46
ક્રોસ વર્ડ - સુડોકુ
5th - 11th July 2025 www.garavigujarat.biz
યુ ટ્યુબ
મેસેન્જર
જગતને જોવાા માાટે આંખ હોોવીી જરૂરીી
છે, પણ શું� જોવાા જેવું� છે અને શું� નથીી
તેનાા માાટે દૃષ્ટિƂ હોોવીી જોઈએ.
ટ્વીીટર
આ વાાઇરલ વિ�ડીીયોો ભાાવનગરનાા મહુવાા
તાાલુકાાનાા રાાણીીવાાડાા ગાામનોો છે, જ્યાંંȏ એક વૃદ્ધ
વ્યક્તિō પાાણીીનાા જોરદાાર પ્રવાાહમાંંȏ તણાાયાા હતાા, જોકે
અંતે તેમનોો બચાાવ થયોો હતોો.
ઉત્તર પ્રદેશનાા ઝાંંȏસીીમાંંȏ કેરીીનાા બોોક્સથીી ભરેલીી એક મિ�નીી
ટ્રક પલટીી ગઇ હતીી, અને તેનાા કાારણે રસ્તાા પર પડેલાા આ બોોક્ષ
લૂટવાા લોોકોોએ દોોડાાદોોડ કરીી હતીી તેનોો વિ�ડીીયોો વાાઇરલ થયોો
હતોો.
“Failure is a great teacher and, if
you are open to it, every mistake
has a lesson to offer.”
- Oprah Winfrey
1510 શબ્દ વ્યૂહરચનાા
આ નંંબરગેમ સમજવાામાંંȏ એકદમ સરળ છે. અહીંં એક ચોોરસ આપ્યુંંȏ છે જેમાંંȏ આડીી અને
ઊભીી હરોોળમાંંȏ નવ-નવ ખાાનાંંȏ છે. હવે તમાારે પઝલમાંંȏ કરવાાનુંંȏ શુંંȏ છે ? • દરેક બોોક્સમાંંȏ
એકથીી નવ સુધીીનોો આંંક આવવોો જોઈએ. કોોઈ આંંક રહીી ન જવોો જોઈએ અને કોોઈ આંંક
બીીજી વાાર ન આવવોો જોઈએ. • દરેક આડીી અને ઊભીી હરોોળમાંંȏ પણ
એકથીી નવ સુધીીનોો આંંક આવવોો જોઈએ
અને કોોઈ આંંક બીીજી વાાર ન આવવોો
જોઈએ. અહીંં પણ કોોઈ
આંંક રહીી ન જવોો જોઈએ.
• આ ઉપરાંંȏત 3 બાાય 3નાા
દરેક બોોક્સમાંંȏ આડીી અને
ઊભીી કોોલમમાંંȏ પણ 1થીી
9 સુધીીનાા આંંકડાા આવવાા
જોઈએ. • પેન્સિº�લથીી આંંકડાા
ભરવાાનીી શરૂઆત કરોો. •
શરૂઆત એ ખાાનાાથીી કરોો
જ્યાંંȏ આંંકડોો લખવાા માાટે
સૌૌથીી ઓછાા વિ�કલ્પ હોોય.
• આ પઝલનોો ઉકેલ છે.
સુડોોકુ - 857
1. આબેહૂબ વર્ણન [3] 4. કુબેર, ઈન્દ્રનાા ધનનોો ભંડાારીી [3]
7. વાાજિં�ંત્રોો સાાથેનુંંȏ સમૂહગાાન [3] 8. મૂળ ગાામ કે દેશ [3]
10. પાાકિ�સ્તાાનનુંંȏ એક શહેર [5] 13. દાંંȏતે ઘસવાાનીી ભૂકીી [3]
14. કપાાળ, લલાાટ [2] 15. ખરીીદીી કરવાાનોો વાાયદોો [2] 16.
લક્ષ્મીીનાા નાાથ, વિ�ષ્ણુ [3] 18. લાાગ-મોોકોો, અનુકૂળ વખત [2]
19. નિ�સરણીી, સીીડીી [3] 22. છાાણનોો ગોોળોો [3] 23. બાાણનોો
ભાાથોો [4] 26. સખત પકડવાાનુંંȏ યત્ર [3] 27. આકાાશમાંંȏથીી
પડતાા બરફનાા ટુકડાા [2] 29. કચરોો નાાખવાાનીી પેટીી [5] 30.
શરીીર ઉપરનાા વાાળ, રૂવુંંȏ [2]
1. કાંંȏડાાનીી પકડ [3] 2. તંતુ, રેસોો, વાાયર [2] 3. શૃંગાાર રસ,
પાારોો, કાામદેવ [4] 4. ધોોળુંંȏ, સફેદ, શ્વેત [3] 5. પાાદુકાા, ચાાખડીી
[3] 6. આદત, વ્યસન, ટેવ [2] 9. ગદ્યમાંંȏ લખેલીી કલ્પિ�િત
વાાર્તાા�
[5] 11. વનનીી શોોભાા [3] 12. પાંંȏજરું, પંજર [3] 13. રાાવણનીી
પત્નીી [4] 14. રાંંȏધેલાા ચોોખાા [2] 15. કીીમતીી માાલનોો વેપાારીી
[4] 17. ધરાા ધ્રુજવીી તે, ભૂકંપ [5] 20. ઇંટોોનોો કકડોો [2]
21. ઘર વચ્ચેનીી ચોોખંડીી, ખુલ્લીી જગાા [2] 24. ઝીીણીી ધૂળ [3]
25. એક શિ�કાારીી પક્ષીી, બાાજ [3] 26. પ્રવાાહ, ધાારાા [2] 28.
સીીતાાજીનાા ભરથાાર [2]
ઊભીી ચાાવીી
ગયાા સપ્તાાહનોો જવાાબ
આડીી ચાાવીી
ગયાા સપ્તાાહનોો જવાાબ
1
2
3
4
5
7
8
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
1
2
3
4
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
1
2
3
4
5
6
7
8
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
1
2
3
4
5
6
7
8
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
1
2
3
4
5
6
7
8
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
1
2
3
4
5
6
7
8
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
1
2
3
4
5
6
7
8
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
1
2
3
4
5
6
7
8
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
1
2
3
4
5
6
7
8
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
1
2
3
4
5
6
7
8
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
ગ
1
2
3
4
5
ધાા
મ
ડુંȏ
પં
શિ¢
વ
7
8
રોો
જા
ગ
લૂ
ડિ�
યુંȏ
ળ
9
10
ગ
બ્બ
ર
ત
બાા
ગ
11
12
13
ગોો
રું
દ
વે
લ
ણ
14
15
16
દાા
તાા
ન
સે
ન
મંં
17
18
19
20
21
વ
ન
ફ
રાા
ક
દિ�
વાા
22
23
24
રીી
ડ
ર
શોો
હ
ર
ત
25
26
ત
ર
ત
ળ
ચીી
27
28
29
ચોો
ર
સ
નાા
નીી
દાંંȏ
ત
નોોર્થ કેરોોલાાઈનાામાંંȏ રનવે પર કાાચબોો આવીી જતાા
વિ�માાન દુુર્ઘટનાા, 2નાા મોોત
નોોર્થથ કેરોોલાાઈનાાનાા મૉૉક્સવિ�લેમાંંȏ
એક નાાનકડાા વિ�માાનને અકસ્માાત
નડતાા બે લોોકોોનાા મોોત થયાા હતાા
જ્યાારે એક અન્ય વ્યક્તિō ગંંભીીર રીીતે
ઘવાાઇ હતીી. રનવે પર આવીી ગયેલાા
કાાચબાાને બચાાવવાાનાા પ્રયાાસમાંંȏ આ
ખાાનગીી વિ�માાન ક્રેશ થઇ ગયુ હતુંંȏ
અને જાનહાાનીી થઇ હતીી. શાાર્લોોટથીી
લગભગ 60 માાઇલ દૂર આવેલાા સુગર
વેરીી એરપોોર્ટ પર ગત 3 જૂનનાા રોોજ
આ દુર્ઘઘટનાા થઇ હતીી. અમેરિ�કાાનાા ધ
નેશનલ ટ્રાાન્સપોોર્ટેશન સેફ્ટીી બોોર્ડે તેનાા
પ્રાાથમિ�ક રીીપોોર્ટમાંંȏ જણાાવાાયુંંȏ હતુંંȏ કે
પાાઇલટે ટેકઓફનીી ગણતરીીનીી પળોો
પહેલાા કાાચબાાને બચાાવવાાનોો પ્રયાાસ
કર્યોો હતોો અને તે ઘટનાા ઘાાતકીી સાાબિ�ત
થઇ હતીી. એરપોોર્ટ પરનાા યુનિ�કોોમ
ઓપરેટરે રનવે પર કાાચબોો જોયોો હતોો
અને તેણે પાાઇલટને રેડિ�યોો પર ચેતવણીી
પણ આપીી હતીી. પાાઇલટ એરપોોર્ટ પર
લેન્ડ જ થયોો હતોો અને સાાથે જ તે
બીીજીવાાર ટેકઓફનીી તૈયાારીીમાંંȏ હતોો.
નજીકમાંંȏ રહેલાા એક સાાક્ષીીએ જોયુંંȏ
હતુંંȏ કે વિ�માાન હવાામાંંȏ ઉપર જવાાનોો
પ્રયાાસ કરીી રહ્યું હતુંંȏ ત્યાારે તેનીી પાંંȏખોો
અનિ�યંંત્રિ�ત થઇ હતીી. ત્યાારબાાદ વિ�માાન
હેંગરનીી પાાછળ ગૂમ થઇ ગયુ હતુંંȏ અને
ઝાાડોોમાંંȏ તૂટીી પડ્યુંȏ હતુંંȏ. સાાક્ષીીએ કહ્યું
હતુંંȏ કે વિ�માાન પડ્યુ તે પછીી જોરદાાર
અવાાજ સંભળાાયોો હતોો અને ધુમાાડાાનાા
વાાદળ જોવાા મળ્યાા હતાા. સર્ચ ક્રૂને
રનવેથીી 250 ફૂટ આગળ વિ�માાનનોો
કાાટમાાળ મળ્યોો હતોો. તે કેટલાાક ઝાાડ
વચ્ચે તૂટીી પડ્યુંȏ હતુંંȏ.
યુુકેનાા ડેરીી ફાાર્મમરે ગાાયનુંȏ દૂધ વેચવાાનુંȏ બંંધ કર્યુંɖ; તેને
પંપાાળવાા, આલિં�ંગન આપવાાનોો કિ�મિ�યોો અજમાાવ્યોો!
ઉત્તર-પૂર્વવ
ઈંગ્લેન્ડમાંંȏ
ઘણાા વર્ષોોથીી પૂર અને ખાાદ્ય
પદાાર્થોોનીી
ઓછીી
કિં�ંમત
મળવાાનાા કાારણે એક ડેરીી
ફાાર્મમનાા માાલિ�કે તેનીી ગાાયોોને
દોોહવાાનુંંȏ બંંધ કરીી દીીધુંંȏ છે અને
તેનાા બદલે મુલાાકાાતીીઓને
ગાાયને ભેટવાા, તેને પંપાાળવાાનીી
ઓફર આપીી નાાણાા કમાાવાાનોો
કિ�મિ�યોો અજમાાવ્યોો છે અને
તેમાંંȏ સાારીી કમાાણીી પણ થાાય છે! ડમ્બલ
ફાાર્મમ 1970નાા દસકાામાંંȏ ડેરીી ફાાર્મમ તરીીકે
શરૂ થયુંંȏ હતુંંȏ. પરંતુ છેલ્લાા થોોડાા વર્ષોોથીી
પૂરનાા કાારણે ખેતરમાંંȏ પાાક ધોોવાાઈ જતોો
હતોો અને તેથીી ગાાયોો જે પ્રકાારનુંંȏ ઘાાસ
ખાાવાાનુંંȏ પસંંદ કરે છે તે પણ નાાશ પાામતુંંȏ
હતુંંȏ. બીીજી તરફ ઉત્પાાદન ખર્ચનીી સાામે
દૂધનાા ભાાવ ઓછાા મળવાાનોો પણ એક
મોોટોો પડકાાર ઊભોો થયોો હતોો. ફાાર્મમનાા
સહ-માાલિ�ક ફિ�યોોનાા વિ�લ્સને આ સ્થિ�િતિ�
અંગે જણાાવ્યુંંȏ હતુંંȏ કે, ‘પૂરનુંંȏ વધુ પ્રમાાણ
અને અમાારીી જમીીન પરનાા દબાાણને
કાારણે અમાારાા માાટે આ ગાાયનાા દૂધનાા
વેચાાણનીી પ્રવૃત્તિ� આગળ વધાારવીી
મુશ્કેલ બનીી ગઇ હતીી.’ જળવાાયુ
પરિ�વર્તતનનાા કાારણે જે ક્ષેત્રોો પ્રભાાવિ�ત
થયાા છે તેમાંંȏ કૃષિ�નોો પણ સમાાવેશ થાાય
છે, યુરોોપ અને અન્ય દેશોોનાા ખેડૂતોો
વધીી રહેલીી ગરમીી, દુષ્કાાળ અને પૂરનોો
ભોોગ બનીી રહ્યાા છે.
ડમ્બલ ફાાર્મમનાા માાલિ�કોોએ 2022માંંȏ
તેમનીી કેટલીીક ગાાય રાાખીીને બાાકીીનીી
ગાાયોોનુંંȏ વેચાાણ કરીી દીીધુંંȏ હતુંંȏ. આ
સ્થિ�િતિ�માંંȏ પોોતાાને ફરીીથીી સ્થાાપિ�ત
કરવાાનીી મથાામણમાંંȏ, વન્યજીવ સંરક્ષણ
યોોજનાામાંંȏ ભંડોોળ આપવાા માાટે લોોકોોને
‘ગાાયને ભેટવાાનાા’ અનુભવોો કરાાવવાાનુંંȏ
શરૂ કર્યુંંɖ હતુંંȏ. આ ફાાર્મમમાંંȏ મુલાાકાાતીીઓ
95 પાાઉન્ડ ($127.80) ખર્ચીીને ગાાયોોને
ભેટીી શકે છે અને તેનીી સાાથે મસ્તીી કરીી
શકે છે. આ અનુભવમાંંȏ હાાઇલેન્ડનાા
પશુઓને જોવાા-જાણવાા માાટે સફાારીીનોો
પણ સમાાવેશ થાાય છે. આ ફાાર્મમનીી
મુલાાકાાતે આવેલીી 25 વર્ષષનીી એમ્માા
હટ્ટને ગાાયને ભેટીીને જણાાવ્યુંંȏ હતુંંȏ કે,
‘ગાાયને નજીકથીી મળવાાનોો અને તેને
પંપાાળવાાનોો ખૂબ જ રોોમાંંȏચક અનુભવ
થયોો.’
જેમ્સ મેક્ક્યુન નાામનાા ખેડૂતે
જણાાવ્યુંંȏ હતુંંȏ કે, ગાાયોોને નજીકથીી
મળવાામાંંȏ અનુકૂળતાા રહે તે માાટે
તાાલીીમ આપવાામાંંȏ એક વર્ષષથીી વધુનોો
સમય થયોો હતોો. પરંતુ હવે ગાાયોો બધાા
સાાથે સંપૂર્ણ રીીતે હળીી-મળીી ગઇ છે.
તેમને પણ કોોઇ લાાડ લડાાવે તે ગમતુંંȏ
હોોય છે. આ ફાાર્મમમાંંȏ થતીી આવકનોો
ઉપયોોગ વન્યજીવોોનુંંȏ રક્ષણ કરવાા માાટે
ઘર બનાાવવાામાંંȏ અને લેપવિં�ંગ પક્ષીીઓ
જેવીી લુપ્ત થઇ રહેલીી પ્રજાતિ�ઓનાા
સંવર્ધન માાટે કરવાામાંંȏ આવે છે.