44
આરોગ્્ય
5th - 11th July 2025 www.garavigujarat.biz
આપને હેલ્થ, આયુર્વેદ સંબંધિત કોોઈ પ્રશ્ન હોોય તોો ડોો. યુવાા
ઐય્યરને [email protected] પર પૂછીી શકોો છોો.
ડોો. યુવાા અય્યર
ડોો. યુવાા અય્યર
: આયુર્વેદિક
: આયુર્વેદિક
ફિઝિશિ¢યન :
ફિઝિશિ¢યન :
"વધતીી ઉંમરે સાંંȏધાાઓ - સ્નાાયુનીી નબળાાઇ
, ખૂબ શાારીી રિ�ક શ્રમ કર્યોો હોોય ત્યાારે, રાાત્રે ૭-૮
કલાાકનીી ઉંઘ અને આરાામ કર્યાાɓ બાાદ સવાારે
શરીીર જકડાાયેલુંંȏ અનુભવાાય તે સ્વાાભાાવિ�ક છે.
પથાારીીમાંંȏથીી ઉઠયાા બાાદ કોોણીી, ખભાા, કમર કે
ઘુંંȏટણનાા સાંંȏધાાઓમાંંȏ ભાારેપણુંંȏ, જકડાાહટને કાારણે
આળસ નિ�ષ્ક્રિÉિĀયતાા (Slowness) અનુભવાાતીી હોોય
છે પરંતુ જેમ-જેમ સમય વીીતતોો જાય તેમ શરીીરનીી
હલન-ચલનથીી સાંંȏધાાઓમાંંȏ બ્લડસકર્યુɓલેશન થવાાથીી
સાંંȏધાાઓનીી સ્ટીીફનેસ ઓછીી થવાા લાાગે અને
દિ�વસ દરમિ�યાાન
સાામાાન્ય થઇ જતીી હોોય છે. "
યુવાાન વયે કે ઉંમરનોો ઘસાારોો કે
નબળાાઇ ન હોોય કે પછીી શાારીી રિ�ક
પ રિ�શ્રમ ન કરવાા છતાંંȏ પણ મોો ર્નિં�ંગ
સ્ટીીફનેસને કાારણે સાંંȏધાાઓમાંંȏ જકડાાહટ
અને સોોજાનીી ફ રિ�યાાદ રહેતીી હોોય , ત્યાારે
સાંંȏધાાનાા રોોગોો જેવાા કે
■ ઓ સ્ટિ�િ�ઓ આર્થરાાઇટીીસ
■ રૂમેટોોઇડ આર્થરાાઇટીીસ
■ ઓટોોઇમ્યુન ડિ�સિ�ઝ
■
સોો રિ�એટિ�ક
આર્થરાાઇટીીસ
(સોોરાાઇસીીસને
કાારણે
સાંંȏધાાઓમાંંȏ
પણ ઇન્ફલેમેશન થવાાનીી સાાથે થતોો
આર્થરાાઇટીીસ)
■ A n k y l o s i n g
spondylitis (કરોોડરજ્જુનાંંȏ
હાાડકાામાંંȏ ઇન્ફેલેમેશન અને વિ�કૃ
ૃતીી
થવાાથીી સ્થિ�િ�તિ�સ્થાાપકતાા ઘટીી જવાાનીી
સાાથે દુઃઃȕખાાવોો) જેવાંંȏ રોોગને કાારણે
મોો ર્નિં�ંગ સ્ટીીફનેસ રહેતીી હોોય શકે છે.
■ પેશન્ટ સવાારે પથાારીીમાંંȏથીી જાગે ત્યાારે
હાાથનીી આંંગળીીઓ જાણે કડક થઇ
ગઇ હોોય અને મુઠ્ઠીી વાાળવાામાંંȏ કે
હાાથનાા કાંંȏડાા, કોોણીી વાાળવાામાંંȏ ખૂબ
તકલીીફથીી જ દિ�વસની
ી શરૂઆત થતીી
હોોય છે.
■ જેઓને વધુ ગંંભીીર રોોગ હોોય તેઓને
મોોર્નિ�િગ સ્ટીીફનેસનોો સમયગાાળોો વધુ
લાંંȏબોો રહેતોો હોોય છે.
■ સાામાાન્ય હોોય તેઓ ઉઠયાા બાાદ થોોડાા
સમયમાંંȏ રાાહત અનુભવવાા લાાગે છે.
મોો ર્નિં�ંગ સ્ટીીફનેસ મટાાડવાા શુંȏ
કરવુંંȏ?
■ ત્રિĉદોોષ પૈકીી વાાયુદોોષને કેન્દ્રમાા રાાખીી
ઉપચાાર કરવાા જોઇએ.
■ સ્નાાયુઓનીી નબળાાઇ હોોય કે સાંંȏધાાનોો
ઉંમર વધવાા સાાથે થતોો ઘસાારોો કે
પછીી આર્થરાાઇટીીસ જેવાા રોોગ - કોોઇ
પણ કાારણથીી થતીી જકડાાહટ માાટે
આયુર્વેદીીય ચિ�કિ�ત્ સાા વાાયુદોોષનીી
વિ�કૃ
ૃતિ�ને
ે ધ્યાાનમાંંȏ રાાખીી ને કરવાાનીી
સલાાહ આપે છે.
■ આ માાટે આર્થરાાઇટીીસ કે અન્ય
રોોગનીી દવાાઓ લેવાામાંંȏ આવતીી
હોોય તેમ છતાંંȏ પણ જો ખોોરાાક અને
ઘરગથ્થુ ઉપચાારમાંંȏ એવાા કુદરતીી
દ્રવ્યોો વાાપરવાામાંંȏ આવે કે જેમાંંȏ
કુદરતીી એન્ટીીઇન્ફલેમેટરીી ગુણ હોોય
તથાા સ્નાાયુ, હાાડકાા માાટે આવશ્યક
ક્ષાાર- મિ�નરલ્સ વગેરે પૌૌષ્ટિÉિ�ક તત્વોો
હોોય તોો પેઇન કિ�લર દવાાઓનીી
જરૂ રિ�યાાત તોો ઘટે છે.
■ તે સાાથે સ્નાાયુઓનીી સ્થિ�િ�તિ�
સ્થાાપકતાા
- લચીીલાાપણુંંȏ સુુ�ધરવાાથીી સાંંȏધાાઓનીી
હલન-ચલન શક્તિōમાંંȏ પણ સુધાારોો
થવાાથીી
પેશન્ટને
સાંંȏધાાઓમાંંȏ
હલકાાપણુંંȏ - રાાહત અનુભવાાય છે.
■ ખોોરાાક અને કુદરતીી પદાાર્થોોથીી
કરવાામાંંȏ આવતાંંȏ ઘરગથ્થુ ઉપચાારનોો
કોોઇ અમુક સમયગાાળાાનોો કોોર્સસ નથીી
હોોતોો. આ બધાા ઉપચાારોોનુંંȏ સતત
પાાલન કરતાંંȏ રહેવુંંȏ જોઇએ.
■ શરીીરમાંંȏ કોોઇ બીીમાારીીને કાારણે કે
પછીી ઉંમર વધવાાનીી સાાથે પાાચન,
પોોષણ,
મેટાાબોોલિ�ઝમમાંંȏ
થતીી
નબળાાઇનીી આડઅસરથીી લોોહીીમાંંȏ
‘આમ’ ભળવાાને કાારણે સાંંȏધાાઓમાંંȏ
સોોજો, જકડાાહટ, ભાારેપણુંંȏ થવાાનુંંȏ
આયુર્વેદ માાને છે.
■ આથીી જ મેથીી, અજમોો, હિં�ંગ, જીરૂ,
તલનુંંȏ તેલ, ગાાયનુંંȏ ઘીી, કેસ્ટર ઓઇલ,
લસણ, આદુંંȏ વગેરે વાાયુનાાશક
પદાાર્થોોનાા
નિ�યમિ�ત
ઘરગથ્થુ
ઉપચાારમાંંȏ ઉપયોોગ કરતાા રહેવાાથીી
પાાચન - મેટાાબોોલિ�ઝમમાંંȏ સુધાારોો
શકય બને છે.
■ આ બધાા ખાાદ્ય પદાાર્થનાા ઉપયોોગથીી
આમનુંંȏ પાાચન થાાય છે તથાા શરીીરમાંંȏ
‘આમ’ બનવાાનુંંȏ ઘટાાડીી શકાાય છે.
■ દરેકનીી વ્યક્તિōગત પ્રકૃતિ� અને
રોોગ તથાા અન્ય બાાબતોોને ધ્યાાનમાંંȏ
રાાખીી આયુર્વેદિ�ક ડોોકટર નિ�યમિ�ત
અપનાાવવાા લાાયક હોોમરેમેડીી સૂચવીી
શકે.
■ 'લસણ ખાાઓ તોો કમરનોો દુઃઃȕખાાવોો
મટીી જાય' કે પછીી ‘ઘુંંȏટણ દુઃઃȕખતાા
હોોય તોો મેથીીનાા દાાણાા પલાાળીીને
ખાાવાાથીી દુઃઃȕખાાવોો ઠીીક થઇ જાય’
તેવાા વોોટસએપ યુનિ�વર્સિ�િટીીનાંંȏ મેસેજ
કે સગાા- પ્રિ�ય
જનોોનાંંȏ અનુકંપાાથીી
અપાાયેલાંંȏ
અધકચરાંંȏ
સૂચનોો
હોોમરેમેડીીનુંંȏ કાામ કરીી શકે નહીંં.
■ હોોમરેમેડીી માાટે હળદર, મેથીી, સૂંંȏઠ,
દિ�વેલ કે લસણને સાંંȏધાાનીી જકડાાહટ
માાટે વાાપરવાા હોોય તોો પણ તેમાંંȏથીી
વ્યક્તિōગત શુંંȏ યોોગ્ય રહેશે, પ્રમાાણ
કેટલુંȏ રાાખવુંȏ, કયાા સમયે લેવુંંȏ,
અનુપાાનમાંંȏ પાાણીી, ઘીી કે મધ શુંંȏ
લેવુંંȏ વગેરે આયુર્વેદિ�ક ડોોકટર ત્રિĉદોોષ
અને પંંચ ભૌૌતિ�ક
સિ�ધ્ધાંંȏતોોને ધ્યાાનમાંંȏ
રાાખીી સૂૂ�ચન કરીી શકે છે.
■ જો તેમ કરવાામાંંȏ આવે તોો સાંંȏધાાનીી
જકડાાહટ, સોોજો અને અતિ�શય
દુઃઃȕખાાવાામાંંȏ સાામાાન્ય લાાગતાા દ્રવ્યોો
પણ અસરકાારક દવાાનુંંȏ કાામ કરીી શકે
છે.
મોો ર્નિં�ંગ સ્ટીીફનેસથીી પીીડાાતાા
દરેક પાાલન કરીી શકેે તેવાા
ઉપાાયોો
■ પાાચન ઉપર ધ્યાાન આપવુંંȏ. આ માાટે
તાાજો બનાાવેલોો પૌૌષ્ટિÉિ�ક ખોોરાાક
ખાાવોો. તાાજા શાાક-ભાાજી, સલાાડ,
સૂપ, જવ, ઘઉં, જુવાાર, ચોોખાા મગનીી
દાાળ વગેરેનીી સરળતાાથીી પચે તેવીી
વાાનગીી બનાાવીી ખાાવીી.
■ વાાલ, વટાાણાા, રાાજમાા વગેરે વાાયુ કરે
તેવાા કઠોોળ રાાત્રે તોો ન જ ખાાવાા.
■ રસોોઇમાંંȏ અજમોો, મેથીી, લસણ-આદુનોો
યોોગ્ય પ્રમાાણમાંંȏ ઉપયોોગ કરવોો.
■ભોોજનમાંંȏ રસાાવાાળુંંȏ શાાક, પાાતળીી દાાળ
કે સુપ જેવીી ગરમ તાાજી
વાાનગીી ખાાવીી, જેથીી
ભોોજન લુખ્ખુ ન રહે
તથાા જમતીી વખતેે
વાારંવાાર પાાણીી ન પીીવુંંȏ
પડે.
કબજીયાાતથીી
બચોો
■ ખોોરાાકમાંંȏ યોોગ્ય
પ્રમાાણમાંંȏ
શાાક-ભાાજી
હોો
વાા
થીી
કબજીયાાતમાંંȏ
ફાાયદોો
થાાય
છે.
■ કબજીયાાતનેે
કાારણે વાાયુ
વધતોો હોોય
છે.
દિ�વસ
દરમિ�યા
ાન
૮ થીી ૧૦
ગ્લાાસ પાાણીી
પીીવુંંȏ. ઠંડીી કે
ભેજવાાળાા
દિ�વસોો હોોય
તોો ૧ લિ�ટ
ર
પાાણીીમાંંȏ
1
inch
જે
ટલ
ોો
સૂ
ઠ
નોો
ટુકડોો નાંંȏખીી
ગરમ
કરેલુંંȏ
પાાણીી, દિ�વસ
દરમિ�યા
ાન પીીવુંંȏ.
■
વેજીટેરીીયન
ડાાયેટમાંંȏ યોોગ્ય માાત્રાામાંંȏ પ્રોોટીીન,
કેિ�િ��લ્શ્યમ વગેરે ક્ષાાર મળીી રહે તે
માાટે દુધનોો ઉપયોોગ આવશ્યક છે.
તે ઉપરાંંȏત પાાલક, મેથીી, તાંંȏદળજાનીી
ભાાજી અને કેળાા જેવાા પૌૌષ્ટિÉિ�ક
ફળોો નિ�યમિ�ત
ખાાવાાથીી પોોષણનીી
જરૂ રિ�યાાત જળવાાઇ રહે છે.
■ સાંંȏધાાઓને યોોગ્ય રીીતે હલન-ચલન
કરાાવવાા માાટે સ્નાાયુ-ટેન્ડન્સ
વગેરેનીી
સ્થિ�િ�તિ�સ્થાાપકતાા
જળવાાઇ
રહે
તથાા
સાંંȏધાાઓમાંંȏ યોોગ્ય બ્લડ
સકર્યુ�લેશન પહોંંચે તે
માાટે દરરોોજ નિ�યમિ�ત
સ્ટ્રેચિં�ંગ એકસરસાાઇઝ
કરવીી.
■
વ્યકિ�ત
ગત
સાંંȏધાાઓનાા રોોગ વગેરે પ રિ�સ્થિ�િ�તિ�ને
ે
ધ્યાાનમાંંȏ રાાખીી ફિ�ઝિ�યો
ોથેરાાપીીસ્ટ
સ્ટ્રેચિં�ંગ એકસરસાાઇઝ સૂચવીી શકે.
કસરતથીી દુઃઃȕખાાવાાનીી દવાાઓનોો
ઉપયોોગ ઘટીી શકે છે.
■ જેઓને સવાારે હાાથનીી આંંગળીીઓ
જકડાાઇ જતીી હોોય તેઓ સાાહજિ�ક
રીીતે જ મુઠ્ઠીી ખોોલ-બંંધ જેવીી ક્રિĀયાા
કરવાા લાાગે છે, જ્યાંંȏ સુધીી હાાથમાંંȏ
જકડાાહટ ઓછીી ન થાાય. કેમ કે
હલન-ચલનથીી
રકત
સંચાારણ
વધવાાનીી સાાથે ત્યાંંȏનાા સ્નાાયુઓ નરમ
થવાાથીી સાંંȏધાાઓનીી જકડાાહટ ઓછીી
થાાય છે.
■ વ્યક્તિōગત તકલીીફને ધ્યાાનમાંંȏ રાાખીી
યોોગ્ય હોોય તેવીી કસરત નિ�યમિ�ત
કરવાાથીી સાંંȏધાાઓને ફાાયદોો થાાય
છે.
■
મહાાનાારાાયણ
તેલ,
પંંચગુણ
તેલ, રૂમેટ
ઓઇલ
વગેરે
તેલનુંંȏ
હળ
વાા
હાાથે માાલિ�શ
કરીી
સાંંȏધાાઓ પર ગરમ શેક
કરવાાથીી દુઃઃȕખાાવાા-જકડાાહટમાંંȏ રાાહત
થાાય છે.
■ યુવાાનોો કે મિ�ડલ
એજનીી વ્યક્તિōઓમાંંȏ
બેસીી રહેવાાથીી કે વાાયુનીી તકલીીફને
કાારણે કમરમાંંȏ દુઃઃȕખાાવોો, ડોોકનોો
દુઃઃȕખાાવોો, જકડહાાટ રહેતીી હોોય
તેઓએ
ખોોરાાક-પાાચનમાંંȏ
નિ�યમિ�તતા
ા થાાય તેનુંંȏ ધ્યાાન રાાખવુંȏ
તે સાાથે સ્વીીમિં�ંગ કે પછીી તાાઇ ચીી
જેવીી એકિ�ટવિ�ટીી અપનાાવવીી જેથીી
ફિ�ઝિ�કલી
ી એકિ�ટવ
રહેવાાનીી ટેવ પડે
તે સાાથે સાંંȏધાાઓમાંંȏ પણ ફાાયદોો થાાય.
સ્ટ્રેસ મેનેજ કરવુંંȏ
■ યુવાાન હોોય, મિ�ડલ
એજ કે પછીી
ઓલ્ડ એજ જીવનનાંંȏ કોોઇ પણ
તબક્કે પ રિ�સ્થિ�િ�તિ� અનુકૂળ ન લાાગે
ત્યાારે તે બાાબતનુંȏ સ્ટ્રેસ વ્યકિ�ત
અનુભવતાા હોોય છે. સ્ટ્રેસ અને
શાારીી રિ�ક દુઃઃȕખને સંંȏબંંધ છે તેવુંંȏ
અનેક સંશોોધનોો-તાારણોોથીી સાાબિ�ત
થયુંંȏ છે. આથીી જ સાંંȏધાાનીી જકડાાહટ,
પીીડાાનાા
રોોગીીઓએ
નિ�યમિ�ત
ડીીપ બ્રિđધિં�ંગ, વોોકિં�ંગ કે યોોગાાસન
જેવીી રિ�લેકસેસનમાંંȏ મદદ કરે તેવીી
પ્રવૃત્તિŧ અપનાાવવીી જોઇએ.
■ મહાારાાસ્નાાદિ� કવાાથ, નગોોડ ચૂર્ણણ,
દશમૂલ કવાાથ, અજમોોદાાદિ�ચૂર્ણણ,
એરંડ ભૃષ્ટ હરડે વગેરે અનેક
આયુર્વેદિ�ય સાાદાા ઔષધોો છે
જેમાંંȏથીી
અમુકનોો
નિ�યમિ�ત
ઉપયોોગ
કરવાાથીી
સાંંȏધાાનીી
જકડાાહટ અને દુઃઃȕખાાવાામાંંȏ રાાહત
મળે છે.યોોગ્યવૈૈદકિ�ય સલાાહનુસાાર
ડાાયેટ પ્લાાન, હોોમરેમેડીી અને
આયુર્વેદિ�ય ઉપચાારથીી સ્ટીીફનેસ
દૂર કરીી શકાાય.
"ઘું�ટણ, કમર, આંગળીીઓ જેવાા સાં�ધાાઓ જકડાાઈ જાય છે? જકડાાહટ દૂર કરવાા શુંં� કરવુંં�?"