GG UK 2860

13

અમેરિકા

5th - 11th July 2025 www.garavigujarat.biz

ભાારતીીય

અવકાાશયાાત્રીી

ગ્રુપ

કેપ્ટન

શુભાંંȏશુ શુક્લ એક્ઝિ§િઓમ અને બીીજા ત્રણ

અવકાાશયાાત્રીીઓ  એક્ઝિ§િઓમ મિ�શન-4 હેઠળ

આશરે 28 કલાાકનીી લાંંȏબીી સફર પછીી ગુરુવાાર, 26

જૂને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પહોંંચ્યાંંȏ

હતાંંȏ. ડ્રેગન અવકાાશયાાનનુંંȏ ઇન્ટરનેશનલ સ્પેસ

સ્ટેશનમાંંȏ સફળતાાપૂર્વક ડોોકિં�ંગ થયાા પછીી સ્પેસ સ્ટેશન

પર રહેલાા બીીજા સાાત અવકાાશયાાત્રીીઓએ આ નવાા

મહેમાાનુંંȏ ભેટીીને અને હાાથ મિ�લાાવીીને સ્વાાગત કર્યુંંɖ હતુંȏ

અને તેમને વેલકમ ડ્રિ�ન્ક આપ્યુંંȏ હતુંȏ.

ISS પર પહોંંચનાારાા શુભાંંȏશુ શુક્લ ભાારતનાા

પ્રથમ અવકાાશયાાત્રીી છે. આ ચાારેય અવકાાશયાાત્રીીઓ

14 દિ”વસ સ્પેસ સ્ટેશનમાંંȏ રહીીને વિ�વિ�ધ પ્રયોોગોો

કરશે. આજથીી 41 વર્ષ અગાાઉ 3 એપ્રિ�લ 1984નાા

રોોજ કેપ્ટન રાાકેશ શર્માા�એ અંંતરીીક્ષમાંંȏ પહોંંચીીને એક

ઇતિ�હાાસ રચ્યોો હતોો.

ડ્રેગન સિ�રિ�ઝનુંંȏ ગ્રેસ નાામનુંંȏ નવુંંȏ અવકાાશયાાન

ઉત્તર એટલાાન્ટિ�િક મહાાસાાગર ઉપર ભાારતીીય સમય

મુજબ સાંંȏજે 4:01 વાાગ્યે સ્પેસ સ્ટેશનનાા હાાર્મમનીી

મોોડ્યુલ સાાથે જોડાાયુંંȏ હતુંȏ. તેને સંંદેશાાવ્યવહાાર,

પાાવર લિં�ંક્સ અને સ્પેશર સ્ટેબિ�લાાઇઝન હાંંȏસલ

કરતાંંȏ બીીજા આશરે બે કલાાક લાાગ્યાંંȏ હતાંંȏ.

બુધવાારે, 25 જૂને 12.01 કલાાકે ફ્લોોરિ�ડાાથીી

લોોન્ચ થયાા પછીી 28 કલાાકથીી વધુનીી મુસાાફરીી પછીી,

ડ્રેગન અવકાાશયાાન સ્પેસ સ્ટેશન સાાથે સંંપર્ક માાટેનીી

તૈયાારીી કરવાા માાટે ધીીમીી ગતિ�એ આગળ વધ્યુંંȏ હતુંȏ.

ભાારતીીય એરફોોર્સસનાા ટેસ્ટ પાાઇલટ શુક્લ અવકાાશમાંંȏ

પહોંંચેલાા બીીજા ભાારતીીય છે. અગાાઉ  1984માંંȏ

રાાકેશ શર્માા� આઠ દિ”વસ અવકાાશમાંંȏ રહ્યાંંȏ હતાંંȏ.

નાાસાાનાા

ભૂતપૂર્વ

અવકાાશયાાત્રીી

અને

એક્સિ§િઓમ સ્પેસનાા હ્યુમન સ્પેસફ્લાાઇટનાા

ડાાયરેક્ટર પેગીી વ્હિ��ટસન આ મિ�શનનુંંȏ નેતૃત્વ કરીી

રહ્યાંંȏ છે, જ્યાારે શુક્લ પાાઇલટ તરીીકે સેવાા આપીી

રહ્યાંંȏ છે. બીીજા બે  મિ�શન નિ�ષ્ણાાતોો પોોલેન્ડનાા

સ્લાાવોોઝ ઉઝનાાન્સ્કીી-વિ�સ્નીીવસ્કીી અને હંગેરીીનાા

ટિ�બોોર કાાપુ છે. શુભાંંȏશુ ભાારતનાા ભવિ�ષ્યનાા મિ�શન

ગગનયાાન માાટે સ્પેશ સ્ટેશન ઉપર રહીી કેટલાાક

પ્રયોોગોો કરવાાનાા છે. નિ�ર્ધાા�રિ�ત પ્રયોોગોો શરૂ કરતાંંȏ

પહેલાા શુભાંંȏશુએ ભાારતનાા વડાાપ્રધાાન નરેન્દ્ર મોોદીી

સાાથે વાાતચિ�ત કરીી હતીી અને પોોતે અવકાાશમાંંȏ

ભાારતનુંંȏ પ્રતિ�નિ�ધિ�ત્વ કરવાા બદલ અત્યંંત ખુશ

હોોવાાનુંંȏ જણાાવ્યુંંȏ હતુંȏ.

ભાારતનીી ગગનગાામીી સિ¥દ્ધિŬ

શુભાંંȏશુંંȏ શુક્લાા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંંચેલાા પ્રથમ ભાારતીીય અવકાાશયાાત્રીી બન્યાા

શુભાંંȏશુને અવકાાશમાંંȏ

મોોકલવાામાંંȏ ઇસરોોને

રૂ. 548 કરોોડનોો ખર્ચ

આ ૧૪ દિ”વસનાા આ ઍક્સિ§િઓમ-4

મિ�શન માાટે શુભાંંȏશુ શુક્લાાને એક પણ રૂપિ�યાાનોો

પગાાર નહીંં મળે. આનુંંȏ કાારણ એ છે કે તેઓ

નાાસાા (નૅશનલ ઍરોોનૉૉટિ�ક્સ ઍન્ડ સ્પેસ

ઍડ્મિ³િનિ�સ્ટ્રેશન-NASA)

કે ઍક્સિ§િઓમનાા

પગાારપત્રક પર કર્મમચાારીી કે અવકાાશયાાત્રીી નથીી,

તેઓ ભાારત દ્વાારાા સંંપૂર્ણણપણે પ્રાાયોોજિ�ત મહેમાાન

અવકાાશયાાત્રીી છે.

ઍક્સિ§િઓમ-4 મિ�શન એક ખાાનગીી મિ�શન

છે જેનુંંȏ આયોોજન અમેરિ�કન કંપનીી ઍક્સિ§િઓમ

સ્પેસ દ્વાારાા નાાસાાનીી મદદથીી કરવાામાંંȏ આવે છે. આ

મિ�શનનોો સંંપૂર્ણણ ખર્ચચ ઇસરોો (ઇન્ડિ�િયન સ્પેસ ઍન્ડ

રિ�સર્ચચ ઑર્ગેનાાઇઝેશન-ISRO) અને ભાારત

સરકાાર દ્વાારાા કરવાામાંંȏ આવ્યોો છે. સરકાારે આ

મિ�શન માાટે લગભગ

૫૪૮ કરોોડ રૂપિ�યાા (લગભગ

૬૫ મિ�લ્યન ડૉૉલર)નુંંȏ બજેટ નક્કીી કર્યુંંɖ છે. આ

ખર્ચચમાંંȏ નાાસાા અને ઍક્સિ§િઓમ સાાથે તાાલીીમ,

પ્રક્ષેપણ સંંબંંધિ�ત બધીી તૈયાારીીઓ, ISS પર રોોકાાણ

અને મિ�શન દરમ્યાાન કરવાાનાા વૈજ્ઞાાનિ�ક પ્રયોોગોોનોો

સમાાવેશ થાાય છે.

મોોદીીએ શુભાંંȏશુંંȏને પૂછ્યુઃઃȕ સાાથીીઓને હલવોો ખવડાાવ્યોો કે નહીંં?

23 વર્ષનીી ભાારતીીય યુવતીી જાહન્વીીનીી 2029નીી

અવકાાશયાાત્રાા માાટે પસંંદગીી

ભાારતીીય અવકાાશયાાત્રીી શુભાંંȏશુ શુક્લાા હાાલમાંંȏ

નાાસાાનાા એક્સિ§િઓમ-4 મિ�શન હેઠળ ઈન્ટરનેશનલ

સ્પેસ સ્ટેશન (ISS) માંંȏ પહોંંચીી ગયાા છે ત્યાારે

આંંધ્રપ્રદેશનાા ગોોદાાવરીી જિ�લ્લાાનીી રહેવાાસીી 23

વર્ષનીી જાહ્નવીી ડાંંȏગેતીીનીી 2029નીી અવકાાશયાાત્રાા

માાટે પસંંદગીી કરાાઈ છે. અમેરિ�કાાનાા ટાાઇટન્સ સ્પેસ

દ્વાારાા અર્થથલૂપ ઓર્બિ�િટલ ક્રૂઝ મિ�શનમાંંȏ તે પૃથ્વીીનીી

બે વાાર પરિ�ક્રમાા કરશે અને લગભગ

3 કલાાક સુધીી

ઝીીરોો ગ્રેવિ�ટીીમાંંȏ રહેશે.

ભાારત માાટે ગર્વવનીી વાાત

અમેરિ�કાાનાા ટાાઇટન્સ સ્પેસનુંંȏ અર્થથલૂપ ઓર્બિ�િટલ

ક્રૂઝ મિ�શન અન્ય અવકાાશ મિ�શન કરતાા તદ્દન

અલગ છે. તેનુંંȏ અવકાાશયાાન રોોકેટનીી જેમ નહીંં પણ

ફ્લાાઈટનીી જેમ અવકાાશગમન કરશે.

શુભાંંȏશુ શુક્લાા સાાથે વડાાપ્રધાાન નરેન્દ્ર મોોદીીએ

ગત શનિ�વાારે વિ�સ્તૃત સંંવાાદ કર્યોો હતોો. મોોદીીએ

વાાતચીીતનોો આરંભ નમસ્કાાર કહીીને કર્યોો અને

પછીી કહ્યું કે આજે તમે (શુભાંંȏશુ) ભાારતથીી દૂર છોો,

પરંતુ ભાારતનીી આકાંંȏક્ષાાઓ તમાારીી સાાથે છે. તમાારાા

નાામમાંંȏ પણ શુભ છે, તમાારીી યાાત્રાા નવાા યુગનોો

શુભાારંભ પણ છે. વાાતચીીત આપણે બંને કરીી રહ્યાા

છીીએ, પરંતુ માારાા અવાાજમાંંȏ તમાામ ભાારતીીયોોનોો

ઉત્સાાહ અને ઉમંંગ પણ છે. અંંતરિ�ક્ષમાંંȏ ભાારતનોો

ધ્વજ લહેરાાવવાા માાટે તમને શુભકાામનાા પાાઠવુંંȏ છુંંȏ.

વડાાપ્રધઆન મોોદીીએ એમ પણ પૂછ્યુંંȏ કે ત્યાંંȏ બધુ

કુશળ મંંગળ છે ને, તમાારીી તબિ�યત બરાાબર છે?

તેનાા જવાાબમાંંȏ શુભાંંȏશુ શુક્લાાએ કહ્યું કે ભાારતીીયોોનીી

શુભકાામનાાઓથીી હું અહીંં બરાાબર છુંંȏ. જ્યાારે નાાનોો

હતોો તોો ક્યાારે વિ�ચાાર્યુંંɖ ન હતુંȏ કે ક્યાારેય પણ

અંંતરિ�ક્ષમાંંȏ જઈશ. આજે તમાારાા(પીીએમ મોોદીીનાા)

નેતૃત્વમાંંȏ આજનુંંȏ ભાારત સપનાાઓને સાાકાાર

કરવાાનોો અવસર આપે છે. તેનુંંȏ પરિ�ણાામ છે કે હું

દેશનુંંȏ પ્રતિ�નિ�ધિ�ત્વ કરીી શક્યોો છુંંȏ.

મોોદીીએ શુભાંંȏશુ શુક્લાાને પૂછ્યુંંȏ કે તમે જો ગાાજર

હલવોો, મગ દાાળનોો હલવોો, કેરીીનોો રસ લઈને ગયાા

છોો, એ તમાારાા સાાથીીઓને ખવડાાવ્યાા કે નહીંં? તેનાા

પર શુભાંંȏશુએ કહ્યું કે બિ�લકુુલ તમાામ સાાથીીઓએ

સ્વાાદ લીીધોો.

શુભાંંȏશુએ એમ પણ કહ્યું કે અંંતરિ�ક્ષમાંંȏથીી

જોતાંંȏ ભાારતનોો નજારોો ખૂબ ભવ્ય લાાગે છે, જેટલોો

નકશાામાંંȏ દેખાાય છે, તેનાાથીી વધુ ભવ્ય દેખાાય છે. 

વડાાપ્રધાાન મોોદીીએ કહ્યું કે માારીી આદત છે કે

જ્યાારે કોોઈને મળુંંȏ છુંંȏ, હોોમવર્ક આપુંંȏ છુંંȏ. તમાારુંં

હોોમવર્ક એ છે કે તમને જે અનુભવ મળીી રહ્યોો છે,

તેનાાથીી આપણને ગગનયાાનને આગળ વધાારવાાનુંંȏ

છે, ચંંદ્ર પર લેન્ડિં�ંȏગ કરાાવવાાનુંંȏ છે.

તેનાા જવાાબમાંંȏ શુભાંંȏશુએ કહ્યું કે અહીંં મને જે

અનુભવ મળીી રહ્યોો છે, એ ખૂબ કિં�ંમતીી છે. જ્યાારે

હું પરત આવીીશ, તોો ચોોક્કસ જ ગગનયાાન સહિ�ત

અન્ય મિ�શનોોને આગળ વધાારવાા માાટે કાામ કરીીશ. 

શુભાંંȏશુંંȏ અવકાાશમાંંȏ નાાનાા બાાળકનીી જેમ

ખાાતાાપીીતાંંȏ શીીખીી રહ્યોો છે

સ્પેસ સ્ટેશનમાંંȏ પહોંંચ્યાા બાાદનાા એક વીીડિ�યોો

મેસેજમાંંȏ શુક્લાાએ કહ્યું, હું અવકાાશમાંંȏ ચાાલવાાનુંંȏ અને

બાાળકનીી જેમ ખાાવાા-પીીવાાનુંંȏ શીીખીી રહ્યોો છુંંȏ. તેમણે

એમ પણ કહ્યું કે, હું ખૂબ સૂઈ રહ્યોો છુંંȏ. આ એક નાાનુંંȏ

પગલુંȏ છે, પરંતુ તે ભાારતનાા માાનવ અવકાાશ કાાર્યયક્રમ

તરફ એક સ્થિ�િર અને નક્કર પગલુંȏ છે.

આ સાાથે, શુક્લાા આ મિ�શનને લઈને ઉત્સાાહિ�ત

દેખાાતાા હતાા. તેમણે કહ્યું, હું આંંતરરાાષ્ટ્રીીય

અવકાાશ મથક પર સમય વિ�તાાવવાા અને તમાારાા

અનુભવોો તમાારીી સાાથે શેર કરવાા માાટે ઉત્સુક છુંંȏ.

શુભાંંȏશુ શુક્લાાને આ મિ�શન પહેલાા 30 દિ”વસ માાટે

ક્વોોરેન્ટાાઇન કરવાામાંંȏ આવ્યાા હતાા.

આ વીીડિ�યોો મેસેજમાંંȏ, શુભાંંȏશુ શુક્લાા તેમનાા

નાાનાા સોોફ્ટ ટોોય, હંસ સાાથે જોવાા મળ્યાા હતાા.

શુભાંંȏશુ શુક્લાાએ હંસ વિ�શે કહ્યું, ભાારતીીય સંંસ્કૃતિ�માંંȏ,

હંસ જ્ઞાાનનુંંȏ પ્રતીીક છે. તેમણે કહ્યું, હું અહીંંનાા દૃશ્યોો

જોઈ રહ્યોો છુંંȏ, તેનોો આનંંદ માાણીી રહ્યોો છુંંȏ અને આ

વાાતાાવરણમાંંȏ કેવીી રીીતે ખાાવુંંȏ તે શીીખીી રહ્યોો છુંંȏ.

ભાારતને આ મિ›શનથીી ઘણોો લાાભ થશે

શુભાંંȏશુ અને ભાારતને આ મિ�શનથીી ઘણોો ફાાયદોો

થવાાનોો છે. આ મિ�શનને ભાારતનાા મહત્ત્વાાકાંંȏક્ષીી

ગગનયાાન કાાર્યયક્રમ તરફ એક મોોટુંંȏ પગલુંȏ માાનવાામાંંȏ

આવે છે, જેનીી પ્રથમ માાનવ-ઉડાાન ૨૦૨૭માંંȏ

પ્રસ્તાાવિ�ત છે.

આ સમય દરમ્યાાન શુભાંંȏશુ માાત્ર અત્યાાધુનિ�ક

અવકાાશ ટેક્નિŎકોોથીી પરિ�ચિ�ત થશે એટલુંંȏ જ નહીંં, તે

વાાસ્તવિ�ક સમયમાંંȏ અવકાાશ સંંશોોધન પ્રક્રિ�યાાઓ અને

પ્રયોોગોોનોો અનુભવ પણ કરશે. ISS પરનાા તેમનાા

૧૪ દિ”વસનાા રોોકાાણ દરમ્યાાન શુભાંંȏશુ અવકાાશ

પોોષણ, ખાાદ્ય સુરક્ષાા અને શૂન્ય ગુરુત્વાાકર્ષણમાંંȏ

બીીજમાંંȏથીી પાાક ઉગાાડવાા સંંબંંધિ�ત પ્રયોોગોો કરશે.

આ પ્રયોોગોો માાત્ર અવકાાશયાાત્રીીઓ માાટે જ નહીંં,

પૃથ્વીી પર કૃષિ� અને ખાાદ્ય વિ�જ્ઞાાનનાા ક્ષેત્રમાંંȏ પણ

મહત્ત્વપૂર્ણણ યોોગદાાન આપીી શકે છે.