GG UK 2860

10

બ્રિટન

5th - 11th July 2025 www.garavigujarat.biz

બ્રિđટન અણુબોોમ્બ લઇ જવાા સક્ષમ અમેરિકાા નિ�ર્મિ�િત બાાર F-35 યુદ્ધ વિ�માાન ખરીીદશે

બ્રિđટનનાા વડાાપ્રધાાન સર કિƒર સ્ટાાર્મરે ગયાા સપ્તાાહે

બુધવાારે જાહેરાાત કરીી હતીી કે બ્રિđટન અણુબોોમ્બ લઇ

જવાામાંંȏ સક્ષમ અમેરિ�કાા નિ�ર્મિ�િત બાાર F-35 યુદ્ધ વિ�માાનોો

ખરીીદશે અને સાાથે જ તે નાાટોોનાા એરબોોર્નન ન્યૂક્લિʉયર

મિ�શ

નમાંંȏ પણ સાામેલ થશે. બ્રિđટિ�શ વડાાપ્રધાાનનીી દેશનીી

અણુ પ્રતિ�રોોધક ક્ષમતાાનાા વિ�સ્તરણ સંંબંંધે આ મોોટીી

જાહેરાાત કરાાઈ હતીી. હાાલમાંંȏ નાાટોોનાા માાત્ર ત્રણ સભ્ય

દેશ જ અણુ શક્તિō ધરાાવે છે જેમાંંȏ અમેરિ�કાા, બ્રિđટન

અને ફ્રાાન્સનોો સમાાવેશ થાાય છે જ્યાારે સાાત અન્ય દેશોો

ગઠબંધનનનાા ન્યૂક્લિʉયર મિ�શ

નમાંંȏ પોોતાાનાા યુદ્ધ વિ�માાનોો

પુરાા પાાડીીને પ્રદાાન કરે છે. એ વિ�માાનોો પરંપરાાગત

હથિ�યાારોો અથવાા યુરોોપમાંંȏ સંંગ્રહિ�ત કરાાયેલાા અમેરિ�કન

બીી-61 બોોમ્બ લઇ જવાા સક્ષમ છે. બ્રિđટિ�શ સરકાારે

આ નિ�ર્ણણયનેે એક પેઢીી પછીી દેશનાા અણુ વલણનુંંȏ સૌૌથીી

મોોટુંંȏ મજબૂતીીકરણ ગણાાવ્યુ હતુંંȏ. નેધરલેન્ડનાા ધ હેગ

ખાાતે આયોોજીત નાાટોો શિ�ખર બેઠકમાંંȏ ભાાગ લેવાા ગયેલાા

બ્રિđટિ�શ વડાાપ્રધાાને આ જાહેરાાત કરીી હતીી. નાાટોોનાા

મહાાસચિˆવ માાર્ક રૂટે બ્રિđટનનાા આ નિ�ર્ણણયનેે આવકાાર્યોો

હતોો અને તેને નાાટોોમાંંȏ બ્રિđટનનુંંȏ વધુ એક નક્કર પ્રદાાન

ગણાાવ્યુ હતુંંȏ.

ઉલ્લેખનીીય છે કે 1990નાા દાાયકાામાંંȏ શીીત યુદ્ધનાા

સમાાપનનીી સાાથે જ બ્રિđટને તબક્કાાવાાર રીીતે હવાામાંંȏથીી

છોોડીી શકાાય તેવાા અણુ શસ્ત્રોો નાાબૂદ કર્યાા� હતાા. તેનાા

અણુ શસ્ત્રભંડાારમાંંȏ હવે સબમરીીન આધાારિ�ત મિ�સાાઇલ્સ

જ છે.

લંડન ખાાતે યોોજાનાારાા ભાારતીીય ફિ˜લ્મ ફેસ્ટિÊિલવલ-2025નાા

પ્રીીમિ�યરમાંં� પીીટર બ્રુકનીી ફિ˜લ્મ 'મહાાભાારત'નુંં� સ્ક્રીીનિં�ંગ થશે

જાણીીતાા બ્રિđટિ�શ દિ�ગ્દર્શશક પીીટર બ્રુકે તૈયાાર

કરેલીી ફિ˜લ્મ 'મહાાભાારત' મોોટાા સ્ક્રીીન પર

રજૂઆત માાટે ડિ�જિ�ટલીી રીીસ્ટોોર થઈ ચૂકીી છે.

લંંડનમાંંȏ યોોજાનાારાા ભાારતીીય ફિ˜લ્મ મહોોત્સવ-

2025માંંȏ તેનુંંȏ પ્રીીમિ�ય

ર થશે. આવતાા મહિ�ને

ફેસ્ટિ�િવલ શરૂ થતાંંȏ બ્રિđટિ�શ ફિ˜લ્મ ઇન્સ્ટિ��િટયૂટનાા

મોોટાા આઇમેક્સ સ્ક્રીીન ઉપર તે ફિ˜લ્મ દર્શાા�વાાશે.

સમગ્ર માાનવજાતનીી કથાાને સમેટીી રહેલાા

મહાાકાાવ્ય આધાારિ�ત ફિ˜લ્મનુંȏ સ્ક્રીીનિં�ંગ બ્રુકનીી

જન્મ શતાાબ્દીીમાંંȏ થઈ રહ્યું છે. ફિ˜લ્મ ક્ષેત્રે કરેલાા

પ્રદાાન બદલ બ્રુકને 2021માંંȏ પદ્મશ્રીીથીી પણ

નવાાજયાા હતાા. ફિ˜લ્મમાંંȏ વિ�શ્વભરનાા કલાાકાારોો

અભિ�નય આપીી ચૂક્યાા છે. અભિ�નેેત્રીી મલ્લિ�કાા

સાારાાભાાઈએ દ્રૌૌપદીીનીી ભૂમિ�કાા નિ�ભાાવીી છે.

લાાઇફ-2025માંંȏ આ વર્ષે તમિ�લ- ફ્રેન્ચ ફિ˜લ્મ

લિ�ટલ જાફનાા અને રીીમાા દાાસ દ્વાારાા દિ�ગ્દર્શિ�િત

આસાામીી 'વીીલેજ રોોકસ્ટાાર-2'નુંંȏ પણ સ્ક્રીીનિં�ંગ

થશે. લંંડન અને બર્મિં�ંગહાામ ઇન્ડિ�િયન ફિ˜લ્મ

ફેસ્ટિ�િવલનાા ડાાયરેક્ટર કેરીી રાાજિ�ન્દર સાાહનીીએ

જણાાવ્યુંંȏ હતુંંȏ કે, ભાારતીીય દિ�ગ્દર્શશક લક્ષ્મીી પ્રિ�યાા

ડેવિ�સનીી ફિ˜લ્મ 'બૂંંȏગ'નુંંȏ પણ સ્ક્રીીનિં�ંગ થશે.

ફિ˜લ્મ 'બૂંંȏગ' એક તોોફાાનીી વિ�દ્યાાર્થીીનીી કથાા છે. તે

મણિ�પુ

ુરમાંંȏ વસીી રહેલાા પોોતાાનાા તૂટેલાા પરિ�વાારને

એક કરવાાનીી ઇચ્છાા સાાથે મ્યાંંȏમાારમાંંȏ પોોતાાનાા

પિ�તાાને શોોધવાા નીીકળીી પડે છે. ફિ˜લ્મ ફેસ્ટિ�િવલમાંંȏ

દક્ષિ�ણ એશિ�યાાનીી અનેક ફિ˜લ્મનુંȏ સ્ક્રીીનિં�ંગ થવાાનુંંȏ

છે. ભાારતીીય ફિ˜લ્મ મહોોત્સવ યુરોોપનીી નિ�યમિ�ત

વાાર્ષિ�િક ઇવેન્ટ છે. આ વર્ષે 16 જુલાાઈથીી 23

જુલાાઈ વચ્ચે લંંડન અને બર્મિં�ંગહાામ ખાાતે તેનુંંȏ

આયોોજન થવાાનુંંȏ છે. દક્ષિ�ણ એશિ�યાાનીી ફિ˜લ્મોો

ઉપરાંંȏત બ્રિđટનમાંંȏ ઊભરીી રહેલાા ટેલેન્ટને પણ

તેમાંંȏ પ્રોોત્સાાહન અપાાશે.

કિં�ંગ ચાાર્લ્સ�સ અને ક્વીીન

કેમિ�લાાએ સર અનવરને

બર્થથડે ટીી માાટે આમંત્રણ

આપીી સન્માાનિ�ત કર્યાા�

સર અનવર પરવેઝ, OBE H

Pkઓબીીઇ એચ પીીકેને રોોયલ એસ્કોોટ

રેસમાંંȏ રોોયલ બોોક્સમાંંȏ કિંƒંગ ચાાર્લ્સ�સ અને

ક્વીીન કેમિ�લાા સાાથે ૯૦માા બર્થડે ટીી માાટે

૨૦ જૂન ૨૦૨૫નાા રોોજ આમંંત્રણ

આપીી સન્માાનિ�ત કરવાામાંંȏ આવ્યાા હતાા.

સર અનવરને તેમનાા ૯૦માા

જન્મદિ�વસ પર સન્માાનિ�ત કરીીને કિંƒંગે

બેસ્ટવેનાા સ્થાાપક સર અનવરે તેમનાા ૬૦

વર્ષષનીી કાારકિƒર્દીીમાંંȏ બ્રિđટિ�શ સોોસાાયટીીમાંંȏ

જે મહત્વપૂર્ણણ યોોગદાાન આપ્યુંંȏ છે તેનીી

ઊંંડીી કદર દર્શાા�વીી છે.

સર અનવર તેમનાા બિ�ઝનેસ

અને

સખાાવતીી

પ્રયાાસોો

દ્વાારાા

ઉદ્યોોગસાાહસિ�કતા

ાને

પ્રોોત્સાાહન

આપવાા અને ખાાસ કરીીને દેશનાા

હાંંȏસિ�યાામાંંȏ ધકેલાાઈ ગયેલાા સમુદાાયોોમાંંȏ

ગતિ�શીીલતાાને આગળ વધાારવાાનોો લાંંȏબોો

ઇતિ�હાાસ ધરાાવે છે.

૧૯૮૭માંંȏ સ્થાાપિ�ત ચેરિ�ટેબલ ટ્રસ્ટ

બેસ્ટવે ફાાઉન્ડેશન દ્વાારાા સર અનવરે

રોોયલ ચેરિ�ટીીઝ - બ્રિđટિ�શ એશિ�ય

ટ્રસ્ટ; ડ્યુક ઓફ એડિ�નબરાા એવોોર્ડ્સ�સ;

પાાકિƒસ્તાાન રિ�કવરીી ફંડ અને પ્રિ�ન્સેસ ટ્રસ્ટ

સાાથે લાંંȏબાા સમયથીી કાામ કર્યુંં� છે.

આજ સુધીી બેસ્ટવે ફાાઉન્ડેશન

યુકેમાંંȏ ચેરિ�ટેબલ કાાર્યોો, શાાળાાઓ,

યુનિ�વર્સિ�િટીીઓ અને હોોસ્પિ�િટલોોને £૪૪

મિ�લિ�ય

નથીી વધુનુંંȏ દાાન આપ્યુંંȏ છે.

દર વર્ષે બેસ્ટવે ગ્રુપ રોોયલ એસ્કોોટ

ખાાતે તેનોો ચેરિ�ટીી રેસ ડેનુંંȏ આયોોજન

કરે છે; આ વર્ષે મુખ્ય લાાભાાર્થીી ચેરિ�ટીી

બ્રિđટિ�શ એશિ�ય

ન ટ્રસ્ટ હતીી.

શ્રમિ�ક

સમુદાાયનાા લોોકોોનીી આરોોગ્ય

સુવિ�ધાા માાટે NHSનીી નવીી યોોજનાા

વર્કિંƒંગ ક્લાાસ સમુદાાયમાંંȏ રહેતાા લોોકોો અને એવાા વિ�સ્તાારોો

જ્યાંંȏ મેડિ�કલ સંંસાાધનોોનીી તાાતીી જરૂરિ�યાાત છે તેમનેે હવે ટૂંંȏક

સમયમાંંȏ જ જોરદાાર સમર્થથન મળશે. બ્રિđટન સરકાારનીી 10

વર્ષષનીી હેલ્થ પ્લાાન યોોજનાા દેશનીી આરોોગ્ય જરૂરિ�યાાતોોનીી પૂર્તિ�િ

માાટે અનઅપેક્ષિ�ત પગલુંંȏ ભરવાાનીી છે અને તેનાા હેઠળ વંંચિˆત

રહીી ગયેલાા વિ�સ્તાારોોને તબીીબીી સુવિ�ધાા માાટે અબજો પાાઉન્ડનીી

રકમ ફાાળવવાામાંંȏ આવશે.

બ્રિđટન સરકાારનોો 10 વર્ષષનોો પ્લાાન સરકાાર કઇ રીીતે

NHS નુંંȏ પુર્નનનિ�ર્માા�ણ કરવાા માાગે છે અને કઇ રીીતે લોોકોોનાા

આરોોગ્ય ક્ષેત્રે સતત વ્યાાપક બનીી રહેલીી અસમાાનતાા કઇ રીીતે

દૂર કરવાા માાગે છે તે નિ�ર્ધાા�રિ�ત કરશે અને તેનાા માાટે સરકાાર

હેલ્થ સિ�સ્ટમમાંંȏ પાાયાાનાા સુધાારાા કરવાાનીી તૈયાારીીમાંંȏ છે.

તાાજેતરનાા વર્ષોોમાંંȏ NHSએ ટ્રસ્ટ્સ અને આઇસીીબીીને

નિ�રર્થથક ખર્ચચમાંંȏ કાાપ મુકવાાનીી અને સંંભવિ�ત ત્રુટીીઓનુંંȏ

નિ�રાાકરણ કરવાા માાટે ફરજ પાાડીી છે.

બ્રિđટનનીી સ્ટેટ વિ�ઝિ‹ટનાા બે

આમંત્રણ મેળવનાાર ટ્રમ્પ

આધુનિ�ક

યુગનાા પહેલાા નેતાા

બ્રિđટનનાા રાાજવીી કિંƒંગ ચાાર્લ્સે�ે

અમેરિ�કાાનાા પ્રમુખ ડોોનાાલ્ડ ટ્રમ્પને

આ વર્ષે બ્રિđટનનીી સ્ટેટ વિ�ઝિ�ટ

માાટે આમંંત્રણ આપ્યુંંȏ છે. બ્રિđટિ�શ

રાાજવીીનાા સત્તાાવાાર નિ�વાાસસ્થાાન

બકિંƒંગહાામ પેલેસે ગયાા સપ્તાાહે આ

વાાતનીી પુષ્ટિƂ કરાાઈ હતીી. અહેવાાલોો

અનુસાાર અમેરિ�કન પ્રમુખ ટ્રમ્પે

ફેબ્રુઆરીી મહિ�ના

ામાંંȏ બ્રિđટનનીી બીીજી

સ્ટેટ વિ�ઝિ�ટ માાટેનાા બ્રિđટિ�શ સમ્રાાટનાા

આમંંત્રણનોો સ્વીીકાાર કર્યોો હતોો. એ

સાાથે જ અમેરિ�કન પ્રમુખ ડોોનાાલ્ડ

ટ્રમ્પ આધુનિ�ક

સમયનાા પહેલાા એવાા

ચૂંંȏટાાયેલાા રાાજકીીય નેતાા બન્યાા છે

જેમનેે બ્રિđટનનાા રાાજવીીનાા બે વાાર

સ્ટેટ વિ�ઝિ�ટ પરનાા મહેમાાન બનશે.

જોકે, ટ્રમ્પનાા બ્રિđટનનીી સ્ટેટ વિ�ઝિ�ટનોો

કાાર્યયક્રમ હજુ સ્પષ્ટ નથીી થયોો.

ટ્રમ્પનીી સ્ટેટ વિ�ઝીીટ વહેલીી કરીીને

સ્ટાાર્મમર મહાારાાજા ચાાર્લ્સ�સનીી વિ�રુદ્ધ ગયાા

વડાા પ્રધાાન સર કેર સ્ટાાર્મર કેનેડાા પર અમેરિ�કાાનાા

જોખમોો અંંગે મહાારાાજાનીી ચિંˆંતાાઓ હોોવાા છતાંંȏ,

અમેરિ�કાાનાા પ્રેસિ�ડેેન્ટ ટ્રમ્પનીી સ્ટેટ વિ�ઝીીટ વહેલીી

કરવાા માાટે મહાારાાજાનીી ઇચ્છાા વિ�રુદ્ધ ગયાા છે અને

સ્પટેમ્બરમાંંȏ તેઓ બ્રિđટનનીી સ્ટેટ વિ�ઝીીટ કરે તેવીી

બ્રિđટન અને યુએસ પુષ્ટિƂ કરે તેવીી અપેક્ષાા છે. મહાારાાજા

અને રાાણીી સપ્ટેમ્બરમાંંȏ અમેરિ�કાાનાા પ્રેસિ�ડેેન્ટ ટ્રમ્પ

અને ફર્સ્ટ�ટ લેડીીનુંંȏ સ્વાાગત કરનાાર છે. રાાજાએ

અગાાઉ દર્શાા�વેલ અનૌૌપચાારિ�ક મુલાાકાાત માાટેનાા મૂળ

પ્રસ્તાાવનીી વિ�રુદ્ધ જઈને, વડાા પ્રધાાને ટ્રમ્પનીી મુલાાકાાત

રંગચંંગે કરવાાનુંંȏ નક્કીી કર્યુંં� છે.

એવુંંȏ સૂચવવાામાંંȏ આવ્યુંંȏ હતુંંȏ કે સર કેર સ્ટાાર્મર

કેનેડાામાંંȏ ટ્રાાન્સએટલાાન્ટિ�િક વેપાાર સોોદાાનીી વિ�ગતોો

બાાબતે ટ્રમ્પ સાાથે તરફેણ કરીી રહ્યાા છે.

સ્ટેટ વિ�ઝીીટ માાટે જરૂરીી ઔપચાારિ�ક દસ્તાાવેજ

"મેનુ રેજિ�યાા" પર રાાજા દ્વાારાા સહીી કરાાઇ હતીી જે

ગયાા અઠવાાડિ�યે વ્હાાઇટ હાાઉસને પહોંંચાાડવાામાંંȏ

આવ્યાા હતાા.ટ્રમ્પ દ્વાારાા વાારંવાાર કહેવાામાંંȏ આવ્યુંંȏ હતુંંȏ

કે કેનેડાા યુએસનુંંȏ 51મુંȏ રાાજ્ય બનીી શકે છે. તે પછીી

મહાારાાજા પર કેનેડાાનાા રાાજ્યનાા વડાા તરીીકે દબાાણ

આવ્યુંંȏ છે. જે અંંગે પેલેસે ટ્રમ્પ દ્વાારાા કેનેડાાને આપવાામાંંȏ

આવેલીી ધમકીીઓ અંંગે ચિંˆંતાા વ્યક્ત કરીી હતીી અને

સ્ટેટ વિ�ઝીીટ માાટે ઉતાાવળ ન કરવાાનુંંȏ કાારણ માાનવાામાંંȏ

આવે છે.

રેલવેનીી યાાત્રાા દરમિ�યાાન

પણ ઓનલાાઇન રહીી શકશોો,

મોોબાાઇલ ડેડ ઝોોન્સનાા સમાાપન

માાટે મહત્ત્વનાા કરાાર

બ્રિđટનમાંંȏ હવે રેલવેનાા મુસાાફરોો પોોતાાનાા પ્રવાાસ

દરમિ�યાાન અસ્ખલિ�ત રીીતે પોોતાાનુંંȏ કાામ કરીી શકશે અને

પોોતાાનાા પ્રિ�યજનોોનાા સંંપર્કમાંંȏ રહીી શકશે. પરિ�વહન

પ્રધાાને દેશનાા સૌૌથીી વ્યસ્ત રેલવે રૂટ્સ પર મોોબાાઇલ

બ્લેકસ્પોોટ્સ દૂર કરવાા માાટે એક મહત્ત્વનોો કરાાર કર્યોો

છે. આ સંંધીીને કાારણે લંંડન, માાન્ચેસ્ટર, ન્યૂકાાસલ અને

કાાર્ડિ�િફનાા રૂટ પર મુસાાફરીી કરતાા લાાખોો રેલવે મુસાાફરોોને

હાાલ ડ્રોોપ્ડ કોોલ્સ અને અવરોોધોો સાાથેનાા સ્ટ્રીીમિં�ંગનોો

ભોોગ બનવુંંȏ પડે છે તેમનીી મુસાાફરીીમાંંȏ ધરખમ પરિ�વર્તતન

લાાવશે.

પ્રોોજેક્ટ રીીચ નાામક આ સંંધીીથીી મુસાાફરોોને ફાાયદોો

થશે અને તેમનીી ટ્રેનોો કુખ્યાાત સિ�ગ્નલ બ્લેકસ્પોોટ્સ

વિ�સ્તાારમાંંȏ પ્રવેશે ત્યાારે પોોતાાનાા મહત્ત્વનાા વર્ક કોોલ્સ

રોોકવાા નહીંં પડે કે ન તોો તેમણેે પોોતાાનાા પરિ�વાારજનોો

સાાથે પોોતાાનીી વાાતચીીત ટૂંંȏકાાવવીી પડશે.

આ પ્રોોજેક્ટનુંંȏ ઇનોોવેટીીવ કોોમર્શિ�િયલ મોોડલ

સાાર્વવજનિ�ક

અને ખાાનગીી સેક્ટરનુંંȏ રોોકાાણ અને

ઇન્ફ્રાાસ્ટ્રક્ચર સાાથે લાાવે છે અને તેનાાથીી કરદાાતાાઓનાા

લગભગ 300 મિ�લિ�ય

ન પાાઉન્ડનીી રકમનીી બચત થાાય

તેવીી અપેક્ષાા છે અને સાાથે જ બિ�ઝનેસ માાટે બેકબોોન

સમાાન હાાઇ પર્ફોોર્મિં�ંગ ડિ�જિ�ટલ કનેક્ટિ�િવિ�ટી

ી ઉપલબ્ધ થશે

જેનાાથીી બ્રિđટનનીી ડિ�જિ�ટલ મહત્ત્વાાકાંંȏક્ષાાઓને સમર્થથન

પ્રાાપ્ત થશે.

ડિ�ઝનીીલેન્ડમાંં� બાાળકીી સાાથે નકલીી લગ્નનાા આરોોપીી

બ્રિđટિ�શ શખ્સનીી બીીબીીસીી દ્વાારાા તપાાસ કરાાઇ હતીી

પેરીીસનાા ડિ�ઝ્નીીલેન્ડમાંંȏ એક બાાળકીી સાાથે નકલીી

લગ્ન કરવાાનોો આરોોપ છે તે બ્રિđટિ�શ પેડોોફીીલનીી

ઓળખ જેકીી ઝાાજ તરીીકે થઇ છે. બીીબીીસીીનાા

અહેવાાલોો અનુસાાર જાઝ વર્ષષ 2016માંંȏ 15 વર્ષષનીી

વયન બે બાાળકીી સાાથે જાતીીય સંંબંંધોો સ્થાાપિ�ત કરવાાનાા

આરોોપ હેઠળ દોોષીી સાાબિ�ત થઇ ચુક્યોો છે. 39

વર્ષષનાા જાઝ સાામે નકલીી લગ્નનુંંȏ આયોોજન કરવાાનોો

આરોોપ છે. આ નકલીી લગ્નમાંંȏ યુક્રેનનીી એક 9 વર્ષષનીી

બાાળકીીનોો વધુ તરીીકે ઉપયોોગ કરવાાનોો હતોો. જાઝ

દ્વાારાા વધુનાા પિ�તાા તરીીકે ભૂમિ�કાા ભજવવાા ભાાડે

રખાાયેલાા અભિ�નેેતાાએ પોોલીીસને કરેલાા ફોોન કોોલ

બાાદ પોોલીીસે આરોોપીીનીી ધરપકડ કરીી હતીી. આ

પહેલાા બીીબીીસીીએ તપાાસ કરીી હતીી કે જાઝે કઇ

રીીતે 2023માંંȏ લંંડનનાા લેસ્ટરમાંંȏ એક નકલીી ફિ˜લ્મ

પ્રીીમિ�ય

રમાંંȏ સેંકડોો બાાળકોોને પોોતાાનાા પ્રસંંશકોો

તરીીકે ભાાડે રાાખ્યાા હતાા. પેરિ�સનાા નકલીી લગ્નનુંંȏ

શૂટિં�ંગ જાઝનીી ટીીમ કરવાાનીી હતીી તેમાંંȏ 100 જેટલાા

ફ્રેન્ચ એક્સ્ટ્રાા કલાાકાારોોને ભાાડે રખાાયાા હતાા.