GG UK 2860

42

ધર્મક્ષેત્ર

5th - 11th July 2025 www.garavigujarat.biz

મદાાવાાદનાા

શાાહીીબાાગ

વિ�સ્તાારમાંંȏ

સાાબરમતીી નદીીનાા કિƒનાારે કેમ્પ

હનુમાાનજીનુંંȏ જાણીીતુંંȏ મંંદિ�ર આવેલુંȏ છે. અહીંં

આર્મીીનોો કેમ્પ છે. આ વિ�સ્તાાર સુરક્ષિƒત વિ�સ્તાાર

છે. આર્મીી કેન્ટોોનમેન્ટ વિ�સ્તાારમાંંȏ આવેલુંȏ આ

મંંદિ�ર પૌૌરાાણિ�ક મનાાય છે.

કહેવાાય છે કે, રાામાાયણ કાાળમાંંȏ જ્યાારે સીીતાા

માાતાાનીી શોોધમાંંȏ હનુમાાનજી રાામનીી સોોનાાનીી

મુદ્રિČકાા લઇ નીીકળ્યાા ત્યાારે આ વિ�સ્તાારમાંંȏ

થોોડોો સમય રોોકાાયાા હતાા. અહીંંનીી મૂર્તિ�િમાંંȏ પણ

હનુમાાનજીનાા હાાથમાંંȏ મુદ્રિČકાા હોોવાાનુંંȏ જણાાય

છે. આ મૂર્તિ�િ ખૂબ જૂનીી હોોવાાનુંંȏ કહેવાાય છે.

આ સ્થાાન અગાાઉ જલાાલપુુરનાા હનુમાાનજી

તરીીકે ઓળખાાતુંંȏ હતુંȏ. પણ અંંગ્રેજોનાા સમયમાંંȏ

અહીંં અંંગ્રેજોએ આર્મીીનુંંȏ થાાણુંંȏ નાાખ્યુંંȏ. એટલે

ત્યાંંȏનાા કેટલાંંȏક નાાનાા મંંદિ�રોો અને ધર્મમશાાળાા

વિ�ગેરે તોોડીી નાાખીી જગ્યાા ખુલ્લીી કરીી, ત્યાાર

બાાદ આ હનુમાાનજીનુંંȏ મંંદિ�ર તોોડવાાનીી તૈયાારીી

કરીી, એટલે ભીંંતમાંંȏથીી કેટલાાય ભમરાા ઉડ્યાા

અને મજૂરોોને ફરીી વળ્યાા. મજૂરોો હથિ�યાારોો

મૂકીીને ભાાગીી ગયાા. ભમરાા મંંદિ�રોોનીી દિ�વાાલોો

પર બેસીી રહ્યાા. ફરીી દિ�વાાલ તોોડવાાનોો પ્રયત્ન

કરતાંંȏ મજૂરોોને ભમરાા કરડ્યાા. એટલે અંંગ્રેજ

ઓફિ�સરે મંંદિ�ર તોોડવાાનીી મનાાઇ કરીી

અને ગાામલોોકોો અને પૂજારીીનીી વાાત માાનીી

મંંદિ�રમાંંȏ ત્યાંંȏ જ રાાખવાા સંમત થયાા. અંંગ્રેજ

ઓફિ�સર સમજી ગયોો કે, આ ભમરાાનુંંȏ રક્ષણ

એ હનુમાાનજીનોો ચમત્કાાર છે. અને ત્યાાર

બાાદ 1953થીી અહીંં સાંંȏજનીી આરતીી વખતેે

આર્મીીનુંંȏ બેન્ડ વગાાડવાામાંંȏ આવે છે અને એ

રીીતે હનુમાાનજીને સલાામીી આપવાામાંંȏ આવે છે.

અગાાઉનુંંȏ જૂનુંંȏ મંંદિ�ર ઇંટોો - ચુનાાનુંંȏ કાાચુંંȏ

હતુંȏ, જે પંંડિ�ત ગજાનન પ્રસાાદ દ્વાારાા અંંગ્રેજોનાા

સમયમાંંȏ પાાકુંȑ મંંદિ�ર બનાાવાાયુંંȏ છે.

મંંદિ�રમાંંȏ રાામાાયણનાા કેટલાંંȏક પ્રસંગોોનાા

ભીંંતચિ�ત્રોો છે. કહેવાાય છે કે, અગાાઉ

કાાળીીચૌૌદશનીી રાાત્રે હનુમાાનજીનીી મૂર્તિ�િ પરનીી

ચૌૌદશનીી રાાત્રે આપોોઆપ ઉખડીીને પડીી હતીી,

ત્યાાર બાાદ આ મૂર્તિ�િનાા હાાથમાંંȏ અંંગૂઠીી હતીી,

ત્યાાર બાાદ આ મૂર્તિ�િનાા હાાથમાંંȏ અંંગૂઠીી વિ�ગેરેનુંંȏ

સ્પષ્ટ દર્શન થયુંંȏ હતુંȏ.

+91 98243 10679

ર્મમમાંંȏ દરેક વ્રત, તહેવાાર અંંગે તેનુંંȏ

ધાાર્મિ�િક મહત્વ સમજાવવાા હેતુ

ધાાર્મિ�િક વાાત પણ ભક્તિō ભાાવ પણ વધાારે

છે જે અંંગે ધાાર્મિ�િક ગ્રંથોો, સાાહિ�ત્ય, અને

વિ�દ્વાાનોો પાાસેથીી સાારીી જાણકાારીી મળતીી

હોોય છે, આપણે વ્રત વિ�વિ�ધ પ્રકાારનાા

અને અલગ અલગ સંકલ્પ કે કોોઈ ફળ

પ્રાાપ્તિŷ હેતુ કરતાા હોોઈએ છીીએ જેવીી રીીતે

સોોમવાારનુંંȏ વ્રત, ગુરુવાારનુંંȏ વ્રત, ગૌૌરીી

વ્રત, જયાા પાાર્વવતીી વ્રત, અગિ�યાારસ,

પ્રદોોષ, સંક્રાંંȏતિ� વગેરે, દરેક વ્રત પાાછળ

વ્રત કરવાાનીી કથાા પણ આપણને ભક્તિō

ભાાવ વધાારવાા અને વ્રત વિ�ષે માાહિ�તીી

મળતીી હોોય છે, અને ભક્તોો અને વિ�દ્વાાનોો

પણ પોોતાાનાા ભાાવ દ્વાારાા કહેતાા હોોય છે

કે જો ભગવાાનનીી ઈચ્છાા હોોય ને તોો તમે

વ્રત કરીી શકોો એટલે આટલીી હદે ઈશ્વર

પ્રત્યેનીી ભાાવનાા. ચાાતુર્માા�સ એટલે ચાાર

માાસ દરમિ�યાાન ભગવાાનનીી ભક્તિō પણ

જો આ ચાાર માાસ દરમિ�યાાન અધિ�ક માાસ

આવે તોો પાંંȏચ માાસનીી ભક્તિō થાાય છે જે

અષાાઢ સુદ અગિ�યાારસ એટલે દેવ પોોઢીી

અગિ�યાારથીી કાારતક સુદ અગિ�યાારસ

એટલે દેવ ઉઠીી અગિ�યાાસ સુધીીનાા દિ�વસોો

જેમાંંȏ ગુરુ પૂર્ણિ�િમાા, રક્ષાા બંધન, શ્રાાવણ

વદ માાસનીી બોોર ચોોથ, નાાગ પંંચમ,

રાંંȏધણ છઠ, શીીતળાા સાાતમ, જન્માાષ્ટમીી,

નોોમ વગેરે જેવાા પર્વવ ઉપરાંંȏત ભાાદરવાા

માાસમાંંȏ કેવડાા ત્રીીજ, સાામાંંȏ પાંંȏચમ, અને

આસોો માાસમાંંȏ નવરાાત્રીી, શરદ પૂનમ

તેમજ દિ�વાાળીીનાા તહેવાાર દિ�ન, કાારતક

માાસમાંંȏ લાાભ પાંંȏચમ વગેરે પર્વવ, વ્રત,

તહેવાાર ખૂબ શ્રદ્ધાાપૂર્વવક કરવાામાંંȏ આવે

છે. ચાાતુર્માા�સ પાાછળ એક ધાાર્મિ�િક વાાત

જાણવાા મળે છે કે એક વાાર ધર્મમરાાજ

યુધિ�ષ્ઠિƆર દ્વાારાા ભગવાાન શ્રીીકૃષ્ણને પ્રશ્ન

પૂછવાામાંંȏ આવે છે કે આ ચાાતુર્માા�સ કેમ

કરાાય છે, કેવીી રીીતે કરાાય છે અને તેનુંંȏ

ફળ શુ છે ત્યાારે ભગવાાન શ્રીીકૃષ્ણ કહે છે

કે અષાાઢ સુદ અગિ�યાારસ નાા દિ�વસેે શ્રીી

હરિ� વિ�ષ્ણુ શયન કરે છે ત્યાારે ભગવાાન

શ્રીી વિ�ષ્ણુનીી કૃપાાદ્રષ્ટિ� તમાારાા પર રહે

તે હેતુથીી તેમનીી પ્રતિ�માાનીી સ્થાાપનાા

વિ�ધિ�વત કરીી દરરોોજ પૂજા, ધૂપ, દિ�પ,

નૈવેદ્ય, અને જાપ કરવાાથીી શુભ ફળનીી

પ્રાાપ્તિŷ થાાય છે, જે લોોકોો ભગવાાન શ્રીીવિ�ષ્ણુ

અને પીીપળાાનાા વૃક્ષનીી પ્રદક્ષિƒણાા કરે છે

તેને વિ�ષ્ણુલોોકનીી પ્રાાપ્તિŷ થાાય છે, જે ભક્ત

મંંદિ�રમાંંȏ કોોઈ સેવાા આપે તોો સાાત જન્મ

સુધીી ઉચ્ચ યોોનીી કે કુુળ માંંȏ જન્મ મળે છે

તેમજ જો પંંચાામૃત વડે વિ�ષ્ણુ ભગવાાનનીી

પ્રતિ�માાને સ્નાાન કરવીી સ્વચ્છ જળ વડે

અભિ�ષેેક કરે અને વસ્ત્ર અર્પપણ કરે તોો

તેને સાાત જન્મ સુધીી ધન વૈભવ નુંંȏ

સુખ મળે છે, તુલસીી પત્ર અર્પપણ કરતીી

વખતેે મંંત્ર જાપ કરે તોો તેમનાા જીવન નીી

સદગતિ� થાાય અને પોોતાાનીી મનોોકાામનાા

પુરીી થાાય , ધૂપ, દીીપ અર્પપણ કરીી જાપ

કરે તોો તેને કોોઈ પણ પ્રકાારનીી દરિ�દ્રતાા

આવતીી નથીી, જો કોોઈ માાર્ગગદર્શશન મુજબ

દીીપદાાન કરે તોો જીવનનાા દરેક સુખનીી

પ્રાાપ્તિŷ થાાય છે, ધાાર્મિ�િક ગ્રંથ નુંંȏ વાંંȏચન કરે

તોો જ્ઞાાન અને ધન નીી પ્રાાપ્તિŷ થાાય છે.

ચાાતુર્માા�સનીી વિ�ધિ�વત પૂજા કરવાાથીી

ભગવાાન શ્રીી હરિ� વિ�ષ્ણુ નીી કૃપાાદ્રષ્ટિ� રહે

છે અને ભક્તોો ને વિ�શિ�ષ્ટ ફળનીી પ્રાાપ્તિŷ

થાાય છે.

ધર્મવિ¡ચરણ

ધર્મવિ¡ચરણ

દુર્ગેશ ઉપાાધ્યાાય

દુર્ગેશ ઉપાાધ્યાાય

ડોો. હેમિ�લ

ડોો. હેમિ�લ

પીી. લાાઠીીયાા

પીી. લાાઠીીયાા

: જ્યોોતિ’ષાાચાાર્યય :

: જ્યોોતિ’ષાાચાાર્યય :

ચાાતુર્માાɓસનુંȏ ધાાર્મિ�િક મહત્વ

મોો. + ૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧

અમદાાવાાદનાા કેમ્પ હનુમાાનજી

અહમ્ સર્વવનાાશ નોંંતરે છે

એક મંંદિ�રમાંંȏ ધૂપસળીી સળગતીી, તેમાંંȏથીી નીીકળતાા ધુમાાડાાને

અહંકાાર થયોો, તેણે પેલીી ધૂપસળીીને કહ્યુંઃȕ “માારાા દ્વાારાા સુગંંધ પ્રભુ

સુધીી પહોંંચે છે, હું ન હોોત તોો કોોણ પહોંંચાાડતે.” ત્યાારે પવન આ

વાાત સાંંȏભળીી બોોલ્યોો, “અરે, ભાાઇ ધુમાાડાા હું ન હોોત તોો તને પ્રભુ

સુધીી કોોણ પહોંંચાાડે?” તોો ધૂપસળીી પરનાા અગ્નિ˳એ કહ્યુંં, “હું ન

હોોત તોો આ ધૂપસળીી ક્યાંંȏથીી સળગીી શકે?”

આ બધાાનીી અહમ્ ભરીી વાાતોો ધૂપસળીી સાંંȏભળીીને મરક -

મરક હસતીી હતીી. તેને થયુંંȏ કે, આ બધાાને માારે જવાાબ આપવોો

જોઇએ. એણે પેલાા બધાંંȏને કહ્યુંઃȕ “ભાાઇ હું ન હોોત તોો બધુંંȏ તમે

ક્યાંંȏથીી કરતે, બધાંંȏનાા મૂળમાંંȏ તોો હું જ છુંંȏ.” ત્યાારે ધૂપસળીીનીી

નીીચે પડેલીી થોોડાા રાાખ વિ�ચાારવાા લાાગીી; હું તોો બળાાને ભસ્મ થઇ

ગઇ. માારુંં અસ્તિ�િત્વ મિ�ટાાવીી દીીધુંંȏ; ને પ્રભુનાા ચરણોોમાંંȏ સમર્પિ�િત

થઇ ગઇ, તોોય મેં આવુંંȏ કશુંંȏ વિ�ચાાર્યુંંɖ પણ નથીી!

આ બધુંંȏ મંંદિ�રમાંંȏ બેઠેલાા શિ�વજી સાંંȏભળીી રહ્યાા હતાા. તેમણે

કશુંંȏ જ બોોલ્યાા વિ�નાા પેલીી રાાખને હાાથમાંંȏ લઇ પોોતાાનાા કપાાળ

પર ત્રિ�પુંંȏડ બનાાવીી લગાાડીી દીીધીી. રાાખ તોો ખુશ - ખુશ થઇ ગઇ.

પેલીી અગરબત્તીી, અગ્નિ˳, પવન, ધુમાાડોો બધાંંȏ જોતાંંȏ જ રહીી ગયાંંȏ.

રાાખને સૌૌથીી ઉચ્ચ અને મહત્વનુંȏ સ્થાાન મળીી ગયુંંȏ. આ જોઇ એ

બધાંંȏનોો અહમ્ ઓગળીી ગયોો. બધાંંȏ એકબીીજાને કહેવાા લાાગ્યાંંȏ,

આ બધુંંȏ આપણુંંȏ સહિ�યાારુંં કાાર્યય છે. જો પરસ્પર આપણે બધાા

એકબીીજાને સહયોોગ ન કરીીએ, તોો ધૂપસળીીનુંંȏ સળગવુંંȏ, મહેંકવુંંȏ

અને રાાખમાંંȏ રૂપાંંȏતર થઇ શિ�વજીનાા લલાાટે સ્થાાન પાામવુંંȏ શક્ય

ન હોોત. એટલે એ બધાંંȏએ ત્યાારથીી અહમે છોોડીી દીીધોો.

આ ઉદાાહરણ જીવનમાંંȏ ખૂબ જ ઉપયોોગીી છે. જીવનમાંંȏ

અહમનુંંȏ અવતરણ થાાય, તોો અધોોગતિ� કે વિ�નાાશનુંȏ આગમન

શરૂ થઇ જાય છે, રાામાાયણમાંંȏ રાાવણ તથાા મહાાભાારતમાંંȏ દુર્યોોધન

એ અહમનાા સર્વોોત્તમ ઉદાાહરણ છે. એમનાા અહમે, લાાલસાાએ,

જીદ્દીીપણાાએ ખોોટીી મહત્વાાકાંંȏક્ષાાએ સર્વનાાશ કર્યોો છે. આપણાા

જીવનમાંંȏ પણ આપણીી આસપાાસ આવાંંȏ કેટલાંંȏક પાાત્રોો જોવાા મળે

છે. જેમનાા અહમ કે અભિ�માાનનાંંȏ કાારણે સંબંધોો, પરિ�વાાર તૂટે

છે. નાાનાા અમથાા અહમથીી મોોટાા ઝઘડાા સર્જાાય છે. ખૂનખરાાબીી

પણ થઇ જાય છે. એ બધાંંȏનાા મૂળ તપાાસીીએ તોો અહમ કે વેરનુંંȏ

ઝેર જોવાા મળે છે. માાણસમાંંȏ જતુંંȏ કરવાાનીી ભાાવનાા હોોય તોો ઘણાા

પ્રશ્નોોનુંંȏ નિ�રાાકરણ આવીી જાય છે. જીવનનેે સરળ, સમન્વયભર્યુંંɖ

બનાાવવુંȏ હોોય તોો જતુંંȏ કરવાાનીી ભાાવનાા કે છોોડીી દેવાાનીી વાાતમાંંȏ

જ મજા છે. આપણુંંȏ સમગ્ર જીવન એક-મેકનાા સહાારે, પરસ્પર

સહયોોગથીી જ ચાાલે છે. ખરીીદાાર ન હોોય, તોો વેપાારીીનુંંȏ કેમ ચાાલે?

અને વહેપાારીી ન હોોય તોો લોોક ખરીીદીી ક્યાંંȏથીી કરતે. આમ દરેકનુંંȏ

પોોતાાનુંંȏ અલગ મહત્વ છે. જેને માાન આપીી, સદભાાવથીી વર્તીીઓ

તોો અલગ મહત્વ છે. જેને માાન આપીી, સદભાાવથીી વર્તીીએ તોો

કોોઇ પ્રશ્નોો જ ન રહે.