GG UK 2860

37

મનોરંજન

5th - 11th July 2025 www.garavigujarat.biz

ઘણાા વર્ષોો પહેલાા કાંંȏટાા લગાા... ગીીતનાા કાારણે જાણીીતીી બનેલીી અભિšનેત્રીી અને મોોડેલ

શેફાાલીી જરીીવાાલાાનુંȏ મોોડીી રાાત્રેકાાર્ડિ�િયાાક અરેસ્ટને કાારણે મુંȏબઇમાંંȏ નિ�ધન થયુંȏ છે. આ

સમાાચાાર મળતાંંȏ બોોલીીવૂડમાંંȏ શૉૉક વ્યાાપ્યોો છે. શેફાાલીીનાા પતિ� પરાાગ ત્યાાગીીએ તેને છાાતીીમાંંȏ

દુઃȕખાાવાાનીી ફરિ�યાાદનેે પગલે નજીકનીી હોોસ્પિ�િટલ લઇ ગયાા હતાા પરંતુુ ત્યાંંȏ ડોોક્ટરોોએ

સાારવાાર દરમિ�યાાન તેને મૃત જાહેર કરીી હતીી. 42 વર્ષીીય શેફાાલીીને શુક્રવાારે મોોડીી રાાત્રે 12:30

વાાગ્યાા અરસાામાંંȏ અંંધેરીીમાંંȏ કપૂૂર હોોસ્પિ�િટલમાંંȏ લઇ જવાામાંંȏ આવીી હતીી પરંતુુ તેનુંȏ મૃત્યુ

રસ્તાામાંંȏ જ થઇ ગયુંȏ હતુંȏ. ત્યાારબાાદ તેનુંȏ પોોસ્ટમોોર્ટમ કરવાામાંંȏ આવ્યુંȏ હતુંȏ. હોોસ્પિ�િટલનાા

આસિ�સ્ટન્ટ મેડિ�કલ

ઓફિ�સરે આ અંંગે જણાાવ્યુંȏ હતુંȏ કે, અહીંં તેમનોો મૃતદેહ

લાાવતાા પહેલાા તેને કોોઈ અન્ય હોોસ્પિ�િટલમાંંȏ ગયાા હતાા. એટલાા માાટે મૃત્યુનુંȏ

કાારણ પોોસ્ટમોોર્ટમનોો રીીપોોર્ટ આવ્યાા પછીી જ જાણીી શકાાશે. આ દરમિ�યાાન

સ્થાાનિ�ક પોોલીીસ મોોડીી રાાત્રે શેફાાલીીનાા અંંધેરીીસ્થિ�િત નિ�વાાસસ્થાાને તપાાસ

માાટે પહોંંચીી હતીી. ફોોરેન્સિ��ક ટીીમ પણ ઘટનાાસ્થળે હાાજર હતીી અને ઘરનીી

સંંપૂર્ણણ તપાાસ કરવાામાંંȏ આવીી હતીી. જોકે, શેફાાલીીનાા મૃત્યુ અંંગે હજુ સુુધીી

કોોઈ સત્તાાવાાર જાહેર નિ�વેદન આપવાામાંંȏ આવ્યુંȏ નથીી, પરંતુુ પોોલીીસ

અને ફોોરેન્સિ��ક ટીીમ જે રીીતે તપાાસ કરીી રહીી છે તે જોતાંંȏ આ કેસને

શંકાાસ્પદ માાનવાામાંંȏ આવે છે. શેફાાલીી જરીીવાાલાાએ 2002માંંȏ રિ�લીીઝ

થયેલાા તેનાા જાણીીતાા મ્યુઝિ�ક વિ�ડીીયોો 'કાંંȏટાા લગાા'માંંȏ તેનાા ડાાન્સને

કાારણે રાાતોોરાાત સ્ટાાર બનીી ગઇ હતીી. આ મ્યુઝિ�ક વિ�ડીીયોો લોોકપ્રિďય

થયાા પછીી દેશમાંંȏ રીીમિ�ક્સ સંંગીીતનોો એક નવોો યુગ શરૂ થયોો હતોો

તેવુંȏ કહેવાાય છે.

આમિ�ર

ખાાનનીી

બહુચર્ચિ�િત ફિ�લ્મ ‘સિ�તાારેં

ઝમીીન પર’ રિ�લીીઝ થઈ ચુકીી

છે. આ ફિ�લ્મને દર્શશકોો પસંંદ

કરીી રહ્યાા છે. આ ફિ�લ્મ

દર્શશકોોને એવુંȏ સ્વીીકાારવાા મજબૂર કરશે

કે, આ જગતમાંંȏ હજુ પણ માાનવતાા અને

માાણસાાઇ છે. આ અંંધકાારભરીી દુુનિ�યાાને

પેલે પાાર હજુ પણ પ્રકાાશનીી આશાા છે.

જ્યાારે આમિ�ર ખાાને જાહેરાાત કરીી

કે, તે તેનીી 2007નીી ફિ�લ્મ ‘તાારે ઝમીીન

પર’નીી સીીક્વલ બનાાવશે, ત્યાારે ખ્યાાલ

નહોોતોો કે એ ફિ�લ્મનીી કહાાનીીનુંȏ નવીી

ફિ�લ્મમાંંȏ કઈ રીીતે સંંયોોજન થશે.

આ ફિ�લ્મનીી કહાાનીીમાંંȏ કેન્દ્ર

સ્થાાને એક સ્વાાર્થીી અને લાાગણીીહિ�ન

બાાસ્કેટબોોલ કોોચ ગુલશન એટલે કે

આમિ�ર ખાાન છે. તેને ન્યુરોોડાાયવર્જજન્ટ

બાાળકોોને તાાલીીમ આપવાાનીી ફરજ

પાાડવાામાંંȏ આવે છે. આ સ્પોોર્ટ્સ�સ ડ્રાામાા

ફિ�લ્મમાંંȏ આમિ�ર આ બાાળકોો સાામે લડે

છે, તે માાને છે કે આ એક એવાા બાાળકોોનુંȏ

ટોોળુંȏ છે, જે ક્યાારેય સાામાાન્ય બાાળકોો બનીી

શકશે નહીંં. તે આ બાાળકોોનીી તુુલનાા

લગ્નમાંંȏ નાાચીી રહેલાા જાનૈયાા સાાથે પણ

કરેે છે, જે કોોઈ કાાળજી કે શિ�સ્ત વગર

પોોતાાનીી મસ્તીીમાંંȏ ફક્ત નાાચ્યાા જ કરેે

છે. બહાારથીી ગુલશનનુંંȏ જીવન આદર્શશ

જણાાય છે. પરંતુુ નજીકથીી જુુઓ તોો તેમાંંȏ

ઘણાા વિ�વાાદ જોવાા મળે છે. તેનુંȏ સુુનિ�તાા

(જેનેલિ�યાા ડીીસોોઝાા) સાાથેનુંȏ લગ્નજીવન

તૂટવાાનાા આરે છે. આ ફિ�લ્મમાંંȏ જેનેલિ�યાા

ડીીસોોઝાા તેનીી પત્નીી તરીીકે

પ્રકાાશનુંȏ કિ�રણ છે. તેનોો

પ્રેમ ગુલશનનાા જીવનમાંંȏ

ભાાવનાાત્મક સ્પર્શશ ઉમેરે છે,

પરંતુુ વાાસ્તવિ�ક સ્ટાાર્સસ દસ

ન્યુરોો-ડાાયવર્જજન્ટ કલાાકાારોો છે. તેમનોો

અભિšનય વાાસ્તવિ�ક અને હૃદયસ્પર્શીી છે.

દિ�લ્હીી બાાસ્કેટ બોોલ ટીીમનાા હેડ કોોચને

જાહેરમાંંȏ લાાફોો માારવાા માાટે ગુલશનનેે

કાામમાંંȏથીી સસ્પેન્ડ કરવાામાંંȏ આવ્યોો છે.

આમ, છતાંંȏ તે હજુ સમજ્યોો નથીી કે

તેનોો સાાચોો દુુશ્મન તેનીી અંંદર રહેલોો

તેનોો પોોતાાનોો આત્માા છે. જોકે, તે

સ્વીીકાારે છે કે, તેણે જો વ્યવસ્થિ�િત જીવન

જીવવુંȏ હશે તોો પોોતે મનોોમંથન કરીીને

પોોતાાનીી જાતનોો સાામનોો કરતાા શીીખવુંȏ

પડશે. જ્યાારે તે આ માાટેનાા પ્રયત્નોો કરેે

છે, ત્યાારે તેને સાારાા પરિ�ણાામોો જોવાા મળે

છે. જ્યાારે તે સિ�તાારે ટીીમ સાાથે જોડાાય છે

અને તેમનીી સાાથે કાામ શરૂ કરેે છે, તેમને

બાાસ્કેટ બોોલ ટુર્નાા�મેન્ટનીી ફાાઇનલમાંંȏ

પહોંંચાાડે છે અને તેને પરિ�વર્તતનનોો

અનુભવ થાાય છે.

આ ફિ�લ્મમાંંȏ ઘણાા સંંવાાદ એવાા છે

જે મનમાંંȏ કાાયમીી રીીતે ગૂંંȏજશે. પરંતુુ

એક સંંવાાદ એવોો છે જે વાાસ્તવિ�કતાાનોો

અનુભવ કરાાવે છે. તે સંંવાાદ છે..

‘સબકાા અપનાા-અપનાા નોોર્મમલ.’ સીીધીી

વાાત, ઊંડાાણથીી ભરપૂર-કદાાચ આ

વાાક્ય આજનાા સમયમાંંȏ વધુુ પ્રાાસંંગિ�ક

જણાાય છે. વધુુ જાણવાા આ ફિ�લ્મ જોવીી

રહીી.

‘સિ¥તાારેં ઝમીીન પર’

‘સિ¥તાારેં ઝમીીન પર’

કાંંȏટાા લગાા...ગીીતનીી જાણીીતીી ગુજરાાતીી

અભિšનેત્રીી શેફાાલીી જરીીવાાલાાનુંંȏ નિ�ધન

કરિશ્માા પાાસે રૂ. 120 કરોોડનીી સંપત્તિŧ

સ્વ. રાાજ કપૂૂર પરિ�વાારનીી પુુત્રીી અને

1990નાા દસકાાનીી અભિšનેત્રીી

કરિ�શ્માા કપૂૂરનાા ભૂતપૂર્વવ પતિ�

સંંજય કપૂૂરનુંȏ તાાજેતરમાંંȏ

અવસાાન

થયાા

પછીી

કરિ�શ્માા પાાસે કેટલીી સંંપત્તિ�

છે તે બાાબતે ચર્ચાા� શરૂ થઇ

હતીી. એક રીીપોોર્ટ મુજબ

કરિ�શ્માા કપૂૂર પાાસે

પતિ� પાાસેથીી પ્રાાપ્ત

થયેલીી સંંપત્તિ� કરતાંંȏ

પોોતાાનાા બળ પર

કરેેલીી કમાાણીી વધુુ

છે. તેનીી આવકનાા

સ્ત્રોોતમાંંȏ

વિ�વિ�ધ

ફિ�લ્મ અને ટીીવીી

શોોમાંંȏ ભાાગ લેવોો, બ્રાાન્ડ માાટે કાામ કરવુંȏ,

બિ�ઝનેસ વેન્ચર્સસમાંંȏ ભાાગીીદીીરીી,

બુુક રાાઇટીંંગ વગેરે દ્વાારાા તેનીી

આવકમાંંȏ વધાારોો થઇ રહ્યોો છે.

બેબીીબોોય ડોોટકોોમમાંંȏ કરિ�શ્માા

કપૂૂરનોો સૌૌથીી મોોટોો હીીસ્સોો

છે. ફિ�લ્મ દુુનિ�યાા સાાથે

સંંકળાાયેલાા વિ�વિ�ધ ડાાન્સ

અને મ્યુઝિ�ક શોોમાંંȏ તે જજ

તરીીકે ઉપસ્થિ�િત રહેવાા

માાટે મોોટીી ફીી વસૂલે

છે. આથીી સૂત્રોોનાા

જણાાવ્યાા મુજબ તેનીી

પાાસે અંંદાાજે રૂ. 120

કરોોડનીી સંંપત્તિ� હોોવાાનુંȏ

માાનવાામાંંȏ આવે છે.

રીીવ્‍‍યુ

શક્તિōમાાન ફિ�લ્મમાંંȏથીી રણવીીર સિં¥ંહ પડતોો નથીી મુકાાયોો

થોોડાા સમય અગાાઉ બોોલીીવૂડમાંંȏ

એવીી અફવાા ઉડીી હતીી કે, 'શક્તિ�માાન'

ફિ�લ્મમાંંȏથીી રણવીીરને પડતોો મૂકવાામાંંȏ

આવ્યોો છે અને અલ્લુ અર્જુુ�ન તેને

બદલેે મુખ્ય ભૂમિ�કાા ભજવશે. જોકે,

આ અંંગે ફિ�લ્મનાા દિ�ગ્દર્શશક બેસિ�લ

જોસેફે જણાાવ્યુંȏ છે કે, આવીી અફવાામાંંȏ

કોોઈ સત્ય નથીી અને રણવીીર સિં�ંહ જ

'શક્તિ�માાન' ફિ�લ્મમાંંȏ મુખ્ય ભૂમિ�કાા

ભજવશે. છેલ્લાા કેટલાાક સમયથીી

સોોશિ�યલ મીીડિ�યાામાંંȏ અફવાા ચાાલતીી

હતીી કે, આ ફિ�લ્મનાા હીીરોો તરીીકે

રણવીીર સાામે વિ�રોોધ હોોવાાથીી તેને

પડતોો મૂકાાયોો છે. બાાળકોો માાટેનાા મૂળ

ટીીવીી શોો 'શક્તિ�માાન' પરથીી આ ફિ�લ્મ

બનીી રહીી છે.

ટીીવીી સીીરિ�યલમાંંȏ શક્તિ�માાનનીી

ભૂમિ�કાા ભજવનાારાા મુકેશ ખન્નાાએ

રણવીીર સિં�ંહને આ રોોલ સોંંપવાા સાામે

વિ�રોોધ કર્યોો હતોો. રણવીીર સિં�ંહનુંȏ ન્યૂડ

ફોોટોો શૂટ વાાયરલ થયાા બાાદ મુકેશ

ખન્નાાએ કહ્યું હતુંȏ કે, રણવીીર સિં�ંહ

બાાળકોોમાંંȏ લોોકપ્રિďય આ પાાત્ર ભજવવાા

માાટે લાાયક નથીી. જોકે, હવે બેસિ�લ

જોસેફે તમાામ અફવાાઓ ફગાાવીી છે.

બેસિ�લ જોસેફ અગાાઉ સુુપરહીીરોોનીી કથાા

પર આધાારિ�ત 'મિ�નલ મુરલીી' ફિ�લ્મ

બનાાવીી ચૂક્યાા છે.

ટીીવીી સીીરિ�યલોોનીી જાણીીતીી અભિšનેત્રીી લત્તાા સભરવાાલે પતિ� સંંજીવ

સેઠથીી છૂટાાછેડાા લેવાાનોો નિ�ર્ણય જાહેર કરતાંંȏ બંંનેનાા ચાાહકોોમાંંȏ આશ્ચર્યય

ફેલાાયુંȏ હતુંȏ. બંંનેએ 'યહ રિ�શ્તાા ક્યાા કહલાાતાા હૈ ' સીીરિ�યલમાંંȏ સાાથે

કાામ કર્યુંɖ હતુંȏ. આ સીીરિ�યલ

નાા સેટ પર જ તેમનીી પ્રેમ કહાાનીી શરુ

થઈ હતીી. લગ્નનાા 15 વર્ષષ બાાદ લત્તાાએ જ પતિ�થીી અલગ થઈ

રહીી હોોવાાનીી જાહેરાાત સોોશિ�યલ મીીડિ�યાા દ્વાારાા કરીી છે. લત્તાા અને

સંંજીવને એક પુુત્ર પણ છે. બંંને પતિ�-પત્નીી સોોશિ�યલ મીીડિ�યાા પર

સક્રિ�ય હતાંંȏ અને તેમને એક આદર્શશ દંપતીી માાનવાામાંંȏ આવતાા

હતાા. અનેક ચાાહકોોએ લત્તાાનીી પોોસ્ટ પર કોોમેન્ટસમાંંȏ

આઘાાતનીી લાાગણીી વ્યક્ત કરીી હતીી. ચાાહકોોએ કહ્યું હતુંȏ

કે તમાારીી જોડીી તોો આદર્શશ જોડીી હતીી. તમે વિ�ખૂટાંંȏ પડીી

રહ્યાંંȏ છોો તે માાનીી શકાાતુંȏ નથીી. લત્તાા સભરવાાલે હિ�ન્દીી

ફિ�લ્મ 'વિ�વાાહ'માંંȏ પણ મહત્વનીી ભૂમિ�કાા ભજવીી હતીી.

સોોશિ�યલ મીીડિ�યાા પર તેનાા વ્લોોગ બહુ લોોકપ્રિďય છે.

ટીીવીી અભિšનેે�ત્રીી લત્તાા સભરવાાલનાા

લગ્નનાા 15 વર્ષે છૂૂ�ટાાછેડાા