39
5th - 11th July 2025 www.garavigujarat.biz
વાાર્તાાɓ
ભાારત બહાારનાા સૌૌથીી મોોટાા પ્રકાાશન ગૃહ અને બ્રિđટનનાા સૌૌથીી જુનાા ગુજરાાતીી સાાપ્તાાહિ�ક
ગરવીી ગુજરાાત
અને ઇસ્ટર્ન આઇનાા સુજ્ઞ વાાચક મિ�ત્રોો અને લવાાજમીી ગ્રાાહક મિ�ત્રોોને વધુ સાારીી સેવાા વધુ લાંંȏબાા સમય સુધીી
આપવાાનાા અભિ�ગમ
સાાથે અમે કસ્ટમર સર્વિ�િસનાા સમયગાાળાામાંંȏ વધાારોો કર્યોો છે.
હવેથીી આપ સપ્તાાહનાા સાાતેય દિવસ યુકેનાા સમય મુજબ સવાારનાા 8 વાાગ્યાાથીી રાાતનાા 10 વાાગ્યાા સુધીી,
યુએસએ ઇસ્ટર્ન ટાાઇમ ઝોોન વિ�સ્તાાર માાટે સવાારે 7 વાાગ્યાાથીી રાાતનાા 11 વાાગ્યાા સુધીી અને યુએસએ પેસેફીીક
ટાાઇમ ઝોોન વિ�સ્તાાર માાટે સવાારે 6 વાાગ્યાાથીી રાાતનાા 8 વાાગ્યાા દરમિ�યાાન આપનાા પ્રિ�ય સાાપ્તાાહિ�કનુ
ુ લવાાજમ
ભરવાા, રીીન્યુ કરવાા, સરનાામુ કે અન્ય માાહિ�તીી બદલવાા, હોોલીીડે સ્ટોોપ અને રીીસ્ટાાર્ટ કરવાા, અંંક ન મળ્યોો હોોય
તોો તેનીી જાણ કરવાા તેમજ અન્ય બાાબતોો અંંગે અમાારોો સંપર્ક કરીી શકશોો. એટલુ જ નહિ� આપ જાહેર ખબર કે
કોોઇ સમાાચાાર આપવાા માંંȏગતાા હોો તોો પણ અમને જાણ કરશોો તોો અમે તમાારાા અનુકુળ સમયેે કોોલબેક કરીીશુ.
અને હાા... જો તમે લવાાજમ ભરવાા માંંȏગતાા હોો તોો ગરવીી ગુજરાાતનાા એક વર્ષનાા લવાાજમનોો દર યુકે માાટે
માાત્ર £38, અમેરિ�કાા માાટે US $55 અને અન્ય દેશોો માાટે £150 છે. આજે જ લવાાજમ ભરોો અને અવનવીી
વાાર્તાા�ઓ, ઘર્મમ, કલાા, સંસ્કૃતિ�, રાાજનીીતિ�, ઇતિ�હાાસ, રમતગમત, મનોોરંજન, આરોોગ્ય, આહાાર અને ઔષધ તેમજ
અન્ય બાાબતોોનાા લેખોો તેમજ વિ�પુુલ માાહિ�તીી ધરાાવતોો દળદાાર દીીવાાળીી અંંક તેમજ વિ�વિ�ધ
ધર્મ અને સંપ્રદાાયોોનાા
અગત્યનાા પર્વવનીી તિ�થીીવાાર માાહિ�તીી દર્શાા�વતુ ગુજરાાતીી અને ઇંગ્લિ�િશમાંંȏ પ્રકટ થતુ કેલેન્ડર મફત મેળવોો.
આપ જો ઓનલાાઇન લવાાજમ ભરવાા માંંȏગતાા હોો તોો
અમાારીી વેબસાાઇટ www.gg2.net/subs નીી મુલાાકાાત લેવાા વિ�નંતીી.
વઘુ માાહિ�તીી માાટે સંપર્ક: Email: [email protected]
યુકે ફોોન નંં.: 020 7654 7788 અને 020 3371 1055.
યુએસએ ફોોન નંં.: 470 427 6058
આપનીી સેવાામાંંȏ સદાાય તત્પર સપ્તાાહનાા સાાતેય દિ�વસ સંપર્ક કરોો
યુકેનોો સમય: સવાારનાા 8થીી રાાતનાા 10 સુધીી
યુએસએ ઇસ્ટર્ન ટાાઇમ ઝોોન વિ�સ્તાાર: સવાારે 7થીી રાાતનાા 11 સુધીી
યુએસએ પેસેફીીક ટાાઇમ ઝોોન વિ�સ્તાાર: સવાારે 6થીી રાાતનાા 8 સુધીી
: ભાાવાાનુવાાદ :
: ભાાવાાનુવાાદ :
રાાજુલ કૌૌશિ¢ક
રાાજુલ કૌૌશિ¢ક
ક્યાારનોો ઘરનીી બહાારથીી સતત કોોઈનાા રડવાાનોો
અવાાજ સંભળાાતોો હતોો. થોોડીી વાાર તોો
અવગણનાા કરીી. કાામ જ એટલુંંȏ બધુંંȏ હતુંંȏ અને
સમયસર પૂરું કરવુંંȏ પણ જરૂરીી હતુંંȏ, ઑફિ�સનુંંȏ કાામ
ઘેર લઈ આવ્યોો હતોો એટલે એ રડવાાનાા અવાાજ સાામે
કાાન આડાા હાાથ ધર્યાા� વગર કાામમાંંȏ મન પરોોવવુંȏ જ
પડે એમ હતુંંȏ.
થોોડોો સમય એવીી રીીતે પસાાર થયોો, પણ
વણથંભ્યોો રડવાાનોો અવાાજ ચાાલુ હતોો. પછીી તોો માારીી
સહનશક્તિōનીી હદ આવીી ગઈ. કાામ પડતુંંȏ મૂકીીને
બહાાર આવ્યોો. ઘરથીી સહેજ જ દૂર ખૂણાાનાંંȏ એક ઝાાડ
નીીચે એ મજૂર, એનીી પત્નીી અને ચાાર-પાંંȏચ વર્ષનીી
બાાળકીીને બેઠેલાંંȏ જોયાંંȏ. ગઈકાાલે સાંંȏજે ઑફિ�સથીી
પાાછોો આવ્યોો ત્યાારે પણ એ ખૂણાામાંંȏ એમને બેઠેલાંંȏ
જોયાાનુંંȏ યાાદ આવ્યુંંȏ. ત્યાારે તોો ‘હશે, બાાપડાંંȏ કાામથીી
થાાકીીને પોોરોો ખાાવાા બેઠાા હશે’ એમ માાનીીને ઝાાઝુંંȏ
લક્ષ્ય આપ્યુંંȏ નહોોતુંંȏ. પણ, અત્યાારે રડવાાનાા અવાાજે
મને અકળાાવીી દીીધોો હતોો.
જરાા પાાસે જઈને એમને ધ્યાાનથીી જોયાંંȏ.
સાામાાનનાંંȏ નાામે એમનીી પાાસે એક પોોટલીી અને
પોોટલીીનીી સાાથે બાંંȏધેલોો એક લોોટોો દેખાાયોો. મજૂરનીી
ઉંમર ત્રીીસેકનીી આસપાાસ હશે. ઊંચોો પાાતળોો દેહ,
થાાકેલોો ચહેરોો, બટન વગરનુંંȏ ખમીીસ, ઢીંંચણ સુધીી
પહોંંચે એવડુંȏ ધોોતિ�યુંȏ, માાથે મેલોો ફેંટોો, પગ પાાસે
પડેલાંંȏ પ્લાાસ્ટિ�િકનાંંȏ, લગભગ ઘસાાયેલાા કહેવાાય એવાા
ચંંપલ. એનીી ઘરવાાળીીનાંંȏ પણ એવાંંȏ જ જૂનાંંȏ અને
ઘસાાયેલાંંȏ કપડાંંȏ જોઈને એમનાંંȏ દાારિ�દ્રયનોો સહેજે
અંંદાાજ આવતોો હતોો.
પોોટલીી પર માાથુંંȏ ઢાાળીીને પડેલીી બાાળકીીનાંંȏ ફ્રોોક
પર ઠેર ઠેર કાાણાંંȏ દેખાાયાા. ક્યાારેય માાથાાને તેલનુંંȏ
એક ટીીપુંંȏ પણ નસીીબ નહીંં થયુંંȏ હોોય એવાંંȏ સાાવ
લુખ્ખાા ઝાંંȏખરાંંȏ જેવાા વાાળ અને રડીી રડીીને લાાલઘૂમ
થયેલીી એનીી આંંખોો જોઈને હાાયકાારોો નીીકળીી ગયોો.
બાાળકીી રડતાંંȏ રડતાંંȏ આંંખોો મસળેે રાાખતીી હતીી એ
જોઈને લાાગ્યુંંȏ જ કે એનીી આંંખોોમાંંȏ કોોઈ તકલીીફ હશે.
ગઈકાાલે સાંંȏજે એમને જોયાા ત્યાારેય એ બાાળકીી
રડીી રહીી હતીી, પણ થાાકીીને ઘેર પહોંંચવાામાંંȏ હોોઈએ
ત્યાારે કોોનાામાંંȏ એવીી તાાકાાત કે મન હોોય કે અન્ય વિ�શેે
ઝાાઝુંંȏ વિ�ચાારે? મેં પણ નહોોતુંંȏ જ વિ�ચાાર્યુંંɖ. લુસલુસ
ખાાઈને સીીધોો જ પથાારીી ભેગોો થઈ ગયોો હતોો.
આજે એમને જોઈને હૃદય દ્રવીી ગયુંંȏ.
પાાસે જઈને એ છોોકરીીનાંંȏ રડવાાનુંંȏ કાારણ પૂછ્યુંંȏ.
મજૂરે ચીીઢ ભરીી આંંખે માારીી સાામે જોયુંંȏ. જાણે કહેતોો
નાા હોોય કે, એ રડે છે એમાંંȏ તમાારે શુંંȏ?
ફરીી જરાા કડક અને મોોટાા અવાાજે પૂછ્યુંંȏ તોો,
જાણે માારોો સવાાલ એને લમણાંંȏમાંંȏ વાાગતોો હોોય એમ
બે હાાથે માાથુંંȏ પકડીીને બેસીી રહ્યોો.
આજુબાાજુ નજર કરીી. ન દેખાાયોો ચૂલોો કે ન
દેખાાઈ રાાખ. ગઈ રાાત્રે કદાાચ સત્તુ ખાાઈને પેટ ભર્યુંંɖ
હશે કે પછીી કદાાચ સત્તુ પણ નસીીબમાંંȏ નહીંં હોોય !
હવે છોોકરીીનાંંȏ રડવાાનુંંȏ કાારણ સમજાયુંંȏ. બંંને વર-વહુ
તોો ભૂખ્યાા રહીી શકે પણ નાાનકડીી છોોકરીી કેવીી રીીતે
ભૂખ સહન કરીી લે?
“કંઈ ખાાધુંંȏ છે ખરું કે રાામરાામ?” માારાંંȏ અવાાજમાંંȏ
ચીીઢનાંંȏ બદલે સહાાનુભૂતિ� ભળીી.
મેં કંઈ કહ્યું છે એ એમને સંભળાાયુંંȏ જ ન હોોય
એમ પત્નીી નીીચુંંȏ માાથુંંȏ નાાખીીને રહીી.
હવે હું ઊભાા પગે છોોકરીીનીી સાામે બેસીી ગયોો.
જરાા ફોોસલાાવતોો હોોઉં એવીી રીીતે એને પણ એ સવાાલ
કર્યોો. કસકસાાવીીને એણે બંંને હાાથે આંંખોો ઢાંંȏકીી હતીી.
જરાા જોર કરીીને આંંખોો પરથીી એનાા હાાથ ખસેડવાા
મથ્યોો પણ એનાંંȏ હાાથનીી પકડ એટલીી મજબૂૂત હતીી
કે માારોો પ્રયાાસ નિ�ષ્ફળ ગયોો.
“ક્યાંંȏથીી આવોો છોો?”
“બિ�લાાસપુર.” માંંȏડ એકાાક્ષરીી જવાાબ મળ્યોો.
મજૂરીી માાટે જ આવ્યાા હોોય એ સ્વાાભાાવિ�ક
હતુંંȏ
એટલે એ અંંગે પૂછવાાનોો અર્થથ નહોોતોો.
“છોોકરીી કેમ રડે છે?”
“આંંખોો કીી પીીડાા.” જવાાબ મળ્યોો.
“ક્યાારનોો પૂછુંંȏ છુંંȏ તે બોોલાાતુંંȏ નથીી?” કહીીને
છોોકરીીને સમજાવીી-ફોોસલાાવીીને એનીી આંંખોો પરથીી
હાાથ ખસેડ્યોો. બાાપરે.. રડીી રડીીને કે મસળીી મસળીીને
આંંખોોમાંંȏ લાાલ મરચુંંȏ ભભરાાવ્યુંંȏ હોોય એવીી લાાલઘૂમ
થઈ ગઈ હતીી.
ખીીસ્સાામાંંȏથીી પચાાસ રૂપિ�યાા કાાઢીીને મજૂરનાંંȏ
હાાથમાંંȏ પકડાાવ્યાા.
“અહીંં પાાસે સરકાારીી દવાાખાાનુંંȏ છે. આંંખોોનોો
માામલોો છે. ઝાાઝુંંȏ નુકશાાન થાાય એ પહેલાંંȏ જઈને
બતાાવીી આવ.”
મજૂરનાા ઉદાાસ ચહેરાા જરાા ચમક આવીી. બે હાાથ
જોડીીને પગે પડવાાનુંંȏ જ બાાકીી રાાખ્યુંંȏ.
સાંંȏજે ઑફિ�સથીી પાાછોો આવ્યોો ત્યાારે ત્રણેને ત્યાંંȏ
બેઠેલાા જોઈને સ્કૂટર ઊભુંȏ રાાખ્યુંંȏ. પોોટલીી પર માાથુંંȏ
ટેકવીીને છોોકરીી નિં�ંરાાતે રોોટલીી ખાાઈ રહીી હતીી.
“આંંખોો બતાાવીી? શુંંȏ કહ્યું ડૉૉક્ટરે? દવાા આપીી?”
જવાાબમાંંȏ મજૂરે માાત્ર સ્મિ�િત કર્યુંંɖ ને છોોકરીીનીી
સાામે જોઈ રહ્યોો. હવે માારીી નજર છોોકરીી પર પડીી.
આંંખોો તોો સવાાર કરતાંંȏ વધુ લાાલઘૂમ ને વધુ સૂજેલીી
હતીી. આંંખમાંંȏ દવાા નાાખીી હોોય એવુંંȏ જરાાય લાાગતુંંȏ
નહોોતુંંȏ.
“મેં તને આંંખોો બતાાવવાા પૈસાા આપ્યાા હતાા અને
હજુ દવાાખાાને જવાાનાા બદલે અહીંં જ બેસીી રહ્યાા છોો?
હદ થઈ ગઈ.”
“સાાયેબ, રોોટીી ખાાયેગીી, આંંખ ઠીીક હોો જાયેગીી..”
“રોોટલીી ખાાવાાથીી આંંખોોનીી પીીડાા મટીી જશે?”
હું અકળાાયોો. દવાા માાટે આપેલાા પૈસાાનીી એને કોોઈ
કિં�ંમત જ નહોોતીી કે નહોોતીી છોોકરીીનીી પીીડાાનીી પડીી.
“સાાયેબ, રોોટલીી ખાાઈ હૈ. પક્કાા અબ સબ ઠીીક
હોો જાયેગાા. કલ સે ભૂખીી થીી. ખાાને કાા એક દાાનાા પેટ
મેં નહીંં ગયાા થાા.”
શુંંȏ બોોલુંંȏ? અવાાક્ બનીીને છોોકરીીનીી સાામે હું જોતોો
રહીી ગયોો..
પેટનીી પીીડાા આંંખ વાાટે....?
‘છોોકરીીનીી આંંખનીી અસહ્ય પીીડાા દેખાાતીી હતીી,
પણ પેટનીી ન દેખાાતીી પીીડાા આવીી ભયાાનક હોોઈ શકે
એ હું કેવીી રીીતે માારાંંȏ ક્ષુબ્ધ મનનેે સમજાવુંંȏ?
(હરિ� ભટનાાગર લિ�ખિત વાાર્તાાɓને આધાારિ�ત
ભાાવાાનુવાાદ)
આં
આં
ખ
નીી
નીી
પીી
પીી
ડાા
ડાા
(પ્રતીીકાાત્મક તસવીીર)
દર વર્ષે 60 લાાખ પેસેન્જરને વિ�માાનમાંંȏ બેસતાા અટકાાવાાય છે
એરલાાઈન્સ વિ�માાનનીી ક્ષમતાા કરતાા મોોટાા ભાાગનીી
ફલાાઈટ્સમાંંȏ વધાારે બુકિં�ંગ કરતીી હોોવાાને કાારણે અનેક
વખત વેલિ�ડ
ટિ�કિ�ટ ધરાાવતાા પ્રવાાસીીઓને વિ�માાનમાંંȏ
બેસવાા દેવાાતાા નથીી. એક અંંદાાજ મુજબ દર વર્ષે 60
લાાખ એર ટ્રાાવેલર્સસને વિ�માાનમાંંȏ બોોર્ડિં�ંગનોો ઈનકાાર
કરાાય છે. એરલાાઇન્સ દ્વાારાા ઓવર બુકિં�ંગને કાારણે દર
વર્ષે 20 મિ�લિ�યનથીી વધુ એર ટ્રાાવેલર્સસ પ્રભાાવિ�ત થાાય
છે અને તેઓ વિ�માાનમાંંȏ મુસાાફરીી કરીી શકતાા નથીી.
ક્યાારેક કન્ફર્મ ટિ�કિ�ટ હોોવાા છતાંંȏ પ્રવાાસીીઓ એરપોોર્ટ
પર ફસાાઈ જાય છે. એરલાાઇન્સ દ્વાારાા અનેક વખત
સંખ્યાાબંંધ પ્રવાાસીીઓ આવશે નહીંં તેવીી ગણતરીીને
આધાારે ઓવર બુકિં�ંગ કરાાય છે પણ એ ગણતરીી ખોોટીી
પડે ત્યાારે તેનીી કિં�ંમત પ્રવાાસીીઓએ ચૂકવવીી પડે છે.
Go.Compare દ્વાારાા યુકેનાંંȏ નાાગરિ�ક
ઉડ્ડયન સત્તાામંડળ (CAA)નાા ડેટાાનાા આધાારે
એવુંંȏ તાારણ રજૂ કરાાયુંંȏ હતુંંȏ કે દર વર્ષે ઓવરબુક્ડ
ફ્લાાઇટ્સને કાારણે 20 મિ�લિ�યનથીી વધુ પ્રવાાસીીઓ
પરેશાાન થાાય છે. તે પૈકીી લગભગ 6.6 મિ�લિ�યન
પ્રવાાસીીઓને વિ�માાનમાંંȏ બેસવાા દેવાાતાા નથીી. કાાયદાા
મુજબ એરલાાઇન્સે આવાા પ્રવાાસીીઓને પૂરેપૂરીી સહાાય
કરવાાનીી હોોય છે. જેમાંંȏ પછીીનીી બીીજી ફ્લાાઇટ્સ બુક
કરવીી, ટિ�કિ�ટનુંંȏ વળતર આપવુંંȏ, ભોોજન આપવુંંȏ તેમજ
રહેવાા માાટે વ્યવસ્થાા કરવીી કે વળતર આપવાાનોો
સમાાવેશ થાાય છે.