ."

હાાલમાંંȏ પ્રાાથમિ�ક

શાાળાા છોોડતાા સુધીીમાંંȏ 20 ટકાાથીી

વધુ બાાળકોો સ્થૂળતાા સાાથે જીવીી રહ્યાા છે. ગરીીબીી અને

વંચિ�તતાાનુંંȏ સ્તર વધાારે હોોય તેવાા વિ�સ્તાારોોમાંંȏ આ પ્રમાાણ

લગભગ 33 ટકાા સુધીી વધીી રહ્યું છે.

ફૂડ ડિ�લિžવરીી ડ્રાાઇવરોો પર તવાાઇ

ઉબર ઇટ્સ, જસ્ટ ઈટ અને ડિ�લિ�વ

રૂ સહિ�તનીી

ફૂડ ડીીલીીવરીી કરતીી કંપનીીઓમાંંȏ એસાાયલમ

સીીકર્સ, બોોટમાંંȏ આવતાા ગેરકાાયદેસર માાઇગ્રન્ટ્સ

અને બીીજી વ્યક્તિ�નાા નાામે ફૂડ ડીીલીીવરીીનુંંȏ કાામ

કરાાતુંંȏ હોોવાાનાા અહેવાાલોો બાાદ પોોલીીસ અને હોોમ

ઓફિ�સ દ્વાારાા ડીીલીીવરીી ડ્રાાઇવર્સને રોોકીીને વ્યાાપક

તપાાસ હાાથ ધરવાામાંંȏ આવીી રહીી છે અને તેમનીી

સાાયકલ – સ્કૂટર્સસ કબ્જે કરવાાનુંંȏ શરૂ કર્યુંંɖ છે.

બીીજી તરફ સરકાારનાા દબાાણ પછીી ફૂડ

ડિ�લિ�વરી

કરતીી

કંપનીીઓએ

ડીીવીીલરીીનુંંȏ

લાાયસન્સ ધરાાવતાા લોોકોોનાા ID ચેક વધાારવાાનાા

પગલાા લીીધાા છે. પોોલીીસ દ્વાારાા પકડવાામાંંȏ આવેલાા

લોોકોોમાંંȏ બીીજાનાા લાાયસન્સ પર કાામ કરતાા લોોકોો,

ઇલીીગલ માાઇગ્રન્ટ્સ અને કેટલાાય ઓવરસ્ટેયર્સ

ઝડપાાયાા છે.

ડિ�લિ�વ

રૂ, ઉબર ઇટ્સ અને જસ્ટ ઈટે તેમનાા

પ્લેટફોોર્મ દ્વાારાા અનિ�યમિ�ત માાઇગ્રન્ટ્સને કાામ

કરતાા અટકાાવવાા માાટે ચહેરાાનાા ચકાાસણીી સહિ�ત

સુરક્ષાા પગલાંંȏ મજબૂૂત કરવાા સંમતિ� આપીી છે.

સરકાારને માાહિ�તીી મળીી હતીી કે ઘણાા

એસાાયલ સિ�કર્સસ અને બોોટોોમાંંȏ ચેનલ પાાર કરીીને

ઘુસીી આવતાા લોોકોો પોોતાાનાા દાાવાાઓનાા નિ�ર્ણણયનીી

રાાહ જોવાાનાા બદલે ગેરકાાયદેસર રીીતે કાામ કરવાા

માાટે અન્ય લોોકોો પાાસેથીી ભાાડે લીીધેલાા ચકાાસાાયેલ

ડિ�લિ�વરી

ી ડ્રાાઇવર એકાાઉન્ટ્સનોો ઉપયોોગ કરે છે.

આમ તેઓ ડીીલીીવરીી કરીીને અને સરકાાર પાાસેથીી

બેનીીફીીટ લઇને બેવડીી કમાાણીી કરે છે.

ગયાા સમરમાંંȏ થયેલાા તોોફાાનોોનાા મૂળ દૂર કરવાા રચાાયેલાા કમિ�શનનેે સ્ટાાર્મમર અને બેડનોોકનુંȏ સમર્થથન

બ્રેન્ટમાંંȏ શેરીી અને દુકાાનનીી છત પર માંંȏસ અને

માાછલીીઓ ફેંકવાા બદલ £53,000થીી વધુનોો દંડ

છ ફ્લેટને ૧૧ ફ્લેટમાંંȏ ફેરવવાા બદલ કાાર્ડીીફનાા

મકાાન માાલિžકને મોોટોો દંડ ફટકાારાાયોો

કાાર્ડિ�િફનાા સિ�ન્કોોડનાા મોોહમ્મદ અબ્દુલ

કૌૌસુર ચૌૌધરીી અને તેમનીી કંપનીી, પાાઈન બેસ્ટ

લિ�મિ�ટે

ેડને ભાાડે આપેલીી 173 સિ�ટીી રોોડ ખાાતેનીી

ત્રણ માાળનીી વિ�ક્ટોોરિ�યન પ્રોોપર્ટીીને અસુરક્ષિ�ત

જાહેર કરીી "કાાયદાાનીી સ્પષ્ટ અવગણનાા" બદલ

કાાર્ડિ�િફ મેજિ�સ્ટ્રેટ કોોર્ટે કુલ £54,000નોો દંડ અને

વધાારાાનાા £10,000નોો ખર્ચ ચૂકવવાા આદેશ

આપ્યોો છે.

આ પ્રોોપર્ટીી ખાાતે ગ્રાાઉન્ડ ફ્લોોર પર એક

કોોમર્શિ�િયલ

યુનિ�ટ

છે અને 6 સેલ્ફ કન્ટેઇન્ડ

ફ્લેટનીી પ્લાાનીંંગ પરમિ�શન આપવાામાંંȏ આવીી

હતીી. પરંતુ તપાાસ કરતાા કુલ 11 સેલ્ફ કન્ટેઇન્ડ

ફ્લેટ મળીી આવ્યાા હતાા. જે દરેક ફ્લેટનુંંȏ ભાાડુંંȏ

દર મહિ�ને

ે આશરે £600 હતુંંȏ.

આગ લાાગે તેવીી અત્યંત નબળીી

સાાવચેતીીઓને કાારણે દરેક ફ્લેટ માાટે

ઇમરજન્સીી પ્રોોહિ�બિ�શન ઓર્ડડર આપવાામાંંȏ

આવ્યોો હતોો અને તેને રહેવાા માાટે અસુરક્ષિ�ત

માાનવાામાંંȏ આવીી હતીી.

2019માંંȏ સાાઉથ વેલ્સ ફાાયર એન્ડ રેસ્ક્યુ

સર્વિ�િસનીી સૂચનાાનુંંȏ પાાલન કરવાામાંંȏ નિ�ષ્ફળતાા

બદલ ચૌૌધરીી પર કાાર્યયવાાહીી કરીી તેમનેે

£50,000નોો દંડ અને ખર્ચ માાટે £10,000

ચૂકવવાાનોો આદેશ તથાા સસ્પેન્ડેડ જેલનીી સજા

ફટકાારવાામાંંȏ આવીી હતીી. ઓક્ટોોબર 2022માંંȏ

ફ્લેટ ફરીીથીી ભાાડે આપવાામાંંȏ આવ્યાા હોોવાાનુંંȏ

જાહેર થયાા બાાદ વધુ તપાાસ શરૂ કરવાામાંંȏ આવીી

હતીી.