GG UK 2860

41

5th - 11th July 2025 www.garavigujarat.biz

જ્્યયોતિષ

1

GBP 38

GBP 150

USD 55

2

GBP 75

USD 110

3

GBP 110

USD 160

5

GBP 190

USD 270

Rates valid from 01-01-2025. All Subscriptions are non-refundable

કર્ક (ડ.હ)

વ્યવહાારુ અભિšગમ થીી તમાારાા આયોોજન

મુજબ કાાર્ય થાાય તેવીી કોોઈ વાાત જોવાા મળે,

સાારાા પરિ�વર્તતનનાા યોોગ બનીી શકે છે તમાારાામાંંȏ

આત્મવિ�શ્વાાસ સાારોો રહે જેનીી અસર તમાારાા

કાામ અને વ્યવહાાર પર સાારીી જોવાા મળીી શકે

છે, નિ�ખાાલસતાા રાાખવીી જેથીી તમાારાા કાાર્યમાંંȏ

અને વ્યવહાારમાંંȏ સાારીી અસર પડે, પ્રતિ�ભાા સાારીી

રહે, પ્રશંંસાા થાાય.

સિં¥ંહ (મ.ટ)

સ્વભાાવમાંંȏ થોોડીી ધીીરજ અને તકેદાારીી

રાાખવીી, વાાતચીીત કરવાંંȏમાંંȏ કાાળજી રાાખવીી

જેથીી ક્યાંંȏય ગેરસમજ ન થાાય, નવુંંȏ કોોઈ

આયોોજન સંભવિ�ત બનીી શકે છે જેનોો ઉત્સાાહ

અને ખુશીીનોો ભાાવ જોવાા પણ મળીી શકે, થાાકનીી

અસર થોોડીી વધુ રહે તેવુંંȏ બનીી શકે છે, આરાામ

કરવાાનીી વૃત્તિŧ રહે.

તુલાા (ર.ત)

પ્રસંગ કે યાાત્રાા દરમિ�યાાન જુનાા પરિ�ચિ�ત

ને અચાાનક મળવાાનાા યોોગ બને છે જેમાંંȏ ખુશીી

આનંંદ સંતોોષ જોવાા મળીી શકે, વાાર્તાા�લાાપમાંંȏ

સમય વધુ પસાાર થાાય પણ ક્યાંંȏય અગત્યનીી

વાાતચીીત કરવાાનીી હોોય તોો તે સંભવિ�ત બનીી શકે

છે. નવુંંȏ જાણવાાનીી વૃત્તિŧ વધુ જોવાા મળે તેવુંંȏ પણ

જણાાય છે, કોોઈ આયોોજન હશે તોો કાાર્ય સફળતાા

નીી સંભાાવનાા પણ છે.

વૃશ્ચિżક (ન.ય)

કોોઈ ને કોોઈ કાાર્ય હેતુ મળવાા આવે તેવુ

વધુ બને, તમાારાા કાાર્યમાંંȏ તમે વ્યસ્ત પણ વધુ

રહોો તેવુંંȏ બનવાા જોગ છે, હિ�તશત્રુ અને ખટપટ

કરનાાર હોોય તોો તે કાાબુમાંંȏ રહે તેવુંંȏ બનીી શકે

છે તમાારે વાાહન ધીીમે ચલાાવવુંંȏ હિ�તાાવહ છે,

ગેરસમજ થીી બચવુંંȏ.

ધન (ભ.ફ.ધ.ઢ)

વિ�ચાારોો માંંȏ સાારાા પરિ�વર્તતન નાા કાારણે

કોોઈ નાાનાંંȏ કે મોોટાા કાાર્ય દરમિ�યાાન તમાારોો

લોોકોો સાાથે સુમેળ વધુ સાારોો રહે તેવુંંȏ બનીી

શકે, કંઈક નવુંંȏ જાણવાા કે શીીખવાા પણ મળે,

સાામાાજિ�ક કાાર્યમાંંȏ તમે સાારુંં યોોગદાાન આપોો

તેવુંંȏ પણ બનવાા જોગ છે નવાા પરિ�ચય થઈ

શકે.

મકર (ખ.જ)

હાાલમાંંȏ દરેક બાાબત ધીીરજ અને ગણતરીી

કરવીી હિ�તાાવહ છે તમાારે વાાર્તાા�લાાપમાા

ચોોકસાાઈ રાાખવીી જરૂરીી છે જેથીી કોોઈ ગેર­

સમજ ઉભીી ન થાાય, તમે વ્યવહાારુ અભિšગમ

રાાખશોો તેટલોો જ સાારોો વ્યવહાાર પણ સાામે પક્ષે

મેળવશોો માાટે ધીીરજ શાંંȏતિ� આદરભાાવ રાાખવોો

ઇચ્છનીીય છે ગણતરીી પૂર્વવક વ્યવહાાર કરવાામાંંȏ

સરળતાા રહશેે.

મેષ (અ.લ.ઈ)

મન શાંંȏત રાાખવુંંȏ અને ભાાવનાા ઉમદાા રહે

તેવાા પ્રયત્ન કરવાા, કાંંȏઈક કાાર્યનીી તમન્નાા વધુ થાાય,

તમાારાામાંંȏ સહયોોગનીી ભાાવનાા પણ વધુ જોવાા

મળે તેવુંંȏ બનીી શકે તમે પરિ�ચિ�ત સાાથે સમય વધુ

પસાાર કરોો તેવુંંȏ પણ બને કોોઈ સાામાાજિ�ક કાાર્યમાંંȏ

તન મન ધન થીી યથાા શક્તિō સેવાા માાટે તત્પરતાા

પણ બતાાવોો પસંદગીી નીી ખરીીદીી કરવાાનોો સંતોોષ

પણ મળીી શકે છે.

વૃષભ (બ.વ.ઉ)

કોોઈપણ કાામકાાજ અને વાાતચીીત માંંȏ ધીીરજ

અને જવાાબદાારીી યોોગ્ય રાાખવીી, ઉશ્કેરાાટથીી

બચવુંંȏ જેથીી કોોઈનીી સાાથે તકરાાર ન થાાય તેનુંંȏ

ધ્યાાન રાાખવુંંȏ હિ�તાાવહ છે,જ્યાંંȏ જરૂર જણાાય ત્યાંંȏ

ચોોખવટ પણ રાાખવીી, અંંગત કાાર્યમાા સમયનોો

વ્યય થાાય તેવુંંȏ પણ બને, થાાકનીી અસર કાામનાા

અંંતે વધુ દેખાાય.

કન્યાા (પ.ઠ.ણ)

કોોઈનાા થકીી નવાા કાાર્ય અંંગે જાણકાારીી મળે

કે આયોોજન થઈ શકે, તમાારાા કાાર્યમાંંȏ તમને

ઉત્સાાહ સાારોો જોવાા મળે, તેમજ તમને અન્યનોો

સહયોોગ પણ મળે તેવુંંȏ બનીી શકે છે, આરાામવૃ­

તિ�નીી ઈચ્છાા ફુરસદનાા સમયમાંંȏ વધુ જોવાા મળે,

ઇતર પ્રવૃત્તિŧ માંંȏ પણ સમય પસાાર થાાય કે નાાણાંંȏ

નોો પણ ખોોટોો ખર્ચ થઈ શકે.

મિ�થુન (ક.છ.ઘ)

પ્રસંશાા થવાાથીી તમાારાામાંંȏ આત્મવિ�શ્વાાસ

અને કાાર્ય રુચિ� વધુ દેખાાય, તમાારીી વાાણીી

પર તમાારોો પ્રભાાવ સાારોો રહે, કોોઈ અગત્યનીી

મુલાાકાાત સફળ થવાાનીી વાાત બનવાા જોગ છે,

ક્યાંંȏક મુસાાફરીીનુંંȏ આયોોજન સંભવિ�ત બનીી શકે

છે ઉત્સાાહ સાારોો જોવાા મળે જેનીી સાારીી અસર

તમાારાા વ્યક્તિōત્વ પર પણ પડે.

રાાશિ¢ ભવિ�ષ્‍‍ય (તાા. 7 થીી 13 જુલાાઈ 2025)

મીીન (દ.ચ.ઝ.થ)

વાાતચીીતમાંંȏ આતુરતાા કે અધિ�રાાપણુંંȏ વધુ

જોવાા મળીી શકે તેમ તમને કંઈપણ જાણવાાનીી

વૃતિ� વધુ જાગે તેમજ તમાારાામાંંȏ ઉતાાવળ

કરવાાનીી વૃત્તિŧ પણ વધુ જોવાા મળે જેમાંંȏ થોોડીી

તકેદાારીી રાાખવીી સાારીી, કોોઈનીી સાાથે મતભેદ નાા

થાાય તેનુંંȏ ધ્યાાન રાાખવુંંȏ હિ�તાાવહ છે શાંંȏતિ� થીી

સમય પસાાર કરવોો.

કુંȑભ (ગ.સ.શ.ષ)

અણધાારીી મુલાાકાાત થઈ શકે તેમાંંȏ સમય

વ્યસ્તતાા વધીી જાય અથવાા ક્યાંંȏક સમયનોો વ્યય

પણ થાાય, વાાતચીીતમાંંȏ ઉગ્રતાા ન થાાય કે ગેર­

સમજ ન થાાય તેનુંંȏ ધ્યાાન રાાખવુંંȏ તેમજ ધીીરજ

રાાખવીી હિ�તાાવહ છે, તમાારે કોોઈ નાાનીી કે મોોટીી

મુસાાફરીીનીી પણ સંભાાવનાા બને છે ખોોટાા ખર્ચ

થાાય તેનીી પણ સંભાાવનાા છે.

ડોો. હેમિ›લ પીી લાાઠીીયાા

તાા. 4 થીી 10 જાન્યુઆરીી 2025 ગરવીી ગુજરાાતનાા અંકમાંં� વર્ષ

2025 માાટે કરેલીી જ્યોોતિ�ષ આગાાહીી સત્ય તરફીી રહીી

(જૂન સુધીી) - આગાાહીી ૧ : વર્ષષ 2025 નોો

અંંક 9 જે મંંગળ નોો છે જે મુજબ નીી હકાારાાત્મક અને

નકાારાાત્મક અસર :-) હકાારાાત્મક અસર : ભાારતનાા

અવકાાશયાાત્રીી શુભાંંȏશુંંȏ શુકલએ 25/6/25 નાા રોોજ

અમેરિ�કાાનાા કેનેડીી સ્પેસ સેન્ટર (ફ્લોોરિ�ડાા) પરથીી

વહેલીી સવાારે ૨:૩૧ (ભાારતીીય સમય ૧૨:૦૧ pm)

ગ્રેસ કેપસ્યુલમાંંȏ બેસીીને નાાસાા એક્ઝિ�િમ ૪ મિ�શન નાા

ભાાગરૂપે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર માંંȏ ગયાા જે રાાકેશ

શર્માા� બાાદ બીીજા અવકાાશયાાત્રીી બન્યાા છે.

અગાાઉ મંંગળ નાા ૯ અંંક મુજબ 1980 માંંȏ

હરિ�કોોટાા ખાાતે SLV ઉપગ્રહનુંંȏ સફળ પરીીક્ષણ

અને 1998માંંȏ પોોખરણમાંંȏ અણુંંȏપરિ�ક્ષણ થયેલ

નકાારાાત્મક બાાબત :

૧. મહાાકું�ભ ભગદોોડમાંંȏ 37 મોોત 60થીી વધુ ઘાાયલ

૨. પહેલગાામ આતંંકીી હુમલોો : 26 મોોત (2016

પઠાાણકોોટ હુમલોો, સર્જીકલ સ્ટાાઈક)

૩. દિ�લ્હીી રેલવે સ્ટેશન ભાાગદોોડ : 18 મોોત (2007

માંંȏ સૌૌમજોતાા એક્સપ્રેસ માંંȏ બોંંમ વિ�સ્ફોોટ /

1926 રેલ દુર્ઘઘટનાા માંંȏ 248 મૃત્યુ)

૪. બેંગ્લોોરમાંંȏ ભાાગદોોડ 11 મોોત

૫. અમદાાવાાદ પ્લેન ક્રેશ : 242 મોોત (1988 માંંȏ

પ્લેન ક્રેશ)

વર્ષષ 2025 માંંȏ અમદાાવાાદમાંંȏ ગેરકાાનૂનીી વસવાાટ

નીી બહુ મોોટીી કાાર્યવાાહીી પોોલીીસ દ્વાારાા થયેલીી

(લગભગ મોોટોો પ્રતિ�કાાર ન થયોો, જ્યાારે 1935 માંંȏ

મુંંȏબઈમાંંȏ આંંદોોલનમાંંȏ પોોલીીસ દ્વાારાા મોોટાા પ્રમાાણમાંંȏ

લાાઠીી ચાાર્જજ થયેલોો)

- 2025 એટલે 9 અંંક છે જે 2 (ચંદ્ર) 5 (બુધ)

જેવાા શુભ ગ્રહોોનીી અસર પણ આવીી શકે

- યુદ્ધ સ્થિ�િતિ� વણસે તે પહેલાંંȏ યુદ્ધ વિ�રાામ (સિ�ઝ

ફાાયર થયુંંȏ )

1 ભાારત - પાાકિ�સ્તાાન

(2 ઇઝરાાયેલ - ઈરાાન)

અગાાઉ ભાારત નાા યુદ્ધ ૧૯૪૭, ૧૯૬૨,

૧૯૬૫, ૧૯૯૯ જેવીી મોોટીી સ્થિ�િતિ� અંંગે અંંક

અભ્યાાસ કરીીયે તોો 2025 ગંંભીીર ન થયુંંȏ.

આગાાહીી : ૨ શેર બજારમાંંȏ ખૂબ ઉતાાર ચઢાાવનીી

સ્થિ�િતિ� જોવાા મળશે યોોગ્ય સલાાહ બાાદ કાામ કરવુંȏ.

શેરબજારમાંંȏ નિ�ફ્ટીી લગભગ 26000 આસપાાસ

થીી ઘટીી 20000 આસપાાસ આવીી અને ફરીી હાાલ

25500 આસપાાસ છે જે મોોટીી વધઘટ કહેવાાય.

આગાાહીી : ૩ શનિ� રાાહુ નીી યુતિ’ સરકાારનીી

લોોકપ્રિďયતાા ઘટાાડશે.

ઓપરેશન સિં�ંદૂર ને અચાાનક રોોકવાામાંંȏ આવ્યુંંȏ

(સિ�ઝ ફાાયર) અને ટ્રમ્પ સરકાાર દ્વાારાા જે રીીતે

ગેરકાાયદેસર ગયેલ ભાારતીીય ને માાનહાાનીી સાાથે

પરત મોોકલેલ અને હાાલ વિ�દેશનીીતિ� કાારણે સરકાાર

તરફ નાારાાજગીી જોવાા મળીી રહીી છે.

ડોો. હેમિ›લ પીી લાાઠીીયાા

મોો. +૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧

: આચમન :