GG UK 2860

32

ઈન્્ટરનેશનલ

5th - 11th July 2025 www.garavigujarat.biz

કપુરથલાાનાા કમલપ્રીીત સિં¥ંઘનીી રોોયલ ઓસ્ટ્રેલિ�યન

એરફોોર્સમાંં� ફ્લાાઈંગ ઓફિ�સર તરીીકે નિ�મણૂક

પંજાબનાા કપુરથલાાનાા વતનીી,

33 વર્ષનાા કમલપ્રીીત સિં¥ંઘનીી રોોયલ

ઓસ્ટ્રેલિ�યન એરફોોર્સસમાંં� ફ્લાાઈંગ

ઓફિ�સર તરીીકે નિ�મણૂક થઇ છે.

કમલપ્રીીતે

કપુરથલાાનીી

કેન્દ્રીીય

વિ�દ્યાાલય અને આર્મીી પબ્લિ½િક

સ્કૂલમાં�થીી અભ્યાાસ કર્યોો હતોો અને

પછીી જલંધરનીી કોોલેજમાંં�થીી બીીટેકનીી

ડિગ્રીી મેળવીી હતીી. કમલપ્રીીતનાા

આર્મીીમાંં�થીી નિ�વૃત્ત થયેલાા પિ�તાા

સેવાા સિં¥ંઘે કહ્યું હતુંં� કે, "કમલપ્રીીત

હંમેશાા સેનાામાંં� જોડાાવાા ઇચ્છતાા

હતાા. ભાારતમાંં� રહીીને તેમણે ખૂબ

જ મહેનત કરીી, પરંતુ ઇચ્છાા મુજબ

બધુંં� શક્ય બન્યુંં� નહીંં. 2017માંં� તેઓ

ઓસ્ટ્રેલિ�યાા ગયાા પછીી, તેમણે જોયેલું�

સ્વપ્ન પૂર્ણણ કરવાા માાટે મહેનત કરીીને

અને અંતે તેઓ હંમેશાા જે ઇચ્છતાા

હતાા તે પ્રાાપ્ત કર્યુંંɖ છે.’ સેવાા સિં¥ંઘ અને

તેમનાં� પત્નીી 2019માંં� ઓસ્ટ્રેલિ�યાા

ગયાા હતાા. ત્રણ પુત્રોો અગાાઉથીી જ

સ્થાાયીી થયાા હતાા. ઓસ્ટ્રેલિ�યાામાંં�

સ્થાાયીી થતાંં� અગાાઉ કમલપ્રીીત સિં¥ંઘ

પંજાબનાા ગોોઈંદવાાલ સાાહિ�બમાંં�

આવેલાા એક થર્મમલ પાાવર પ્લાાન્ટમાં�

એન્જિ��નિ�યર તરીીકે કાાર્યયરત હતાા.

ટુવાાલુનાા એક તૃતિ�યાં�શ નાાગરિ�કોોએ

ઓસ્ટ્રેલિ�યાાનાા ક્લાાઇમેટ વિ�ઝાા માાટે અરજી કરીી

પેસિ¥ફિ�ક સમુદ્રનીી વચ્ચે આવેલાા

ટાાપુ રાાષ્ટ્ર ટુવાાલુ પર સંકટ તોોળાાઇ રહ્યું

છે. સમુદ્રનીી વધીી રહેલીી જળસપાાટીીને

કાારણે આ દેશ પર ડૂબીી જવાાનાા

જોખમ પછીી ટુવાાલુનાા એક તૃતિ�યાં�સ

નાાગરિ�કોોએ ઓસ્ટ્રેલિ�યાાનાા ક્લાાઇમેટ

વિ�ઝાા માાટે અરજી કરીી છે. ઓસ્ટ્રેલિ�યાા

દર વર્ષે 280 ટુવાાલુ નાાગરિ�કોોને

ક્લાાઇમેટ માાઇગ્રેસન ડીીલ હેઠળ વિ�ઝાા

આપે છે.

ઓસ્ટ્રેલિ�યાાએ આ અંગે એક સંધીી

પર હસ્તાાક્ષર કર્યાા� હતાા. કેનબેરાાએ

આ ડીીલને વિ�શ્વમાંં� પોોતાાનાા પ્રકાારનીી

પહેલીી સમજૂતીી ગણાાવીી હતીી. સત્તાાવાાર

આંકડાાઓ અનુસાાર 3,000 કરતાા

પણ વધાારે ટુવાાલુ નાાગરિ�કોો પહેલાા

જ વિ�ઝાા માાટે અરજી કરીી ચૂક્યાા છે

અને તે દેશનીી કુલ વસ્તીીનાા લગભગ

એક તૃતિ�યાં�શ જેટલીી સંખ્યાા થાાય છે.

વિ�શ્વમાંં� હવાામાાન પરિ�વર્તતનથીી સૌૌથીી

વધાારે પ્રભાાવિ�ત દેશોો પૈકીીનાા એક એવાા

ટુવાાલુ માાટે વિ�જ્ઞાાનીીઓને ભય છે કે તે

આગાામીી 80 વર્ષમાંં� વસ્તીી વિ�હોોણોો બનીી

જશે. આ ટાાપુ સમુહનાા નવ પરવાાળાા

ટાાપુ પૈકીીનાા બે ટાાપુ પરથીી પરવાાળાાનોો

મોોટોો હિ�સ્સોો સમુદ્રનાા પાાણીીમાંં� ગરકાાવ

થઇ ગયોો છે. ઓસ્ટ્રેલિ�યાાનાા વિ�દેશ

મંત્રાાલયનાા જણાાવ્યાા મુજબ ઓસ્ટ્રેલિ�યાા

હવાામાાન પરિ�વર્તતનનીી પેસિ¥ફિ�ક ક્ષેત્રમાંં�

આવેલાા દેશોો અને લોોકોોનીી આજીવિ�કાા,

સુરક્ષાા અને સાારપ પર પડનાારીી ઘાાતકીી

અસરથીી વાાકેફ છે. ઓસ્ટ્રેલિ�યાા અને

ટુવાાલુએ 2024માંં� ફાાલેપિ�લીી યુનિ�યન

પર સહીી કરીી હતીી. આ સંધીી પ્રદેશમાં�

ચીીનનાા પ્રભાાવ તથાા વિ�સ્તાારને

મર્યાા�દિ�ત કરવાાનાા કેનબેરાાનાા પ્રયાાસોોનોો

ભાાગ હતોો. સંધીી હેઠળ ઓસ્ટ્રેલિ�યાાએ

ટુવાાલુનાા નાાગરિ�કોો માાટે વિ�શેષ વિ�ઝાા

કેટેગરીી શરૂ કરીી હતીી.

ધરપકડ વોોરન્ટનાા ભયે પુતિ�ન

બ્રિđક્સ શિ�ખરમાંં� ભાાગ નહીંં લે

રશિ�યાાએ ગયાા સપ્તાાહે બુધવાારે જણાાવ્યુ

હતુંં� કે રશિ�યન પ્રમુખ વ્લાાદિ�મીીર પુતિ�ન

આવતાા મહિ�ને બ્રાાઝિ�લમાંં� યોોજાનાારીી

બ્રિ�ક્સ શિ�ખરમાંં� હાાજરીી નહીંં આપે.

રશિ�યાાનાા જણાાવ્યાા અનુસાાર ઈન્ટરનેશનલ

ક્રિĀમિ�નલ કોોર્ટે (આઇસીીસીી) પુતિ�ન વિ�રુદ્ધ

ધરપકડ વોોરન્ટ જારીી કર્યુંંɖ હોોવાાને કાારણે

તેઓ બ્રિ�ક્સ બેઠકમાંં� હાાજરીી નહીંં આપે.

હેગ સ્થિ�િત આઇસીીસીીએ 2022માંં� યુક્રેનમાં�

રશિ�યાાએ શરૂ કરેલાા યુદ્ધમાંં� યુક્રેનનાા

બાાળકોોને ગેરકાાયદે રીીતે દેશમાં�થીી બહાાર

લઇ જવાાનાા આરોોપ હેઠળ પુતિ�ન વિ�રુદ્ધ

ધરપકડ વોોરન્ટ ઇશ્યૂ કર્યુ� છે. ક્રેમલીીનનાા

સહાાયક યુરીી ઉશ્કોોવે પત્રકાારોોને જણાાવ્યુ

હતુંં� કે પુતિ�ન આગાામીી 6-7 જુલાાઇ

દરમિ�યાાન બ્રાાઝિ�લનીી રાાજધાાનીી રિ�યોો-

ડીી-જાનેરોોમાંં� યોોજાનાારાા બ્રિ�ક્સ શિ�ખર

સંમેલનમાંં� વીીડિયોો લિ�ન્ક માારફત જોડાાશે.

તેમણે વધુમાંં� ઉમેર્યુ� હતુંં� કે આઇસીીસીીનાા

વોોરંટનાા સંદર્ભભમાંં� કેટલીીક મુશ્કેલીીઓને

કાારણે પુતિ�ન નહીંં જાય. ઉલ્લેખનીીય છે

કે પુતિ�ન નિ�યમિ�ત રીીતે બ્રિ�ક્સ સમુહનીી

વિ�શ્વ સ્તરે પશ્ચિżમીી દેશોોનાા આધિ�પત્ય સાામે

પડકાારનાાર સંગઠન તરીીકે પ્રસંશાા કરતાા રહ્યાા

છે. બ્રાાઝિ�લ, રશિ�યાા, ભાારત અને ચીીન દ્વાારાા

સ્થાાપવાામાંં� આવેલાા આ સંગઠનનાા સભ્ય

દેશોોએ એકબીીજા સાાથે વેપાાર અને સહકાાર

વધાારવાા માાટે પ્રતિ�બદ્ધતાા વ્યક્ત કરીી હતીી.

કેન્યાામાંં� પોોલીીસ અત્યાાચાાર, નબળાા શાાસન સાામે દેખાાવોોમાંં� 8નાં� મોોત

માાનવ અધિ�કાાર જૂથોોનાા જણાાવ્યાા અનુસાાર કેન્યાામાંં� દેખાાવોો

દરમિ�યાાન ભાારે જાનહાાનીી થઇ છે. અહેવાાલોો અનુસાાર સમગ્ર

દેશમાા પોોલીીસનીી બર્બબરતાા અને નબળીી શાાસન વ્યવસ્થાા વિ�રુદ્ધ

થયેલાા દેખાાવોોમાંં� ઓછાામાંં� ઓછાા આઠ નાાગરિ�કોોનાા મોોત થયાા હતાા

અને 80 કરતાા પણ વધાારે ઈજાગ્રસ્ત લોોકોોને સાારવાાર માાટે દાાખલ

કરવાામાંં� આવ્યાા હતાા. ઇજાગ્રસ્ત લોોકોો પૈકીી કેટલાાકને ગોોળીીઓ

પણ વાાગીી હતીી. નેશનલ કમિ�શન ઓન હ્યૂમન રાાઇટ્સનાા જણાાવ્યાા

અનુસાાર આ દેખાાવોોમાંં� 400 કરતાા પણ વધાારે લોોકોોને ઇજા થઇ

હતીી અને પોોલીીસે 60 કરતાા વધાારે દેખાાવકાારોોનીી ધરપકડ કરીી

હતીી. આ સંગઠન સમગ્ર દેશમાં� થઇ રહેલાા દેખાાવોોનું� મોોનિ�ટરિં�ંગ

કરે છે. આ દેખાાવોો દેશનીી 47માંં�થીી 23 કાાઉન્ટીીમાંં� થયાા હતાા. દેશમાં�

કરવેરાા વિ�રોોધીી દેખાાવોોનીી વરસીીએ આ દેખાાવોો થયાા હતાા. એક વર્ષ

અગાાઉનાા દેખાાવોોમાંં� 60 લોોકોોનાા મોોત થયાા હતાા અને હજુ પણ 20

લોોકોો લાાપતાા છે. કેન્યાાનીી રાાજધાાનીીમાંં� સંસદ અને પ્રમુખ કાાર્યાા�લય

સાામે કાંં�ટાાળાા તાારનીી વાાડ લગાાવીી બેરિ�કેડિંંગ કરીી દેવાાયુંં� છે અને

ત્યાંં� સુધીી પહોંંચવાાનાા તમાામ રસ્તાા પર પોોલીીસે અવરોોધકોો લગાાવીી

દીીધાા છે. હજારોો દેખાાવકાારોો પોોલીીસ સાાથે સંઘર્ષમાંં� ઉતર્યાા� હતાા અને

પોોલીીસે તેમનીી સાામે ટીીયર ગેસ, લાાઠીીચાાર્જજનોો ઉપયોોગ કર્યોો હતોો અને

ગોોળીીબાાર કર્યાા� હતાા. તેમાંં� કેટલાાક લોોકોો ઘવાાયાા હતાા. મોોમ્બાાસાા,

કિ�સુમુ, નાાકુરુ અને ન્યાાહુરુરુ જેવાા

એમેઝોોનનાા માાલિ�કનાા શાાહીી લગ્ન

ઈટાાલીીમાંં� યોોજાઇ રહ્યાા છે. આ લગ્નમાંં�

દુનિ�યાાભરનીી પ્રખ્યાાત હસ્તીીઓએ હાાજરીી

આપીી હતીી. મહેમાાનોોનીી યાાદીીમાંં� બિ�લ

ગેટ્સ, માાર્ક ઝુકરબર્ગગ, ઇવાાન્કાા ટ્રમ્પ,

જારેડ કુશનર, લિ�યોોનાાર્ડોો ડીી કેપ્રિ�યોો,

કિ�મ કાાર્દાા�શિ�યન, કેટીી પેરીી, ડાાયેન વોોન

ફર્સ્ટે�ેનબર્ગગ અને ઈલોોન મસ્કનોો સમાાવેશ

થતોો હતોો. આ બધાા મહેમાાનોો ગુરુવાારથીી

વેનિ�સ પહોંંચવાા લાાગ્યાા હતાા. એમેઝોોનનાા

માાલિ�ક અને વિ�શ્વનાા ત્રીીજા સૌૌથીી ધનિ�ક

વ્યક્તિ� જેફ બેઝોોસે તેમનીી પ્રેમિ�કાા લોોરેન

સાંં�ચેઝ સાાથે બીીજા લગ્ન કર્યાા� હતાા. આ

લગ્ન ઇટાાલીીનાા સુંં�દર શહેર વેનિ�સમાંં�

યોોજાયાા હતાા. આ લગ્નને 'સદીીનાા સૌૌથીી

ભવ્ય લગ્ન' ગણાાવાાયાા હતાા.

61 વર્ષનાા જેફ બેઝોોસ અને તેમનીી

મંગેતર 55 વર્ષનીી લોોરેન સાંં�ચેઝનાા લગ્ન

24 થીી 28 જૂન 2025 દરમિ�યાાન યોોજાયાા

હતાા. આ ભવ્ય ઇવેન્ટથીી વેનિ�સનાા લોોકોો

રોોષે પણ ભરાાયાા હતાા. શરૂઆતમાંં� જેફ

બેઝોોસે લગ્ન માાટે વેનિ�સનાા કેનાારેજિ�યોો

વિ�સ્તાારમાંં�

સ્કુઓલાા

ગ્રાાન્ડે

ડેલાા

મિ�સેરીીકોોર્ડિિયાા પસંદ કર્યુંંɖ હતુંં�. આ એક

મધ્યયુગીીન ધાાર્મિ�િક શાાળાા છે, જે તેનીી

ઐતિ�હાાસિ¥ક સુંં�દરતાા માાટે જાણીીતીી છે.

પરંતુ સ્થાાનિ�ક લોોકોોને તેનીી જાણ થતાંં� જ

તેનીી સાામે વિ�રોોધ થયોો હતોો.

આ મેગાા ઇવેન્ટ પર 48 મિ�લિ�યન યુરોો

એટલે કે 55.69 મિ�લિ�યન ડોોલર એટલે કે

400 કરોોડ રૂપિ�યાાથીી વધુનોો ખર્ચ થયાાનોો

અંદાાજ છે. મહેમાાનોોને લઈ જવાા માાટે

90 ખાાનગીી જેટ વિ�માાનોો, મહેમાાનોોને

શહેરનાા નહેરોો દ્વાારાા આર્સેનલ લઈ જવાા

માાટે 30 વોોટર ટેક્સીીનોો ઉપયોોગ થયોો

હતોો.

લોોરેન સાંં�ચેઝનાા લગ્નનાા પોોશાાક

માાટે પણ લગભગ 1.5 મિ�લિ�યન ડોોલરનાા

ખર્ચનોો અંદાાજ છે. લોોરેન સાંં�ચેઝ એક

પ્રખ્યાાત મીીડિયાા પર્સસન, ન્યૂઝ એન્કર અને

નિ�ર્માા�તાા છે. 55 વર્ષીીય લોોરેન સોોશિ�યલ

મીીડિયાા પર ખૂબ જ સક્રિĀય છે અને તેનાા

ઇન્સ્ટાાગ્રાામ ફોોલોોઅર્સસ 3 લાાખથીી વધુ છે.

પાાકિ�સ્તાાનનીી ભાારત સાાથે મંત્રણાા

માાટે સાાઉદીીને ફરીી આજીજી

આર્થિ�િક સંકટથીી ઘેરાાયેલાા અને પાાણીી

માાટે તરફડિયાંં� માારીી રહેલું� પાાકિ�સ્તાાન

ભાારત સાાથે તમાામ મુદ્દે મંત્રણાા કરવાા

માંં�ગે છે. ભાારતીીય સેનાાએ ઓપરેશન

સિં¥ંદૂરથીી પાાકિ�સ્તાાનને ઘૂંં�ટણિ�યે પાાડીી દીીધુંં�

હતુંં�.

ભાારતનીી આ કાાર્યયવાાહીી પછીી

પાાકિ�સ્તાાન મંત્રણાા માાટે આજીજી કરીી

રહ્યું છે. પાાકિ�સ્તાાનનાા વડાાપ્રધાાને સાાઉદીી

અરેબિ�યાાનાા યુવરાાજને ટેલિ�ફોોન ઉપર

વિ�નંતીી કરીી હતીી કે, અમાારીી ભાારત

સાાથે વાાતચીીત કરાાવોો. શરીીફે કહ્યું હતુંં�

કે, પાાકિ�સ્તાાન બાાકીી મુદ્દાાઓ પર ભાારત

સાાથે સાાર્થથક મંત્રણાા કરવાા માંં�ગે છે. રેડિયોો

પાાકિ�સ્તાાનનાા રીીપોોર્ટ મુજબ શાાહબાાજે

સાાઉદીીનાા પ્રિ�ન્સે કહ્યું કે, ‘પાાકિ�સ્તાાન

જમ્મુ-કાાશ્મીીર, પાાણીી, વ્યાાપાાર અને

ત્રાાસવાાદ સહિ�ત તમાામ મુદ્દાાઓ પર

ભાારત સાાથે સાાર્થથક મંત્રણાા કરવાા તૈયાાર

છે.’

મેક્સિ�િકોોમાંં� ડાાન્સ પાાર્ટીીમાંં� ગેંગવૉૉર,

અંધાાધૂંં�ધ ગોોળીીબાારમાંં� 12 નાા મોોત

મેક્સિ�િકોોમાંં� એક કાાર્યયક્રમમાંં� ગયાા

સપ્તાાહે લોોકોો ઉજવણીી કરીી રહ્યાા હતાા

ત્યાારે જ બંદૂકધાારીીઓએ અંધાાધૂંં�ધ

ગોોળીીબાારોો કરતાંં� 12 લોોકોો માાર્યાા� ગયાા

હતાા. મૃતકોોમાંં� એક સગીીર પણ સાામેલ

છે. આ ઘટનાા મેક્સિ�િકોોનાા હિં�ંસાાગ્રસ્ત

રાાજ્ય ગુઆનજુઆટોોમાંં� બનીી હતીી.

આ રાાજ્યમાંં� ગેંગવૉૉરનીી અનેક

ઘટનાાઓ બનતીી રહે છે. દેશમાં� સ્ટ્રીીટ

વાાયોોલન્સનોો ઈતિ�હાાસ ભયાાનક રહ્યોો

છે.

ઓનલાાઈન શેર કરાાયેલાા વીીડિયોોનાા

દ્રષ્યોો મુજબ ગોોળીીબાાર શરૂ થયાા પછીી

ગભરાાયેલાા

લોોકોોમાંં�

અફરાાતફરીી

મચીી ગઈ હતીી. ઈરાાપુઆટોોનાા એક

અધિ�કાારીી રોોડોોલ્ફોો ગમેજ સર્વેન્ટ્સે

પુષ્ટીી કરીી હતીી કે મૃતકોોનીી સંખ્યાા

વધીીને 12 થઇ ચૂકીી છે.

ઈઝરાાયલ 7 સૈનિ�કોોનાા મોોત

પછીી રોોષે ભરાાયુંં�, ગાાઝાામાંં�

આડેધડ હુમલાામાંં� વધુ 79

લોોકોોનાા મોોત

ઇરાાન સાાથે યુદ્ધવિ�રાામ પછીી

ઇઝરાાયલે ગયાા સપ્તાાહે ગાાઝાા પર હુમલાા

વધાારીી દીીધાા છે. ગાાઝાામાંં� ઈઝરાાયલનાા

સાાત સૈનિ�કનાા મોોત પછીી ઈઝરાાયલ

વધુ રોોષે ભરાાયુંં� હતુંં� અને પેલેસ્ટાાઇનનાા

ગાાઝાામાંં� નાાગરિ�કોો પર હુમલાા કરતાંં�

79 લોોકોોનાા મોોત નિ�પજ્યાા હતાા.

ઈઝરાાયલનાા સાાત સૈનિ�કોોનાા મોોત તેનાા

સૈન્ય પર તાાજેતરનોો સૌૌથીી મોોટોો હુમલોો

ગણાાય છે.

પેલેસ્ટાાઇનનાા

એક

હુમલાાખોોરે

વિ�સ્ફટકોોથીી

ભરેલાા

વાાહન

સાાથે

ઈઝરાાયલીી સૈન્ય પર હુમલોો કર્યોો હતોો.

ઈઝરાાયલનાા બ્રિ�. જનરલ એફીી ડેફરીીને

કહ્યું હતુંં� કે ગાાઝાામાંં� ખાાન યુનિ�સ શહેરમાંં�

ઈઝરાાયલીી સૈન્ય પરનાા હુમલાામાંં�

કેટલાાકનાા મોોત નિ�પજ્યાા હતાા. હમાાસ

સાાથે ઘર્ષણ દરમિ�યાાન અત્યાાર સુધીીમાંં�

ઈઝરાાયલનાા 860 સૈનિ�કોો માાર્યાા� ગયાા

છે જ્યાારે ઈઝરાાયલનાા હુમલાાઓમાંં�

પેલેસ્ટાાઇનનાા 56000થીી વધુ નાાગરિ�ક

માાર્યાા� ગયાા છે, ઈઝરાાયલે ગાાઝાાને

કાાટમાાળમાંં� ફેરવીી નાાખ્યુંં� છે.

જેફ બેઝોોસનાા ભવ્યતમ લગ્નઃઃ 55નીી દુલ્હન, 61નાા વરરાાજા અને લગ્નનોો ખર્ચચ 400 કરોોડ!