38
5th - 11th July 2025 www.garavigujarat.biz
સંસ્થાા સમાાચાાર
ને
પાાળીી વાારસાાનાા બેતાાલીીસ વર્ષનાા
અમને એક પશ્ચિżમીી મહાાનગરમાંંȏ
જીવન બનાાવવાામાંંȏ વર્ષોો વિ�તાાવ્યાા છે.
તેનીી કાારકિ�ર્દીી પડીી ભાંંȏગીી છે, અને તેનાા
નજીકનાા મિ�ત્રનાા મૃત્યુથીી તે દુનિ�યાાથીી
વધુને વધુ અલગ થઈ ગયોો છે. પરંતુ
જ્યાારે તેનીી ભત્રીીજી કાાયાાનાા બૌૌદ્ધ લગ્નનાા
પ્લાાનીંંગમાંંȏ મદદ કરવાાનુંંȏ કહેવાામાંંȏ આવે
છે, ત્યાારે તે લાંંȏબાા સમયથીી જેનાાથીી દૂર
હતોો તે કૌૌટુંȏબિ�ક પરંપરાાઓમાંંȏ પાાછોો
ખેંચાાય છે.
પરિ�ચિ�ત
છતાંંȏ દૂરનાા રિ�વાાજો,
બદલાાતાા સંબંધોો અને એક વૃદ્ધ મહિ�લાાનાા
શાંંȏત શાાણપણ વચ્ચે, અમન તેને અહીંં
લાાવનાારાા વિ�કલ્પોો પર પ્રશ્ન કરવાાનુંંȏ શરૂ
કરે છે. જેમ જેમ યાાદોો ફરીી ઉભરીી આવે છે
અને તણાાવ વધે છે, તેમ તેમ તે ખોોવાાયેલાા
જુસ્સાાને ફરીીથીી શોોધે છે, અપેક્ષાાઓનોો
સાામનોો કરે છે અને ભૂતકાાળ અને વર્તમાાન
વચ્ચેનાા અવકાાશમાંંȏ અર્થથ શોોધે છે.
લેખક પરિ�ચય
પુસ્તકનાા લેખક કેતન વરિ�યાા ચાાર્ટર્ડડ
એન્જિº�નિ�ય
ર છે અને મોોટાા સંગઠનોો સાાથે
કાામ કરે છે અને તેમને પરિ�વર્તતનનીી
જટિ�લતાાઓમાંંȏથીી માાર્ગગદર્શશન આપે છે.
2013માંંȏ તેમણે ઇમ્પ્રુવ વર્ગોો કરવાાનુંંȏ શરૂ
કર્યુંંɖ અને સર્જનાાત્મકતાાનોો માાર્ગગ શોોધીી
કાાઢ્યોો હતોો. તેમણે 2019નાા અંંતમાંંȏ
ફ્યુઝન ઓફ રિ�યાાલિ�ટીી લખવાાનુંંȏ શરૂ
કર્યુંંɖ હતુંȏ. જે એક પ્રશ્ન દ્વાારાા પ્રેરિ�ત હતુંȏ,
જે લાંંȏબાા સમયથીી તેમનીી સાાથે રહ્યોો હતોો.
પ્રશ્ન એ હતોો કે ‘’આપણે કાામ પર કોોણ
છીીએ, આપણે ઘરે કોોણ છીીએ અને વચ્ચે
ભાાવનાાત્મક તણાાવ વચ્ચે વિ�રોોધાાભાાસ શાા
માાટે વાારંવાાર ઉદ્ભવે છે?’’
પાંંȏચ વર્ષ કરતાા વધુ સમય સુધીી,
તેમણે તેમનાા પ્રોોફેશનલ
અનુભવોો,
વ્યક્તિōગત પ્રતિ�બિં�ંબો
ો અને રોોજિં�ંદાા
ક્રિĀયાાપ્રતિ�ક્રિĀયાાઓમાંંȏથીી ચિ�ત્રકાામ કરતીી
વખતેે કાાલ્પનિ�ક લેખનનીી કળાાને વધુ
સાારીી બનાાવીી હતીી. જેને પરિ�ણાામે એક
એવીી નવલકથાા આપણાા હાાથમાંંȏ આવીી છે
જે ફક્ત આધુનિ�ક જીવન જ નહીંં, પરંતુ
વાારસાા, નુકસાાન અને પુનઃઃજોડાાણનાા
ઊંડાા અંંતર્ગગત પ્રવાાહોોને પણ શોોધે છે.
આ પુસ્તકને ૫માંંȏથીી ૫ સ્ટાારનુંંȏ રેટીંંગ
મળ્યુંંȏ છે.
Book: Fusion of Reality
Author: Ketan Varia
Publisher: Kinetik Solutions
Price: 9.99
ફ્યુઝન ઓફ રિ�યાાલિ�ટીી
પુસ્તક પરિ�ચય
સંસ્થાા સમાાચાાર
સંપર્કઃȕ કમલ રાાવ - Tel.: 020 7654 7180
સંસ્થાા સંચાાલકોોને નમ્ર વિ�નંતીી
સમગ્ર યુકે તથાા અમેરિકાામાંંȏ વિ¡વિ¡ધ ધાાર્મિ�િક - સાામાાજિક સંંસ્થાાઓ દ્વાારાા વિ¡વિ¡ધ પર્વોોનીી ઉજવણીી
ધાામધૂમપૂર્વવક કરવાામાંંȏ આવે છે. આપનીી સંંસ્થાા કે મંંદિર દ્વાારાા આવાા પર્વોોનીી ઉજવણીી કરવાામાંંȏ
આવનાાર હોોય કે સંંસ્થાાનીી અન્ય પ્રવૃત્તિŧઓનીી વિ¡ગતોો, કાાર્યયક્રમોો વિ¡ષે વ્યાાપક જનસમુદાાય સુધીી વાાત
પહોંંચાાડવાાનીી હોોય ત્યાારે “ગરવીી ગુજરાાત”માંંȏ તેનીી વિ¡ગતોો મોોકલવાા અમાારોો સંંપર્ક કરવાા વિ¡નંતીી.
email: [email protected]
Precautions are takin to check references on all advertisements. However, Garvi Gujarat cannot guarantee
the services offered by advertisers on these pages. Legal advice should be taken before entering into any
binding contract. Any monies should be held by your solicitor if you are in any doubt or until transactions are
completed to your satisfaction.
આ અખબાારમાંંȏ પ્રગટ થતીી કોોઈ પણ જાહેરખબરનાા આધાારે કોોઈને પણ પૈસાા મોોકલતાા પહેલાંંȏ, કોોઈ ખર્ચચ માાથે લેતાંંȏ પહેલાંંȏ કે કોોઈ પણ
પ્રકાારનોો કરાાર કરતાંંȏ પહેલાંંȏ વાાચકોો પૂરતીી પૂછપરછ કરે એવોો તેમને અનુરોોધ છે. એડવર્ટાા�ઈઝરોો દ્વાારાા પોોતાાનાા પ્રોોડક્ટ્સ અને સર્વિ�િસિ�સ
વિ�શેે
જ દાાવાાઓ કરવાામાંંȏ આવે છે એનાા વિ�શેે AMG કોોઈ જવાાબદાારીી સ્વીીકાારતુંંȏ નથીી. એડવર્ટાા�ઈઝરોો પોોતાાનાા દાાવાાઓમાંંȏ ખરાા ન ઊતરેે એવાા
સંજોગોોમાંંȏ કોોઈ પણ પરિ�ણાામ માાટે AMGનાા ડાાયરેક્ટરોો, પ્રિ�ન્ટર, પબ્લિ½િશર અને તંત્રીી જવાાબદાાર નહીંં ગણાાય.
વડતાાલ સ્વાામિ�નાારાાયણ મંંદિરમાંંȏ પરંપરાાગત રથયાાત્રાા યોોજાઈ
શ્રીી સ્વાામિ�નાારાાયણ સંપ્રદાાયનાા તીીર્થથધાામ વડતાાલધાામ ખાાતે
શુક્રવાારે અષાાઢીીબીીજ (રથયાાત્રાા) નાા શુભદિ�ને નીીજમંદિ�રમાંંȏ
પરંપરાાગત સોોનાા-ચાંંȏદીીનાા રથમાંંȏ ઠાાકોોરજીને આરૂઢ કરીી
બ્રહ્મચાારીી હરિ�કૃષ્ણાાનંદજી (માામાા) તથાા બ્રહ્મચાારીી પ્રભાાનંદજી
અને રથયાાત્રાા ઉત્સવનાા યજમાાન વડોોદરાાનાા માાણેજ
ભદ્રેશભાાઈ ઇન્દુભાાઇ દવેે ધ્વાારાા પૂજાવિ�ધિ� કરવાામાંંȏ આવીી
હતીી.ભગવાાન જગન્નાાથજીને જાંંબુ,ફણગાાવેલાા મગ તથાા
ચણાાનોો પ્રસાાદ ધરાાવવાામાંંȏ આવ્યોો હતોો. અન્નકૂટનાા દર્શશન
કરીી હજારોો હરિ�ભક્તોોએ ધન્યતાા અનુભવીી હતીી.પાંંȏચ આરતીી
બાાદ હરિ�ભક્તોોને ફણગાાવેલાા મગ,ચણાા અને જાંંબુનોો પ્રસાાદ
વહેચવાામાંંȏ આવ્યોો હતોો.
દરમ્યાાન બપોોરબાાદ શ્રીી હરિ�કૃષ્ણ કોોમ્પલેક્ષથીી વાાજતે-
ગાાજતે જય રણછોોડ...માાખણ ચોોર... નાા ગગનભેદીી નાારાા સાાથે
ભવ્યાાતિ�ભ
વ્ય રથયાાત્રાા નીીકળીી હતીી. વાાજતે-ગાાજતે રથયાાત્રાા
વડતાાલ નગરનાા રાાજમાાર્ગોો પર ફરીી નીીજમંદિ�ર પહોોચીી
હતીી. સમગ્ર રથયાાત્રાા ઉત્સવનુંંȏ આયોોજન વડતાાલ ટેમ્પલ
કમિ�ટીીનાા ચેરમેન ડૉૉ.સંતવલ્લભદાાસજી સ્વાામીી તથાા કોોઠાારીી
દેવપ્રકાાશસ્વાામીી ધ્વાારાા કરવાામાંંȏ આવ્યુંંȏ હતુંȏ.સમગ્ર ઉત્સવ
વ્યવસ્થાા પૂ.શ્યાામવલ્લભસ્વાામીીએ કરીી હતીી.
ક્રિ�કેટર કિ�રમાાણીીનીી જીવનકથાાનુંંȏ હાાઉસ ઓફ
લોોર્ડ્ઝઝમાંંȏ વિ¡મોોચન
ભાારતીીય ક્રિĀકેટ ઇતિ�હાાસનાા મહાાન
વિ�કેેટકિ�પર્સમાંંȏ સ્થાાન ધરાાવતાા અને
1983માંંȏ વર્લ્ડ�ડ-કપ વિ�જેતાા ટીીમનાા સભ્ય
એવાા સઇદ કિ�રમાાણીીનાા જીવન પર
આધાારિ�ત અંંગ્રેજી પુસ્તક “સ્ટમ્પ્ડ- લાાઇફ
બિ�હાાઇન્ડ એન્ડ બીીયોોન્ડ ઝીી ટ્વેન્ટીી
ટૂ યાાર્ડ્સ�સ”નાા સહલેેખક તરીીકે વરિ�ષ્ઠ
પત્રકાાર દક્ષેશ પાાઠક છે. આ પુસ્તકનુંંȏ
ઇંગ્લેન્ડમાંંȏ વેસ્ટમિ�સ્ટર પેલેસ, હાાઉસ ઓફ લોોર્ડ્ઝ�ઝ,
અપર પાાર્લાા�મેન્ટમાંંȏ વિ�મોોચન કરવાામાંંȏ આવ્યુંંȏ હતુંȏ.
કાાર્યયક્રમમાંંȏ ઉપસ્થિ�િત
લોોર્ડડ ભીીખુ પાારેખે કહ્યું
કે, વ્યક્તિōગત સિ�દ્ધિ�થીી ઉપર ઉઠીીને પોોતાાનાા ક્ષેત્રને
નિઃ�ઃસ્વાાર્થથપણે અનેકગણુંંȏ પાાછુંંȏ આપીી શકેે તેવીી જૂજ
વ્યક્તિōઓમાંંȏ સઇદ કિ�રમાાણીીનોો સમાાવેશ થાાય છે.
સમાારંભમાંંȏ ઉપસ્થિ�િત
સઇદ કિ�રમાાણીીએ સંભાારણાા
વાાગોોળ્યાા હતાા.
દક્ષેશ પાાઠકે કહ્યું કે, આ પુસ્તકમાંંȏ આત્મશ્લાાઘાા
અને આત્મગ્લાાનિ�થીી બચીીને તટસ્થ રજૂઆત
કરવાાનોો અમાારોો પ્રયાાસ છે. જે વાાચકોોનોો પ્રતિ�ભાાવ
જોતાંંȏ સફળ લાાગીી રહ્યોો છે. ગુજરાાતનાા કોોઇ
લેખકનાા અંંગ્રેજી પુસ્તકનાા હાાઉસ ઓફ લોોર્ડ્સ�સમાંંȏ
વિ�મોોચનનીી આ જવલ્લે જ જોવાા મળતીી ઘટનાા
હતીી. સમાારંભમાંંȏ ઇંગ્લેન્ડનાા મહાાન કેપ્ટન માાઇક
બ્રેએરલીી, પુસ્તકનાા સહ લેખક દેબાાશીીષ સેનગુપ્તાાનીી
સાાથે રાાજજદ્વાારીીઓ અને ભૂતપૂર્વવ ક્રિĀકેટર્સસ પણ
ઉપસ્થિ�િત
રહ્યાા હતાા.
વિ¡શ્વ સંંસ્કૃત સંંમેલન – નેપાાળમાંંȏ અક્ષરપુરુષોોત્તમ દર્શન પર વિ¡શિ�ષ્ટ સત્ર
વિ�શ્વ સંસ્કૃત સંમેલન એ સંસ્કૃત ભાાષાાનુંંȏ એક વિ�શિ�ષ્ટ
આંંતરરાાષ્ટ્રીીય સંમેલન છે. આ સંમેલન દર ત્રણ વર્ષે વિ�શ્વનાા
વિ�વિ�ધ
દેશોોમાંંȏ યોોજાય છે, જેમાંંȏ હજારોો સંસ્કૃતવિ�દ્ વિ�દ્વાાનોો
પોોતાાનાા સંશોોધનપત્રોો રજૂ કરે છે અને ચર્ચાા� કરે છે.
આ વર્ષે ૧૯મુંંȏ પંચદિ�વસી
ીય વિ�શ્વ સંસ્કૃત સંમેલન
૨૬ જૂનથીી નેપાાળનાા કાાઠમાંંȏડૂ શહેેરમાંંȏ યોોજાયુંંȏ હતુંȏ. આ
સંમેલનમાંંȏ પરબ્રહ્મ શ્રીી સ્વાામિ�નાારાાયણ ભગવાાન દ્વાારાા પ્રબોોધિ�ત
અક્ષરપુરુષોોત્તમ દર્શશનના
ા ઉપલક્ષ્યમાંંȏ આયોોજકોો દ્વાારાા એક
વિ�શિ�ષ્ટ સત્રનુંંȏ આયોોજન કરવાામાંંȏ આવ્યુંંȏ. નેપાાળનીી ધરતીી
ભગવાાન સ્વાામિ�નાારાાયણનીી પ્રાાસાાદિ�ક ભૂમિ� છે.
તેમણે અહીંં ત્રણ વર્ષ સુધીી વિ�ચ
રણ કરીીને અનેક જીવોોનુંંȏ
કલ્યાાણ કર્યુંંɖ અને તપ તથાા યોોગાાભ્યાાસનીી પ્રેરણાા આપીી. તેઓએ
આ સમય દરમિ�યાાન પોોતાાનાા વિ�શિ�ષ્ટ સિ�દ્ધાંંȏતનોો ઉપદેશ પણ
આપ્યોો, જે અક્ષરપુરુષોોત્તમ દર્શશન તરીીકે પ્રસિ�દ્ધ થયોો. ભગવાાન
સ્વાામિ�નાારાાયણ અને તેમનાા તત્ત્વજ્ઞાાનનાા નેપાાળ સાાથેનાા સંબંધને
ધ્યાાનમાંંȏ રાાખીીને આ વિ�શિ�ષ્ટ સત્ર યોોજાયુંંȏ. ૨૮ જૂને થયેલ આ
સત્રમાંંȏ નેપાાળ ઉપરાંંȏત ભાારત, અમેરિ�કાા, ચીીન, જાપાાન અને
યુરોોપ જેવાા અનેક દેશોોનાા વિ�દ્વાાનોો ઉપસ્થિ�િત
રહ્યાા.
અક્ષરપુરુષોોત્તમ દર્શશનના
ા ‘પ્રસ્થાાનત્રયીી’ ભાાષ્યનાા રચયિ�તાા
મહાામહોોપાાધ્યાાય ભદ્રેશદાાસ સ્વાામીીએ આ સત્રનીી અધ્યક્ષતાા કરીી
હતીી. આ સત્રનીી વિ�શેેષતાા એ હતીી કે નેપાાળમાંંȏ પ્રથમ વખત
વિ�દ્વદ્વર્ગગમાંંȏ શ્રીી સ્વાામિ�નાારાાયણ ભગવાાનનાા અક્ષરપુરુષોોત્તમ
દર્શશન અંંગે ચર્ચાા� થઈ રહીી હતીી. તેથીી પરમ પૂજ્ય મહંતસ્વાામીી
મહાારાાજે વિ�ડિ�ઓ સંદેશ દ્વાારાા આશીીર્વાા�દ આપ્યાા અને સમગ્ર
સંમેલનનીી સફળતાા માાટે શુભકાામનાાઓ પાાઠવીી.
સાાળંગપુર શ્રીી કષ્ટભંનજનદેેવને ઓર્કિ�િડનાા ફૂલોોનોો દિવ્ય શણગાાર,
કેળાાનોો ભવ્ય અન્નકૂટ
સાાળંગપુર શ્રીી કષ્ટભંંનજનદે
ેવને જરદોોશીી
વર્કવાાળાા વાાઘાા સાાથે ઓર્કિ�િડનાા ફૂલોોનોો દિ�વ્ય શણગાાર
અને કેળાાનોો ભવ્ય અન્નકૂટ શનિ�વાારે ધરાાવાાયોો હતોો.
સુપ્રસિ�દ્ધ
યાાત્રાાધાામ
સાાળંગપુરધાામ
શ્રીી
કષ્ટભંંજનદેેવ હનુમાાનજી મંંદિ�રેે શનિ�વાાર નિ�મિ�તે
ે
તાા.28-06-2025નાા રોોજ શ્રીીકષ્ટભંંજનદેેવને પ્યોોર
સિ�લ્કનાા વાાઘાા પહેરાાવાાયાા હતાા. આ વાાઘાામાંંȏ
વિ�શેેષ જરદોોશીી વર્ક કરાાયુંંȏ છે. ઓર્કિ�િડનાા ફુલોોનાા
શણગાાર સાાથે શ્રીી કષ્ટભંંનજન
દેવને રથયાાત્રાાનાા
દિ�વ્ય શણગાાર કરવાામાંંȏ આવેલાા અને મંંગળાા
આરતીી સવાારે 05:30 કલાાકે કરવાામાંંȏ આવીી હતીી.
કેળાાનોો ભવ્ય અન્નકૂટ ધરાાવવાામાંંȏ આવ્યોો હતોો.
મંંદિ�ર પરિ�સરમાંંȏ આવેલ યજ્ઞશાાળાામાંંȏ માારુતિ� યજ્ઞનુંંȏ
આયોોજન કરવાામાંંȏ આવ્યુંંȏ હતુંȏ. હજારોો ભક્તોોએ આ
અનેરાા દર્શશન-મહાાપ્રસાાદનૉૉ લાાભ લઈ ધન્યતાાનોો
અનુભવ કર્યોો હતોો.