20
ઈન્્ડડિયા
5th - 11th July 2025 www.garavigujarat.biz
સલાાહ આપવાા બદલ વકીીલોોને સમન્સ ન્યાાયતંત્રનીી
સ્વતંત્રતાા પર ખતરોો: સુપ્રીીમ
મનીી લોોન્ડરિંંગનાા એક કેસમાંંȏ આરોોપીીને
કાાનૂનીી સલાાહ આપવાા બદલ ભાારતનીી કેન્દ્રીીય
એજન્સીી ઇડીીએ બે સિ�નિ�યર એડવોોકેટ્સને સમન્સ
મોોકલતાંંȏ સુપ્રીીમ કોોર્ટ બાાર એસોોસિ�એશને તેનોો
વિ�રોોધ કર્યોો હતોો. એ પછીી ઇડીીએ તે સમન્સ પાાછાા
તોો ખેંચીી લીીધાા હતાા, પરંતુ સુપ્રીીમ કોોર્ટે એજન્સીીઓ
અને પોોલીીસનાા આ પ્રકાારનાા સમન્સ પર સવાાલોો
ઉઠાાવીીને ચિં�ંતાા વ્યક્ત કરીી હતીી. સુપ્રીીમ કોોર્ટે
કહ્યું હતુંંȏ કે વકીીલોો કાાનૂનીી સલાાહ આપે તે સાામે
પોોલીીસ કે એજન્સીીઓ તેમને સમન્સ મોોકલે એ
તોો ન્યાાય પ્રશાાસનનીી સ્વતંત્રતાા પર ખતરાા સમાાન
છે. સુપ્રીીમ કોોર્ટનાા ન્યાાયાાધીીશ કે. વીી. વિ�શ્વનાાથન
અને એન કોોટિ�શ્વર સિં�ંહનીી બેંચે કહ્યું હતુંંȏ કે
ન્યાાયીીક વ્યવસાાય ન્યાાય પ્રશાાસનનોો એક અભિ�ન્ન
અંંગ છે. બચાાવપક્ષનાા વકીીલોોને તેમનીી ન્યાાયિ�ક
સલાાહ બદલ પોોલીીસ કે એજન્સીીઓ દ્વાારાા સમન્સ
મોોકલવાાનીી છૂટ આપીીશુંંȏ તોો તેનાાથીી કાાયદાાનાા
વ્યવસાાય પર ગંંભીીર અસર થશે, આવીી છૂટથીી
ન્યાાયિ�ક પ્રશાાસનનીી સ્વતંત્રતાા ખતરાામાંંȏ મુકાાશે.
વકીીલોો પોોતાાનીી કાાનૂનીી પ્રેક્ટિ§િસ કરીી રહ્યાા હોોય
ત્યાારે તેમને કેટલાાક વિ�શેષ અધિ�કાાર મળેલાા હોોય
છે. આ સાાથે જ સુપ્રીીમ કોોર્ટે કેટલાાક સવાાલોો પણ
કર્યાાɓ હતાા.
સીીડીીએસ અનિ�લ ચૌૌહાાણને
સેનાાનીી ત્રણે પાંં�ખોોને સંયુક્ત
આદેશ આપવાાનીી સત્તાા
ભાારતમાંંȏ સેનાાનીી ત્રણે પાંંȏખોો વચ્ચેનોો
તાાલમેલ વધાારવાા માાટે સંંરક્ષણ પ્રધાાન
રાાજનાાથ સિં�ંહે ચીીફ ઓફ ડીીફેન્સ સ્ટાાફ
જનરલ અનિ�લ ચૌૌહાાણને સેનાાનીી ત્રણે
પાંંȏખોોને સંંયુક્ત આદેશ જારીી કરવાાનીી
સત્તાા આપીી છે. આ મહત્ત્વનાા નિ�ર્ણણયથીી
સેનાામાંંȏ જૂનીી પ્રથાાનોો અંંત આવ્યોો છે.
અગાાઉનીી પ્રથાામાંંȏ ત્રણેય દળોો એક જ
વિ�ષયોો પર અલગ-અલગ આદેશ જારીી
કરતાંંȏ હતાંંȏ.
આર્મીી, નેવીી અને એરફોોર્સસ વચ્ચે
વધુ સુમેળ અને સંંકલન માાટે સરકાાર
ઇન્ટિ�િગ્રેટેડ થીીએટર કમાાન્ડનોો અમલ
કરવાાનાા પ્રયાાસોો કરીી રહીી છે ત્યાારે
આ હિ�લચાાલનુંȏ વિ�શેષ મહત્ત્વ છે. એક
નિ�વેદનમાંંȏ સંંરક્ષણ મંંત્રાાલયે જણાાવ્યુંંȏ
હતુંંȏ કે સંંયુક્ત ઇન્સ્ટ્રક્શન અને સંંયુક્ત
આદેશોોનીી મંંજૂરીી, જાહેરાાત અને ક્રમાંંȏકન
અંંગેનોો પ્રથમ સંંયુક્ત આદેશ મંંગળવાારે
જારીી કરાાયોો હતોો. આ આદેશમાંંȏ ક્રોોસ-
સર્વિ�િસ સહકાાર વધાારવાાનીી જરૂરિયાાત
પર ભાાર મુકાાયોો હતોો.
ત્રાાસવાાદનાા એપિ�સેન્ટર સુરક્ષિƒત નથીી,
કાાર્યવાાહીી થતીી રહેશેઃઃȕ રાાજનાાથ
ભાારતનાા
સંંરક્ષણ
પ્રધાાન રાાજનાાથ સિં�ંહે ગયાા
સપ્તાાહે ચીીનમાંંȏ શાંંȏઘાાઈ કોો-
ઓપરેશન ઑર્ગેનાાઇઝેશન
(SCO)નાા
સંંરક્ષણ
પ્રધાાનોોનીી બેઠકમાંંȏ ભાાગ
લીીધોો હતોો. મે 2020માંંȏ પૂર્વવ
લદ્દાાખનીી ગલવાાન ઘાાટીીમાંંȏ
ભાારત અને ચીીન વચ્ચે
સરહદ પર ગંંભીીર લશ્કરીી
તણાાવ થયાા પછીી કોોઈપણ
ભાારતીીય વરિષ્ઠ પ્રધાાનનીી ચીીનનીી એ પ્રથમ યાાત્રાા હતીી. એ
બેઠકમાંંȏ રાાજનાાથ સિં�ંહે ત્રાાસવાાદ, શાંંȏતિ� અને સુરક્ષાા જેવાા ઘણાા
મહત્ત્વનાા મુદ્દાાઓ પર ચર્ચાાɓ કરીી હતીી.
માાતાાનાા પ્રેમીી સાાથે દીીકરીીને પણ પ્રેમનોો આંધ્રનોો કિ�સ્સોો
મેઘાાલયનાા રાાજા રઘુવંશીી હત્યાા કેસ
જેવીી જ એક ઘટનાા આંંધ્ર પ્રદેશમાંંȏ પણ
બનીી હતીી. આંંધ્ર પ્રદેશનીી નહેરમાંંȏથીી એક
શખ્સનોો મૃતદેહ મળીી આવતાા પોોલીીસે
તપાાસ શરૂ કરીી હતીી. તેમાંંȏ એવુંંȏ જાણવાા
મળ્યુંંȏ હતુંંȏ કે, મૃતકનીી હત્યાા તેનીી પત્નીી
અને તેનાા પ્રેમીીએ સાાથે મળીીને કરીી હતીી.
સમગ્ર માામલે પોોલીીસે મૃતક તેજેશ્વરનીી
પત્નીી એશ્વર્યાાɓ, તેનાા પ્રેમીી તિ�રુમલ રાાવ
સહિ�તનાા લોોકોોનીી ધરપકડ કરીીને આગળનીી
કાાર્યયવાાહીી હાાથ ધરીી છે. આંંધ્ર પ્રદેશનાા
કુરનૂલનીી રહેવાાસીી 23 વર્ષષનીી એશ્વર્યાાɓએ
તેલંગાાણાાનાા ગડવાાલનાા 26 વર્ષષનાા તેજેશ્વર
સાાથે 18 મેનાા રોોજ લગ્ન કર્યાાɓ હતાા. બંંનેનાા
લગ્ન થયાાનાા એક મહિ�નાામાંંȏ જ તેજેશ્વર
ગાાયબ થઈ ગયોો હતોો. જો કે, તેજેશ્વરનાા
પરિવાારે એશ્વર્યાાɓ અને તેનીી માાતાા વિ�રુદ્ધ
આરોોપ લગાાવ્યોો હતોો. તે બાાબતે પોોલીીસે
બંંનેનીી અટકાાયત કરીીને પૂછપરછ
કરીી
હતીી. જેમાંંȏ પોોલીીસ તપાાસમાંંȏ જાણવાા
મળ્યુંંȏ હતુંંȏ કે, પત્નીી એશ્વર્યાાɓએ તેનાા પ્રેમીી
તિ�રુમલ સાાથે મળીીને પતિ� તેજેશ્વરનીી
હત્યાા કરવાાનોો પ્લાાન બનાાવ્યોો હતોો.
એશ્વર્યાાɓએ પતિ�નીી હત્યાા માાટે ત્રણ લોોકોોને
હાાયર કર્યાાɓ હતાા. જેનાા માાટે આરોોપીીને 2
લાાખ રૂપિ�યાા પણ એડવાાન્સ આપ્યાા હતાા.
પોોલીીસ અધિ�કાારીીએ જણાાવ્યુંંȏ કે, એશ્વર્યાાɓ
અને રાાવ સહિ�ત કુલ આઠ લોોકોોનીી
ધરપકડ કરીી લીીધીી છે. આરોોપીી તિ�રુમલનુંȏ
પ્રેમિ�કાા એશ્વર્યાાɓનીી સાાથે-સાાથે તેનીી માાતાા
સાાથે પણ અફેર હતુ. તિ�રુમલ બેંકમાંંȏ
મેનેજર હતોો ત્યાંંȏ એશ્વર્યાાɓનીી માાતાા પણ
કાામ કરતીી હતીી. જોકે જ્યાારે માાતાાનીી
જગ્યાાએ જ્યાારે એશ્વર્યાાɓ બેંકમાંંȏ કાામે લાાગીી
ત્યાારે તિ�રુમલનાા તેનીી સાાથે સંંબંંધોો વધ્યાા
હતાા અને પ્રેમ થયોો હતોો. માાતાાને આનીી
જાણ થતાંંȏ દીીકરીીને સંંબંંધ રાાખવાાનીી
નાા પાાડીી હતીી અને તેજેશ્વર સાાથે લગ્ન
કરવાાનુંંȏ દબાાણ કર્યુંંɖ હતુંંȏ.
દેશમાંંȏ ઇન્દિ�િરાા ગાંંȏધીીએ 1975માંંȏ
લાાદેલીી કટોોકટીીનીી 50મીી વરસીીએ ભાાજપ
અને કોંંગ્રેસે ગયાા સપ્તાાહે એકબીીજા પર
આકરાા પ્રહાારોો કર્યાાɓ હતાંંȏ. કોંંગ્રેસ પર
પ્રહાાર કરતાંંȏ ભાાજપે જણાાવ્યુંંȏ હતુંંȏ કે કે
કટોોકટીી દેશનીી બહુપક્ષીી લોોકશાાહીીને
સરમુખત્યાારશાાહીીમાંંȏ ફેરવીી નાંંȏખવાાનુંંȏ
કાાવતરુ હતુંંȏ. કોંંગ્રેસે લોોકશાાહીી અને
બંંધાારણનીી હત્યાા કરીી હતીી અને હજુ એ
માાનસિ�કતાામાંંȏથીી બહાાર આવતીી નથીી.
કોંંગ્રેસનાા
અધ્યક્ષ
મલ્લિŸકાાર્જૂɓન
ખડગેએ ભાાજપ સાામે આક્ષેપ કરતાંંȏ
જણાાવ્યુંંȏ હતુંંȏ કે નરેન્દ્ર મોોદીીનાા વડપણ
હેઠળનીી સરકાારનાા 11 વર્ષષ દરમિ�યાાન
અઘોોષિ�ત કટોોકટીી રહીી છે.
કટોોકટીીનાા 50 વર્ષષ અંંગેનાા એક
કાાર્યયક્રમમાંંȏ સંંબોોધન કરતાંંȏ કેન્દ્રીીય
ગૃહ પ્રધાાન અમિ�ત શાાહે જણાાવ્યુંંȏ હતુંંȏ
ડીીએમકે, સમાાજવાાદીી નેતાાઓ પણ
કટોોકટીીનોો ભોોગ બન્યાંંȏ હતાંંȏ, પરંતુ
આજે તેઓ એવીી પાાર્ટીી સાાથે બેઠાા છે,
જેણે લોોકશાાહીીનીી હત્યાા કરીી હતીી. 25
જૂનનોો તે દિ�વસ દરેકને યાાદ અપાાવે છે
કે કોંંગ્રેસ સત્તાા માાટે કેટલીી હદે જઈ શકે
છે. 1975નીી કટોોકટીીને ભલે 50 વર્ષષ થઈ
ગયાા હોોય, પણ કોંંગ્રેસનાા અન્યાાય, જુલમ
અને સરમુખત્યાારશાાહીીનીી યાાદોો હજુ પણ
દરેકનાા મનમાંંȏ તાાજી છે.
કટોોકટીીનાા કાાળાા દિ�વસોોનીી યાાદ
કરીીને અમિ�ત શાાહે જણાાવ્યુંંȏ હતુંંȏ કે
કટોોકટીી લાાદ્યાા પછીી દેશભરમાંંȏ 1.1 લાાખ
લોોકોો, વિ�પક્ષીી નેતાાઓ, વિ�દ્યાાર્થીી કાાર્યયકરોો,
પત્રકાારોો અને તંંત્રીીઓનીી ધરપકડ કરાાઈ
હતીી. તત્કાાલીીન વડાાપ્રધાાન ઇન્દિ�િરાા
ગાંંȏધીીએ ગુજરાાત અને તમિ�લનાાડુમાંંȏ
બિ�ન-કોંંગ્રેસીી સરકાારોોને બરતરફ કરીી
હતીી. દુર્ભાાɓગ્યે કટોોકટીીનોો ભોોગ બનેલાા
ઘણાા લોોકોો હવે કોંંગ્રેસ પાાર્ટીી સાાથે
જોડાાઈ ગયાા છે. આજે તેઓ લોોકશાાહીી
પર સવાાલોો ઉઠાાવીી રહ્યાંંȏ છે. હું કોંંગ્રેસને
બદલે આ લોોકોોને પૂછવાા માંંȏગુ છુંંȏ કે તેઓ
કયાા અધિ�કાારથીી આ સવાાલોો ઉઠાાવીી રહ્યાંંȏ
છે? તમે કયાા પક્ષ સાાથે બેઠાા છોો, એ પક્ષ
જેણે લોોકશાાહીીનીી હત્યાા કરીી હતીી.
કટોોકટીીનીી 50મીી વરસીીએ ભાાજપ-કોંંગ્રેસનાા એકબીીજા પર પ્રહાારોો
બંધાારણમાંં�થીી 'ધર્મમનિ�રપેક્ષ' અને 'સમાાજવાાદીી' શબ્દોો દૂર કરવાાનાા મુદ્દે
ભાાજપ-કોંંગ્રેસ વચ્ચે વાાકયુદ્ધ
બંંધાારણનાા
આમુખમાંંȏથીી
'ધર્મમનિ�રપેક્ષ' અને 'સમાાજવાાદીી' શબ્દોો
દૂર કરવાાનીી વિ�ચાારણાા કરવીી જોઇએ
તેવીી રાાષ્ટ્રીીય સ્વયંસેવક સંંઘ (RSS)
નાા સરકાાર્યયવાાહ દત્તાાત્રેય હોોસબલેનીી
માાગણીીનાા મુદ્દે સત્તાાધાારીી ભાાજપ અને
કોંંગ્રેસ વચ્ચે વાાકયુદ્ધ ચાાલુ થયુંંȏ છે.
દત્તાાત્રેય હોોસબલેનીી માાગણીીને બે
કેન્દ્રીીય પ્રધાાન શિ�વરાાજ સિં�ંહ ચોોહાાણ
અને ડૉૉ. જીતેન્દ્ર સિં�ંહે સમર્થથન આપ્યુંંȏ
હતુંંȏ. જોકે કોંંગ્રેસ નેતાા રાાહુલ ગાંંȏધીીએ
જણાાવ્યુંંȏ હતુંંȏ કે આરએસએસ, ભાાજપ
બંંધાારણનીી જગ્યાાએ 'મનુસ્મૃતિ�' ઇચ્છે
છે.
તેઓ હાંંȏસિ�યાામાંંȏ ધકેલાાઈ ગયેલાા
અને ગરીીબોોનાા અધિ�કાારોો છીીનવીી લેવાા
અને તેમને ફરીીથીી ગુલાામ બનાાવવાાનોો
પ્રયાાસ કરે છે. તેમનીી પાાસેથીી બંંધાારણ
જેવુંંȏ શક્તિ�શાાળીી હથિ�યાાર છીીનવીી લેવુંંȏ
એ તેમનોો વાાસ્તવિ�ક એજન્ડાા છે
જિ�તેન્દ્ર સિં�ંહે જમ્મુમાંંȏ પત્રકાારોોને
જણાાવ્યુંંȏ કે મને નથીી લાાગતુંંȏ કે આ અંંગે
બે મંંતવ્યોો છે. દત્તાાત્રેયે યોોગ્ય જ કહ્યું
છે કે 'ધર્મમનિ�રપેક્ષ' અને 'સમાાજવાાદીી'
શબ્દોો 42માા સુધાારાા દ્વાારાા બંંધાારણમાંંȏ
ઉમેરવાામાંંȏ આવ્યાા હતાંંȏ અને તે ડૉૉ. બીી.
આર. આંંબેડકરનાા મૂળ વિ�ઝનનોો હિ�સ્સોો
નહોોતાંંȏ. ડૉૉ. બાાબાા સાાહેબ આંંબેડકરે
વિ�શ્વનાા શ્રેષ્ઠ પૈકીીનુંંȏ એક બંંધાારણ બનાાવ્યુંંȏ
છે. આ શબ્દોો તેમનાા વિ�ચાારનોો ભાાગ ન
હોોય તોો કોોઈએ પૂછવુંȏ જોઈએ કે કયાા
પ્રકાારનીી વિ�ચાારસરણીીએ આ શબ્દોોનોો
પાાછળથીી સમાાવેશ કરાાયોો હતોો.
તેલંગણાામાંં� ફેક્ટરીીમાંં� આગ લાાગતાં� 34નાં� મોોત
તેલંગણાાનાા સંંગાારેડ્ડીી જિ�લ્લાામાંંȏ
આવેલીી કેમિ�કલ ફેક્ટરીીમાંંȏ ગત સપ્તાાહે
ભયાાનક આગ ફાાટીી નીીકળતાા ઓછાામાંંȏ
ઓછાા 34 મજૂરોોનાંંȏ મોોત નીીપજ્યાા હતાા
અને અનેક મજૂરોો ગંંભીીર રીીતે દાાઝીી
ગયાા હતાા. આગને કાાબૂમાંંȏ લેવાાનીી અને
બચાાવ કાામગીીરીી શરૂ કરવાામાંંȏ આવીી
છે. સંંગાારેડ્ડીી જિ�લ્લાામાંંȏ આવેલીી કેમિ�કલ
ફેક્ટરીીમાંંȏ રિએક્ટરમાંંȏ વિ�સ્ફોોટ થતાંંȏ
ભયાાનક આગ ફાાટીી નીીકળીી હતીી.
પંજાબમાંં� એરફોોર્સસનીી ઐતિ�હાાસિ�ક એરસ્ટ્રીીપ
માા-દીીકરાાનીી જોડીીએ વેચીી દીીધીી
પંજાબનાા
ફિ�રોોઝપુરમાંંȏ
માા-
દીીકરાાનીી એક જોડીીએ કોોઈ દુકાાન,
ખેતર કે મકાાન વેચ્યુંંȏ નહીંં – પરંતુ
ઇન્ડિ�િયન એરફોોર્સસનીી ઐતિ�હાાસિ�ક
એરસ્ટ્રીીપ વેચીી દીીધીી હતીી.
આ ભોોપાાળુંંȏ બહાાર આવતાંંȏ
હોોબાાળોો મચીી ગયોો હતોો. આ
એરસ્ટ્રીીપ ઐતિ�હાાસિ�ક ગણાાય છે
કાારણ કે ત્યાંંȏ આપણાા બહાાદુર ફાાઇટર
પાાઇલટ્સે ત્રણ યુદ્ધોો (૧૯૬૨, ૧૯૬૫
અને ૧૯૭૧) માંંȏ દુશ્મનોોને જડાાતોોડ
જવાાબ આપ્યોો હતોો. ૨૮ વર્ષષ પહેલાા
બનેલીી આ માાતાા-પુત્રનીી જોડીીનુંંȏ કૃત્ય
હવે હાાઈકોોર્ટનાા નિ�ર્દેશ અને વિ�જિ�લન્સ
તપાાસ બાાદ ખુલ્લુંંȏ પડીી ગયુંંȏ છે. માાતાા
અને પુત્ર વિ�રુદ્ધ ગંંભીીર કલમોો હેઠળ
એફઆઈઆર નોંંધવાામાંંȏ આવીી છે.
આ બાાબતનોો ખુલાાસોો એક
વ્હિ���સલબ્લોોઅરનીી ફરિયાાદથીી શરૂ
થયોો હતોો. તેણે જણાાવ્યુંંȏ કે ડુમનીી
વાાલાા ગાામનાા ઉષાા અંંસલ અને
તેમનાા પુત્ર નવીીન ચંદ અંંસલે મહેસૂલ
અધિ�કાારીીઓ સાાથે મળીીને જમીીનનોો
ખોોટોો માાલિ�કીીનોો દાાવોો કર્યોો અને તેને
વેચીી દીીધીી હતીી.
તપાાસમાંંȏ જાણવાા મળ્યુંંȏ કે આ
હવાાઈ
પટ્ટીી
ફત્તુવાાલાા
ગાામમાંંȏ
આવેલીી છે, જે પાાકિ�સ્તાાન સરહદનીી
ખૂબ નજીક છે. આ જમીીન બીીજા
વિ�શ્વયુદ્ધ દરમિ�યાાન રોોયલ એરફોોર્સસ
માાટે ૧૨ માાર્ચચ ૧૯૪૫નાા રોોજ બ્રિđટિ�શ
શાાસન દ્વાારાા હસ્તગત કરવાામાંંȏ આવીી
હતીી. પાાછળથીી આ જમીીન ભાારતીીય
વાાયુસેનાા હેઠળ આવીી અને ત્રણ
યુદ્ધોોમાંંȏ તેનોો ઉપયોોગ લેન્ડિં�ં�ȏગ ગ્રાાઉન્ડ
તરીીકે થયોો.