19
ઈન્્ડડિયા
5th - 11th July 2025 www.garavigujarat.biz
વિ¡શ્વમાંંȏ એપ્રુવલ રેટિંંગમાંંȏ
મોોદીી હજી પણ નંબર 1
ભાારતમાંંȏ 11 વર્ષ સતત સત્તાામાંંȏ
રહ્યાા પછીી પણ વડાાપ્રધાાન મોોદીીનીી
લોોકપ્રિ�યતાા વધતીી જ જાય છે. આ
જોઈને આખીી દુનિ�યાા પરેશાાન છે.
એક આંંતરાાષ્ટ્રીીય એજન્સીીનાા સર્વેનાા
વર્લ્ડ�ડ અપ્રુવલ રેટિંંગમાંંȏ પીીએમ મોોદીી
અમેરિ�કાાનાા રાાષ્ટ્રપતિ� ડોોનાાલ્ડ ટ્રમ્પ,
ચીીનનાા રાાષ્ટ્રપતિ� શિ� જીનપીંંગ
અને રશિ�યાાનાા રાાષ્ટ્રપતિ� વ્લાાદિ�મિ�ર
પુતિ�ન તેમજ ઈઝરાાયલનાા પીીએમ
બેંજામિ�ન નેતન્યાાહૂને પાાછળ રાાખીીને
ટોોપ પર પહોંંચીી ગયાા છે. ,આ સર્વે પ્રમાાણે આખાા વિ�શ્વને અમેરિ�કાા
અને ચીીન કરતાા ભાારત પર વધુ ભરોોસોો છે.
કોોલકાાતાાનીી એક કોોલેજમાંંȏ વધુ એક ગેંગરેપ
કોોલકાાતાાનીી સાાઉથ કલકત્તાા લૉૉ કોોલેજમાંંȏ અભ્યાાસ કરતીી 24 વર્ષનીી
વિ�દ્યાાર્થિ�િનીીએ ત્રણ લોોકોો પર સાામુહિ�ક દુષ્કર્મનોો આરોોપ મુક્યોો હતોો.
પીીડિ�તાાનાા જણાાવ્યાા મુજબ તેણે મુખ્ય આરોોપીી, 31 વર્ષનાા મનોોજીત
મિ�શ્રાાનોો લગ્નનોો પ્રસ્તાાવ નકાારીી દીીધોો હતોો. મનોોજીત મિ�શ્રાા તૃણમુલ
કોંંગ્રેસ વિ�દ્યાાર્થીી પરિ�ષદ (TMCP)ને જિ�લ્લાા મહાાસચિ�વ અને
કોોલેજનોો ભૂતપૂર્વવ વિ�દ્યાાર્થીી છે. પીીડિ�તાાએ ફરિ�યાાદમાંંȏ અનેક ગંંભીીર
આરોોપ પણ મુક્યાા હતાા. પીીડિ�તાાએ પોોલીીસ ફરિ�યાાદમાંંȏ જણાાવ્યુંંȏ કે,
'મનોોજીત મિ�શ્રાાએ માારાા પર લગ્નનુંંȏ દબાાણ કર્યુંંɖ હતુંȏ, પરંતુ મેં તેનોો
પ્રસ્તાાવ નકાારીી દીીધોો કાારણ કે, હું પહેલાંંȏથીી જ એક રીીલેશનશિ�પમાંંȏ
હતીી. ત્યાારબાાદ મનોોજીતે મનેે ધમકીી આપીી કે, તે માારાા બોોયફ્રેન્ડને
નુકસાાન કરશે અને તેનાા માાતાા-પિ�તાાને ખોોટાા કેસમાંંȏ ફસાાવીી દેશે.'
ફરિ�યાાદ અનુસાાર, 25 જૂને ત્રણ આરોોપીી- 31 વર્ષનાા મનોોજીત
મિ�શ્રાા, 19 વર્ષનાા ફર્સ્ટટ યર સ્ટુડન્ટ ઝૈબ અહેમદ અને 20 વર્ષનાા
પ્રમિ�ત મુખર્જીએ તેને કોોલેજ પરિ�સરમાંંȏ એક રૂમમાંંȏ લઈ જઈને
જબરદસ્તીી બંંધ કરીી દીીધીી હતીી અને તેને સાાથે માારપીીટ કરીી હતાા.
આરોોપીીઓએ પીીડિ�તાા સાાથે જબરદસ્તીી કરીી હતીી. પીીડિ�તાાએ કહ્યું
હતુંȏ કે, તેણે ખુદને બચાાવવાા ઘણોો વિ�રોોધ કર્યોો હતોો. આરોોપીીએ મનેે
પાાછળ ધક્કોો માારીી દીીધોો. હું રડીી અને વાારંવાાર કહ્યું કે, મનેે જવાા દોો.
પરંતુ તે ન માાન્યાા. તે જબરદસ્તીીથીી મનેે ગાાર્ડડ રૂમમાંંȏ લઈ ગયાા, માારાા
કપડાા ઉતાાર્યાા� અને દુષ્કર્મ કર્યુંંɖ.
પીીડિ�તાાનોો આરોોપ છે કે, મનોોજીતે દુષ્કર્મ સાાથે તેનોો વીીડિ�યોો
ઉતાાર્યોો હતોો અને ધમકીી આપીી હતીી કે, હું કોોઈને કંઈપણ કહીીશ તોો
આ વીીડિ�યોો જાહેર કરીી દેવાાશે.
અમરનાાથ યાાત્રાા 3 જુલાાઈથીી શરૂ થશે
અમરનાાથ યાાત્રાા
આગાામીી 3 જુલાાઈ
ને ગુરૂવાારથીી શરૂ
થઈ રહીી છે. દર વર્ષે
સેંકડોો શ્રદ્ધાાળુઓ બાાબાા
બર્ફાા�નીીનાા દર્શન કરવાા
જાય છે. તેનાા માાટે
મહિ�ના
ાઓ અગાાઉથીી
નોંંધણીી કરાાવવીી પડે
છે.
અમરનાાથ યાાત્રાા
બાાલતાાલ
અને
પહલગાામ બંંને રૂટથીી
થાાય છે.
હિ�માાચલ, જમ્મુ-કાાશ્મીીરમાંંȏ વાાદળ
ફાાટવાાથીી ફ્લેશ ફ્લડ
હિ�માાચલ પ્રદેશ અને જમ્મુ-કાાશ્મીીરમાંંȏ બુધવાારનીી રાાત્રે અને ગુરુવાારે
વાાદળ ફાાટવાાનાા કાારણે આવેલાા અચાાનક પૂરે ભાારે વિ�નાાશ સર્જ્યો�ો હતોો.
ઘણાા બ્રિđજ, રસ્તાા અને ઘરોો પાાણીીમાંંȏ તણાાઈ ગયાા હતાંંȏ અને ઓછાામાંંȏ
ઓછાા સાાત લોોકોોનાા મોોત થયાંંȏ હતાંંȏ. બીીજી તરફ કેરળમાંંȏ પણ ભાારે
વરસાાદને કાારણે નીીચાાણવાાળાા વિ�સ્તાારોો પાાણીીમાંંȏ ગરકાાવ થયાા હતાંંȏ
અને હવાામાાન વિ�ભાાગે 3 જિ�લ્લાામાંંȏ રેડ એલર્ટ આપ્યોો હતોો. બુધવાારે
હિ�માાચલ પ્રદેશનાા કાંંȏગડાા અને કુલ્લુ જિ�લ્લાામાંંȏ વાાદળ ફાાટવાાથીી, અચાાનક
પૂર આવવાાથીી અને ભાારે વરસાાદેને કાારણે ભાારે તબાાહીી સર્જાાઈ હતીી.
બુધવાારનીી રાાત્રે ફ્લેશ ફ્લડ આવ્યુંંȏ ત્યાારે આ પ્રોોજેક્ટ પર 250થીી 275
કાામદાારોો હતાંંȏ અને ઘણાા તણાાઈ ગયાંંȏ હતાંંȏ. અચાાનક પૂરને કાારણે હાાઇડ્રોો
પ્રોોજેક્ટનુંંȏ કાામ સ્થગિ�ત કરાાયુંંȏ હતુંȏ અને કાામદાારોો સ્થળનીી કાામચલાાઉ
આશ્રયસ્થાાનોોમાંંȏ ખસેડવાામાંંȏ આવ્યાંંȏ હતાંંȏ. જમ્મુ-કાાશ્મીીરમાંંȏ રાાજૌૌરીી,
પૂંંȏછ, ડોોડાા અને કઠુઆ જિ�લ્લાાનાા વિ�વિ�ધ
વિ�સ્તાારોોમાંંȏ વાાદળ ફાાટવાાથીી
આવેલાા અચાાનક પૂરને કાારણે બે બાાળકોો સહિ�ત ત્રણ લોોકોોનાા મોોત થયાા
હતાંંȏ. રાાજોરીીમાંંȏ નદીીમાંંȏ અચાાનક પૂર આવતાા ઢોોર ચરાાવીી રહેલાા ત્રણ
વ્યક્તિōઓ તણાાયાા હતાંંȏ. પૂંંȏછનાા કાાઝીી મોોરાા અને ડોોડાા, ઉધમપુુર અને
રાામબન જિ�લ્લાાનાા કેટલાંંȏક ઊંચાાઈવાાળાા વિ�સ્તાારોોમાંંȏ પણ વાાદળ ફાાટવાાનાા
કાારણે અચાાનક પૂરનીી સ્થિ�િતિ� સર્જાાઈ હતીી.
કોોર્ટે આરોોપીીને પોોલીીસ કસ્ટડીીમાંંȏ મોોકલીી આપ્યાા
પિ�ડીીતાાનીી ફરિ�યાાદ પછીી પોોલીીસે આ તમાામ આરોોપીીઓને
પોોલીીસ કસ્ટડીીમાંંȏ મોોકલીી આપ્યાા હતાા. પશ્ચિżમ બંંગાાળમાંંȏ બે
વર્ષમાંંȏ થયેલીી બે ગેંગરેપનીી ઘટનાાઓએ હાાહાાકાાર મચાાવીી દીીધોો
છે. મહિ�લા
ા સુરક્ષાાનાા દાાવોો કરતાા મમતાા બેનર્જી ફરીી એક વખત
મુશ્કેલીીમાંંȏ મુકાાયાા છે. વિ�પક્ષીી દળોોએ તેમનેે ઘેરીી લીીધાા છે. આ
ઘટનાા પરથીી એવુંંȏ સાાબિ�ત કરીી શકાાય કે 'હુ એકલીી 100 ને કાાફીી'
નોો દાાવોો કરતાા દીીદીીનાા રાાજમાંંȏ મહિ�લા
ાઓ સુરક્ષિ�ત નથીી.
ગુજરાાતમાંંȏ મેઘમહેેર, 15 દિ�વસમાંંȏ સિ�ઝનનોો સરેરાાશ 32% વરસાાદ
13 ડેમ સંંપૂર્ણ ભરાાયાા,
19 હાાઇએલર્ટ પર
ગુજરાાતમાંંȏ
ચોોમાાસાાનોો
ધમાાકેદાાર પ્રાારંભ થયાા પછીી સોોમવાાર,
30 જૂન સુધીીમાંંȏ રાાજ્યનાા 13 ડેમ
સંંપૂર્ણણપણ ભરાાઈ ગયાંંȏ હતાંંȏ અને
19 ડેમ હાાઇએલર્ટ પર હતાંંȏ. 206
જળાાશયોોમાંંȏ સરેરાાશ જળસ્તર વધીી
46.21 ટકાા થયુંંȏ હતુંȏ. મધ્યપ્રદેશમાંંȏ
સતત વરસાાદ વરસતાા ગુજરાાતનીી
જીવાાદોોર સમાાન નર્મદાા ડેમમાંંȏ
જળસ્તર વધીીને 118.08 મીીટર થયુંંȏ
હતુંȏ અને ચાાર પાાવર સ્ટેશન ચાાલુ
થયાંંȏ હતાંંȏ. નર્મદાાનીી મુખ્ય કેનાાલમાંંȏ
12200 ક્યુસેક પાાણીી છોોડવાાનુંંȏ
ચાાલુ કરાાયુંંȏ હતુંȏ. નર્મદાા ડેમનીી
મહત્તમ
સપાાટીી 138.68 મીીટર છે.
સૌૌરાાષ્ટ્રમાંંȏથીી 10, મધ્ય ગુજરાાત-
દક્ષિ�ણ ગુજરાાત-કચ્છમાંંȏથીી 1-1
જળાાશય સંંપૂર્ણણ ભરાાઈ ગયાંંȏ હતાંંȏ.
ગુજરાાતમાંંȏ આ વર્ષે ચોોમાાસાાનાા
વહેલાા આગમન સાાથે રાાજ્યમાંંȏ 30
જૂન સુધીીમાંંȏ સિ�ઝનનોો સરેરાાશ 32
ટકાા વરસાાદ નોંંધાાયોો હતોો. આમ
15 દિ�વસમાંંȏ રાાજ્યમાંંȏ 11 ઈંચ સાાથે
સિ�ઝનનોો સરેરાાશ 31.62 ટકાા વરસાાદ
વરસીી ચૂક્યોો હતોો. સાારાા વરસાાદને
કાારણે 21.28 ટકાા વાાવેતર થયુંંȏ હતુંȏ,
જે અગાાઉનીી સિ�ઝન કરતાંંȏ આશરે
11 ટકાા વધુ છે. રાાજ્યમાંંȏ ચોોમાાસાાનીી
સિ�ઝન દરમિ�યાાન સરેરાાશ 34 ઇંચ
વરસાાદ પડતોો હોોય છે, પરંતુ રાાજ્યમાંંȏ
સિ�ઝનનાા પ્રથમ 14 દિ�વસમાંંȏ બમણોો વરસાાદ થયોો
હતોો. ગુજરાાતમાંંȏ વર્ષ 2024માંંȏ 29મીી જૂન સુધીી
સરેરાાશ 2.80 ઈંચ સાાથે 8.05 ટકાા વરસાાદ પડ્યોો
હતોો. છેલ્લાા 10 વર્ષમાંંȏ જૂનમાંંȏ નોંંધાાયેલોો આ સૌૌથીી
વધુ વરસાાદ હતોો. આ વખતે ચોોમાાસાાએ સમગ્ર
રાાજ્યને તેનાા નિ�યમ સમય કરતાંંȏ વહેલુંંȏ આવરીી
લીીધુંંȏ હતુંȏ. બીીજી તરફ રાાજ્યનાા હવાામાાન વિ�ભાાગે
4 જુલાાઈ સુધીી રાાજ્યનાા મોોટાાભાાગનાા જિ�લ્લાામાંંȏ
હળવાાથીી ભાારે વરસાાદનીી આગાાહીી કરીી હતીી.
ચોોમાાસાાનીી ચાાલુ સીીઝનમાંંȏ દક્ષિ�ણ ગુજરાાતમાંંȏ
20.09 ઈંચ સાાથે સિ�ઝનનોો સરેરાાશ 34.25 ટકાા
વરસાાદ આવ્યોો હતોો. આ ઉપરાંંȏત કચ્છમાંંȏ 5.50 ઈંચ
સાાથે 28.83 ટકાા, ઉત્તર ગુજરાાતમાંંȏ 6.65 ઈંચ સાાથે
23.53 ટકાા, પૂર્વવ મધ્ય ગુજરાાતમાંંȏ 10.56 ઈંચ સાાથે
33.35 ટકાા અને સૌૌરાાષ્ટ્રમાંંȏ 9.51 ઈંચ સાાથે 32.32
ટકાા વરસાાદ થઈ ચુક્યોો હતોો. 30 જૂન સુધીીમાંંȏ 40
ઈંચથીી વધુ વરસાાદ પડ્યોો હોોય તેવોો માાત્ર 1 તાાલુકોો
હતોો. 26 તાાલુકાામાંંȏ 20થીી 40 ઈંચ, 89 તાાલુકાામાંંȏ
10થીી 20 ઈંચ, 41 તાાલુકાામાંંȏ 5થીી 10 ઈંચ અને 5
તાાલુકાામાંંȏ 1થીી 5 ઈંચ જેટલોો વરસાાદ નોંંધાાયોો હતોો.
હિ�ન્દુ મહિ�લાા પર બળાાત્કાારનાા વિ¡રોોધમાંંȏ
બાંંȏગ્લાાદેશમાંંȏ ઉગ્ર દેખાાવોો
ગયાા અઠવાાડિ�યેે મધ્ય
બાંંȏગ્લાાદેશનાા
કુમિ�લાા
જિ�લ્લાામાંંȏ એક હિ�ન્દુ મહિ�લા
ા
પર થયેલાા ક્રૂર બળાાત્કાારનોો
વીીડિ�યોો સોોશિ�યલ મીીડિ�યાા
પર વાાયરલ થયાા બાાદ
રવિ�વાારે દેશભરમાંંȏ આક્રોોશ
ફેલાાયોો હતોો. રાાજધાાનીીમાંંȏ
ઢાાકાા યુનિ�વર્સિ�િટીીનાા વિ�દ્યાાર્થીીઓએ
મોોટાા પાાયે વિ�રોોધ પ્રદર્શનોો કર્યાા�
હતાંંȏ અને ગુનેગાારોો સાામે સીીધીી
કાાર્યયવાાહીીનીી માંંȏગણીી કરીી હતીી.
આ ઘટનાા 26 જૂનનાા રોોજ
બનીી હતીી. 21 વર્ષીીય પીીડિ�તાા
પર કુમિ�લાામાંંȏ તેનાા માાતાાપિ�તાાનાા
ઘરે એક સ્થાાનિ�ક રાાજકાારણીીએ
બળાાત્કાાર ગુજાર્યોો હતોો. જોકે આ
મહિ�લા
ાનોો નગ્ન અને ક્રૂર હુમલોો
કરાાયેલોો વીીડિ�યોો સોોશિ�યલ મીીડિ�યાા
પર વાાયરલ થયોો ત્યાારે સમગ્ર
ઘટનાા બહાાર આવીી હતીી.
પોોલીીસે
આ
ઘટનાાનાા
સંંદર્ભભમાંંȏ મુખ્ય આરોોપીી 36
વર્ષીીય ફઝોોર અલીી સહિ�ત પાંંȏચ
વ્યક્તિōઓનીી ધરપકડ કરીી હતીી.
ઢાાકાા યુનિ�વર્સિ�િટીીનાા વિ�દ્યાાર્થીીઓએ
બળાાત્કાારનીી નિં�ંદાા કરીી હતીી અને
કેમ્પસમાંંȏ રેલીી કાાઢીી હતીી. લઘુમતીી
સમુદાાયનાા
વિ�દ્યાાર્થીીઓ
માાટે
સમર્પિ�િત જગન્નાાથ હોોલ ડોોર્મિ�િટરીીનાા
રહેવાાસીીઓએ ન્યાાયનીી માંંȏગણીી
કરતાા સાાથે દેખાાવોો કર્યાા� હતાંંȏ.