35
સ્ત્રીી અને સંસાાર
5th - 11th July 2025 www.garavigujarat.biz
આ
જકાાલ નોોઝ પિન પહેરવાાનોો ટ્રેન્ડ જોરમાંંȏ છે. તમે
સોોશિ¢યલ મીીડિ�યાા પર કે તમાારીી આસપાાસ ઘણીી
યુવતીીઓને નોોઝ પિન પહેરેલીી જોઈ હશે. તમે પણ આવીી
સુંંȏદર ડિ�ઝાાઇન કરેલીી નોોઝ પીીન પહેરીીને તમાારું અનોોખુંȏ સ્ટાાઈલ
સ્ટેટમેન્ટ બતાાવીી શકોો છોો.
આમ યુવતીીઓ સ્ટાાઇલિ�શ પરિ�ધાાન પહેરીીને જ આકર્ષક
લુક મેળવે છે એવુંંȏ નથીી. તેઓ એક્સેસરીીઝમાંંȏ પરિ�વર્તતન લાાવીીને
પણ આકર્ષક બનીી શકે છે. એમાંંȏ નોોઝ પિનનોો સમાાવેશ કરીી
શકાાય. એક નાાનકડીી નોોઝ પિન યુવતીીઓનાા ચહેરાાનીી સુંંȏદરતાાને
વધાારવાામાંંȏ મદદ કરે છે. નોોઝ રિં�ંગ શૃંગાારનોો એક ભાાગ છે.
સિ�લ્વરથીી માંંȏડીી ગોોલ્ડ અને ઓક્સોોડાાઇઝમાંંȏ નોોઝ પિનનીી અનેક
ડિ�ઝાાઇન માાર્કેટમાંંȏ ઉપલબ્ધ છે. એમાંંȏથીી તમાારાંંȏ વસ્ત્રોો સાાથે મેચ
થાાય એવીી નોોઝ રિં�ંગ્સનીી પસંદગીી કરોો.
ગોોલ્ડન મૂન ડિ�ઝાાઇન
તમે તમાારાા રેગ્યુલર લુક માાટે
હળવીી અને આછીી ડિ�ઝાાઇનવાાળીી
નોોઝ પિન શોોધીી રહ્યાંંȏ હોોવ તોો
ગોોલ્ડન મૂન ડિ�ઝાાઇનવાાળીી નોોઝ
પિન જરૂર પહેરીી જોવીી જોઇએ. ટીીન
એજર અને કોોલેજીયન યુવતીીઓ
હળવીી નોોઝ પિન પહેરવાાનુંંȏ પસંદ કરે છે. તેમનાા માાટે આ
ડિ�ઝાાઇન પરફેક્ટ છે. મૂન ડિ�ઝાાઇનને તમે વેસ્ટર્ન વસ્ત્રોો સાાથે
પણ પહેરીી શકોો છોો.
ફ્લાાવર ડિ�ઝાાઇન પિન
તમે કૂલ દેખાાવાા ઇચ્છોો છોો
અને તમાારાા રેગ્યુલર લુક માાટે
નોોઝ પિન શોોધીી રહ્યાંંȏ હોોવ તોો
ફ્લાાવર ડિ�ઝાાઇનનીી પિન તમાારાા
કલેક્શનમાંંȏ
અચૂક
રાાખવીી
જોઇએ. ફ્લાાવર ડિ�ઝાાઇનનીી
નોોઝ પિન ઓક્સોોડાાઇઝ અને
ચાંંȏદીીમાંંȏ મળીી જશે. આ ડિ�ઝાાઇનનીી રિં�ંગ તમે ટ્રેડિ�શનલ વસ્ત્રોો
સાાથે પહેરીી શકાાય છે.
કુંȑદન પર્લ ડિ�ઝાાઇન
કોોઇ ખાાસ પ્રસંગે તમે કંઇક
નવુંȏ કરવાા માાગતાા હોો તોો કું�દન પર્લલ
નોોઝ પિન પહેરીી શકાાય. ટ્રેડિ�શનલ,
ઇન્ડોોવેસ્ટર્ન વસ્ત્રોો સાાથે સાાડીી અને
લહેંગાા સાાથે કું�દન પર્લલ ડિ�ઝાાઇન
પહેરીી શકોો છોો. એમાંંȏય જો સાાથે
કું�દનનીી જ્વેલરીી પહેરવાામાંંȏ આવે
તોો સોોનાામાંંȏ સુગંંધ ભળે. કું�દન
પર્લલવાાળીી અથવાા સ્ટોોન ડિ�ઝાાઇન પિન પણ પહેરીી કરીી શકોો છોો.
મિ�નિ�મલ ગોોલ્ડન સ્ટાાર
અત્યાારનીી મોોડર્નન યુવતીીઓ પણ
નોોઝ પિન પહેરવાાનુંંȏ પસંદ કરે છે. જેમનેે
મિ�નિ�મ
લ ડિ�ઝાાઇનવાાળીી પિન પહેરવાાનુંંȏ
ગમતુંȏ હોોય તેમનાા માાટે ગોોલ્ડન સ્ટાાર
પિન બેસ્ટ ઓપ્શન છે. આ નોોઝ પિન તમે
વેસ્ટર્ન અને ટ્રેડિ�શનલ દરેક પ્રકાારનાા વસ્ત્રોો સાાથે પહેરીી શકાાય
છે. એમાંંȏ નાાનીીથીી માંંȏડીી મોોટીી સાાઇઝ સરળતાાથીી મળીી જશે.
લોોટસ સિ�લ્વર ડિ�ઝાાઇન પિન
ટીીનેજર
અને
કોોલેજીયન
યુવતીીઓ વસ્ત્રોો અને ફેશન
બાાબતે નવાા નવાા પ્રયોોગોો કરવાાનુંંȏ
પસંદ કરે છે. એમાંંȏ લોોટસ સિ�લ્વર
ડિ�ઝાાઇનવાાળીી નોોઝ પિન પસંદ
કરીી શકોો છોો. એને પહેરવાાથીી
તમનેે એથેન્ટિ�િક લુક મળશે. આ
ડિ�ઝાાઇનને તમાારાા સ્ટાાઇલિ�શ લુકને
કમ્પ્લીીટ કરવાા માાટે પહેરીી શકોો છોો.
તેને પહેરવાાથીી તમાારોો ચહેરોો ખીીલીી ઊઠશે. આ ઓક્સોોડાાઇઝ
પિન દરેક સ્કિ�િન ટોોનનીી યુવતીી પર સુંંȏદર લાાગે છે.
આ ઉપરાંંȏત પર્લલ, ડાાયમંંડ અને ઓક્સોોડાાઇઝમાંંȏ અનેક એવીી
ડિ�ઝાાઇનનીી નોોઝ પિન છે, જેને પહેરવાાથીી ડિ�ફરન્ટ લુક મળશે.
ચહેરાાને આકર્ષક ઉઠાાવ આપતીી
નોોઝ પિ�ન કેવીી પસંદ કરશોો?
• વાાનગીી-વૈવિ�ધ્ય
મમરાા ચટપટાા
સાામગ્રીી : ૧/૨ વાાટકીી વટાાણાા, ૨
બાાફેલાા બટાાકાંંȏ, ૧ ટાામેટુંંȏ સમાારેલુંંȏ,
૩-૪ લીીલાંંȏ મરચાંંȏ, ૨ વાાટકીી મમરાા,
૧/૪ કપ સમાારેલીી કોોથમીીર, ૧ મીીઠાા
લીીમડાાનીી ઝૂડીી, ૩-૪ સૂકાંંȏ લાાલ મરચાંંȏ,
૧ ચમચીી મીીઠુંંȏ, ૧/૨ ચમચીી લાાલ મરચુંંȏ,
૧/૨ ચમચીી ચાાટ મસાાલોો, ચપટીી હળદર,
કાાપેલુંંȏ નાાળિ�યેર, ૧ ચમચોો તેલ.
રીીત : ૧/૨ ચમચોો તેલ કડાાઈમાંંȏ
ગરમ કરોો અને મમરાા નાાખીી હલાાવોો.
મમરાા બહાાર કાાઢીી ફરીીવાાર કડાાઈ ગરમ
કરોો. વધેલુંંȏ તેલ ગરમ કરોો. લાાલ મરચાંંȏ
અને મીીઠાા લીીમડાાનાા પાાન નાાખીી શકોો.
વટાાણાા, ટાામેટાા, મીીઠુંંȏ, મસાાલાા નાાખીી
પાાણીીનાા છાંંȏટાા સાાથે વટાાણાા પોોચાંંȏ કરોો.
બાાફેલાા બટાાકાાનીી સાાથે તેને હલાાવતાંંȏ
રહોો. લીીલાંંȏ મરચાંંȏ, કોોથમીીર, મમરાા અને
કાાપેલુંંȏ નાાળિ�યેર નાાખીી મિ�ક્સ કરોો. ગરમ
ગરમ નાાસ્તોો, કોોથમીીર ચટણીી સાાથે સર્વ
કરોો. વરસાાદનોો આનંદ માાણોો ચાા અને
નાાસ્તોો સાાથે.
કેરીીનોો પેન કેક
સાામગ્રીી : ૧ કેરીી, ૧/૨ કપ મેંદોો,
૧/૨ કપ લોોટ, ૧ ચમચીી તેલ, ૨ લીીલીી
એલચીી, ૧/૪ ચમચોો દળેલીી ખાંંȏડ, ૧/૨
કપ ઘટ્ટ મલાાઈ, સૂકોો મેવોો મનપસંંદ,
૧/૪ કપ સ્ટ્રોોબેરીી જેમ, તળવાા માાટે તેલ.
રીીત : કેરીીને છોોલીીને ૧ મોોટીી ચીીરીીનાા
નાાનાા નાાનાા ટુકડાા કરીી સમાારીી લોો અને
બાાકીીનાંંȏને સમાારીીને મિ�ક્સરમાંંȏ નાાખોો.
લોોટ, મેંદોો, લીીલીી એલચીી અને તેલ
નાાખીીને મિ�ક્સરમાંંȏ મિ�ક્સ કરોો. જો ઘટ્ટ
લાાગે તોો થોોડુંંȏ પાાણીી ઉમેરીી ઘોોલ તૈયાાર
કરોો. ફ્રાાઇંગ પેનને ચીીકાાશવાાળુંંȏ કરોો અને
૨-૨ ચમચાા ઘોોલ પાાથરીી બંંને બાાજુથીી
ફેરવીીને પેનકેક બનાાવોો. ગરમ ગરમ પેન
કે પર દળેલીી ખાંંȏડ છાંંȏટોો અને રકાાબીીમાંંȏ
કાાઢોો. બધાંંȏ તૈયાાર પેનકેક્સ પર મલાાઈ,
જેમ મૂકોો અને મેવાાનાા ટુકડાા પાાથરીીને
પીીરસોો.
દાાળ-શાાક મિ�ક્સ પુલાાવ
સાામગ્રીી: ૨ મોોટાા ચમચાા તુવેરનીી દાાળ, ૨
મોોટાા ચમચાા મગનીી દાાળ, ૧૦૦ ગ્રાામ દૂધીી મોોટાા
ટુકડાામાંંȏ સમાારેલીી, ૧ કપ બાાસમતીી ચોોખાા, ૨
મોોટાા ચમચાા છીીણેલુંંȏ તાાજુંંȏ નાાળિ�યેર, ૧/૨ ચમચીી
મરચુંંȏ, ૧/૨ ચમચીી જીરાાનોો પાાઉડર, ૧/૨ ચમચીી
હળદર, ૨ ચમચીી દેશીી ઘીી. મીીઠુંંȏ સ્વાાદ મુજબ.
સજાવટ માાટે સાામગ્રીી: ૧૦-૧૨ મીીઠાા
લીીમડાાનાંંȏ પાાન, ૨ આખાા લાાલ મરચાંંȏ, ૧ ડુંંȏગળીીનીી
લાંંȏબીી ચીીરીીઓ. ૨ ચમચીી દેશીી ઘીી.
રીીતઃઃ ચોોખાા વીીણીી, ધોોઇને દસ મિ�નિ�ટ
પાાણીીમાંંȏ
પલાાળીી રાાખોો. એક તપેલીીમાંંȏ ઘીી ગરમ કરોો. તેમાંંȏ હળદર, દાાળ અને શાાક નાાખીીને બે
મિ�નિ�ટ
ધીીમીી આંંચે સાંંȏતળોો, પછીી તેમાંંȏ ચોોખાા, મરચુંંȏ, મીીઠુંંȏ, જીરાા પાાઉડર અને ત્રણ
કપ પાાણીી નાાખીીને ભાાત ચઢવાા દોો. બીીજા ફ્રાાઇંગ પેનમાંંȏ ઘીી ગરમ કરોો. તેમાંંȏ ડુંંȏગળીી
સાંંȏતળીી લાાલ મરચાંંȏ અને જીરું નાાખીી મીીઠાા લીીમડાાનાંંȏ પાાન તતડાાવોો. સર્વિં�ંગ ડિ�શમાંંȏ
પુલાાવ પાાથરીી ઉપર વઘાાર કરોો અને પીીરસોો.
ફણસ બિરયાાનીી
સાામગ્રીી : ૫૦૦ ગ્રાામ સફેદ ફણસ,
૨ કપ બાાફેલાા ભાાત, ૨ ડુંંȏગળીી, ૧ ચમચીી
આદુ, લસણનીી પેસ્ટ, ૧/૨ ચમચીી હળદર,
૨ ચમચીી ધાાણાા પાાઉડર, ૨ ચમચીી લાાલ
મરચુંંȏ, ૧ ચમચોો ચોોખાાનોો લોોટ, ૧ ચમચીી
ગરમ મસાાલોો, ૧/૨ ચમચીી મેથીીદાાણાા,
ચપટીી હિં�ંગ, મીીઠુંંȏ સ્વાાદ મુજબ, ૫ ચમચાા
રિ�ફાાઇન્ડ તેલ.
રીીત : ફણસનાા નાાનાા નાાનાા ટુકડાા
કરીી વરાાળમાંંȏ બાાફોો. એક કઢાાઇમાંંȏ તેલ
ગરમ કરીી. ફણસનાા ટુકડાા તળીી લોો.
એક ડુંંȏગળીી મિ�ક્સરમાંંȏ ગ્રાાઇન્ડ કરોો અને
એક ડુંંȏગળીીનીી પાાતળીી લાંંȏબીી ચીીરીીઓ
કરોો. વધેલાા તેલમાંંȏ પહેલાંંȏ હિં�ંગ અને
મેથીીદાાણાાનોો વઘાાર કરીી ડુંંȏગળીીનીી ચીીરીીઓ
સાંંȏતળોો. પછીી તેમાંંȏ ગ્રાાઇન્ડ કરેલીી ડુંંȏગળીી,
આદુ, લસણનીી પેસ્ટ, ચોોખાાનાા લોોટ
સિ�વાાયનાા બધાા મસાાલાા નાાખીીને થોોડીીવાાર
સાંંȏતળોો. પછીી તેમાંંȏ ફણસનાા ટુકડાા નાાખીી
ધીીમીી આંંચે થોોડીીકવાાર સુધીી તેમનેે પણ
સાંંȏતળોો.
હવે ફણસનાા ટુકડાાનીી ઉપર ચોોખાાનોો
લોોટ ભભરાાવોો. ધીીમીી આંંચે ફણસનાા
ટુકડાા ચઢવાા દોો. હવે એક સર્વિં�ંગ ડિ�શમાંંȏ
ફણસનાા ટુકડાા નાાખોો. ઉપર થોોડોો ભાાત
પાાથરોો. ઉપર ફરીી થોોડાા ફણસનાા ટુકડાા
મૂકોો. આ સર્વિં�ંગ ડિ�શને ઓવનમાંંȏ
પાંંȏચ મિ�નિ�ટ
માાટે બેક કરોો. ફણસ
બિ�રયાાનીી તૈયાાર છે.
• સરસવનાા શાાકમાંંȏ એક ચમચોો
મકાાઇનોો લોોટ ભેળવીી દેવાાથીી શાાક
સ્વાાદિ�ષ્ટ લાાગે છે.
• દાંંȏતનાા દુખાાવાાથીી રાાહત પાામવાા
લવિં�ંગનાા ભૂક્કાામાંંȏ લીંંબુનોો રસ
ભેળવવુંȏ. આ મિ�શ્રણથીી માાલિ�શ
કરવુંંȏ.
• એક ગ્લાાસ પાાણીીમાંંȏ લીંંબુનોો રસ
ભેળવીી કોોગળાા કરવાાથીી મુખ દુર્ગંધ
દૂર થાાય છે.
• હીંંગનીી સુગંંધ જાળવીી રાાખવાા માાટે
હીંંગમાંંȏ મીીઠુંંȏ ભેળવવુંȏ.
• કેળાાને મુલાાયમ કપડાામાંંȏ વીંંટીી
રેફ્રિ�જરેટરમાંંȏ રાાખવાાથીી કેળાા કાાળાા
નહીંં પડે.
• કેરમ બોોર્ડડ ઉપયોોગમાંંȏ ન લેવાાયુંંȏ હોોવાાથીી
ખરબચડુંંȏ બનીી ગયુંંȏ હોોય તોો કેરમ બોોર્ડડ
પર બોોરિ�ક પાાવડર ભભરાાવીી થોોડીી વાાર
તડકાામાંંȏ રાાખીી મૂકવુંȏ.
• હાાથમાંંȏથીી
કે
વાાસણમાંંȏથીી
ખાાદ્યપદાાર્થથનીી દુર્ગંધ દુર કરવાા
ચણાાનોો લોોટ ઘસીી ધોોવુંંȏ.
• મુલતાાનીી માાટીીમાંંȏ એક નાાનોો ચમચોો
મધ અને બે નાાનાા ચમચાા દહીંં
ભેળવીી પેસ્ટ બનાાવવીી. આ પેસ્ટ
ચહેરાા પર વીીસ મિ�નિ�ટ
લગાાડીી રાાખીી
ચહેરોો ધોોઇ નાાખવોો. તૈલીીય ત્વચાા
માાટે ફાાયદાાકાારક સાાબિ�ત થશે.
• મુખમાંંȏનાા છાાલાાથીી રાાહત પાામવાા
ચમેલીીનાા પાાનને ચાાવીીને ખાાવાા.
• ટિ�પ્સ
• ટિ�પ્સ