45
આરોગ્્ય
5th - 11th July 2025 www.garavigujarat.biz
માા
થાાનોો દુખાાવોો એવીી તકલીીફ છે કે
ભલભલાા એનાાથીી ડરતાા હોોય છે.
ગુગલ ટ્રેન્ડ્સ ડેટાા દર્શાાɓવે છે, સમય જતાંંȏ
"માાથાાનોો દુખાાવોો" અને "માાઇગ્રેન" માાટે
ઓનલાાઇન શોોધમાંંȏ નોંંધપાાત્ર વધાારોો
થયોો છે. ખાાસ કરીીને, એક અભ્યાાસમાંંȏ
જાણવાા મળ્યુંંȏ કે જાન્યુઆરીી-૨૦૦૪
અને જાન્યુઆરીી-૨૦૧૬ વચ્ચે "માાથાાનોો
દુખાાવોો" માાટે ઓનલાાઇન શોોધમાંંȏ
૧૫૮% વધાારોો થયોો, જેમાંંȏ "માાઇગ્રેન"
માાટે પણ ૧૫% વધાારોો જોવાા મળ્યોો.
માાથાાનાા દુખાાવાાનીી માાથાાકૂટ સવાારથીીજ
ચાાલુ થઇ જાય. જો સવાાર સવાારમાંંȏ ચાા નાા
મળે તોો સમજો માાથુંંȏ દુખેજ પછીી માાથાાનાા
દુખાાવાાનીી ટીીકડીી લેવીીજ પડે. ટીીકડીી લેવાાથીી
માાથાાનોો દુખાાવોો તોો મટીી જાય પણ ચાા
પીીવાાથીી જે કાંંȏટોો આવે એનુંંȏ શુંંȏ? અમુકવાાર
ચાાનીી લોો ચૂસકીી, તોો પણ દુખાાવોો નાા મટે!
ગુજરાાતીીઓ માાટે ચાા બધાાનીી દવાા છે, પણ
માાઇગ્રેન આવે તોો ચાા પણ કહે, "બસ,
હવે તોો તુંંȏ ડોોક્ટરને મળ!" પહેલાાનાા
જમાાનાામાંંȏ કહેતાા કે રોોજ સવાારે દૂધ અને
જલેબીી ખાાવાાથીી માાથુંંȏ ઉતરીી જાય, તોો માારાા
એક દૂર ગાામડાાથીી આવતાા દર્દીીએ રોોજ
અમુક કિ�લોોમીીટર સવાારે ચાાલીીને બાાજુનાા
ગાામમાંંȏ જ્યાંંȏ જલેબીી મળતીી ત્યાંંȏ જઈને
એમ જલેબીી અને દૂધ ખાાઈને માાઇગ્રેનનોો
દુખાાવોો ઉતાારેલોો અને સાાથે થોોડુંંȏ વજન પણ
ઉતર્યુંંɖ હતુંંȏ, અને બોોલોો આ હકીીકત કહેવાા
માાટે અને મને સમજાવાા માાટે કે માાઈગ્રેન
પણ મટીી શકેે છે ખાાસ મને કન્સલ્ટિંÃંȐગ
ફીીસ આપીી ગયોો, મને થયુંંȏ આ બધુંંȏ મૂકીીને
જલેબીીવાાળાા જોડે ધંંધોો ચાાલુ કરું.
બહેનોોમાંંȏ માાઈગ્રેન વધુ જોવાા મળે
છે, રિ�સર્ચચમાંંȏ તેનુંંȏ કોોઈ કાારણ નાા મળે
તોો પાાણીીપુરીી તોો છેજ. જેમ મધપૂડાાનીી
આજુબાાજુ મધમાાખીીઓ હોોય એમ
પાાણીીપુરીી લેવાા ટોોળુંંȏ જોવાા મળે. ગુજરાાતનીી
ગલીીઓમાંંȏ પાાણીીપુરીીનીી લાારીી પર ભીીડ
અને બૂમોો-ચીીસોો હોોય, માાઇગ્રેનવાાળાા
માાટે આ અવાાજ અને ગરમીી ટ્રિ�ગર બનીી
જાય. મસાાલેદાાર પાાણીી, માાઇગ્રેનનીી રેલીી!
પાાણીીપુરીીમાંંȏ જે તીીખાાશ હોોય છે અને
ખાાટીી આમલીીથીી માાઈગ્રેન ટ્રીીગર થઇ
શકેે છે, એજ રીીતે ચાાઈનીીઝ વાાનગીીઓમાંંȏ
“આજીનોો મોોટોો” એટલે કે મોોનોોસોોડિ�યમ
ગ્લુટાામેટ હોોય છે, એ પણ મહત્વનુંȏ ટ્રીીગર
છે. ઉનાાળાામાંંȏ જેમ ગરમીીનોો પાારોો ચડે એમ
એક એક કરીીને માાથાાનાા દુખાાવાાનાા દર્દીીઓ
આવવાા માંંȏડે. વધુ પડતીી ગરમીી અને
તડકાામાંંȏ માાઈગ્રેનનાા હુમલાા વધીી શકેે છે
અને સાાથે સાાથે માાઈગ્રેન જેવોોજ પણ એનોો
પિ�તરાાઈ ભાાઈ સમાાન "કલસ્ટર હેડેક" પણ
ફોોટોોપેરિ�યોોડિ�ઝમને લીીધે ઉનાાળાાનાા અંંતમાંંȏ
જૂન મહિ�ના
ામાંંȏ વધુ જોવાા મળે. એટલે
બંંનેને અલગ અલગ ઓળખવાા જરૂર છે,
કેમકે બન્નેનીી સાારવાાર અલગ છે.
માાથુંંȏ દુખે તોો દુનિ�યાા ડાાન્સ કરે!
જ્યાારે માાઇગ્રેન આવે, ત્યાારે એવુંંȏ લાાગે કે
માાથુંંȏ ડીીજે બનીી ગયુંંȏ છે, અને દરેક અવાાજ
એકદમ બેસુરાા ગીીતનીી જેમ ગુંંȏજે છે!
માાથાાનાા દુખાાવાાનાા દર્દીીને જોવાામાંંȏ ક્યાારેક
ડોોક્ટરને પણ માાથાાનોો દુખાાવોો થઇ જાય,
કેમકે લગભગ બધાાજ સાામાાન્ય રીીતે
જોવાામાંંȏ આવતાા દુખાાવાા પ્રાાઈમરીી હેડેક
હોોય છે, એટલે એમાંંȏ રિ�પોોર્ટ્સ�સમાંંȏ કશુંંȏ નાા
મળે. સાાહેબ, બધાા રિ�પોોર્ટ્સ�સ નોોર્મમલ આવે
છે પણ આ માાથુજ નથીી ઉતરતુંંȏ, ત્યાારે
શાંંȏતિ�થીી દર્દીીને સમજાવુંંȏ પડે કે “માાથાાનાા
દુખાાવાાનુંંȏ કોોઈ મીીટર નથીી”. જેમ તાાવ
માાપીી શકાાય, બ્લડ-પ્રેસર માાપીી શકાાય,
ધબકાારાા માાપીી શકાાય એમ માાથાાનાા
દુખાાવાા માાટે કોોઈ એવોો સ્કોોપ કે મીીટર
નથીી. ગાામડાાનાા દર્દીીઓ તોો એમ પણ કહે
કે માાથાા પર આ તમાારોો સ્ટેથોોસ્કોોપ મુકીીને
ચેક કરોો કે માાથુંંȏ કેમ દુખે છે? અને પાાછુંંȏ
આવાા રૂરલ અને દૂરનાા ગાામડાાઓમાંંȏ
ખાાસ દર્દીીઓ માાથાાનોો એક્સ-રે કરાાવે,
હવે એમાંંȏ શુંંȏ જોવાા મળે, મનમાંંȏ કહુંં તોો
ધૂળ ને ઢેફાંંȏ. એતોો સ્કલ એક્સ-રે કહેવાાય
એમાંંȏ મગજનીી કોોઈ બીીમાારીી નાા પકડાાય.
સૂરજનીી સાાથે દુશ્મનીી! માાઇગ્રેનવાાળાા
માાટે સૂરજ એટલે જાણે વિ�લન
! બહાાર
નીીકળોો તોો માાથુંંȏ બોોલે, "ચશ્માા અને છત્રીી
લઈ લે, નહીંં તોો હુંં રડીીશ!" માાઈગ્રેનનાા
દર્દીીને દુખાાવોો થવાા માાટે અમુક ટ્રીીગર્સસ હોોય
છે, જેમકે તડકોો લાાગવોો, વધુ પડતોો પવન,
વાાતાાવરણમાંંȏ ફેરફાાર થવોો વગેરે. બેરોોમેટ્રિ�ક
પ્રેસરનાા ફેરફાાર, વાાતાાવરણનાા ભેજ અને
તાાપમાાનનાા ફેરફાારથીી માાથાાનાા દુખાાવાા
થવાાનીી શક્યતાા વધીી જાય. એવુંંȏ કહેવાાય છે
કે માાઈગ્રેનનાા દર્દીીઓ વરસાાદ આવવાાનીી
આગાાહીી કરીી શકેે છે. એકદમ આશ્ચર્યયજનક!
જર્નનલ ઓફ ન્યુરોોલોોજિ�કલ સાાયન્સિ��સમાંંȏ
૨૦૨૩માંંȏ દર્શાાɓવવાામાંંȏ આવેલ એક પાાયલોોટ
સ્ટડીીમાંંȏ જાણવાા મળ્યુંંȏ કે નીીચાા બેરોોમેટ્રિ�ક
પ્રેસર, બેરોોમેટ્રિ�ક પ્રેસરમાંંȏ ફેરફાાર, વધુ ભેજ
અને વરસાાદ, આ બધુંંȏ માાથાાનાા દુખાાવાાનીી
ઘટનાાઓમાંંȏ વધાારાા સાાથે જોડાાયેલુંંȏ હતુંંȏ. માાથુંંȏ
જાણે બેરોોમીીટર બનીી જાય, કહે, "અરે, આજે
હવાામાંંȏ કંઈક ગડબડ છે!"
જોકે માાઈગ્રેનનાા દર્દીીઓ માાટે
એક ખુશખબર છે કેમકે એક જાણીીતીી
“રોોટરડેમ
સ્ટડીી”માંંȏ
માાઇગ્રેનથીી
પીીડાાતાા લોોકોોએ એમ.એમ.એસ.ઈ.,
એક્ઝિ�િક્યુટિ�વ ફંક્શન, ફાાઇન મોોટર
સ્કિ�િલ્સ અને ગ્લોોબલ કોોગ્નિ˳શનમાંંȏ વધુ
સાારું પ્રદર્શશન કર્યુંંɖ. આશ્ચર્યયજનક રીીતે,
ઓરાા સાાથે માાઇગ્રેનથીી પીીડાાતાા લોોકોોનાા
પરીીક્ષણ પરિ�ણાામોો વધુ શ્રેષ્ઠ હતાા. એનોો
મતલબ એમકે એમનુંȏ આઈક્યુ પ્રમાાણમાંંȏ
સાારું હોોય છે અને વધુ બુદ્ધિŬશાાળીી હોોય છે.
માાઈગ્રેનનાા અમુક દર્દીીઓમાંંȏ જોવાા
મળતીી "ઓરાા" પણ રસપ્રદ ઘટનાા છે.
ઓરાા દરમિ�યાાન થતાા "કોોર્ટિ�િકલ સ્પ્રેડીંંગ
ડિ�પ્રેસન" તથાા મગજનીી જાગૃકતાા વધવાાથીી
મગજનાા નવાા આયાામોો ખુલે છે. ઓરાા
સાાથેનાા માાઇગ્રેનમાંંȏ વ્યક્તિōનીી સાામાાન્ય
સવેંદનાાનીી પ્રક્રિĀયાા બદલાાય છે. કહેવાામાંંȏ
આવે છે કે ઓરાાથીી પીીડિ�ત વિ�ન્સેન્ટ વેન
ગોો અને જ્યોોર્જી ઓ'કીીફ જેવાા ચિ�ત્રકાારોોએ
તેમનીી આ બીીમાારીી દરમિ�યાાન બહુજ
અદભુત ચિ�ત્રોો બનાાવ્યાા છે જેમાંંȏ વ્યક્તિō
જાણે કોોઈ બીીજી જ દુનિ�યાામાંંȏ હોોય એવોો
અનુભવ થઇ શકેે છે. ઘણાા જાણીીતાા
લેખકોો, સંંગીીતકાારોોએ એમનાા દુખાાવાાને
વાાચાા આપીી એમનીી કળાામાંંȏ કંડાાર્યાાɓ છે અને
એવીી રચનાાઓ કરીી છે.
શુંંȏ માાઈગ્રેન બ્રેઈન ખુશ હોોય શકેે?
"હેપીી માાઈગ્રેન બ્રેઈન" માાટે જીવનશૈૈલીી
એકદમ શિ�સ્તબદ્ધ રાાખવીી જોઈએ, સમયસર
ઉઠવાાનુંંȏ, જમવાાનુંંȏ અને સુવાાનુંંȏ. પૂરતુંંȏ પાાણીી
પીીવાાનુંંȏ. થોોડુંંȏ પણ એમાંંȏ વિ�ચલન
થયુંંȏ
તોો માાઈગ્રેન હુમલોો કરીી શકેે છે. આમ
માાઈગ્રેનનાા દર્દીીઓનીી જીવનગાાથાા એકદમ
રસપ્રદ અને રોોચક હોોય છે.
માાઈગ્રેનનીી કેટલીીક રમુજી વાાતોો અને રસપ્રદ હકીીકતોો
ડોો. શૈલેષ દરજી
ડોો. શૈલેષ દરજી:
(ન્યુરોોલોોજિસ્ટ)
(ન્યુરોોલોોજિસ્ટ)
મોો
ટાાભાાગનાા લોોકોો વિ�ચાારે છે કે
મેદસ્વિ�િતા
ાએ વજન, વધાારે પડતુંંȏ
ભોોજન કરવુંંȏ અથવાા શરીીરનાા ઓછાા
હલન-ચલનનેે લગતીી બાાબત છે. પરંતુ
ઘણાા ભાારતીીય પરિ�વાારોો માાટે તે વધાારે
જટીીલ બાાબત છે. આધુનિ�ક વિ�જ્ઞાાને હવે
એ વાાતનોો ખુલાાસોો કર્યોો છે જે પહેલાા છુપુ
જોડાાણ હતુંંȏ કે ઘણાા બધાા તબીીબોોને આ
સમજાવવાાનીી તાાલીીમ નહોોતીી અપાાઇ કેઃઃȕ
મેદસ્વિ�િતા
ા પહેલાા ક્રોોનિ�ક ઇન્ફ્લેમેશનની
ી
સમસ્યાા થતીી હોોય છે.
આ પ્રકાારનુંંȏ ઇન્ફ્લેમેશન એક
ચોોર જેવુંંȏ, ધીીમુંંȏ, સાાઇલન્ટ અને ખુબ
જ નુકસાાનકાારક હોોય છે. તે પેટમાંંȏ
શરીીરોોનાા અવયવોોને ફરતે થાાય છે અને
સમગ્ર શરીીરમાંંȏ ફેલાાય છે. આગળ વધતાા
તેનાાથીી લિ�વ
રને નુકસાાન, ડાાયાાબિ�ટીીસ,
હૃદય રોોગ, ગટ ઇસ્યૂ, બ્રેઇન ફોોગ,
હોોર્મોોનમાંંȏ વિ�ક્ષેપ અને કેટલાાક પ્રકાારનાા
કેન્સર થવાાનુંંȏ જોખમ પણ વધે છે.
બીીજા શબ્દમાંંȏ કહીીએ તોો મેદસ્વિ�િતા
ાએ
માાત્ર સાાઇઝનીી વાાત નથીી. તે આંંતરિ�ક
અગ્નિ˳નોો બાાહ્ય સંંકેત છે.
ભાારતીીયોોનાા શરીીરમાંંȏ છુપાાયેલુંȏ
જોખમ
ભાારતીીયોો જીનેટિ�ક દૃષ્ટીીએ જ પોોતાાનાા
પેટમાંંȏ વધાારે ચરબીીનોો સંંગ્રહ કરીી શકેે તેવીી
સંંભાાવનાા છે, ખાાસ કરીીને લીીવર અને
પેનક્રિĀયાાસનીી આસપાાસ. તમાારું એકંદર
વજન સાામાાન્ય હોોય તોો પણ તેવુંંȏ થઇ શકેે
છે. તે TOFI (થિ�ન
આઉટસાાઇડ, ફેટ
ઇનસાાઇડ) તરીીકે ઓળખાાય છે. ઘણાા લોોકોો
બહાારથીી સ્વસ્થ અને નિ�રોોગીી દેખાાતાા હોોય
તેમને પણ શરીીરનીી અંંદરનીી બળતરાાનોો
અનુભવ થતોો હોોઇ શકેે છે. અહીંં સૌૌથીી
ખરાાબ વાાત એ છે કે આ ચરબીી રક્તપ્રવાાહ
થકીી રાાસાાયણિ�ક મેસેજ આપે છે જે હોોર્મોોન્સ,
ઇન્સ્યૂલીીન અને ઇમ્યૂન સિ�સ્ટમમાંંȏ હસ્તક્ષેપ
કરે છે. અને આ રીીતે તે ઉચ્ચ બ્લડ સુગર,
હાાઇ બ્લડ પ્રેશર, તેમજ કોોલેસ્ટેરોોલનાા ઉંંચાા
સ્તર સુધીી દોોરીી જાય છે, જેનાા અંંતે જે તે
અંંગને નુકસાાન થાાય છે.
મેદસ્વિ�િતા
ાએ માાત્ર પરિ�ણાામ નથીી.
ઘણાા કેસોોમાંંȏ તે ચયાાપચયનીી ક્રિĀયાામાંંȏ
અંંધાાધૂંંȏધીીનાા લક્ષણ છે.
ભાારતીીય ભોોજનઃઃ બેધાારીી તલવાાર
આપણે આપણાા પરંપરાાગત ભોોજન
વિ�ષે ગર્વ લઇએ છીીએ અને તેમ કરવુંંȏ
સાાચુંંȏ છે. ભાારતીીય રાંંȏધણકળાામાંંȏ વિ�શ્વનાા
સૌૌથીી શક્તિōશાાળીી દાાહ વિ�રોોધીી ઘટકોો
જેવાા કે હળદર, આદુ, જીરું, મેથીી,
ધાાણાા સહિ�તનીી વસ્તુઓ હોોય છે. પરંતુ
આધુનિ�ક ભાારતીીય ખાાનપાાને અલગ જ
વળાંંȏક લીીધોો છે.
ઘણાા દૈનિ�ક ભોોજન હવે નીીચેનીી
બાાબતોો પર આધાાર રાાખે છે
• રીીફાાઇન્ડ કાાર્બોોહાાઇડ્રેટ્સ (સફેદ
ચોખા, મેંદો, ખાંડ)
• ફ્રાાઇડ સ્નેક્સ, ખાાસ કરીીને તે નાાસ્તાા
જે એકથી વધુ વાર વપરાયેલા તેલમાં
ફ્રાય કરેલા હોય.
• દિ�વસમાંંȏ મીીઠીી ચાાનુંંȏ સેવન વધુ પડતુંંȏ
કરવું
• ડેરીી ફેટ્સ (ઘીી, પનીીર, ક્રીીમ) નોો
વધારે પડતો ઉપયોગ.
• ભોોજનમાંંȏ શાાકભાાજી, કઠોોળ અને
આથાવાળા ભોજનનો અભાવ.
પહેલાા જે વસ્તુ આપણને સાાજા કરતીી
હતીી તે હવે નુકસાાન કરે છે. પરિ�ણાામ?
બાાળકોોમાંંȏ મેદસ્વિ�િતા
ાનુંંȏ પ્રમાાણ વધવુંંȏ, પુખ્ત
લોોકોો ડાાયાાબિ�ટીીસનોો શિ�કાાર થાાય અને એકથીી
વધાારે અવયવોોનીી બીીમાારીીમાંંȏ સપડાાય. આ
બાાબતોો ગ્રાામ્ય ભાારત અને શહેેરીી ભાારતીીય
અમેરિ�કન પરિ�વાારોોમાંંȏ પણ જોવાા મળે છે.
બળતરાા-મેદસ્વિÊિતાા તે કઇ રીીતે
થાાય છે
1. લોો ગ્રેડ ઇન્ફ્લેમેશન ટેન્શન, અપુરતીી
કે નબળીી ઊંઘ, બેલીી ફેટ તેમજ પોોષક
તત્વોો વિ�નાાનાા આહાારને કાારણે થાાય છે.
2. તેનાા કાારણે હોોર્મોોન્સનુંંȏ સંંતુલન બગડે
છે, ઇન્સ્યૂલિ�ન
રેઝિ�સ્ટન્સ થવાાનીી સાાથે
જ વજન વધે છે. ખાાસ કરીીને શરીીરનાા
અંંગોોનીી આસપાાસ.
3. જેમ-જેમ ચરબીી એકઠીી થાાય છે તેમ-તેમ
વધાારે બળતરાા થવાા લાાગે છે.
4. અવયવોો સંંઘર્ષષ કરવાા લાાગે છે. બ્લડપ્રેશર
વધે છે. બ્રેઇન ફોોગ અને થાાકનીી
અનુભૂતિ� થવાા લાાગે છે.
આરોોગ્ય સંંકટ સાામે ન આવે ત્યાંંȏ સુધીી
દુષ્ચક્ર અદૃશ્ય રહેતુંંȏ હોોય છે.
તમે શુંȏ કરીી શકોો છોો?
તેનીી શરુઆત આ બાાબતનીી ઓળખ
સાાથે થાાય છે કે ખોોરાાક કે ભોોજન માાત્ર સંંસ્કૃતિ�
નથીી બલ્કે તે કેમિ�સ્ટ્રીી પણ છે. ભોોજનનાા
ઘટકોો, રાંંȏધવાાનીી રીીત અને સાાઇઝમાંંȏ સરળ
પરિ�વર્તન કરવાાથીી નોંંધપાાત્ર રીીતે બળતરાા
ઘટીી શકેે છે. આપણે આજે જે આરોોગીીએ
છીીએ તે આજથીી 10 વર્ષ પછીીનાા આપણાા
આરોોગ્યને આકાાર આપે છે. અને સાારાા
સમાાચાાર? તમાારે ભાારતીીય ભોોજનનોો ત્યાાગ
કરવાાનીી જરૂર નથીી. બસ તેનાા હિ�લીંંગ રૂટ
તરફ પાાછાા વળોો. મેં આ બાાબત ધ કમ્પ્લીીટ
એન્ટીી-ઇન્ફ્લેમેટરીી ગાાઇડમાંંȏ જણાાવીી છે.
અને તેથીી જ મેં ધ કમ્પ્લીીટ એન્ટીી-ઇન્ફલેમેટરીી
ગાાઇડ લખીી હતીી. આરોોગ્યનીી ભેટ તરીીકે,
હુંં 4 અને 5 જુલાાઇનાા રોોજ 48 કલાાક માાટે
કિ�ન્ડલ એડિ�શનને
ે વિ�નાામૂલ્યે તે ઓફર
કરીી રહ્યોો છે. તમે તે વખતેે તે ડાાઉનલોોડ
કરીી લેશોો તોો તે વાંંȏચન માાટે તમાારું રહેશે.
મેદસ્વિÊિતાાનોો વિ�રોોધાાભાાસઃઃ ભાારતીીય ભોોજન સાાજા કરવાા કરતાા વધુ બિમાાર પાાડે છે
હેમંત પટેલ
હેમંત પટેલ
(ધ કમ્લીીટ એન્ટીી-ઇન્ફલેમેટરીી
(ધ કમ્લીીટ એન્ટીી-ઇન્ફલેમેટરીી
ગાાઇડનાા લેખક)
ગાાઇડનાા લેખક)