GG UK 2860

43

ધર્મક્ષેત્ર

5th - 11th July 2025 www.garavigujarat.biz

ભાા

ગ્ય તોો ભગવાાનમને પણ હોોવુંȏ જરૂરીી

છે. ભગવાાન ભાાગ્યહીીન હોોય તોો સ્વાાર્થીી

જગત તેમને પૂજે નહીંં. માાનવીી દેહ સ્વરૂપે જન્મ લે

પરંતુ જો દેહ ભગ્યશાાળીી નાા હોોય તોો જગત તેનીી

નોંંધ લે નહીંં. પૌંંડીીચેરીી આશ્રમનાા માાતાાજી કહેતાા

કે ભાાગ્યનોો આધાાર પુુરુષાાર્થ છે.

કાાકતાાલીીયવપ્રાાપ્તં દૃષ્ટિƂવાાપીી નિ–ધિ•મગ્રતઃઃ

ન સ્વયં દૈવમદાાતે પુરુષાાર્થમપેક્ષતે.

અર્થાા�ત્ કાાગનુંȏ બેસવુંȏ અને તાાડનુંȏ પડવુંȏ એ

રીીતે ધનભંડાાર સાામે આવીીને પડ્યોો હોોય છતાંંȏ

પણ પુુરુષાાર્થનીી જરૂર પડે છે. નસીીબ જાતે આવીીને

સંંપત્તિŧ ઘરમાંંȏ મૂકીી જતુંȏ નથીી.

ભાાગ્યસ્થાાન

(નવમાા)

પરથીી

ફક્ત

માાનવીીનુંȏ ભાાગ્ય જ નહીંં, પરંતુ માાનવીીનાા

ધર્મમ, વિ�દેશયાાત્રાા, લાંંȏબીી મુુસાાફરીી, ભાાભીી તથાા

સાાળોો, સંંતાાનોોનાંંȏ સંંતાાન વિ�શેેનીી માાહિ�તીી પણ

મળે છે. આ સ્થાાનમાંંȏ ગંંજીફાાનાા ચાાર છગ્ગાા

બાાવન પાાનાંંȏનાા સ્પેલ દરમિ�યા

ાન આવે તોો તેનાંંȏ

પરિ�ણાામ જોઇએ.

નવમે લાાલનોો છગ્ગોો (સિ�ક્સ ઓફ હાાર્ટ્સ�સ)

આવે તોો વાાત નક્કીી છે કે જો તમે વિ�દેશયાાત્રાા

અગર વિ�ઝાા માાટે કોોશિ�શ

કરતાા હોોવ તોો સફળતાા

તમાારીી નજીકમાંંȏ જ છે. અમાારાા એક મિ�ત્રનેે લાાલનોો

છગ્ગોો નવમે આવેલોો. આજે છેલ્લાા 2 વર્ષથીી તેઓ

લંડન છે.

ઉપરોોક્ત કિ�સ્સાાથીી સાાવ વિ�પરીીત ફળ નવમે

ફુલ્લીીનોો છગ્ગોો આપે છે, તમાારીી વિ�દેશયાાત્રાાનીી

તમાામ કોોશિ�શને

ે ઊંધીી વાાળે છે. અણધાાર્યાા� ધાાર્મિ�િક

ખર્ચચ આ પાાનુંȏ નવમે કરાાવે છે.

બાાવન પાાનાંંȏનાા સ્પેલ દરમિ�યા

ાન નવમે જો

ચટઇનોો છગ્ગોો આવે તોો એકાાદ મહત્વનાા ધાાર્મિ�િક

સ્થળની

ી સફળ યાાત્રાા થાાય છે. અગર બનેવીી

તરફથીી આર્થિ�િક લાાભ મળે છે. મનનાા આનંંદ

અને ઉત્સાાહમાંંȏ વધાારોો થાાય છે. નવમાા સ્થાાનમાંંȏ

કાાળીીનોો છગ્ગોો એટલે કમનસીીબીી. આ પાાનુંȏ સ્પેલ

દરમિ�યા

ા નવમે આવે તોો તમાારાા ભાાગ્યને ધક્કોો

પહોંંચાાડે છે. તમાારીી સફળતાા તરફીી કૂચ અટકીી

જાય છે.

જન્મકુંȑડળીીનુંȏ નવમુંȏ (ભાાગ્ય) સ્થાાન અને ગંજીફાાનાા ચાાર છગ્ગાા

[email protected]

Mob.no.+919925866655

ધીી એસ્ટ્રોો

સ્માાઈલ

- ડોો.પંકજ નાાગર

- ડોો.રોોહન નાાગર

રમકલ્યાાણનુંȏ નાામ શિ�વ

છે.

પરમાાત્માા માાત્ર અસ્તિ�િત્વરૂપ જ નથીી

પણ અનેકવિ�ધ કરુણ તથાા મંંગલોોથીી પણ

યુુક્ત છે. વેદાાન્ત તેને માાત્ર અસ્તિ�િત્વરૂપ

જ માાને છે, અસ્તિ�િત્વ સિ�વાાય તેમાંંȏ કોોઈ

ગુુણ, શક્તિ�

, ક્રિĀયાા વગેરે કાંંȏઈ જ નથીી.

પરમાાત્માા માાત્ર અસ્તિ�િત્વરૂપ જ હોોય તોો

તેનાા હોોવાાથીી કે ન હોોવાાથીી કશોો ફેર

પડતોો નથીી, બલકેે હોોવાા કરતાંંȏ ન હોોવોો

વધુ સાારોો. એટલાા માાટે આવોો પરમાાત્માા

એ પરમાાત્માા નહિ�, તેનીી ભ્રાંંȏતિ� માાત્ર છે.

ગીીતાાનોો ભગવાાન (બધાંંȏ શાાસ્ત્રોોનોો પણ)

અનંંત ગુુણોોથીી ભરપુુર છે. તે બતાાવવાા

તેનુંȏ નાામ શિ�વ

રાાખ્યુંȏ, શંકર રાાખ્યુંȏ છે.

અર્થ બંને નોો એક જ છે. એટલુંȏ યાાદ

રાાખવાાનુંȏ કે પ્રત્યેક ગુુણ પણ દોોષ બનીી

જાય છ, જેમ વિ�વેેક વિ�નાા અમૃત પણ

ઝેર બનીી જાય છે. ઉદાાહરણ તરીીકે માાનોો

કે કોોઈ બહુ દયાાળુ છે. તેનાાથીી જીવોોનીી

હિં�ંસાા જોઈ જતીી નથીી. જીવોો માાટે તેને

પુુષ્કળ દયાા છે. દયાા બહુ મોોટોો સદગુણ

થયોો, ધર્મમનોો આધાાર થયોો, પણ જો

તેનોો અતિ�રેેક થાાય અને વિ�વેેક વિ�નાા

વિ�નિ�યો

ોગ થાાય તોો તે અનર્થ પણ કરાાવે.

આવાા દયાાળુ લોોકોોનીી દયાાનોો ખોોટોો

લાાભ ઉઠાાવવાા માાટે કેટલાાક કસાાઈ લોોકોો

જાનીી કરીીને તેમનીી દુકાાન આગળથીી

પાંંȏચ-પચીીસ બકરાંંȏ હાંંȏકીીને લઇ જાય,

કતલખાાને કતલ કરવાા માાટે. પેલીી દયાાળુ

વ્યક્તિ�નેે દયાાનોો ઉભરોો આવે, બકરાંંȏને

છોોડાાવવાા માાટે પેલાા કસાાઈને વિ�નવે,

પછીી રકમ આપવાા તૈયાાર થાાય, છેવટે

બમણાા-ચાારગણાા પૈસાા આપીીને બકરાંંȏ

છોોડાાવે. જીવોો બચાાવ્યાાનોો આંંનદ માાણે,

ધર્મમ કર્યાા�નોો સંંતોોષ માાને. પેલોો કસાાઈ

ચાારગણાા નાાણાા લઈને રાાજી થતોો થતોો

વિ�દાાય થાાય, એ જ પૈસાાથીી બીીજા દિ�વસેે

ચાારગણાા બકરાંંȏ લઇ આવે. હવે શુંȏ કરવુંȏ?

આવાા પ્રસંંગે પૈસાા આપીીને છોોડાાવવાા

કરતાંંȏ ઉપેક્ષાા કરવીી વધુ વ્યવહાારુ લાાગે

છે. માાણસનીી નિ�ષ્ઠાા ગમે તેટલીી ઉત્તમ

હોોય તોોપણ તેનાા વ્યવહાારિ�ક પક્ષને

ધ્યાાનમાંંȏ રાાખવોો જ જોઈએ. એટલે પ્રત્યેક

ગુુણ ત્યાારે જ સદગુણ બને છે, જયાારે

વિ�વેેકપૂર્વવક તેનોો વિ�નિ�યો

ોગ કરવાામાંંȏ

આવ્યોો હોોય. વિ�વેેકપૂર્વવકનાા વિ�નિ�યો

ોગથીી

તોો કાામ-ક્રોોધ-લોોભાાદિ� દોોષોો પણ દોોષ

નહિ�, ગુુણ થઇ જાય છે. એટલે ભગવાાન

સર્વવતોોભાાવથીી શિ�વ

સ્વરૂપ છે તે બતાાવવાા

તેમનુંȏ નાામ શિ�વ

રાાખ્યુંȏ છે.

શિ¢વનુંȏ માાનવીીય સ્વરૂપ

વિ�શાાળ

જટાાઓ,

જટાાઓમાંંȏ

ગંંગાાજી, માાથાા ઉપર ચંદ્ર, કપૂર જેવોો

શુભ્ર દેહ, યોોગીીનીી માાફક અર્ધધબીીડેલીી

આંંખોો, ગળાામાંંȏ ફણીીધર સર્પપ, નીીલકંઠ

ભસ્માંંȏગદાાગ, વાાઘાામ્બર, ત્રીીજુંȏ નેત્ર,

કોોઈવાાર હાાથીીનુંȏ ચર્મમ ધાારણ કરેલુંȏ, ડમરુંં,

ત્રિ�શુુળધા

ારીી: આવુંȏ ભવ્ય મસ્ત સ્વરૂપ

ભગવાાન શિ�વનુંંȏ કલ્પવાામાંંȏ આવ્યુંȏ છે.

આટલુંȏ યાાદ રાાખજો કે શ્રીીકૃષ્ણ જેમ

‘પ્રેમ’ ગુુણનુંȏ મૂર્તતરૂપ છે, તેવીી જ રીીતે

પરબ્રહ્મ

પરમાાત્માાનાા

જ્ઞાાન-વૈરાાગ્ય

ગુુણોોનુંȏ મૂર્તત સ્વરૂપ મહાાદેવ છે. જ્ઞાાન

અને વૈરાાગ્યનીી સંંયુુક્ત મૂર્તિ�િ બનાાવવાાનીી

હોોય તોો તે મહાાદેવનીી જ બનાાવાાય.

આપને ત્યાંંȏ લગભગ બધાંંȏ જ શાાસ્ત્રોોનાા

આદિ� પ્રવક્તાા મહાાદેવ છે. બ્રહ્મવિ�દ્યાાનાા

દક્ષિ�ણાામૂર્તિ�િ (મહાાદેવનુંȏ જ એક નાામ).

વ્યાાકરણ, સંંગીીત, નૃત્ય, ભાાગવત,

રાામાાયણ, યોોગ વગેરે બધાંંȏજ શાાસ્ત્રોો નાા

આદિ�ગુરુ મહાાદેવ છે, કાારણ કે તેમને

જ્ઞાાન-વૈરાાગ્યનાા પ્રતિ�ક માાન્યાા છે.

ભગીીરથે

ગંંગાા

ઉતાારીી

તેનોો

આધ્યાાત્મિ��ક ભાાવ આવોો છે. સ્વર્ગગનીી ગંંગાા

એ સુુપરજ્ઞાાન છે. બ્રહ્મજ્ઞાાન, તત્વજ્ઞાાન,

આધ્યાાત્મિ��કજ્ઞાાન યાા પરાાવિ�દ્યાા ઉપરથીી

(ઉર્ધ્વ�વ ભૂમિ�કાાએથીી) આવતીી હોોય છે.

સંંસાારિ�ક જ્ઞાાન યાા અપરાાવિ�દ્યાા અધોોજ્ઞાાન

માાન્યુંȏ છે. પેલીી પરાાવિ�દ્યાારૂપીી ગંંગાા સૌૌ

કોોઈનાા ઉપર ન પધાારીી શકે. વૈરાાગ્યનાા

આધાાર વિ�નાા જ્ઞાાન (પરાાવિ�દ્યાા) ટકીી ન

શકે. વૈરાાગ્ય જ્ઞાાનનુંȏ કવચ છે, વૈરાાગ્યનાા

આધાાર વિ�નાાનુંȏ જ્ઞાાન એ બજારુ જ્ઞાાન છે,

તે પરાાવિ�દ્યાા ન કહેવાાય. એક પ્રોોફેસર,

વકીીલનાા જ્ઞાાનમાંંȏ તથાા એક મહાાત્માાનાા

જ્ઞાાનમાંંȏ આ જ મુુદ્દાાનોોભેદ છે, એકનોો

હેતુ ઉદરભર

ણ છે, બીીજાનોો હેતુ

આત્મકલ્યાાણ છે. એટલે જ્ઞાાનગંંગાાથીી

યુુક્ત મહાાદેવ છે, તેનોો આધાાર વૈરાાગ્યથીી

ભરપુુર જટાાઓ છે.

(વધુ આવતાા અંકે)

પ.પૂ. સ્વાામીી સચ્ચિŘદાાનંદ

પ.પૂ. સ્વાામીી સચ્ચિŘદાાનંંદ

શિ¢વ એટલે શુંȏ?