GG UK 2860

36

મનોરંજન

5th - 11th July 2025 www.garavigujarat.biz

રૂ. 835 કરોોડનાા બજેટમાંંȏ બનીી રહેલીી ‘રાામાાયણ’માંંȏ 20 દિ”ગ્ગજ કલાાકાારોોનોો જમાાવડોો

જાણીીતાા દિ”ગ્દર્શક નિ–તેશ તિ�વાારીીનીી

નિ–ર્માા�ણાાધિ•ન ફિ˜લ્મ ‘રાામાાયણ’ ઘણાા

સમયથીી ચર્ચાા�માંંȏ છે. આ ફિ˜લ્મ બે ભાાગમાંંȏ

રિ�લીીઝ થશે. પહેલોો ભાાગ આવતાા વર્ષે

અને બીીજો ભાાગ 2027માંંȏ રિ�લીીઝ થશે

એવીી માાહિ�તીી ફિ˜લ્મનાા નિ–ર્માા�તાા નમિ�ત

મલ્હોોત્રાાએ સોોશિ�યલ મીીડિયાા પર

જણાાવીી હતીી. હાાલમાંંȏ આ ફિ˜લ્મનુંંȏ શૂટિંંગ

જોરશોોરથીી ચાાલીી રહ્યું છે. આ ફિ˜લ્મ

વાાલ્મિ�િકીી રાામાાયણ પર આધાારિ�ત છે, જેમાંંȏ

રાામ અને રાાવણનીી વાાર્તાા�ઓ અલગ-

અલગ ચાાલે છે અને અંંતે યુુદ્ધ દરમ્યાાન

જ બન્નેનોો સાામનોો થાાય છે. તાાજેતરમાંંȏ

સેન્ટ્રલ બોોર્ડડ ઓફ ફિ˜લ્મ સર્ટિિફિ˜કેશનેે

ફિ˜લ્મનાા પ્રથમ પ્રોોમોોને મંંજૂૂરીી આપીી દીીધીી

છે. બે મિ�નિ–ટ 36 સેકન્ડનોો આ પ્રોોમોો

‘યુુ’ સર્ટિિફિ˜કેટ સાાથે મુંȏબઈનીી પ્રાાદેશિ�ક

કચેરીીમાંંȏથીી પાાસ થયોો છે.

તાાજેતરમાંંȏ આ ફિ˜લ્મનીી મોોટીી

સ્ટાારકાાસ્ટ સાાથે જોડાાયેલીી નવીી માાહિ�તીી

બહાાર આવીી છે. સૂત્રોોનાા જણાાવ્યાા

મુુજબ ફિ˜લ્મમાંંȏ કયાા કલાાકાાર કોોનીી

ભૂમિ�કાા ભજવીી રહ્યાા છે જાણવાા મળ્યુંȏ

છે. સૌૌથીી મહત્વનીી બાાબત એ છે કે આ

ફિ˜લ્મનુંંȏ બજેટ અંંદાાજે રૂપિ�યાા 835 કરોોડ

છે. ‘રાામાાયણ’માંંȏ રણબીીર કપૂર રાામનાા

રોોલમાંંȏ અને સાાઈ પલ્લવીી સીીતાાનીી

ભૂમિ�કાામાંંȏ જોવાા મળશે. જોકે, આ

માાહિ�તીી ખૂબ પહેલાા જાહેર થઈ ચુુકીી છે,

પરંતુ અન્ય કલાાકાારોોનાા પાાત્રોો હવે જાહેર

થયાા છે.

જેમાંંȏ અભિ�તાાભ બચ્ચન જટાાયુુનાા

પાાત્રમાંંȏ જોવાા મળશે એવુંȏ કહેવાાય છે.

સાાઉથ ઇન્ડિ�િયન ફિ˜લ્મનાા અભિ�નેતાા

યશ રાાવણનોો રોોલ પ્લે કરશે. જ્યાારે

સનીી દેઓલ આ ફિ˜લ્મમાંંȏ હનુમાાનનોો

કિ�રદાાર નિ–ભાાવશે. અરુણ ગોોવિ�લ ફિ˜લ્મ

રાામાાયણમાંંȏ રાાજા દશરથની

ી ભૂમિ�કાા

ભજવશે અને ટીીવીી અભિ�નેતાા રવિ�

દુુબે લક્ષ્મણની

ી ભૂમિ�કાામાંંȏ જોવાા મળશે.

અભિ�નેત્રીી ઈન્દિ�િરાા કૃષ્ણન કૌૌશલ્યાાનાા

રોોલમાંંȏ અને લાારાા દત્તાા કૈકઈનીી

ભૂમિ�કાામાંંȏ જોવાા મળીી શકેે છે. આદિ”નાાથ

કોોઠાારે ભરતનીી ભૂમિ�કાામાંંȏ અને શીીબાા

ચડ્ઢાા મંંથરાાનોો રોોલમાંંȏ જોવાા મળશે.

બોોબીી દેઓલ કુંȑભકર્ણણ, વિ�જય સેતુપતિ�

વિ�ભિ�ષણનું

ંȏ પાાત્ર ભજવશે. વિ�ક્રાંંȏત મેસીી

મેઘનાાદ અને રકુલપ્રીીત સિં�ંહ શૂર્પપણખાા

બનશે. કાાજલ અગ્રવાાલ રાાણીી મંંદોોદરીી

અને મોોહિ�ત રૈનાા ભગવાાન શિ�વનાા

રોોલમાંંȏ જોવાા મળશે. કુુણાાલ કપૂર

ભગવાાન ઈન્દ્રનાા અને વિ�વેક ઓબેરોોય

વિ�દ્યુતજિ�હ્‍‍વાા (શૂર્પપણખાાનોો પતિ�)નીી

ભૂમિ�કાામાંંȏ જોવાા મળશે.

બોોલીીવૂડ માાટે 2025નોો પ્રાારંભ પ્રથમ મહિ�ના

ાથીી સાારોો ઘણોો સાારોો

થયોો છે. કાારણ કે છ મહિ�ના

ા વીીતીી ગયાા છે અને ઘણીી ફિ˜લ્મ સાારીી ચાાલીી

છે, અનેક ફિ˜લ્મ પ્રોોડ્યુસર્સસ અને ડાાયરેક્ટર્સસને આશાા છે કે આ વર્ષષ ફિ˜લ્મ

ઇન્ડસ્ટ્રીી માાટે સાારુંં સાાબિ�ત થશે. છેલ્લાંંȏ છ મહિ�ના

ામાંંȏ રિ�લીીઝ થયેલીી

ફિ˜લ્મોોમાંંȏ ‘છાાવાા’એ એવોો રેકોોર્ડડ બનાાવ્યોો છે અને એવીી શરૂઆત કરીી છે

કે અન્ય ફિ˜લ્મોો માાટે પણ સફળતાાનાા રસ્તાા ખોોલીી આપ્યાા છે. આ ફિ˜લ્મે

સૌૌથીી વધુ કમાાણીી કરીી છે, ત્યાારે હવે લોોકોોને આમિ�ર ખાાનનીી ‘સિ�તાારેં

ઝમીીન પર’ પાાસેથીી પણ આવીી જ આશાા છે. અત્યાારે આ ફિ˜લ્મ જે રીીતે

ચાાલીી રહીી છે, તેનાા પરથીી જણાાય છે કે તે હિ�ટ જઇ રહીી છે. વિ�શેષમાંંȏ

પાારિ�વાારિ�ક ફિ˜લ્મોો પસંંદ કરતાંંȏ દર્શકોો તેને પસંંદ કરીી રહ્યાા છે. આ વર્ષે

અત્યાાર સુુધીીમાંંȏ પ્રથમ અઠવાાડિયાામાંંȏ જ દર્શકોોમાંંȏ સૌૌથીી વધુ આકર્ષષક

ઊભુંȏ કરનાારીી ફિ˜લ્મોોનીી માાહિ�તીી અહીંં રજૂ કરવાામાંંȏ આવીી છે.

બોોલીીવૂડ 2025ઃઃ હિ¦ટ ફિ˜લ્મોોનાા પ્રથમ અઠવાાડિ�યાાનીી આવકનાા

લેખાા-જોખાંઃઃȏ� ‘છાાવાા’ દર્શકોોમાંંȏ છવાાઇ ગઇ

1. છાાવાા

લક્ષ્મણ ઉટેકર દિ”ગ્દર્શિ�િત વિ�કીી

કૌૌશલનીી, રશ્મિÇિકાા મંંદાાનાા અને અક્ષય

ખન્નાાનીી ‘છાાવાા’ અત્યાાર સુુધીીમાંંȏ સૌૌથીી

સફળ ફિ˜લ્મ સાાબિ�ત થઇ છે. 14 ફેબ્રુઆરીી,

2025એ રિ�લીીઝ થયેલીી આ ફિ˜લ્મ છત્રપતિ�

સંંભાાજી મહાારાાજનાા જીવન પર આધાારિ�ત

હતીી. આ ફિ˜લ્મે પ્રથમ દિ”વસે જ રૂ. 29.50

કરોોડનોો બિ�ઝનેસ કર્યોો હતોો. મહાારાાષ્ટ્રનીી

પ્રાાદેશિ�ક વાાર્તાા� અને મહત્વ આધાારિ�ત આ

ફિ˜લ્મ થોોડાંંȏ જ દિ”વસોોમાંંȏ લોોકપ્રિ�ય થઈ ગઈ

હતીી. આ ફિ˜લ્મનીી વાાર્તાા� ઘણીી રસપ્રદ હતીી.

આ ફિ˜લ્મનીી માાઉથ પબ્લિ½િસિ�ટીીનાા કાારણે

પહેલાંંȏ જ અઠવાાડિયાાનાંંȏ અંંતે ફિ˜લ્મે રૂ. 108

કરોોડનીી કમાાણીી કરીી લીીધીી અને 2025નીી

સૌૌથીી મોોટીી ઓપનર બનીી ગઈ હતીી.

2. હાાઉસફુલ 5

અક્ષયકુુમાાર સહિ�તનીી મોોટીી સ્ટાારકાાસ્ટ

ધરાાવતીી કોોમેડીી ફિ˜લ્મ ‘હાાઉસફુુલ 5’નુંȏ

દિ”ગ્દર્શન તરુણ મનસુુખાાણીી દ્વાારાા કરવાામાંંȏ

આવ્યુંȏ હતુંȏ. આ ફિ˜લ્મ પ્રથમ અઠવાાડિયાાનીી

સૌૌથીી વધુ કમાાણીી કરવાામાંંȏ બીીજા ક્રમેે છે.

6 જુુન, 2025એ રિ�લિ�ઝ થયેલીી આ ફિ˜લ્મ

પ્રથમ જ દિ”વસે 22 કરોોડનીી કમાાણીી કરીી

હતીી. આ ફિ˜લ્મનેે ત્રીીજો સૌૌથીી વધુ કમાાણીી

કરતોો પહેલોો દિ”વસ મળ્યોો હતોો. બીીજા દિ”વસે

આ ફિ˜લ્મે 28.75 કરોોડનીી કમાાણીી કરીી અને

બંને દિ”વસને પાાર કરીીને પ્રથમ રવિ�વાારે રૂ.

79 કરોોડનીી કમાાણીી કરીી હતીી. જોકે, પછીીનાા

દિ”વસોો ફિ˜લ્મ માાટે સાામાાન્ય રહ્યાા હતાા. પહેલાંંȏ

વીીકેન્ડને કાારણે આ ફિ˜લ્મ સૌૌથીી વધુ કમાાણીી

કરનાારીી ફિ˜લ્મોોનીી યાાદીીમાંંȏ પહોંંચીી ગઈ છે.

3. સિ�કંદર

સલમાાન ખાાનનીી એક્શનથીી ભરપૂૂર

ફિ˜લ્મ સિ�કંંદરનુંȏ દિ”ગ્દર્શન એ. આર.

મુુર્ગાા�દોોસ દ્વાારાા કરવાામાંંȏ આવ્યુંȏ હતુંȏ.

ઇદનાા વીીકેન્ડમાંંȏ રિ�લીીઝ થયેલીી આ ફિ˜લ્મ

પહેલાંંȏ અઠવાાડિયે સૌૌથીી વધુ કમાાણીી

કરનાારીી ફિ˜લ્મોોનીી યાાદીીમાંંȏ ત્રીીજા સ્થાાને

છે. જેનોો પ્રથમ દિ”વસનોો બિ�ઝનેસ રૂ. 25

કરોોડ હતોો. ફિ˜લ્મનેે કેટલાંંȏક નકાારાાત્મક

પ્રતિ�સાાદ મળ્યાા હોોવાા છતાંંȏ સલમાાન

ખાાનનાા સ્ટાાર પાાવર અને ઇદનીી

રજાઓને કાારણે ફિ˜લ્મ પહેલાંંȏ અઠવાાડિયે

જ 71 કરોોડનીી કમાાણીી કરીી શકીી હતીી.

જોકે, આ અઠવાાડિયાા પછીી ફિ˜લ્મ ખાાસ

ચાાલીી નહીંં અને નબળીી પજી ગઇ હતીી,

જે મુુશ્કેલીીથીી કુુલ રૂ. 100 કરોોડ સુુધીીનોો

બિ�ઝનેસ કરીી શકીી હતીી.

4. સ્કાાયફોોર્સસ

અક્ષયકુુમાાર અને વીીર પહાારિ�યાાનીી

ફિ˜લ્મ સ્કાાય ફોોર્સસ પ્રથમ અઠવાાડિયે દર્શકોોને

આકર્ષષવાામાંંȏ સફળ રહીી હતીી અને પહેલાંંȏ

અઠવાાડિયાાનાા અંંતે આ ફિ˜લ્મે રૂ. 63.50

કરોોડનીી આવક મેળવીી હતીી. જોકે, પછીીનાા

દિ”વસોોમાંંȏ આ ફિ˜લ્મનીી ગતિ� પણ નબળીી

પડીી ગઈ હતીી.

5. સિ�તાારેં ઝમીીન પર

આમિ�ર ખાાન અભિ�નિ–ત અને

આર.એસ.

પ્રસન્નાાએ

દિ”ગ્દર્શિ�િત

બહુચર્ચિ�િત ફિ˜લ્મ સિ�તાારેં ઝમીીન પર

આ યાાદીીમાંંȏ પાંંȏચમાા ક્રમેે પહોંંચીી

ગઈ છે. 20 જુુને આ ફિ˜લ્મ રિ�લીીઝ

થઈ હતીી. આ ફિ˜લ્મનોો પ્રથમ દિ”વસ

બિ�ઝનેસ રૂ. 10.50 કરોોડ નોંંધાાયોો

હતોો. પહેલાંંȏ વીીકેન્ડ પછીી આ ફિ˜લ્મનેે

56.50 કરોોડનીી આવક થઈ છે. આ

ફિ˜લ્મમાંંȏ આમિ�ર સાાથે જેનિ–લિ�યાા

દેશમુુખ પણ છે. હજુ આવનાારાા

દિ”વસોોમાંંȏ આ ફિ˜લ્મ કેવીી ચાાલે છે,

તેનાા પર ઘણાાનીી નજર છે.