GG UK 2860

34

બિઝનેસ

5th - 11th July 2025 www.garavigujarat.biz

ડિયાાજિŠયોો ઇન્ડિºિયાાએ ભાારતીીય ક્રાાફ્ટ જિŠન ઉત્પાાદક Nao સ્પિÊિરિ�ટ્સ ખરીીદીી

ડિયાાજિŠયોો ઇન્ડિºિયાા (યુનાાઇટેડ

સ્પિÊિરિટ્સ)એ ગ્રેટર થાાન અને હાાપુસાા

જેવીી લોોકપ્રિďય જિŠન બ્રાાન્ડ્સ ધરાાવતીી

ભાારતનીી ક્રાાફ્ટ ડિસ્ટિÊિલર Nao

સ્પિÊિરિટ્સમાંંȏ બહુમતીી હિ�સ્સોો હસ્તગત

કરવાાનીી જાહેરાાત કરીી હતીી. આ સોોદોો

આશરે રૂ.130 કરોોડ ($15.2 મિ�લિ�યન

માંંȏ થયોો હતોો અને તેનાાથીી Nao

સ્પિÊિરિટ્સ હવે ડિયાાજિŠયોો ઇન્ડિºિયાાનીી

પેટાાકંપનીી બનશે.

આનંદ

વિ�રમાાણીીએ

2017માંંȏ

સ્થાાપિ�ત કરેલીી Nao સ્પિÊિરિટ્સ

સ્થાાનિ�ક વનસ્પતિ�ઓનોો ઉપયોોગ કરીીને

પ્રીીમિ�યમ

ભાારતીીય ક્રાાફ્ટ સ્પિÊિરિટ્સનુંંȏ

ઉત્પાાદન કરે છે. ભાારતનીી પ્રથમ

ક્રાાફ્ટ જિŠન ગ્રેટર થાાનનુંȏ સ્થાાનિ�ક

અને આંંતરરાાષ્ટ્રીીય સ્તરે પ્રાાપ્ત નવ

વનસ્પતિ�ઓથીી

બનાાવવાામાંંȏ

આવે

છે, જ્યાારે તેનોો સુપર-પ્રીીમિ�યમ

બ્રાાન્ડ

હાાપુસાા જંંગલીી હિ�માાલયન જ્યુનિ�પરથીી

બનાાવવાામાંંȏ આવે છે.

તાાજેતરમાંંȏ કંપનીીએ તેનાા મુખ્ય

રમ પ્રોોડક્ટ પીીપાા, લોોન્ચ કરીીને

રમ કેટેગરીીમાંંȏ વિ�સ્તરણ કર્યુંંɖ હતુંȏ.

ડિયાાજિŠયોો ઇન્ડિºિયાાનાા એમડીી અને

સીીઈઓ પ્રવીીણ સોોમેશ્વરે જણાાવ્યુંંȏ હતુંȏ

કે નાાઓ સ્પિÊિરિટ્સ સાાથે અમે સ્થાાનિ�ક

સફળતાાનીી વાાર્તાાɓને આગળ વધાારવાા

અને ગ્રાાહકોોને પ્રીીમિ�યમ

સેગમેન્ટમાંંȏ

ઉચ્ચ-ગુણવત્તાાવાાળાા, સ્થાાનિ�ક રીીતે

બનાાવેલાા વિ�કલ્પોો પ્રદાાન કરવાાનીી તક

જોઈએ છીીએ.

ડિયાાજિŠયોો

ઇન્ડિºિયાાનાા

હાાલનાા

પ્રોોડક્ટસ

પોોર્ટફોોલિ�યોોમાંંȏ

જોનીી

વોોકર, ટેન્કેરે, મેકડોોવેલ નંબર 1 અને

આર્ટિ�િઝનલ સિં�ંગલ માાલ્ટ ગોોડાાવન

સહિ�ત આંંતરરાાષ્ટ્રીીય અને સ્થાાનિ�ક

બ્રાાન્ડ્સનોો સમાાવેશ થાાય છે. નાાઓ

સ્પિÊિરિટ્સનોો ઉમેરોો તેનીી પ્રીીમિ�યમ

ઓફરિંંગમાંંȏ વધાારોો કરે છે અને તેનાા

જિŠન પોોર્ટફોોલિ�યોોમાંંȏ એક સ્થાાનિ�ક ધાાર

ઉમેરે છે.

ટ્રમ્પનાા ટ્રેડવોોર વચ્ચે અમેરિ�કાાનાા

અર્થતંત્રમાં� 0.5% ઘટાાડોો

પ્રેસિ�ડન્ટ ડોોનાાલ્ડ ટ્રમ્પનાા ટ્રેડ વોોર

વચ્ચે અમેરિકાાનાા અર્થથતંંત્રમાંંȏ માાર્ચચ

ક્વાાર્ટરમાંંȏ વાાર્ષિ¤િક ધોોરણે 0.5 ટકાાનોો

ઘટાાડોો થયોો હતોો. ટ્રમ્પ સત્તાા પર

આવ્યાાનાા પ્રથ ક્વાાર્ટરમાંંȏ જ અર્થથતંંત્રમાંંȏ

નેગેટિ�વ ગ્રોોથ પ્રથમ વાાર જોવાા મળ્યોો છે

અને હવે અર્થથતંંત્રને ટેકોો આપવાા માાટે

ફેડરલ રિઝર્વવ વ્યાાજદરમાંંȏ ઘટાાડોો કરે છે કે

નહીંં તે જોવાાનુંંȏ રહ્યું.

વાાણિ�જ્ય વિ�ભાાગનાા ગુરુવાારનાા

ડેટાા અનુસાાર માાર્ચચ ક્વાાર્ટરમાંંȏ જીડીીપીીમાંંȏ

0.5 ટકાાનોો નેગેટિ�વ ગ્રોોથ જોવાા મળ્યોો

હતોો. 2022નાા માાર્ચચનાા ક્વાાર્ટર પછીીથીી

આ પ્રથમવાાર અમેરિકન અર્થથતંંત્રનોો

નેગેટિ�વ જીડીીપીી ગ્રોોથ જોવાાયોો હતોો.

અર્થથશાાસ્ત્રીીઓને અર્થથતંંત્ર નબળુંંȏ પડ્યાાનોો

અંંદાાજ હતોો, પરંતુ તેમણેે 0.2 ટકાા

નેગેટિ�વ ગ્રોોથનોો અંંદાાજ આપ્યોો હતોો.

અગાાઉ ઓક્ટોોબરથીી ડિસેમ્બર 2024નાા

ક્વાાર્ટરમાંંȏ જીડીીપીી ગ્રોોથ 2.4 ટકાા રહ્યોો

હતોો.

જીડીીપીીનાા નેગેટિ�વ ગ્રોોથનુંȏ મુખ્ય

કાારણ અમેરિકાાનીી આયાાતમાંંȏ નોંંધપાાત્ર

વધાારોો અને બીીજી તરફ સરકાારીી ખર્ચચમાંંȏ

ઘટાાડોો થયોો હોોવાાનુંંȏ મનાાય છે. ટ્રમ્પનાા

ટેરિફ લાાગુ થાાય તે પહેલાંંȏ લોોકોોએ

વિ�દેશીી વસ્તુઓ વધાારે ખરીીદીી હતીી.

માાર્ચચ ક્વાાર્ટરમાંંȏ આયાાત 37.9 ટકાા વધીી

હતીી, જે 2020 પછીીથીી સૌૌથીી વધાારે છે.

કન્ઝ્યુમર સ્પેન્ડિંºંȏગ 0.5 ટકાા વધ્યુંંȏ હતુંȏ.

PFનાા પૈસાા ટૂં�ક સમયમાંં� ATM, UPI માારફત સીીધાા ઉપાાડીી શકાાશે

એમ્પ્લોોઇ

પ્રોોવિ�ડન્ટ

ફંડ

ઓર્ગેનાાઇઝેશન (EPFO)નાા સભ્યોોને

ટૂંȏક સમયમાંંȏ એટીીએમ અથવાા યુપીીઆઇ

જેવાા માાધ્યમોો માારફત તેમનીી એમ્પ્લોોઇ

પ્રોોવિ�ડન્ટ ફંડનીી રકમ ઉપાાડવાાનીી સુવિ�ધાા

મળશે. આ માાટે કર્મચાારીીએ પોોતાાનાા

બેન્ક એકાાઉન્ટને ઇપીીએફ સાાથે લિ�ન્ક

કરેલુંંȏ હોોવુંંȏ જોઇએ.

બીીજી તરફ કેન્દ્રીીય શ્રમ પ્રધાાન

મનસુુખ

માંંȏડવિ�યાાએ

મંંગળવાારે

કર્મચાારીીઓનાા ભવિ�ષ્ય નિ�ધિ� ખાાતાામાંંȏથીી

એડવાાન્સ ઉપાાડ માાટેનાા દાાવાાઓનાા ઓટોો

સેટલમેેન્ટ માાટેનીી મર્યાાɓદાા રૂ.1 લાાખથીી

વધાારીી રૂ.5 લાાખ કરવાાનીી જાહેરાાત કરીી

હતીી. હાાલમાંંȏ ત્રણ દિ�વસનીી સમયમર્યાાɓદાા

સાાથે ઓટોો-સેટલમેેન્ટ સિ�સ્ટમનીી મર્યાાɓદાા

રૂ.1 લાાખ છે.

ઉચ્ચસ્તરીીય સૂૂત્રે જણાાવ્યુંંȏ હતુંȏ કે શ્રમ

મંંત્રાાલય એક એવાા પ્રોોજેક્ટ પર કાામ

કરીી રહ્યું છે કે જેમાંંȏ EPFનોો ચોોક્કસ

હિ�સ્સોો ફ્રિĐઝ કરાાશે અને મોોટોો હિ�સ્સોો

બેન્ક એકાાઉન્ટ દ્વાારાા ઉપાાડ માાટે ઉપલબ્ધ

રહેશે. આ રકમ UPI અથવાા ATM

ડેબિ�ટ કાાર્ડડ જેવાા વિ�વિ�ધ માાધ્યમોો માારફત

ઉપાાડીી શકાાશે. આ પ્રોોજેક્ટનોો અમલ

કરવાામાંંȏ કેટલીીક સોોફ્ટવેર મુશ્કેલીીઓ છે

અને તેનોો ઉકેલ લાાવવાામાંંȏ આવીી રહ્યોો

છે.

હાાલમાંંȏ કર્મચાારીી ભવિ�ષ્ય નિ�ધિ�

સંંગઠન (EPFO)નાા સભ્યોોએ તેમનાા

EPFનાા પૈસાા મેળવવાા માાટે ઉપાાડનાા

દાાવાા સાાથેનીી અરજી કરવીી પડે છે, જેમાંંȏ

ઘણોો લાંંȏબોો સમય લાાગે છે. હવે ઓટોો-

સેટલમેેન્ટ સિ�સ્ટમનોો અમલ કરાાશે. આ

સિ�સ્ટમ હેઠળ ત્રણ દિ�વસમાંંȏ ઉપાાડનીી

દાાવાાનીી અરજીનોો કોોઇ મેન્યુઅલ

હસ્તક્ષેપ વિ�નાા ઇલેક્ટ્રોોનિ�ક રીીતે નિ�કાાલ

કરાાશે. એટલે કે પૈસાા ઉપાાડવાાનીી અરજી

કર્યાાɓનાા ત્રણ દિ�વસમાંંȏ પૈસાા મળીી જશે.

હિ¦ન્દાાલ્કોોએ અમેરિ�કાાનીી એલ્યુકેમ કંપનીી ખરીીદીી

આદિ�ત્ય બિ�રલાા ગ્રુપનીી મેટલ કંપનીી

હિ�ન્દાાલ્કોો ઇન્ડસ્ટ્રીીઝ મંંગળવાારે જણાાવ્યુંંȏ

હતુંȏ કે તે યુએસ સ્થિÊિત એલ્યુકેમ કંપનીીઝ

૧૨૫ મિ�લિ�યન

ડોોલર (રૂ.૧,૦૭૫ કરોોડ)

નાા સંંપૂૂર્ણણપણે રોોકડ સોોદાામાંંȏ હસ્તગત

કરશે. નિ�યમનકા

ારીી ફાાઇલિં�ંગમાંંȏ જણાાવ્યુંંȏ

અનુસાાર એલ્યુકેમ કંપનીીનીી ખરીીદીી એક

વ્યૂહાાત્મક પગલુંંȏ છે જેનોો હેતુ સ્પેશિ�યાાલિ�ટીી

એલ્યુમિ�નાા અને એલ્યુમિ�નાા પ્રોોડક્ટ ક્ષેત્રમાંંȏ

વૈશ્વિ�ક હાાજરીીમાંંȏ વધાારોો કરવાાનોો છે. આ

સંંપાાદન હિ�ન્દાાલ્કોોનીી સંંપૂૂર્ણણ માાલિ�કીીનીી

કંપનીી આદિ�ત્ય હોોલ્ડિં�ંȏગ્સ દ્વાારાા કરાાશે.

આ સોોદોો આગાામીી ક્વાાર્ટરમાંંȏ પૂૂરોો થવાાનીી

ધાારણાા છે.

એલુકેમ

કંપનીી

સ્પેશિ�યાાલિ�ટીી

એલ્યુમિ�નાાનુંંȏ ઉત્પાાદન કરે છે. એલ્યુકેમ

ઓહિ�યોો અને અરકાાનસાાસમાંંȏ ત્રણ

અદ્યતન પ્લાાન્ટ ધરાાવે છે અને તેનીી

વાાર્ષિ¤િક ઉત્પાાદન ક્ષમતાા 60,000 ટનનીી

છે. તેથીી આ એક્ઝિ�િવિ�ઝનથીી નોોર્થથ

અમેરિકાામાંંȏ હિ�ન્દાાલ્કોોનીી હાાજરીીમાંંȏ વધાારોો

થશે. હિ�ન્દાાલ્કોો હાાલમાંંȏ ૫,૦૦,૦૦૦ ટન

સ્પેશિ�યાાલિ�ટીી એલ્યુમિ�નાાનીી ઉત્પાાદન

ક્ષમતાા ધરાાવે છે અને નાાણાાકીીય વર્ષષ

૨૦૩૦ સુધીીમાંંȏ તેને ૧૦ લાાખ ટન સુધીી

વધાારવાાનીી યોોજનાા ધરાાવે છે.

અદાાણીી ગ્રુપનીી કંપનીી અદાાણીી

ટોોટલ ગેસ અને રિલાાયન્સ ગ્રુપનીી

કંપનીી

જિŠયોો-બીીપીીએ

દેશભરમાંંȏ

એકબીીજાનાા પેટ્રોોલ પંંપોો પર પેટ્રોોલ,

ડીીઝલ અને સીીએનજીનાા વેચાાણ માાટે

ભાાગીીદાારીી કરીી છે. માાર્ચચ 2024માંંȏ

મધ્યપ્રદેશમાંંȏ અદાાણીી પાાવર પ્રોોજેક્ટમાંંȏ

રિલાાયન્સે 26% હિ�સ્સોો ખરીીદ્યાા પછીી

આ બીીજી વખત છે જ્યાારે હરીીફ

અબજોપતિ�ઓએ ભાાગીીદાારીી કરીી છે.

આ ભાાગીીદાારીી હેઠળ પસંંદગીીનાા

અદાાણીી ટોોટલનાા આઉટલેટ્સમાંંȏ Jio-

bpનાા પેટ્રોોલ અને ડીીઝલનુંȏ વેચાાણ

કરાાશે અને Jio-bpનાા આઉટલેટ્સમાંંȏ

અદાાણીી ટોોટલનાાનાા કોોમ્પ્રેસ્ડ નેચરલ

ગેસ (CNG)નુંંȏ વેચાાણ કરાાશે.

અદાાણીી ટોોટલ ગેસનાા એક્ઝિ�િક્યુટિ�વ

ડિરેક્ટર અને સીીઈઓ સુરેશ પીી.

મંંગલાાણીીએ જણાાવ્યુંંȏ હતુંȏ કે આ

ભાાગીીદાારીી એકબીીજાનાા માાળખાાગત

સુવિ�ધાાઓનોો લાાભ લેવાા સક્ષમ

બનાાવશે, જેનાાથીી ગ્રાાહક અનુભવ અને

ઓફરોોમાંંȏ વધાારોો થશે

અદાાણીી અને ટોોટલ એનર્જીનાા

સંંયુક્ત સાાહસ અદાાણીી ટોોટલ ગેસ

ભાારતનીી અગ્રણીી સિ�ટીી ગેસ વિ�તરણ

કંપનીી છે. અદાાણીી ટોોટલ ગેસ

પરિવહન ક્ષેત્ર માાટે કમ્પ્રેસ્ડ બાાયોોગેસ,

EV ચાાર્જિંŠંગ અને LNG પણ પૂૂરોો

પાાડે છે. રિલાાયન્સ ઇન્ડસ્ટ્રીીઝ અને

બીીપીી વચ્ચેનાા સંંયુક્ત સાાહસ Jio-bp

પેટ્રોો પેદાાશોોનુંંȏ વેચાાણ કરે છે. અદાાણીી

ટોોટલ ગેસ પાાસે હાાલમાંંȏ 650 CNG

સ્ટેશનોોનુંંȏ નેટવર્કનુંંȏ છે જ્યાારે Jio-bp

2000 આઉટલેટ્સનુંંȏ નેટવર્ક ધરાાવે છે.

જયપ્રકાાશ એસોોસિ�એટ્સ ખરીીદવાા અદાાણીી, અગ્રવાાલ, દાાલમિ�યાા વચ્ચે સ્પર્ધાા�

જયપ્રકાાશ

એસોોસિ�એટ્સને

નાાદાારીીનીી પ્રક્રિ�યાા માારફત ખરીીદીી કરવાા

માાટે અદાાણીી એન્ટરપ્રાાઇઝ, વેદાંંȏત અને

જિંŠંદાાલ પાાવર સહિ�ત લગભગ અડધોો

ડઝન કંપનીીઓએ રિઝોોલ્યુશન પ્લાાન રજૂૂ

કર્યાાɓ છે. મંંગળવાારે, સૂૂત્રોોએ જણાાવ્યુંંȏ હતુંȏ

કે અબજોપતિ� ગૌૌતમ અદાાણીી જૂૂથનીી

કંપનીી અદાાણીી એન્ટરપ્રાાઇઝ, માાઇનિં�ંગ

દિ�ગ્ગજ અનિ�લ અગ્રવાાલનીી વેદાંંȏત,

દાાલમિ�યાાનીી ભાારત સિ�મેન્ટ અને જેપીી

ઇન્ફ્રાાટેકે બિ�ડ કરીી છે.

જયપ્રકાાશ એસોોસિ�એટ્સ (JAL)

નાા ધિ�રાાણકર્તાાɓઓએ બુધવાારે રસ

ધરાાવતાા પક્ષોો દ્વાારાા સબમિ�ટ કરાાયેલીી

બિ�ડ ખોોલવાા માાટે બેઠક કરીી હતીી. છેલ્લીી

તાારીીખ 24 જૂૂન હતીી.એપ્રિďલમાંંȏ, 25

જેટલીી કંપનીીઓએ JALને હસ્તગત

કરવાા માાટે રસ દાાખવ્યોો હતોો.જોકે, બાાબાા

રાામદેેવનીી આગેવાાનીી હેઠળનીી પતંજલિ�

આયુર્વેદે શરૂઆતમાંંȏ રસ દાાખવ્યાા બાાદ

રિઝોોલ્યુશન પ્લાાન સબમિ�ટ કર્યોો ન હતોો.

રિયલ એસ્ટેટ, સિ�મેન્ટ ઉત્પાાદન,

હોોસ્પિÊિટાાલિ�ટીી, એન્જિºŠનિ�યરિંંગ અને

બાંંȏધકાામ સહિ�તનાા ક્ષેત્રોોમાંંȏ બિ�ઝનેસ

ધરાાવતીી JALને 3 જૂૂન, 2024નાા

રોોજ નેશનલ કંપનીી લોો ટ્રિ�બ્યુનલ,

અલ્હાાબાાદ

બેન્ચ

દ્વાારાા

કોોર્પોોરેટ

નાાદાારીી ઠરાાવ પ્રક્રિ�યાા (CIRP)

ચાાલુ કરાાઈ હતીી. કંપનીીનાા લેણદાારોો

આશરે રૂ.57,185 કરોોડનીી લેણાાનીી

માાગણીી કરીી રહ્યાંંȏ છે. JAL પાાસે

ગ્રેટર નોોઈડાામાંંȏ જેપીી ગ્રીીન્સ જેવાા

મોોટાા રિયલ એસ્ટેટ પ્રોોજેક્ટ્સ છે, જે

નોોઈડાામાંંȏ જેપીી ગ્રીીન્સ વિ�શટાાઉનનોો

એક ભાાગ છે. JAL પાાસે મધ્યપ્રદેશ

અને ઉત્તરપ્રદેશમાંંȏ ચાાર સિ�મેન્ટ પ્લાાન્ટ

છે, અને મધ્યપ્રદેશમાંંȏ કેટલીીક લીીઝ પર

લીીધેલીી ચૂૂનાાનાા પથ્થરનીી ખાાણોો છે.

જોકે, સિ�મેન્ટ પ્લાાન્ટ કાાર્યયરત નથીી.

પેટ્રોો પેદાાશોોનાા વેચાાણ માાટે

અંબાાણીી-અદાાણીીએ હાાથ મિ�લાાવ્યાા

ભાારતમાંં� ટ્રેનનીી સફર મોંંઘીી થઇ

કોોરોોનાા મહાામાારીી પછીી પ્રથમ વખત

ભાારતીીય રેલ્વેએ પેસેન્જર ટ્રેનનાા ભાાડાામાંંȏ

નજીવોો વધાારોો કર્યોો છે. ભાાડાામાંંȏ વધાારોો

ખાાસ કરીીને નોોન-એસીી અને એસીી

ક્લાાસમાંંȏ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોો જેવીી

લાંંȏબાા અંંતરનીી ટ્રેન માાટે કરાાયોો છે.

નોોન-એસીી મેલ અને એક્સપ્રેસ

ટ્રેનનાા ભાાડાામાંંȏ પ્રતિ� કિ�લોોમીીટર 1

પૈસાાનોો વધાારોો થશે, જ્યાારે એસીી

ક્લાાસનીી ટિ�કિ�ટમાંંȏ પ્રતિ� કિ�લોોમીીટર 2

પૈસાાનોો વધાારોો થશે. ભાાડાામાંંȏ આ વધાારોો

દેશભરનીી આશરે 13,000 દૈનિ�ક ટ્રેન

સેવાાઓને લાાગુ પડશે.

સંંચાાલકીીય ખર્ચચમાંંȏ વધાારાાનીી અસરને

સરભર કરવાા અને પેસેન્જરનીી સુવિ�ધાામાંંȏ

વધાારોો કરવાા માાટે આ નિ�ર્ણય કરાાયોો

હતોો.

ભાાડાામાંંȏ વધાારોો થયોો હોોવાા છતાંંȏ

મુસાાફરોોનાા એકંદર મુસાાફરીી ખર્ચચમાંંȏ

નજીવોો વધાારોો થશે. આ ઉપરાંંȏત દરરોોજ

મુસાાફરીી કરતાંંȏ લોોકોોને રાાહત આપવાા

માાટે સબર્બબ ટ્રેન્સ અને મન્થલીી સીીઝન

ટિ�કિ�ટ (MST)નાા ભાાડાા યથાાવત

રખાાયાા છે. નિ�યમિ�ત

મુસાાફરીી કરતાા

લોોકોો અને ટૂંȏકાા અંંતરનાા મુસાાફરોો પર

ભાાડાાવધાારાાનોો બોોજ પડશે નહીંં.

વધુમાંંȏ સાામાાન્ય સેકન્ડ ક્લાાસમાંંȏ 500

કિ�લોોમીીટર સુધીીનીી મુસાાફરીી કરનાારાા

મુસાાફરોોને પણ ભાાડાા વધાારાામાંંȏથીી

મુક્તિ� મળશે. સાામાાન્ય સેકન્ડ ક્લાાસમાંંȏ

500 કિ�લોોમીીટરથીી વધુનીી મુસાાફરીી

માાટે ભાાડાામાંંȏ નજીવોો ૦.૫ પૈસાા પ્રતિ�

કિ�લોોમીીટરનોો વધાારોો થશે. ઉદાાહરણ

તરીીકે 600 કિ�લોોમીીટરનીી મુસાાફરીી માાટે

ફક્ત 50 પૈસાાનોો વધુ ખર્ચચ થશે.