GG UK 2860

31

5th - 11th July 2025 www.garavigujarat.biz

યુએસ ઓપન બેડમિં›ંટનમાંં� આયુષ ચેમ્પિ¿િયન, તન્વીી રનર્સ અપ

ભાારતનાા

બેડમિં›ંટન

ચાાહકોોને

આખરે

નવાા

ઉભરતાા

સિ¥તાારાા

મળીી

ગયાા છે. 20 વર્ષનાા આયુષ

શેટ્ટીીએ રવિ�વાારે આયોોવાામાંં�

રમાાઈ

ગયેલીી

યુએસ

ઓપનનીી

ફાાઈનલમાંં�

કેનેડાાનાા

બ્રાાયન

યંગને

સીીધીી ગેમ્સમાંં� 47 મિ›નિ�ટનાા

જંગમાંં� 21-18, 21-13થીી

હરાાવીી બીીડબલ્યુએફ વર્લ્ડ�ડ

ટુરનું�

પોોતાાનું�

સૌૌપ્રથમ

ટાાઈટલ હાંં�સલ કર્યુંંɖ હતુંં�. જો

કે, મહિ�લાા વર્ગગમાંં� 16 વર્ષનીી

તન્વીી શર્માા�નોો સંઘર્ષપૂર્ણ

ફાાઈનલમાંં� તેનાાથીી 18 વર્ષ

મોોટીી, અમેરિ�કાાનીી બેઈવિં�ંગ

ઝાંં�ગ સાામે 11-21, 21-61,

10-21થીી પરાાજય થયોો

હતોો.

વિ�શ્વમાંં� 34મોો ક્રમ ધરાાવતોો આયુષ

શેટ્ટીી આ સીીઝનમાંં� ભાારત તરફથીી કોોઈ

આંતરરાાષ્ટ્રીીય સ્પર્ધાા�માંં� વિ�દેશમાં� ટાાઈટલ

પ્રાાપ્ત કરનાારોો પહેલોો ખેલાાડીી બન્યોો છે.

આ અગાાઉ 2023માંં� લક્ષ્ય સેને કેનેડાા

ઓપનનું� ટાાઈટલ હાંં�સલ કર્યુંંɖ હતુંં�.

આયુષ 2023માંં� જો કે વર્લ્ડ�ડ જુનિ�યર

ચેમ્પિ�િયનશિ�પ્સમાંં� બ્રોંંઝ મેડલ પ્રાાપ્ત કરીી

ચૂક્યોો છે.

તન્વીી શર્માા� માાટે ફાાઈનલનીી નિ�રાાશાા

સિ¥વાાય વિ�તેેલું� સપ્તાાહ ઘણું� પ્રભાાવશાાળીી

રહ્યું હતુંં� અને રનર્સસ અપ રહેવાા છતાં�

એ બીીડબ્લ્યુએફ વર્લ્ડ�ડ ટુરનીી ફાાઈનલ

સુધીી પહોંંચનાારીી સૌૌથીી નાાનીી વયનીી

સ્પર્ધધક બનીી રહીી છે. વિ�શ્વમાંં� 66મોો

ક્રમ ધરાાવતીી તન્વીી ગયાા વર્ષે એશિ�યન

ટીીમ ચેમ્પિ�િયનશિ�પ્સમાંં� ટાાઈટલ વિ�જેેતાા

ભાારતીીય ટીીમનોો હિ�સ્સોો રહીી ચૂકીી છે.

વિ�મ્બલ્ડનનોો આરંભઃઃ સિં�ંગલ્સ, મહિ¦લાાઓમાંં�

કોોઈ ભાારતીીય ખેલાાડીી નહીંં

વિ�શ્વ ટેનિ�સનીી ચાાર મુખ્ય ગ્રાંં�ડ સ્લેમ

સ્પર્ધાા�ઓમાંં�નીી એક, વિ�મ્બલ્ડન ટેનિ�સ

ચેમ્પિ�િયનશિ�પ્સનોો સોોમવાાર, 30 જુનથીી

આરંભ થઈ રહ્યોો છે, ત્યાારે આ વર્ષે પણ

ફક્ત ચાાર ભાારતીીય ખેલાાડીીઓ સ્પર્ધાા�માંં�

છે અને ચાારેય પુરૂષોોનીી ડબલ્સમાંં�

રમવાાનાા છે. સુમિ›ત નાાગલ આ વર્ષે

ક્વોોલિ�ફાાઈ નહીંં થઈ શકતાા સિં¥ંગલ્સમાંં�

કોોઈ ભાારતીીય ખેલાાડીી રમવાાનોો નથીી,

તોો મહિ�લાા વર્ગગમાંં� ય એકપણ ભાારતીીય

એન્ટ્રીી નથીી. લંડનમાં� રમાાતીી આ ગ્રાંં�ડ

સ્લેમનોો આમ તોો સોોમવાારથીી આરંભ

થઈ રહ્યોો છે, પણ પુરૂષોોનીી ડબલ્સનાા

મુકાાબલાાનોો આરંભ બે દિ�વસ પછીી,

બુધવાાર ને બીીજી જુલાાઈથીી શરૂ થશે.

પીીઢ અને બે વખત ગ્રાંં�ડ સ્લેમ

ચેમ્પિ�િયનનોો તાાજ હાંં�સલ કરીી ચૂકેલોો

રોોહન બોોપન્નાા બેલ્જિ��યમ

નાા સાાન્ડેર

ગિ�રે સાાથે રમશે. આ વર્ષે યુકીી ભાામ્બ્રીી

ભાારતનોો એકમાાત્ર ક્રમાંં�કિ�ત ખેલાાડીી છે

અને તે અમેરિ�કાાનાા રોોબર્ટ ગેલોોવે સાાથે

રમશે. ઋત્વિ��ક બોોલિ�પલ્લીી રોોમાાનીીઆનાા

નિ�કોોલસ બેરીીએન્ટોોસ સાાથે અને એન.

શ્રીીરાામ બાાલાાજી મેક્સિ�િકોોનાા મિ›ગ્વેલ

રેયેસ-વાારેલાા સાાથેનીી જોડીીમાંં� રમશે.

વિ�મ્બલ્ડનમાં� ફક્ત ત્રણ ભાારતીીય

ખેલાાડીીઓ ડબલ્સનાા સ્પર્ધધકોો તરીીકે તાાજ

હાંં�સલ કરીી શક્યાા છે, જેમાંં� લીીએન્ડર

પેસ, મહેશ ભૂપતિ� અને સાાનિ�યાા મિ›ર્ઝાા�નોો

સમાાવેશ થાાય છે.

ટેસ્ટ મેચમાંં� પણ હવે બે ઓવર વચ્ચે

60 સેકન્ડનોો જ સમય લઈ શકાાશે

ઈન્ટરનેશનલ

ક્રિ�કેટ

કાાઉન્સિ�¥લ

(ICC)એ તાાજેતરમાંં� ક્રિ�કેટનીી રમત

ઝડપીી, ન્યાાયીી અને વધુ રસપ્રદ બનાાવવાા

માાટે પુરૂષોોનાા ક્રિ�કેટનાા 6 નિ�યમોોમાંં�

ફેરફાાર કર્યાા� છે. આ નિ�યમોો નવીી

વર્લ્ડ�ડ ટેસ્ટ ચેમ્પિ�િયનશિ�પ (2025-27)

સીીરીીઝથીી અમલીી બનાાવાાયાા છે.

આ નિ�યમોો 2 જુલાાઈ 2025થીી

મર્યાા�દિ�ત ઓવરોો (ODI અને T20)

ફોોર્મેટમાંં� પણ અમલમાં� આવશે. નવાા

નિ�યમોોમાંં� ટેસ્ટ ક્રિ�કેટમાંં� પણ બે ઓવર

વચ્ચે વધુમાંં� વધુ 60 સેકન્ડનોો ગાાળોો

રાાખીી શકાાશે. ફિ�લ્ડીંંગ કરતીી ટીીમને આ

સ્ટોોપ ક્લોોકનાા નિ�યમ

નાા ભંગ બદલ બે

વખત ચેતવણીી અપાાશે અને એ પછીી

નિ�યમ

ભંગ થાાય તોો તેનીી વિ�રૂદ્ધ પાંં�ચ

રન આપવાાનોો દંડ થશે.

ICCએ ત્રણેય ફોોર્મેટ માાટે શોોર્ટ

રનનાા નિ�યમમાંં� પણ ફેરફાાર કર્યોો છે.

અગાાઉ, ઇરાાદાાપૂર્વવક શોોર્ટ રન લેવાા

બદલ 5 રનનોો દંડ થતોો હતોો. હવે,

બેટર્સસ ઇરાાદાાપૂર્વવક વધાારાાનોો રન લેવાાનાા

પ્રયાાસમાંં� શોોર્ટ રન દોોડશે, તોો અમ્પાાયર

ફિ�લ્ડિં�ં�ગ ટીીમનીી પસંદગીી મુજબ સ્ટ્રાાઇક

પરનોો બેટર બદલીી શકશે અને 5 રનનાા

દંડનોો નિ�યમ

તોો રહેશે જ. બોોલ પર થૂં�ક

લગાાવવાા ઉપર પ્રતિ�બંધ ચાાલુ રહેશે. જો

કે, ભૂલથીી થૂં�ક લગાાવવાામાંં� આવે તોો બોોલ

બદલવોો ફરજિ�યાાત રહેશે નહીંં. બોોલનીી

સ્થિ�િતિ�માંં� મોોટોો ફેરફાાર થાાય અથવાા તોો

તે ખૂબ ભીીનોો હોોય અથવાા વધાારાાનીી

ચમક હોોય તેવાા સંજોગોોમાંં� જ અમ્પયાાર

બોોલ બદલશે. એ નિ�ર્ણય અમ્પાાયરનાા

વિ�વેેકબુદ્ધિ� પર આધાારિ�ત હશે. આ

નિ�યમ

ત્રણેય ફોોર્મેટ માાટે પણ છે.

કેચનાા નિ�યમમાંં� પણ ફેરફાાર કરાાયોો

છે. કેચ આઉટ રીીવ્યૂ ખોોટોો સાાબિ�ત થાાય,

પણ બોોલ પેડ પર અથડાાતોો હોોય, તોો

ટીીવીી અમ્પાાયર પણ LBWનીી તપાાસ

કરશે. બેટર LBW આઉટ થયેલોો

જણાાય તોો તેને આઉટ અપાાશે. આ

નિ�યમ

પણ ત્રણેય ફોોર્મેટ માાટે છે.

સાાઉદીી ટીી-20 લીીગ વિ�રૂદ્ધ ભાારત – ઈંગ્લેન્ડ

ક્રિĀકેટ બોોર્ડડનોો સંયુક્ત મોોરચોો

ભાારતીીય ક્રિ�કેટ કંટ્રોોલ બોોર્ડડ અને

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિ�કેટ બોોર્ડે સાાઉદીી

અરેબિ�યાાનીી સૂચિ�ત વર્લ્ડ�ડ ટીી-20 લીીગને

સફળ નહીંં થવાા દેવાાનોો ઈરાાદોો ધરાાવતાા

હોોઈ બન્નેએ હાાથ મિ›લાાવ્યાાનાા અહેવાાલોો

છે. બીીજી તરફ, ક્રિ�કેટ ઓસ્ટ્રેલિ�યાા આ

લીીગનીી તરફેણમાંં� છે અને ત્યાં� મેચોોનાા

આયોોજન માાટે પણ સંમતિ� આપીી છે.

ઈંગ્લેન્ડનાા અખબાાર ‘ધ ગાાર્ડિ�િયન’નાા

અહેવાાલ મુજબ, લોોર્ડ્સ¥સમાંં� વર્લ્ડ�ડ ટેસ્ટ

ચેમ્પિ�િયનશિ�પનીી ફાાઈનલ દરમિ›યાાન,

ECB અને BCCI એ આ નવીી

લીીગનોો વિ�રોોધ કરવાાનોો નિ�ર્ણય લીીધોો

હતોો. બંને બોોર્ડડ તેમનાા ખેલાાડીીઓને આ

લીીગમાંં� રમવાા માાટે 'નોો ઓબ્જેક્શન

સર્ટિ�િફિ�કેટ' (NOC) નહીંં આપે અને

ઈન્ટરનેશનલ ક્રિ�કેટ કાાઉન્સિ�¥લ (ICC)

ને પણ તેને મંજૂરીી નહીંં આપવાા અપીીલ

કરશે. સાાઉદીી સ્થિ�િત SRJ સ્પોોર્ટ્સ¥સ

ઇન્વેસ્ટમેન્ટ્સ નવીી લીીગમાંં� £400

મિ›લિ�યનનુંં� રોોકાાણ કરવાાનીી યોોજનાા

ધરાાવે છે, જેમાંં� દર વર્ષે આઠ ટીીમ ચાાર

અલગ અલગ સ્થળોોએ ટુર્નાા�મેન્ટ રમશે.

ક્રિ�કેટ ઓસ્ટ્રેલિ�યાા આ નવીી લીીગનીી

તરફેણમાંં� છે. ઓસ્ટ્રેલિ�યાાનીી બિ�ગ બેશ

લીીગમાંં� હજુ સુધીી કોોઈ મોોટુંં� ખાાનગીી

રોોકાાણ થયું� નથીી. ECBએ ધ હંડ્રેડ

લીીગમાંં� 49% હિ�સ્સોો વેચીી £520

મિ›લિ�યનની

ી કમાાણીી કરીી લીીધીી છે તોો

ક્રિ�કેટ સાાઉથ આફ્રિĐકાાએ પણ SA20

લીીગનીી ફ્રેન્ચાાઇઝીી વેચીીને £100

મિ›લિ�યન

(5000 કરોોડ) થીી વધુ એકત્ર

કર્યાા� છે. આ લીીગ અંગે ICC એ હજુ

સુધીી કોોઈ સત્તાાવાાર નિ�વેેદન આપ્યું� નથીી.