GG UK 2860

16

ગુજરાત

5th - 11th July 2025 www.garavigujarat.biz

ગુજરાાતમાંંȏ પાાટીીદાાર ફરીી ભેગાા થઈ રહ્યાંંȏ છે

ગુજરાાતમાંંȏ ફરીી એકવાાર નવાાજૂનીીનાા

ભણકાારાા વાાગીી રહ્યાંંȏ છે. કંઈક મોોટુંȏ થશે.

ગુજરાાતનાા પાાટીીદાારોોમાંંȏ ફરીી ધમધમાાટ

શરૂ થયોો છે. ગયાા સપ્તાાહે ગાંંȏધીીનગરમાંંȏ

પાાટીીદાારોોનીી મેગાા બેઠકનુંંȏ આયોોજ કરાાયુંંȏ

હતુંંȏ. ગુજરાાતમાંંȏ પાાટીીદાાર સમાાજનાા

દેખીીતાા પ્રાાણપ્રશ્નોોને લઈને બેઠક બોોલાાવીી

હોોવાાનુંંȏ કહેવાાય છે. કાારણ કે, તેમાંંȏ એક

સમયનાા પાાટીીદાાર અનાામત આંંદોોલન

સમયનાા આંંદોોલનકાારીી નેતાાઓ એકઠાા

થયાા હતાા. આ બેઠકમાંંȏ PAAS

નાા અગ્રણીી કન્વીીનરોો, જેમાંંȏ અલ્પેશ

કથીીરિ�યાા અને ધાાર્મિ�િક માાલવિ�યાા, વરુણ

પટેલ હાાજર રહ્યાા હતાા. વિ�સાાવદરમાંંȏ

પાાટીીદાાર નેતાા ગોોપાાલ ઈટાાલીીયાાનીી જીત

બાાદ પાાટીીદાારોો સક્રિĀય થયાા છે. સમગ્ર

ગુજરાાતમાંંȏ પાાટીીદાાર સમાાજનાા વિ�વિ�ધ

પ્રાાણપ્રશ્નોોને લઈને ચર્ચાા�ઓ ચાાલીી રહીી

છે. આ જ મુદ્દાાઓ પર ઊંડાાણપૂર્વવક ચર્ચાા�

કરવાા અને ભવિ�ષ્યનીી રણનીીતિ� ઘડવાા

માાટે આ 'ચિં�ંતન શિ�બિ�ર

'નુંંȏ આયોોજન

કરવાામાંંȏ આવ્યુંંȏ હતુંંȏ. આ બેઠકમાંંȏ ગોંંડલ

સહિ�તનાા અન્ય મહત્વનાા સાામાાજિ�ક અને

રાાજકીીય મુદ્દાાઓ પર પણ વિ�ચાાર-વિ�મર્શશ

કરવાામાંંȏ આવીી હોોવાાનુંંȏ મનાાય છે. સાાથે

જ ગોંંડલમાંંȏ ચાાલીી રહેલાા રાાજકાારણ મુદ્દે

ખાાસ ચર્ચાા� કરવાામાંંȏ આવીી હતીી.

કોંંગ્રેસનાા કાાર્યકર્તાા�ઓનુંંȏ મનોોબળ તૂટ્યુંȏ

ગુજરાાત કોંંગ્રેસમાંંȏ નિ�રાાશાાનોો માાહોોલ

છે. વિ�સાાવદર અને કડીી બેઠકોોનાા ચૂંંȏટણીી

પરિ�ણાામોોથીી આ નિ�રાાશાા ઉભીી થઈ છે.

પાાર્ટીી બંને બેઠકોો હાારીી ગઈ છે. હાાર

બાાદ ગુજરાાત કોંંગ્રેસ પ્રમુખ શક્તિōસિં�ંહ

ગોોહિ�લેે રાાજીનાામુંȏ આપવાાનીી જાહેરાાત

કરીી. આમ આદમીી પાાર્ટીીનાા ઉમેદવાાર

ગોોપાાલ ઇટાાલિ�યાા વિ�સાાવદર બેઠક પરથીી

જીત્યાા અને ભાાજપે કડીી બેઠક જીતીી.

2017માંંȏ કોંંગ્રેસે વિ�સાાવદર બેઠક જીતીી

પરંતુ તેનાા ધાારાાસભ્ય ભાાજપમાંંȏ જોડાાયાા.

2017નીી ગુજરાાત વિ�ધાાનસભાા ચૂંંȏટણીીમાંંȏ

77 બેઠકોો જીતનાારીી કોંંગ્રેસ 2022માંંȏ

માાત્ર 17 બેઠકોો પર સમેટાાઈ ગઈ. થોોડાા

સમય પહેલાા રાાહુલ ગાંંȏધીીએ ગુજરાાતમાંંȏ

ભાાજપને હરાાવવાા માાટે ગર્જજનાા કરીી હતીી.

લોોકસભાા ચૂંંȏટણીી 2024 નાા પરિ�ણાામોો

પછીી તેમણેે ગુજરાાતનીી મુલાાકાાત લીીધીી

હતીી અને તાાજેતરમાંંȏ એક પાાયલોોટ

પ્રોોજેક્ટ હેઠળ રાાજ્યમાંંȏ જિ�લ્લાા કોંંગ્રેસ

સમિ�તિ�ના

ા પ્રમુખોોનીી નિ�મણૂંંȏક પણ કરીી

હતીી, પરંતુ પેટાાચૂંંȏટણીીનાા પરિ�ણાામોો

પછીી, પક્ષનાા નેતાાઓ નિ�રાાશ દેખાાય

છે. શક્તિōસિં�ંહ ગોોહિ�લેે કહ્યું છે કે પક્ષે

તેમનેે કહ્યું હોોવાા છતાંંȏ પણ તેઓ પ્રમુખ

પદ સંંભાાળશે નહીંં. વિ�સાાવદર બેઠક

પર કોંંગ્રેસનાા મત હિ�સ્સાામાંંȏ લગભગ

8%નોો ઘટાાડોો થયોો છે જ્યાારે કડીી બેઠક

પર તેનાા મત હિ�સ્સાામાંંȏ 4%નોો ઘટાાડોો

થયોો છે અને આ પરિ�ણાામોોએ પક્ષનાા

ઘણાા નેતાાઓને બેચેન બનાાવીી દીીધાા

છે. કોંંગ્રેસનાા નેતાાઓ જ કહે છે કે, બંને

બેઠકોો પર જેટલુંȏ કાામ કરવુંȏ જોઈતુંંȏ હતુંંȏ

તેટલુંȏ કર્યુંંɖ નથીી.

ગુજરાાતનીી બે મોોટીી ડેરીીઓમાંંȏ મોોટાા ખેલ

ગુજરાાતનીી બે મોોટીી ડેરીીમાંંȏ દૂધનુંંȏ

રાાજકાારણ ગરમાાયુંંȏ છે. ઉત્તર ગુજરાાતનીી

સૌૌથીી મોોટીી મહેસાાણાાનીી દૂધસાાગર

ડેરીીમાંંȏ બોોર્ડડ મિ�ટિં�ંગ વહીીવટનાા કાારણે

ઉગ્ર બનીી હતીી. તોો દક્ષિ�ણ ગુજરાાતનીી

સુમુલ ડેરીીમાંંȏ પણ કાાળાા કાારોોબાારનાા

આક્ષેપ થયાા છે. સુમુલનીી ચૂંંȏટણીીનુંંȏ

જાહેરનાામુંȏ પ્રસિ�દ્ધ થાાય તે પહેલાંંȏ જ

દૂધનુંંȏ રાાજકાારણ ગરમાાયુંંȏ છે. સુરત-

તાાપીીમાંંȏ કાાર્યયક્ષેત્ર ધરાાવતીી ડેરીીનાા

વહીીવટ પર કબજો જમાાવવાા તમાામે

સોોગઠાંંȏ ગોોઠવવાાનોો આરંભ કરીી

દીીધોો છે. ત્યાારે મહાારાાષ્ટ્ર કે સૌૌરાાષ્ટ્રનાા

અંંતરિ�યાાળ ગાામડાંંȏઓમાંંȏ દૂધ લાાવીી

સુમુલ ડેરીીને પધરાાવતીી રૂપ મંંડળીીઓને

ડેરીીએ ૩.૨૫ કરોોડ રૂપિ�યાાનોો દંડ

ફટકાાર્યોો હતોો. મંંડળીીઓને દંડ ફટકાારતાા

સુમુલનાા વર્તતમાાન ઉપપ્રમુુખ રાાજુ પાાઠકે

પોોતાાનાા મળતિ�યાાઓ સાાથે મળીીને

મંંડળીીઓને ફટકાારેલોો દંડ માાફ કરાાવવાા

પ્રમુખ તથાા મેનેજિં�ંગ ડિ�રેક્ટર પર

દબાાણ ઊભુંંȏ કર્યુંંɖ હતુંંȏ. તેમજ મંંડળીીઓનાા

સંંચાાલકોોને ડેરીી પર બોોલાાવીી મેનેજિં�ંગ

ડિ�રેક્ટર સહિ�ત કેટલાાક ડિ�રેક્ટરોોનીી

હાાજરીીમાંંȏ બેઠક કરીી હતીી. આ બેઠક

સમયેે સુમુલ ડેરીીનાા વર્તતમાાન ઉપપ્રમુુખ

રાાજુ પાાઠકે પિ�ત્તોો ગુમાાવ્યોો હતોો. તેમજ

સુમુલ ડેરીીનાા મેનેજિં�ંગ ડિ�રેક્ટર અરુણ

પુરોોહિ�તને માારવાા માાટે હાાથ ઉગાામ્યોો

હોોવાાનીી ચર્ચાા� જોરશોોરથીી થઈ રહીી

છે. આ માામલેે હજુ સુધીી ડેરીીનાા પ્રમુખ

માાનસિં�ંહ પટેલ મગનુંંȏ નાામ મરીી પાાડવાા

તૈયાાર નથીી. દૂધસાાગર ડેરીીનીી બોોર્ડડ

મિ�ટિં�ંગમાંંȏ પ્રશ્નોોત્તરીી દરમ્યાાન બબાાલ

થઈ હતીી. વાાઇસ ચેરમેને ચેરમેનને પ્રશ્ન

કર્યાા� હતાા. બોોર્ડડ મીીટિં�ંગમાંંȏ તેઓએ પ્રશ્ન

પૂછતાંંȏ ચેરમેને ઉશ્કેરાાઇ લાાફોો માાર્યાા�નોો

આક્ષેપ થયોો છે. ચેરમેન અશોોક ચૌૌધરીી

ઉશ્કેરાાઈ જતાા વાાઇસ ચેરમેન યોોગેશ

પટેલને લાાફોો માાર્યાા�નોો આક્ષેપ થયોો છે.

સમગ્ર માામલોો મહેસાાણાા બીી.ડિ�વિ�ઝન

પોો.સ્ટે.પહોંંચ્યોો હતોો.

ગુજરાાતનોો

ગુજરાાતનોો

પત્ર

પત્ર

- લલિ�ત દેસાાઈ

અમદાાવાાદમાંંȏ 12 જૂનનાા રોોજ એર ઈન્ડિ�િયાાનુંંȏ પ્લેન ક્રેશ

થયાા અંંગે મળતીી એક જબરજસ્ત માાહિ�તીી મુજબ પાાયલોોટનીી

સૂઝને કાારણે એ દુર્ઘઘટનાામાંંȏ અનેકગણીી મોોટીી જાનહાાનિ� ટળીી

હોોવાાનુંંȏ પ્રાારંભિ�ક તપાાસમાંંȏ જાણવાા મળ્યુંંȏ છે. આ પ્લેન ક્રેશમાંંȏ

પાાયલોોટનીી થોોડીી વધુ ચૂક થઈ હોોત તોો 2000થીી વધુ લોોકોોનાંંȏ

જીવ જવાાનુંંȏ જોખમ હતુંંȏ.

કેપ્ટન સુમિ�ત સભરવાાલે સમયસૂૂચકતાા દાાખવીી હતીી અને

ઓછુંંȏ નુક્સાાન થાાય તેવીી જગ્યાાએ વિ�માાન લેન્ડ કરાાવવાાનાા

તેમનાા પ્રયાાસનાા પગલેે જાનહાાનિ� ઓછીી રહીી હતીી. વિ�માાન

ક્રેશ થશે તેનોો ખ્યાાલ કેપ્ટનને આવીી ગયોો હતોો જેથીી તેમણેે

ગીીચ વસ્તીી અને 3 મોોટીી હોોસ્પિ�િટલ્સ પર પ્લેન પડતુંȏ અટકાાવ્યુંંȏ

હતુ.

જો 3 સેકન્ડનોો ફેર થયોો હોોત તોો હજારોો લોોકોોનાા જીવ

આ પ્લેન ક્રેશનીી ઘટનાામાંંȏ ગયાા હોોત, પ્લેન ક્રેશનાા સ્થળનીી

આગળ સિ�વિ�લ હોોસ્પિ�િટલ અને બાાજુમાંંȏ મિ�લિ�ટરી

ી હોોસ્પિ�િટલ

આવેલીી છે અને તેનાા થોોડાા અંંતરે ગુજરાાત કેન્સર સોોસાાયટીી

મેડિ�કલ કોોલેજ છે અને 1200 બેડનીી હોોસ્પિ�િટલ સાાથે

અથડાાઈ શક્યુંંȏ હોોત. વિ�માાન અને અકસ્માાત સ્થળે હાાજર

ઉડ્ડયન અધિ�કાારીીએ આ માાહિ�તીી આપીી હતીી. કેપ્ટન સુમિ�ત

સભરવાાલનુંંȏ પણ પ્લેન દુર્ઘઘટનાામાંંȏ મોોત નિ�પ

જ્યુંંȏ મોોત હતુંંȏ.

અમદાાવાાદ વિ�માાન દુર્ઘટનાા: બ્લેક બોોક્સનોો ડેટાા રીીકવર થયોો

અમદાાવાાદમાંંȏ એર ઇન્ડિ�િયાાનીી લંંડનનીી ફ્લાાઇટ

દુર્ઘઘટનાાગ્રસ્ત થયાા પછીી તેનુંંȏ બ્લેક બોોક્સ મળીી આવ્યુંંȏ હતુંંȏ.

હવે બોોક્સનોો ડેટાા ડાાઉનલોોડ થઈ ગયોો છે. હવે ખબર પડશે

કે એર ઈન્ડિ�િયાાનીી ફ્લાાઇટ AI 171 કેવીી રીીતે ક્રેશ થઇ હતીી.

હાાલમાંંȏ, નિ�ષ્ણાાતોો ડેટાાને રીીકવર કરીી રહ્યાા છે. ડેટાાનીી તપાાસ

કર્યાા� પછીી, નિ�ષ્ણાાતોો તે અંંગે કંઇ જણાાવીી શકશે.

ફલાાઇટે ઉડાાન ભર્યાા� પછીી વિ�માાન બીીજે મેડિ�કલ કોોલેજનીી

છત પર પડ્યુંȏ હતુંંȏ. કસ્માાત પછીી, સુરક્ષાા દળ ઘટનાાસ્થળે

પહોંંચીી ગયુંȏ અને બચાાવ કાાર્યય શરૂ કર્યુંંɖ. આ સમય દરમિ�યા

ાન,

હોોસ્ટેલનીી છત પર બ્લેક બોોક્સ મળીી આવ્યુંંȏ હતુંંȏ. ત્યાારબાાદ

તેને કબજે કરીીને દિ�લ્હીી મોોકલવાામાંંȏ આવ્યુંંȏ હતુંંȏ અને ત્યાંંȏ ડેટાા

ડાાઉનલોોડ કરવાાનીી પ્રક્રિĀયાા શરૂ કરવાામાંંȏ આવીી.

આ ઘટનાામાંંȏ, સરકાારનાા જણાાવ્યાા મુજબનુંંȏ કહેવુંંȏ છે

કે કોોકપીીટ વાાયર રેકોોર્ડડર (CVR) અને ફ્લાાઇટ વોોઇસ

રેકોોર્ડડર (FDR) ડેટાા વિ�શે માાહિ�તીી એકત્રિ�ત કરવાામાંંȏ આવીી

રહીી છે. અકસ્માાતનીી જાણ થયાા પછીી વિ�માાનોોનીી સુરક્ષાા

વધાારવાામાંંȏ આવશે.

અમદાાવાાદ પ્લેન ક્રેશનાા થોોડાા દિ�વસોોમાંંȏ

જ એર ઈન્ડિºિયાાનાા કર્મમચાારીીઓએ પાાર્ટીી

કરતાા ચાાર સસ્પેન્ડ

અમદાાવાાદમાંંȏ 12 જૂનનાા રોોજ પ્લેન ક્રેશનીી દુર્ઘઘટનાા

બનીી તેનાા ગણતરીીનાા દિ�વસોોમાંંȏ જ એર ઈન્ડિ�િયાા SATS

ગુરૂગ્રાામ ઓફિ�સનાા કેટલાાક કર્મચાારીીઓએ ઓફિ�સમાંંȏ પાાર્ટીી

કરતાા હોોવાાનોો એક વિ�ડિ�યોો સોોશિ�ય

લ મીીડિ�યાામાંંȏ વાાયરલ

થયાા પછીી એર ઈન્ડિ�િયાાએ ચાાર કર્મચાારીીઓને સસ્પેન્ડ કર્યાા�

હતાા. 12 જૂનનાા રોોજ અમદાાવાાદમાંંȏ પ્લેન ક્રેશનીી ઘટનાા બનીી

હતીી અને અકસ્માાત પછીી દેશભરમાંંȏ શોોકનોો માાહોોલ હતોો,

નાાનાા-મોોટાા કાાર્યયક્રમોો રદ કરાાયાા હતાા ત્યાારે આ પાાર્ટીીનાા

સમાાચાારથીી લોોકોોમાંંȏ રોોષનીી લાાગણીી ફેલાાઈ હતીી.

વિ�માાન હોોનાારતઃઃ કચ્છનાા અનિ�લ ખીીમાાણીીનીી અંંતિ�મવિ�ધિ•

અમદાાવાાદમાંંȏ તાાજેતરનીી એર ઇન્ડિ�િયાાનાા વિ�માાનનનીી

હોોનાારતમાંંȏ કચ્‍‍છનાા દહીંંસરાા ગાામનોો યુવાાન અનિ�લ

ખીીમાાણીી પણ ભોોગ બન્‍‍યોો હતોો. જોકે પરિ�વાારજનોોને

અનિ�લનોો પાાર્થિ�િવ દેહ મળવાામાંંȏ વાાર લાાગતાંંȏ ૨૬ જૂને તેમણેે

હૃદય પર પથ્‍‍થર મૂકીીને અનિ�લનીી પ્રતીીકાાત્‍‍મક અંંતિ�મક્રિĀયાા

ગાામનાા સ્‍‍મશાાનમાંંȏ કરીી દીીધીી હતીી. આ વિ�ધિ� પૂરીી થયાા બાાદ

બીીજા દિ�વસેે અનિ�લનાંંȏ DNA સૅમ્‍‍પલ મૅચ થયાંંȏ હોોવાાનોો

ફોોન આવતાંંȏ ગઈ કાાલે અમદાાવાાદ સિ�વિ�લ હૉૉસ્‍પિ�િ�ટલમાંંȏથીી

તેનોો મળતદેહ સ્‍‍વીીકાારીીને પરિ�વાારે વતન લઈ જઈને અંંતિ�મ

વિ�ધિ�ની

ી પ્રક્રિĀયાા હાાથ ધરીી હતીી. ચાાર વર્ષષ અને છ મહિ�ના

ાનીી

બે દીીકરીીઓનાા પિ�તાા અનિ�લ ખીીમાાણીીનીી અંંતિ�મ વિ�દાાયથીી

પરિ�વાાર પર આભ તૂટીી પડ્‍‍યુંંȏ છે.

કેપ્ટન સભરવાાલનીી એ 3 સેકન્ડ અને હજારોોનાા જીવ બચ્યાા

અમદાાવાાદ વિ�માાન દુર્ઘટનાાનાા છેલ્લાા મૃતકનીી DNA ટેસ્ટથીી ઓળખ થઈ

અમદાાવાાદ વિ�માાન દુર્ઘઘટનાાનાા બે અઠવાાડિ�યાાથીી વધુ

સમય પછીી 28 જૂને ડીીએનએ પરીીક્ષણમાંંȏ છેલ્લાા મૃતકનીી

ઓળખ થઈ હતીી. આ દુર્ઘઘટનાામાંંȏ કુલ 260 લોોકોોનાા મોોત

થયાા હતાંંȏ. છેલ્લાા મૃતકનોો નશ્વરદેહ પરિ�વાારને સોંંપવાામાંંȏ

આવ્યોો હતોો. મેડિ�કલ અધિ�કાારીીઓએ અગાાઉ મૃત્યુઆંંક 270

હોોવાાનુંંȏ અનુમાાન લગાાવ્યુંંȏ હતુંંȏ. ૧૨ જૂનનાા રોોજ લંંડન જતીી

એર ઇન્ડિ�િયાાનીી ફ્લાાઇટ અમદાાવાાદનાા સરદાાર વલ્લભભાાઈ

પટેલ આંંતરરાાષ્ટ્રીીય એરપોોર્ટ પરથીી ઉડાાન ભર્યાા�નાા થોોડીીવાાર

પછીી જ અમદાાવાાદનાા મેઘાાણીીનગર વિ�સ્તાારમાંંȏ એક હોોસ્ટેલ

કોોમ્પ્લેક્સમાંંȏ ક્રેશ થઈ ગઈ હતીી, જેમાંંȏ ૨૪૧ મુસાાફરોોનાા

મોોત થયાા હતાંંȏ અને જમીીન પર ઘણાા લોોકોો માાર્યાા� ગયાા

હતાંંȏ. એક મુસાાફર ચમત્કાારિ�ક રીીતે બચીી ગયોો હતોો.

અમદાાવાાદ સિ�વિ�લ હોોસ્પિ�િટલનાા સુપરિ�ન્ટેન્ડેન્ટ ડૉૉ.

રાાકેશ જોશીીએ જણાાવ્યુંંȏ હતુંંȏ કે એર ઇન્ડિ�િયાા વિ�માાન

દુર્ઘઘટનાામાંંȏ મૃત્યુ પાામેલાા મૃતકનાા છેલ્લાા શરીીરનુંંȏ ડીીએનએ

મેચિં�ંગ કરવાામાંંȏ આવ્યુંંȏ છે. મૃતકનોો નશ્વર દેહ સંંબંંધીીઓને

સોંંપવાામાંંȏ આવ્યાા છે. આ સાાથે વિ�માાન દુર્ઘઘટનાામાંંȏ મૃત્યુઆંંક

260 થયોો છે. હવાાઈ દુર્ઘઘટનાામાંંȏ ઘાાયલ થયેલાા ત્રણ દર્દીીઓ

સિ�વિ�લ હોોસ્પિ�િટલમાંંȏ સાારવાાર હેઠળ છે. અત્યાાર સુધીીમાંંȏ

તમાામ 260 મૃતકોોનાા મૃતદેહ તેમનાા સંંબંંધીીઓને સોંંપવાામાંંȏ

આવ્યાા છે. તેમણેે જણાાવ્યુંંȏ હતુંંȏ કે ૨૪૧ મુસાાફરોો અને ક્રૂ

સભ્યોો ઉપરાંંȏત, જમીીન પર રહેલાા ૧૯ લોોકોોનાા મોોત થયાા

હતાા. સરકાારે જણાાવ્યુંંȏ હતુંંȏ કે 260 મૃતકોો 200 ભાારતીીયોોનોો

સમાાવેશ થાાય છે, જેમાંંȏ 181 મુસાાફરોો અને 19 ગ્રાાઉન્ડ

પીીડિ�તોો, સાાત પોોર્ટુ�ગીીઝ નાાગરિ�કોો, 52 બ્રિđટિ�શ નાાગરિ�કોો

અને એક કેનેડિ�યનનોો સમાાવેશ થાાય છે.