GG UK 2860

14

અમેરિકા

5th - 11th July 2025 www.garavigujarat.biz

ભાારતીીય સમુદાાયને મોોટીી રાાહત

થાાય તેવીી એક હિ�લચાાલમાંંȏ અમેરિ�કાાનાા

પ્રેસિ�ડન્ટ ડોોનાાલ્ડ ટ્રમ્પનાા 'વન બિ™ગ

બ્યુટીીફુલ બિ™લ એક્ટ'નાા સુધાારેલાા

ડ્રાાફ્ટમાંંȏ સૂચિ�ત રેમિ�ટન્સ ટ્રાાન્સફર ટેક્સને

3.5%થીી ઘટાાડીી માાત્ર 1% કરવાામાંંȏ

આવ્યોો છે. સેનેટમાંંȏ આ બિ™લનુંંȏ નવુંȏ

વર્ઝન રજૂ કરાાયુંંȏ છે. આ બિ™લને 4 જુલાાઈ

પહેલાા મંજૂરીી અપાાય તેવીી શક્યતાા છે.

સૂચિ�ત ટેક્સ 31 ડિ�સેમ્બર, 2025 પછીી

કરાાતાા રેમિ�ટન્સને લાાગુ પડશે. સુધાારેલાા

બિ™લમાંંȏ રેમિ�ટન્સ ટેક્સનાા દાાયરાામાંંȏ

પણ ઘટાાડોો કરાાયોો છે. બેન્ક અને અન્ય

નાાણાાકીીય સંંસ્થાાઓનાા ખાાતાામાંંȏથીી કરાાતાંંȏ

નાાણાાનાા ટ્રાાન્સફરનુંંȏ પણ ટેક્સમાંંȏથીી

બાાકાાત રહેશે. આ ઉપરાંંȏત અમેરિ�કાામાંંȏ

જારીી કરાાયેલાંંȏ ડેબિ™ટ અને ક્રેડિ�ટ કાાર્ડ્સ�સ

દ્વાારાા કરાાતીી નાાણાાનીી ટ્રાાન્સફરને બાાકાાત

રખાાઈ છે. આમ સુધાારેલાા બિ™લ મુજબ

દૈનિ�ક રેમિ�ટન્સને આ ટેક્સમાંંȏ મુક્તિō

મળશે.

નવીી દરખાાસ્ત અનુસાાર રેમિ�ટન્સ

ટ્રાાન્સફર ટેક્સ માાત્ર એવાા ટ્રાાન્સફરને

લાાગુ પડશે, જેમાંંȏ નાાણાંંȏ મોોકલનાાર

વ્યક્તિō રેમિ�ટન્સ ટ્રાાન્સફરનીી સેવાા પૂરીી

પાાડનાારને રોોકડ, મનીી ઓર્ડડર, કેશિ�યર્સસ

ચેક સ્વરૂપે નાાણાંંȏ ટ્રાાન્સફર કરવાા આપે.

નવાા બિ™લ મુજબ દૈનિ�ક રેમિ�ટન્સ નવાા

કરનીી જાળમાંંȏથીી બહાાર થઈ જશે. ટ્રમ્પ

દ્વાારાા રજૂ કરાાયેલાંંȏ મૂળ બિ™લમાંંȏ રેમિ�ટન્સ

પર પાંંȏચ ટકાા ટેક્સ લાાદવાાનીી દરખાાસ્ત

હતીી. જોકે અંંતે ગૃહમાંંȏ થયેલીી ચર્ચાા�

બાાદ તે ઘટાાડીીને 1  ટકાા કરવાાનોો નિ�ર્ણણય

લેવાાયોો હતોો.

ટ્રમ્પનાા મૂળ બિ™લમાંંȏ 5 ટકાા રેમિ�ટન્સ

ટેક્સનીી દરખાાસ્ત હતીી, પરંતુ અંંતિ�મ

હાાઉસ વર્ઝનમાંંȏ તેને ઘટાાડીીને 3.5 ટકાા

કરાાયોો હતોો. આ પછીી યુએસ સેનેટનાા

ડ્રાાફ્ટમાંંȏ તેમાંંȏ વધુ ઘટાાડોો કરાાયોો છે.

ઉલ્લેખનીીય છે કે રેમિ�ટન્સ ટેક્સ

નાાખવાાનીી ટ્રમ્પ સરકાારનીી દરખાાસ્તને

પગલે ત્યાંંȏ મોોટીી સંંખ્યાામાંંȏ વસતાંંȏ

બિ™નનિ�વાાસીી ભાારતીીયોોમાંંȏ ભાારે નાારાાજગીી

ફેલાાઈ ગઈ હતીી. ભાારતીીય વિ�દેશ

મંત્રાાલયનાા જણાાવ્યાા અનુસાાર અમેરિ�કાામાંંȏ

લગભગ 45 લાાખ વિ�દેશીી ભાારતીીયોો છે,

જેમાંંȏ લગભગ 32 લાાખ પીીઆઈઓનોો

સમાાવેશ થાાય છે. જે અમેરિ�કાામાંંȏ વસતાંંȏ

વિ�દેશીી નાાગરિ�કોોમાંંȏ બીીજી ક્રમે છે.

માાર્ચચ મહિ�નાામાંંȏ ભાારતીીય રિ�ઝર્વવ બેન્કે

જાહેર કરેલાા રેમિ�ટન્સ સર્વે મુજબ ભાારતને

2023-24માંંȏ 118.7 અબજ ડોોલરનુંંȏ

રેમિ�ટન્સ મળ્યુંંȏ હતુંંȏ. આમાંંȏથીી આશરે

28 ટકાા અથવાા 32 બિ™લિ�યન ડોોલર

અમેરિ�કાામાંંȏથીી આવ્યાા હતાંંȏ.

ફ્રેમોોન્ટનાા જ્વેલરીી સ્ટોોરમાંંȏ લુટાારાાનાા આતંક,

તોોડફોોડ, હિં¦ંસક લૂંȏટથીી પરિ�વાાર ચિંˆંતિ�ત

કેલિ�ફોોર્નીીઆનાા ફ્રેમોોન્ટમાંંȏ લાંંȏબાા સમયથીી એક પરિ�વાાર

દ્વાારાા સંંચાાલિ�ત જ્વેલરીી સ્ટોોરમાંંȏ બુકાાનીીધાારીીઓએ થોોડાા

દિ�વસોો પહેલાા તોોડફોોડ અને લૂંંȏટ ચલાાવીીને આતંક મચાાવ્યોો

હતોો. સ્ટોોરમાંંȏ તોોડફોોડ અને લૂંંȏટફાાટને કાારણે સ્ટોોર માાલિ�કનોો

પરિ�વાાર માાનસિ�ક રીીતે તૂટીી ગયોો છે. ગત 18 જૂનનીી આ

ઘટનાામાંંȏ ડઝન કરતાા વધાારે બુકાાનીીધાારીી હુમલાાખોોરોો સાામેલ

હતાા. અહેવાાલોો અનુસાાર લગભગ 30 વર્ષથીી સમુદાાયનીી

સેવાા આપતાા કુમાાર જ્વેલર્સસ નાામક સ્ટોોરમાંંȏ શંંકાાસ્પદ

લૂંંȏટાારુઓ કાારનોો ઉપયોોગ કરીીને આગલાા દરવાાજેથીી ઘૂસ્યાા

હતાા. સ્ટોોરમાંંȏ પ્રવેશ્યાા બાાદ 15 જેટલાા બુકાાનીીધાારીી શખ્સોોએ

ભાારે તોોડફોોડ મચાાવીી હતીી. ડિ�સ્પ્લે કેસનાા કાાચ તોોડીી નાાખ્યાા

હતાા અને લાાખોો ડોોલરનીી વસ્તુઓ એક જ મિ�નિ�ટમાંંȏ લૂંંȏટીીને

ભાાગીી છૂટયાા હતાા. હુમલાાખોોરોો લગભગ છ કાારમાંંȏ આવ્યાા

હતાા. સ્ટોોરનાા માાલિ�કનાા પુત્રીી શીીનાા વર્માા�એ જણાાવ્યુ હતુંંȏ

કે આ અમાારાા વર્ષોોનીી મહેનત, અમાારાા ખૂન-પસીીનાાનીી

કમાાણીી હતીી અને બસ 15 મિ�નિ�ટ કરતાા પણ ઓછાા

સમયમાંંȏ લોોકોો બધુ લૂંંȏટીીને જતાા રહ્યાા હતાા.

લૂંંȏટનાા સમયે સ્ટોોરમાંંȏ માાત્ર ત્રણ લોોકોો જ હતાા.

સ્ટોોર માાલિ�ક વર્માા�નાા માાતાા, પિ�તાા અને કર્મમચાારીી. જો

કે, લૂંંȏટાારુઓએ તેમને કોોઇ નુકસાાન કર્યુ� નહોોતુંંȏ. વર્માા�એ

જણાાવ્યુ હતુંંȏ કે આ અંંધાાધૂંંȏધીી સર્જાાઇ ત્યાારે માારાા પતિ� ફોોન

પર તેમનીી માાતાા સાાથે વાાત કરીી રહ્યાા હતાા. ઘટનાાનીી જાણ

થતાંંȏ જ પોોલીીસે તાાકીીદે કાાર્યયવાાહીી કરીી હતીી અને શંંકાાસ્પદ

વાાહનોો પૈકીી એકને ઝડપીી ચાાર લોોકોોનીી ધરપકડ કરીી હતીી.

હાાલ ઘટનાાનીી તપાાસ ચાાલીી રહીી છે. જોકે, ઘણાા શકમંદોો

હજુ પણ પોોલીીસનીી પકડથીી દૂર છે.

અમેરિ�કાા-કેનેડાાનાા લોોકોો સાાથે સાાયબર ફ્રોોડ બદલ ગેંગનોો મુખ્ય સૂૂત્રધાાર

મુંંȏબઇમાંંȏ પકડાાયોો

સેન્ટ્રલ બ્યૂરોો ઓફ ઇન્વેસ્ટિ�િગેેશન (CBI) દ્વાારાા

સાાયબર ક્રાાઈમ સિ�ન્ડિ�િકેટ સાામેનીી કાાર્યયવાાહીીમાંંȏ ‘રોોયલ

ટાાઈગર ગેંગ’નાા કથિ�ત મુખ્ય સૂત્રધાાર ગુજરાાતીી શખ્સનીી

મુંંȏબઇમાંંȏ તાાજેતરમાંંȏ ધરપકડ કરીી હતીી. તેનીી સાામે સરકાારીી

અધિ�કાારીીઓનોો શ્વાંંȏગ રચીીને અમેરિ�કાા અને કેનેડાામાંંȏ

લોોકોોને છેતરવાાનોો આરોોપ છે.

સીીબીીઆઇનાા અધિ�કાારીીઓએ જણાાવ્યુંંȏ હતુંંȏ કે,

એજન્સીીએ ગત ગુરુવાારે મુંંȏબઈથીી પ્રિ�ન્સ જસવંતલાાલ

આનંદનીી ધરપકડ કરીી હતીી, તેને શોોધવાાનુંંȏ અભિ�યાાન

અમદાાવાાદ અને મુંંȏબઇમાંંȏ હાાથ ધરાાયુંંȏ હતુંંȏ. પ્રિ�ન્સ આનંદ એક

વૈભવીી જીવન જીવીી રહ્યોો હતોો. તેનાા કાાર્યયસ્થળોોએથીી કૌૌભાંંȏડ

આચરવાા માાટેનાા ટેલિ�કોોમનાા સાાધનોો, કૌૌભાંંȏડ કરવાાનીી

વિ�ગતોો, કેનેડિ�યન પોોલીીસ અધિ�કાારીીઓનાા બનાાવટીી

ઓળખનીી માાહિ�તીી સાાથે સાાયબર ફ્રોોડ માાટે ઉપયોોગમાંંȏ

લેવાાયેલીી અત્યાાધુનિ�ક સુયોોજિ�ત સીીસ્ટમનોો પર્દાા�ફાાશ થયોો

હતોો. પ્રિ�ન્સ આનંદનાા ઘરમાંંȏ તપાાસ દરમિ�યાાન લક્ઝરીી

કાાર, ડિ�ઝાાઇનર એસેસરીીઝ, વિ�વિ�ધ દેશોોનીી અનેકવાાર

કરેલીી મુસાાફરીીનોો રેકોોર્ડડ અને નોંંધપાાત્ર બિ™નહિ�સાાબીી સંંપત્તિŧ

મળીી હતીી. આ ઉપરાંંȏત તેનીી પાાસેથીી અંંદાાજે $45,000નીી

વર્ચ્યુ�ુ�અલ ડિ�જિ�ટલ એસેટ્સ પણ જપ્ત કરાાઈ હતીી.

CBIનાા આરોોપ મુજબ, યુનાાઇટેડ સ્ટેટ્સ ફેડરલ

કોોમ્યુનિ�કેશન્સ કમિ�શને અગાાઉ પ્રિ�ન્સ આનંદ સંંચાાલિ�ત

ગેંગનીી ઓળખ મહત્ત્વપૂર્ણણ કન્ઝ્યુમર કમ્યુનિ�કેશન

ઇન્ફર્મેશન સર્વિ�િસીીઝ થ્રેટ (C-CIST) તરીીકે કરીી હતીી.

ભાારતીીય અમેરિ�કન શેફને પ્રતિ�ષ્ઠિƆત જેમ્સ બીીયર્ડ એવોોર્ડ

અમેરિ�કાામાંંȏ ભાારતીીય ભોોજનનાા ઊભરતાા શેફ

વિ�જયકુમાારને તાાજેતરમાંંȏ જેમ્સ બીીયર્ડડ ફાાઉન્ડેશન

રેસ્ટોોરાંંȏ એન્ડ શેફ એવોોર્ડ્સ�સનીી પ્રતિ�ષ્ઠિƆત યાાદીીમાંંȏ ‘બેસ્ટ

શેફ: ન્યૂયોોર્ક સ્ટેટ’ એવોોર્ડડ એનાાયત કરાાયોો હતોો. તેમનાા

રેસ્ટોોરાંંȏ ‘સેમ્માા’નોો તમિ�લ ભાાષાામાંંȏ અર્થથ ‘અદભૂત’ અથવાા

‘શાાનદાાર’ થાાય છે. સેમ્માા વિ�જયકુમાાર અને તેમનાા મિ�ત્રોો

રોોનીી મઝુમદાાર તથાા ચિં�ંતન પંંડ્યાા દ્વાારાા લોોન્ચ કરાાયુંંȏ હતુંંȏ.

જેમ્સ બીીયર્ડડ ફાાઉન્ડેશને વિ�જેતાાઓનીી જાહેરાાત 16 જૂને

શિ�કાાગોોનાા લિ�રિ�ક ઓપેરાા ખાાતે કરીી હતીી. તમિ�લનાાડુનાા

એક ગાામડાાનાા વતનીી આ યુવાાન શેફનીી તેનીી અધિ�કૃત

અને સ્થાાનિ�ક વાાનગીીઓ માાટે ઘણીી પ્રશંસાા થઈ હતીી,

તેણે 2022 અને 2023માંંȏ તેનીી રેસ્ટોોરાંંȏને ઉચ્ચત્તમ ઓળખ

અપાાવીી હતીી. એક સમયે તમિ�લોોમાંંȏ ગરીીબ લોોકોોનાા

ભોોજનમાંંȏ નથાાઈ પિ�રાાટલ (સ્નેઇલ કરીી) અથવાા કુડાાલ

વાારુવલ (બકરીીનાા આંંતરડાા) જેવીી વાાનગીીઓનોો વધાારે

ઉપયોોગ થતોો હતોો. હવે આ રેસ્ટાારાંંȏમાંંȏ તે વાાનગીીઓએ

ન્યૂયોોર્કમાંંȏ તમિ�લોો અને સમગ્ર બોોર્ડડનાા ગ્રાાહકોોમાંંȏ આકર્ષણ

ઊભુંંȏ કર્યુંંɖ છે. આ બધીી બહુચર્ચિ�િત વાાનગીીઓ વિ�જયકુમાાર

બાાળપણમાંંȏ તેનીી માાતાા અને દાાદીી સાાથે બનાાવતાા શીીખ્યોો

હતોો.

વિ�દેેશમાંંȏ વસતાા ભાારતીીયોોને

યુએઇનાા ઓન અરાાઇવલ

વિ�ઝાાનોો વ્યાાપ વધાારાાયોો

નવીી દિ�લ્હીી સ્થિ�િત UAEનીી

એમ્બેસીીએ ભાારતીીય નાાગરિ�કોો માાટે

વિ�ઝાા-ઓન-અરાાઇવલનીી

નીીતિ�ને

મહત્વ આપીીને તેનોો વ્યાાપ વધાાર્યોો છે.

દ્વિ�પક્ષીી સહયોોગ અને લોોકોો વચ્ચેનાા

સંંબંંધોોને આગળ વધાારવાામાંંȏ એક

મુખ્ય સીીમાાચિ�હ્નરૂપ પગલુંંȏ ગણાાવતાા

યુએઈનીી એમ્બેસીીએ જણાાવ્યુંંȏ હતુંંȏ કે

વધાારેલાા વ્યાાપ હેઠળ હવે ઓસ્ટ્રેલિ�યાા,

કેનેડાા, જાપાાન, ન્યૂઝીીલેન્ડ, કોોરિ�યાા

અને સિં�ંગાાપોોરનાા નિ�વાાસીી તરીીકેનાા

યોોગ્ય વિ�ઝાા ધરાાવતાા ભાારતીીય

પાાસપોોર્ટધાારકોોને પણ UAEમાંંȏ

કોોઇપણ સ્થળેથીી વિ�ઝાા ઓન

અરાાઇવલનોો લાાભ મળશે.

વિ�ઝાા ઓન અરાાઇવલનોો આ

વ્યાાપ 13 ફેબ્રુઆરીી 2025થીી અમલમાંંȏ

છે, જે ભાારત અને UAE વચ્ચે

મુસાાફરીી વ્યાાપક અને સરળ બનાાવવાા

માાટે એક મહત્વપૂર્ણણ પગલુંંȏ છે. વિ�ઝાા

ઓન અરાાઇવલનીી નવીી વિ�સ્તરણ

યોોજનાા મુજબ તેમાંંȏ યોોગ્યતાા ધરાાવતાંંȏ

નવાા માાપદંડોો વધાારવાામાંંȏ આવ્યાા

છે, આ અંંતર્ગગત અગાાઉ અમેરિ�કાા,

યુરોોપિ�યન યુનિ�યન અથવાા યુકેનાા

માાન્ય વિ�ઝાા, કાાયમીી નિ�વાાસીી અથવાા

ગ્રીીન કાાર્ડડ ધરાાવતાા ભાારતીીયોોને

યુએઇમાંંȏ ઓન અરાાઈવલ વિ�ઝાાનીી

સુવિ�ધાા અપાાઈ હતીી.

યુએઇ અને ભાારત જેવાા ગાાઢ

આર્થિ�િક, સાંંȏસ્કૃતિ�ક અને વ્યૂહાાત્મક

સંંબંંધોો ધરાાવતાા દેશોો માાટે, આવન-

જાવન માાત્ર જરૂરિ�યાાત મુજબનીી

સુવિ�ધાા જ નથીી પરંતુ પરસ્પર

વિ�શ્વાાસનુંંȏ પ્રતીીક પણ છે.

અમેરિ�કાામાંંȏ ભાારતીીય સમુદાાયને મોોટીી રાાહત, રેમિ�ટન્સ ટેક્સ ઘટાાડીીને 1% કરાાયોો

જોહરાાન માામદાાનીીનોો ન્યૂૂયોોર્કનાા

મેયરનીી ડેમોોક્રેટિ�ક પ્રાાયમરીી

રેસમાંંȏ વિ�જય

ઇન્ડિ�િયન-અમેરિ�કન

જોહરાાન

ક્વાામે

માામદાાનીીએ ન્યૂ યોોર્ક સિ�ટીીનાા મેયરપદનીી ચૂંંȏટણીી

માાટે ડેમોોક્રેટિ�ક પ્રાાયમરીી રેસમાંંȏ ભૂતપૂર્વવ ગવર્નર

એન્ડ્રુ કુઓમોોને હરાાવીીને અભૂતપૂર્વવ સફળતાા

મેળવીી છે. પ્રખ્યાાત ભાારતીીય ફિ�લ્મ નિ�ર્માા�તાા મીીરાા

નાાયર અને ભાારતીીય સમુદાાયનાા યુગાાન્ડાાનાા લેખક

મહમૂદ માામદાાનીીનાા પુત્ર જોહરાાનને ગયાા સપ્તાાહે

મંગળવાારે રાાત્રે ડેમોોક્રેટિ�ક મેયરલ પ્રાાઇમરીીમાંંȏ

વિ�જયીી જાહેર કરાાયાા હતાા. ન્યૂ યોોર્ક સિ�ટીી મેયરનીી

ચૂંંȏટણીી 4 નવેમ્બર, 2025નાા રોોજ યોોજાવાાનીી છે.

માામદાાનીીનોો જન્મ 18 ઓક્ટોોબર, 1991નાા

રોોજ યુગાાન્ડાાનાા કંપાાલાામાંંȏ અને તેમનોો ઉછેર ન્યૂ

યોોર્ક શહેરમાંંȏ થયોો હતોો. તેઓ સાાત વર્ષનાા હતાંંȏ

ત્યાારે તેમનાા માાતાાપિ�તાા સાાથે ન્યૂ યોોર્ક આવ્યાંંȏ હતાંંȏ.

તેમનીી માાતાા મીીરાા નાાયર 'મોોન્સૂન વેડિં�ંગ' અને

'સલાામ બોોમ્બે!' જેવીી ફિ�લ્મોો માાટે વિ�શ્વભરમાંંȏ

પ્રખ્યાાત છે. મેયરપદનાા આ ડેમોોક્રેટિ�ક સોોશિ�યાાલિ�સ્ટ

ઉમેદવાારે બ્રુકલિ�ન સ્થિ�િત આર્ટિ�િસ્ટ રાામાા દુવાાજી

સાાથે લગ્ન કર્યાા� છે.

યુએસ સેનેટર બર્નીી સેન્ડર્સે માામદાાનીી અને

તેમનાા હજારોો સમર્થકોોને તેમનાા અસાાધાારણ

અભિ�યાાન માાટે અભિ�નંંદન આપતાા જણાાવ્યુંંȏ હતુંંȏ

કે તમે રાાજકીીય, આર્થિ�િક અને મીીડિ�યાા તાાકાાતોોનોો

સાામનોો કર્યોો છે અને તેમને હરાાવ્યાા છે. હવે

સાામાાન્ય ચૂંંȏટણીીમાંંȏ વિ�જયનીી રાાહ જોઇએ છીીએ.

ક્વીીન્સમાંંȏ એક વિ�જય પાાર્ટીીમાંંȏ માામદાાનીી

જણાાવ્યુ હતુંંȏ કે "માારાા મિ�ત્રોો, આપણે તે કરીી બતાાવ્યુંંȏ

છે. આપણે હાાર્લેમથીી બે રિ�જ સુધીી જીત્યાા છીીએ."

માામદાાનીી સરકાારીી માાલિ�કીીનીી કરિ�યાાણાાનીી

દુકાાનોો, સાાર્વવત્રિ�ક બાાળ સંંભાાળ તથાા અન્ય બોોલ્ડ

પગલાંંȏ દ્વાારાા જીવનનિ�ર્વાા�હનાા ખર્ચમાંંȏ ઘટાાડોો કરવાા

ધાારે છે. શહેરનીી આવક વધાારવાા તેઓ કોોર્પોોરેટ

ટેક્સ રેટ વધાારીીને 11.5 ટકાા કરવાા તેમજ ન્યૂયોોર્કનાા

સૌૌથીી ધનિ�કોો પર પણ ટેક્સ નાાખવાા ધાારે છે.