11
બ્રિટન
5th - 11th July 2025 www.garavigujarat.biz
2B, Churchill Road, of Willesden High Road, London, NW2 5EA
Website: www.digitalwindowsltd.co.uk
Devji Patel - 07985587487
Email [email protected]
Johar Bharmal - 07947 613 156
Email [email protected]
Manufacturers, Suppliers & Installers of Double
Glazed Sealed Units, Replacement of Shopfront
Glass Mirrors & Glass cut to size while you wait.
Also Manufacturers, Suppliers, Installers of
Aluminium & UPVC Window.
Double
Glazing
repair
work
undertaken
Insurance work undertaken + Supply & Fit
UPVC Facia.
For details lets speak to the experts for all your Double Glazzing Requirement
Fensa Registered Company
10 Years Insurance Backed Guarantee
Mustafa 07904727492
For a free Quatation or
Emergencies Glazing, Give us
a call today 020 8459 2666/7403
અનુભવીી પત્રકાાર બરખાા દત્ત દ્વાારાા
ક્યુરેટ કરાાયેલાા અને વેદાંંȏતાા સાાથેનીી
સહભાાગીીદાારીીમાંંȏ પ્રખ્યાાત મહિ�લાાઓનીી
આગેવાાનીી હેઠળનાા ફેસ્ટિÊિવલ 'વીી ધ
વુમન'નુંંȏ 29 જૂનનાા રોોજ લંડનનાા
રિ�વરસાાઇડ સ્ટુડિ�યોો ખાાતે આયોોજન
કરાાયુંંȏ હતુંંȏ. આ કાાર્યક્રમમાંંȏ ભાારત
અને બ્રિđટિ�શ-ભાારતીીય ડાાયસ્પોોરાાનાા
પરિ�વર્તનશીીલ અવાાજો એકસાાથે આવ્યાા
હતાા.
અભિ�નેત્રીી રશ્મિÇિકાા મંંદાાન્નાાનીી ખ્યાાતિ�
માાટેનાા વેલ્યુ – ફર્સ્ટ�ટ અભિ�ગમ પરનીી
નિ�ખાાલસ ચર્ચાા� હતીી. જ્યાારે તેમણે કહ્યું
કે "મનેે ધૂમ્રપાાન કરવાા માાટે કહેતાા મેં
સ્ક્રિÊિપ્ટ માાટે નાા પાાડીી દીીધીી છે. જો મનેે
કોોઈ બાાબતમાંંȏ સાારું ન લાાગે, તોો હું તે
નહીંં કરું" ત્યાારે લોોકોોએ જોરદાાર તાાળીીઓ
પાાડીી હતીી. તેણીીનાા આ મક્કમ વલણે
ઉત્સવનાા મુખ્ય સિ�દ્ધાંંȏતોો પર પડઘોો પડ્યોો
હતોો કે લોોકપ્રિ�યતાા કરતાંંȏ પ્રાામાાણિ�કતાાને
પ્રાાથમિ�કતાા આપવાામાંંȏ આવે.
સિ�તાાર વાાદક અનુષ્કાા શંંકરે તેમનાા
જીવનનાા સૌૌથીી કરુણ પ્રકરણોોમાંંȏનાા એક
વિ�ષે વાાત કરતાંંȏ કહ્યું હતુંંȏ કે તેમનાા મહાાન
પિ�તાા, પંંડિ�ત રવિ� શંંકર ગ્રેમીી એવોોર્ડડ માાટે
નોોમિ�નેેટેડ થયાા હતાા અને તે એવોોર્ડડ
સમાારંભનાા થોોડાા અઠવાાડિ�યાા પહેલાા જ
તેમનુંંȏ અવસાાન થયુંȏ હતુંંȏ. અનુષ્કાા અને
તેનીી બહેન, નોોરાા જોન્સે તેમનાા વતીી
તેમનોો લાાઇફટાાઇમ એચિ�વમેન્ટ એવોોર્ડડ
સ્વીીકાાર્યોો હતોો.
ફિ�લ્મ નિ�ર્માા�તાા કરણ જોહરે સિં�ંગલ
ફાાધર તરીીકે જોડિ�યાા બાાળકોોને ઉછેરવાાનાા
પડકાારોો અંંગે અને લોોકોો કેવીી રીીતે
ઓનલાાઈન ટ્રોોલ કરીી તેમનાા વાાલીીપણાા
અંંગે પ્રશ્ન કરે છે તેમ કહેતાા શ્રોોતાાઓનીી
આંંખોોમાંંȏ આંંસુ આવીી ગયાા હતાા.
બોોલીીવુડ સ્ટાાર કરીીનાા કપૂર ખાાને
તેનાા અંંગત જીવન વિ�શે ખુલીીને વાાત
કરીી હતીી જેમાંંȏ તાાજેતરનીી ચોોરીીનીી ઘટનાા
અને બોોલિ�વૂડ રોોયલ્ટીી પરિ�વાારનોો ભાાગ
બનવાાનાા દબાાણનોો સમાાવેશ થાાય છે.
લેખિ�કાા અને રાાજ્યસભાાનાા સાંંȏસદ
સુધાા મૂર્તિ�િએ તેમનાા બહુપક્ષીીય જીવનનીી
સમજણ
સાાદગીીમાંંȏ રહેલીી છે તેમ કહીી
જણાાવ્યુંંȏ હતુંંȏ કે "હું હજુ પણ વિ�દેશ પ્રવાાસ
કરતીી વખતેે માારાા પોોતાાનાા વાાસણોો સાાથે
રાાખુંંȏ છુંંȏ."
વિ�ખ્યાાત રાાજકાારણીી શશિ� થરૂરે
પોોતાાનીી લાાક્ષણિ�ક વાાક્પટુતાામાંંȏ સાાહિ�ત્ય,
રાાજદ્વાારીી અને રાાજકાારણનુંȏ મિ�શ્રણ કરીી
ભાારતનાા તાાજેતરનાા આતંકવાાદ વિ�રોોધીી
"ઓપરેશન સિં�ંદૂર"નોો ઉલ્લેખ કરીી
આક્રમકતાાને બદલે જવાાબદાારીી દ્વાારાા
આતંકવાાદ સાામે વૈશ્વિſક એકતાા માાટે
હાાકલ કરીી હતીી.
કેન્દ્રીીય મંંત્રીી સ્મૃતિ� ઈરાાનીીએ
દિ�લ્હીીનીી શેરીીઓમાંંȏ ₹200માંંȏ પરફ્યુમ
વેચવાાથીી લઈને કેન્દ્રીીય મંંત્રીીમંંડળમાંંȏ
સ્થાાન મેળવવાા સુધીીનીી તેમનીી અસાાધાારણ
સફરનુંંȏ વર્ણન કર્યુંંɖ હતુંંȏ.
સેશન
1માંંȏ,
પરિ�વર્તન
લાાવનાારાાઓમાંંȏ પ્રવ કૌૌર, સુબોોધ ગુપ્તાા,
ભાારતીી ખેર અને સૌૌપર્ણિ�િકાા નાાયર હતાા.
ટીીએસ અનિ�લ, આકાાશ મહેેતાા અને
રાાહીી ચઢ્ઢાાએ મલ્લિ�
કાા કપૂર સાાથે એક
આગવીી વાાતચીીતમાંંȏ ભાાગ લીીધોો હતોો.
તોો સેશન 2માંંȏ સિં�ંધુ વીી, મીીરાા સ્યાાલ અને
પ્રિ�યાા અગ્રવાાલ હેબ્બરનોો સમાાવેશ થતોો
હતોો.
આ કાાર્યક્રમમાંંȏ વેદાંંȏત રિ�સોોર્સિ�િસ
લિ�મિ�ટેેડનાા સ્વપ્નદ્રષ્ટાા સ્થાાપક અને
ચેરમેન અનિ�લ અગ્રવાાલને સન્માાનિ�ત
કરવાામાંંȏ આવ્યાા હતાા.
Photo by: Barkha Dutt / We
The Women / Mojo Story
Chandu Tailor
Jay Tailor
Bhanubhai Patel
Dee Kerai
24 hour helpline: 020 8361 6151 | e: [email protected] | w: www.tailor.co.uk
Chani House, Lower Park Road, New Southgate, London, N11 1QD
07957 250 851
07583 616 151
07939 232 664
07437 616 151
• An independent Hindu family business
• Dedicated Shiva chapel of rest
• Washing and dressing facilities
• Ritual service items provided
• Priest arranged for performing last rites
• Specialists in repatriation to India
24 hour helpline
020 8361 6151
પ્રખ્યાાત મહિ¦લાાઓનીી આગેવાાનીી હેઠળનાા ફેસ્ટિÊિવલ 'વીી ધ વુમન'નુંંȏ આયોોજન કરાાયુંંȏ
સંસદમાંં� વિ¡દેશીી કાામદાારોો
માાટે કડક યુકે વિ¡ઝાા
નિયમોો રજૂ કરાાયાા
કેર ઇન્ડસ્ટ્રીી સહિ�ત વિ�વિ�ધ ક્ષેત્રોોમાંંȏ
વિ�દેશીી કુશળ કાામદાારોોનીી ભરતીીને
રોોકવાા માાટે સરકાારે મંંગળવાારે હાાઉસ
ઓફ કોોમન્સમાંંȏ કડક વિ�ઝાા ધોોરણોોનોો
પ્રથમ સેટ રજૂ કર્યોો હતોો. આ પગલાાને
દેશનીી ઇમિ�ગ્રેશન સિ�સ્ટમનુંંȏ "સંપૂર્ણણ
રીીસેટ" ગણાાવવાામાંંȏ આવે છે. મે
મહિ�નાામાંંȏ 'ઇમિ�ગ્રેશન શ્વેતપત્ર'નાા
ભાાગ રૂપે પ્રસ્તાાવિ�ત નવાા નિ�યમોોમાંંȏ
ભાારતીીયોો સહિ�ત વિ�દેશીી કાામદાારોો
માાટેનાા કૌૌશલ્ય અને પગાાર મર્યાા�દાામાંંȏ
વધાારોો, કેર વર્કર્સસ માાટે વિ�દેશીી ભરતીીનોો
અંંત અને શેફ અને પ્લાાસ્ટરર સહિ�ત
100 થીી વધુ બિ�ઝનેસીીસને અછતવાાળાા
લોોકોોનીી યાાદીીમાંંȏથીી દૂર કરવાાનોો સમાાવેશ
થશે. આ ફેરફાારોો, એકવાાર સંસદ દ્વાારાા
મંંજૂર થયાા પછીી અને 22 જુલાાઈથીી
અમલમાંંȏ આવશે. હોોમ સેક્રેટરીી હ્વવેટ
કૂપરે જણાાવ્યુંંȏ હતુંંȏ કે "અમે અમાારીી
ઇમિ�ગ્રેશન સિ�સ્ટમનેે સંપૂર્ણણ રીીતે રીીસેટ
કરીી રહ્યાા છીીએ જેથીી યોોગ્ય નિ�યંંત્રણ
અને વ્યવસ્થાા પુનઃઃસ્થાાપિ�ત કરીી શકાાય.
આ નવાા નિ�યમોોનોો અર્થથ સ્થળાંંȏતરને
ઘટાાડવાા, ઇમિ�ગ્રેશન સિ�સ્ટમમાંંȏ વ્યવસ્થાા
પુનઃઃસ્થાાપિ�ત કરવાા અને યુકેમાંંȏ કૌૌશલ્ય
અને તાાલીીમમાંંȏ રોોકાાણ પર ધ્યાાન કેન્દ્રિ�િત
કરવાાનોો છે."