Subscription Enquiries: UK - 020 7654 7788 / 020 3371 1055 USA - 770 263 7728 / 470 427 6058
Serving the Asian community
since 1st April 1968
www.gg2.net
Founding Editor
Ramniklal C Solanki CBE
1931- 2020
Co-founder
Parvatiben R Solanki
1936-2023
Group Managing Editor
Kalpesh R Solanki
Executive Editor
Shailesh R Solanki
Deputy Editor
Harshvadan Trivedi
020 7654 7105
Assistant Editor
Dilip Trivedi - [email protected] 020 7654 7110
Associate Editor
020 7654 7764
Kamal Rao - [email protected] 020 7654 7180
Assistant Editors GG2
Rithika Siddhartha
020 7654 7738
Sarwar Alam - [email protected]
Senior Staff Writers
Viren Vyas, Jayendra Upadhyay, Pramod Thomas,
Sattwik Biswal, Pooja Shrivastava
Chief Operating Officer
Aditya K Solanki - [email protected]
020 7654 7785
Advertising Director
Jayantilal Solanki
020 7654 7762
Sales Team
Prif Viswanandan - [email protected] 020 7654 7782
Shefali Solanki - [email protected]
020 7654 7761
Nihir Shah - [email protected]
020 7654 7763
Stanly S Daniel - [email protected] 020 7654 7758
Anandapadmanabhan S - [email protected] 020 7654 7178
S Shivaraj - [email protected]
020 7654 7175
Production Managers
Chetan Meghani
020 7654 7105
Viraj Chaudhari
020 7654 7110
Designer
Manish Sharma - [email protected]
Sales Co-Ordinator
Sanya Baiju - [email protected]
020 7654 7156
Investment Manager
Jaimin Solanki - [email protected]
Finance & Accounts
Kamal Desai - [email protected]
020 7654 7748
Gloria Jones - [email protected]
020 7654 7720
Media Co-ordinators
Shahida Khan
020 7654 7741
Tanuja Parekh
020 7654 7740
Daksha Ganatra
020 7654 7743
Shilpa Mandalia
020 7654 7731
Circulation Manager
Saurin Shah - [email protected]
020 7654 7737
United States of America
Asian Media Group USA Inc.
2020 Beaver Ruin Road, Norcross, GA 30071-3710
Tel: +1770 263 7728 Email: [email protected]
Dharmesh Patel
+1770 263 7728
Advertisement Manager
Nirmal Puri
+1770 263 7728
Centre Head, Kochi office
Abinesh Chullikkadan
020 7654 7145
India
Garavi Gujarat,
AMG Business Solutions Pvt. Ltd.
1006, Gala Empire, Opp. TV Tower, Near Drive In
Road, Thaltej, Ahmedabad-380052, Gujarat, India.
Email: [email protected]
Subscription Rates
F o r 1 y e a r s u b s c r i p t i o n U . K . £ 3 8 . 0 0 |
USA $55.00 | All other countries £150.00.
All subscriptions are non-refundable.
ISSN No. 1069-4013 Garavi Gujarat is published weekly
by Garavi Gujarat Publications Ltd.
Frequency Weekly except weeks : 11th, 18th & 25th
October 2025 issues included with Diwali issue 2025.
20th December 2025 issue included with Christmas
issue.
Registered at the Post Office as a newspaper in the
United Kingdom.
©All Contents Copyright, Garavi Gujarat Publications Ltd. 2025
Subscription Enquiries UK
020 7654 7788 / 020 3371 1055
Subscription Enquiries USA
770 263 7728 / 470 427 6058
Asian Media Group
Garavi Gujarat Publications Ltd,
Garavi Gujarat House, No. 1 Silex Street,
London SE1 0DW. Tel: 020 7928 1234
e-mail: [email protected]
10th - 16th May 2025 www.garavigujarat.biz
િ��ી �થાનેથી
- રમવણકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આકાસઇ��)
મારી હસ્તી મારી પાછળ એ રીતે હ�સરાઇ ગઇ;
આ�ગળી �ળમા�થી નીકળીને �ગા પુરાઇ ગઇ.
- 'ઓ�સ' પાલનપુરી
પોતા�ી ન�ન� નવષે, પોતા�ા �દા� નવષે, પોતે કંઇક કયુ� છે તે નવષે ખૂબ અનભમા�
કર�ારાઓ માટે 'ઓજ�' પાલ�પુરી�ી આ પ�ન�ઓ ઘણુ� કહે છે. કેટલાક�ે લાગે છે કે,
પોતે આખા કુટુ�બ�ુ� ભરણપોષણ કરે છે. પોતા�ી નવદાય પછી શુ� થશે?! બધા �વજ�ો;
નમ�ો ખૂબ યાદ કરશે, શોક કરશે. પોતા�ી ખોટ વણપુરાયેલી રહેશે. આવી બધી વાતો
કરવા�ો કોઇ અથસ છે ખરો? અ�ુભવીઓ யણે છે કે, માણ��ી નવદાય �ાથે એ�ી
જ�યા, એ�ુ� �થા� �મય જતા� પૂરાઇ யય છે. પાણીમા� આ�ગળી રાખો તેટલી વાર
પાણીમા� તે�ુ� �થા� હોય છે. આ�ગળી કાઢી લેતા� �યા� જ�યા હતી એવુ� જરાય લાગતુ�
�થી. કનવ�ુ� એ જ કહેવા�ુ� છે.
માણ� ઉંમર �માણે પદરપ� થાય છે. પણ કેટલા �ાચે જ પદરપ� થઇ ગયા�ુ�
મા�ે છે. એ બધા�ા મા���ુ� �નતનબ�બ નવપી� પરીખ�ી આ પ�ન�ઓમા� પાડે છે�
યા� આ�ે છેઃ, પહેલી�ાર સ્મશાને ગયો તે પછી
કેટલીય રાત �પીને સૂઇ ન'તો શ�યો,
પણ હ�ે તો, મને નનામી બા�ધતા� પણ આ�ડી ગઇ છે.
પણ ��ામી બા�ધતા� આવડે એટલે તમારામા� પદરપ�તા આવતી �થી. તમે
પદરપ� છો ખરા? તમારી ઉંમર કેટલી? જવાબ આપવા�ુ� એટલુ� �રળ �થી. ઉંમર
ઘણા �કાર�ી છે� શરીર�ી વય, મ��ી ઉંમર, �યન��વ�ી વય વગેરે. માણ� દર વષે
પોતા�ી "બથસ-ડે" ઉજવે એ થઇ દેહ�ી ઉંમર. જ��યા �યારથી �મય�ુ� મીટર ચા�યા જ
કરે. વષસ, મનહ�ા અ�ે દદવ�ો�ા આ�કડા એ બતાવતુ� રહે. એ ઉંમર પરથી માણ��ો
દેહ પદરપ� થયેલો લાગે. પરંતુ દેહ કરતા� મા�ન�ક વય જુદી હોય છે. એ મહ�વ�ી
છે. માણ��ા �યન��વ નવષે, એ�ી પદરપ�તા નવષે એ�ી મા�ન�ક ��થનત ઘણુ� કહી
દેશે. માણ� કેટલો �નતભાશાળી છે. વષો વીતવા �ાથે એ�ી મા�ન�ક ચેત�ામા� કેટલુ�
પદરવતસ� આ�યુ� છે એ એ�ી બુન��નતભા પરથી જણાશે.
દેહ�ી વય અ�ે બુન��નતભા�ી ઉંમર પરથી �યન� માણ� તરીકે કેટલો ખી�યો તે�ો
ન�દેશ મળતો �થી. તેથી જ 30-40�ી ઉંમર�ા માણ�મા� પણ કેટલીક વાર 'છોકરમત'
ஸવા મળે છે. દેહ અ�ે મ��ા નવકા� �ાથે નવવેક અ�ે વતસ�, લાગણીઓ, ��યમ
વગેરે�ો નવકા� થાય તો જ એ�ા �યન��વ�ુ� ઘડતર થાય છે. એ�ા �યન��વ�ુ� ઘડતર
થયુ� છે કે, �હં તે யણવા�ો માપદંડ નવવેક�ો છે. ரવ��ા નવનવધ �ો�ે એ કઇ
રીતે જુએ છે તે પરથી કેટલો ઘડાયેલો છે તે�ો �યાલ આવશે. બીய�ે �હાય�પ થવા
વગેરે પરથી એ�ુ� �યન��વ �માજ તરફી છે કે �થી તે�ો �યાલ આવી શકે. દુન�યા જ
એ�ી ટેક�ટ બુક - પાகપુ�તક છે. ரવ� એ�ી પરી�ા છે તો யતઅ�ુભવ એ�ો નશ�ક
છે. આ�ખ ઉઘાડી રાખી�ે આપણી ભૂલો, આપણા અ�ુભવો અ�ે બીயઓ�ી �લાહથી
શીખી�ે આગળ વધી શકાય અ�ે જ��માજ�ે ઉપયોગી બ�ી શકાય છે. �હંતર અ�ત
�મયે પ�તાવો થાય છે.
મરણ ટાણે પડી સમજ કે તજ�દગી હેિુ વગરની �હોિી
કા
�મીર�ા પહલગામ ખાતે�ા �ા�વાદી �મલા�ે
દ�ેક દદવ��ો �મય વીતી ગયો છે. આ �મલા
પાછળ પાદક�તા��ો હાથ હોવા�ુ� હવે �વસનવદદત થઇ
ચૂ�યુ� છે. �રકારે પાદક�તા��ી �ા� ઠેકાણે લાવવા
ન�ધુ જળ�નધ �થનગત કરવા, દ�પ�ી વેપાર અટકાવવા
જેવા અ�ેક પગલા� ભયાસ છે. પણ લોકો�ો આ�ોશ
હர શા�ત થયો �થી. લોકો�ા મ�મા� પાદક�તા�
�ામે�ા પગલા� એટલે �નજસકલ �િાઇક જેવુ� કોઇક
પગલુ�, જે �રકારે હர �ુધી લીધુ� �થી. વડા�ધા�
�રે�િ મોદીએ તાજેતરમા� જ લ�કર�ી �ણેય પા�ખો�ા
વડાઓ �ાથે એક બેઠક યોர�ે લ�કર�ે પાદક�તા�
�ામે પગલા� કેવી રીતે અ�ે �યારે લેવા એ ��ી
કરવા�ી છૂટ આપી દીધી છે. એટલે હવે લ�કર શુ�
કરે છે એ ஸવા�ુ� રહે છે. ��ર�ણ�ધા� રાજ�ાથન�હે
પણ ગત ��ાહે એવો ઇશારો કરી દીધો છે કે �રકાર
કાયસવાહી માટે તૈયારી કરી રહી છે. આવા દક��ામા�
લ�કર એ�ી રીતે ગુ�તાથી કામ કરે એ �હજ છે. એ
કંઇ પોતે �યારે �મલો કરશે એ�ી આગોતરી யણ
કરે �હં.
કા�મીરમા� �લામતી �યવ�થા અગાઉ કરતા� વધુ
કડક બ�ાવાઇ છે. અગાઉ કા�મીરમા� જે �કારે લોકો
અ�ે �રકાર�ા મ�મા� પણ �યા� બધુ� બરાબર હોવા�ી
અ�ે �ા�વાદ�ી ‘કમર તૂટી ગઇ’ હોવા�ી છાપ પડી
હતી તે છેવટે ખોટી પડી છે.
હાલ દેશમા� કા�મીર�ા �મલા�ી ચચાસ ચાલી
રહી છે. �ામા�ય માણ� �રકાર પા�ે બદલો લેવા�ી
આશા રાખી ર�ો છે. લોકો પોતા�ી રીતે નવચારે પણ
�રકારે ચારેબાજુ�ુ� નવચારવા�ુ� હોય છે. તે આવેશમા�
આડેધડ કોઇ પગલા� લઇ શકે �હં. �રકારે ��બ�નધત
તમામ લોકો �ાથે પાદક�તા� �ામે�ી કાયસવાહી અ�ગે
ચચાસ કરી લીધી છે. રા�ીય �ુર�ા પદરષદ�ી પણ
પુ�રટચ�ા કરી�ે તેમા� અ�ુભવી માણ�ો�ે �ામેલ
કરાયા છે. પાદક�તા��ે પણ હવે ભારત ગમે �યારે
આ�મણ કરશે તે�ી આશ�કા થઇ ગઇ છે. પણ �રકાર
હાલ �ાવધા�ીથી પગલા� ભરી રહી છે.
કા�મીરમા� �ા�વાદ ફેલાવવા બદલ પાદક�તા��ે
પાઠ ભણાવવો જ�રી છે. એ વાતે કશી શ�કા �થી,
પણ તે કેવી રીતે કરવુ� એ ગ�ભીર મુ�ો છે. �ીધે�ીધુ�
યુ� કરવુ� �રળ �થી, તે�ા માટે બરાબર તૈયારી�ી
જ�ર હોય છે. આ�તરરા�ીય મ�ચ પર આપણા પ�ે
કોણ રહેશે અ�ે પાદક�તા��ા પ�ે કોણ રહેશે એ પણ
�યા�મા� રાખવા�ુ� હોય છે. મૂળ મુ�ો �ા�વાદ�ો
ખાતમો કરવા�ો છે. યુ� કયાસ પછી પણ તે ખતમ થઇ
જશે એ�ી કોઇ ગેરંટી �થી.
યુ�ે� યુ� વખતે ભારતે યુ��ો નવરોધ કરી�ે
મ��ણા �ારા શા�નત �થાપવા�ી નહમાયત કરી હતી.
એટલે હાલ તે યુ�ે ચઢે તો તે�ી �ામે �વાલ ઊભો
થશે. એટલે �રકાર ભારત�ી શા�નતન�ય રા��ી ઇમેજ
யળવી�ે પાદક�તા��ે પાઠ ભણાવવા�ા ર�તા નવચારી
રહી હોય એ બ�વાஸગ છે.
પાદક�તા�મા� લ�કર�ુ� વચસ�વ મોટુ� છે. ��ા
હકીકતમા� તો એ�ા જ હાથમા� થછે. ભારતમા��ા
�ા�વાદ�ે પોષવા�ુ� અ�ે ર�ણ આપવા�ુ� કામ
પાદક�તા�ી લ�કર જ કરી ર�� છે. પાદક�તા�
�ામે�ી કાયસવાહી�ો �યૂહ ઘડતી વખતે આ હકીકત�ે
�યા�મા� રાખવા�ી છે. �યા� લ�કર અ�ે રાજકીય
�રકાર �મા�તર ��ાઓ છે. �યા� લ�કરે રાજકીય
�રકારથી ઉપર પોતા�ી ��ા யળવી રાખી છે. તે જ
�ા�વાદ�ે પોષે છે અ�ે ભારત �ામે તે�ો હનથયાર
તરીકે ઉપયોગ કરે છે. પાદક�તા��ી આનથસક ��થનત
આ �મયે ખૂબ જ ખરાબ છે, �ામા�ય લોકો બે
ટંક�ા ભોજ� માટે પણ ��ઘષસ કરી ર�ા છે. પરંતુ
પાદક�તા�ી લ�કર�ે તે�ી કોઈ પરવા �થી, તે�ો
એકમા� ઉ�ે�ય પોતા�ી ��ા யળવી રાખવા�ો છે.
ભારત નવ�� �ા�વાદી �મલાઓ કર�ારા
��ગઠ�ો�ા �ેતાઓ લ�કર�ા ર�ણ હેઠળ �યા� આ�ય
લઈ ર�ા છે એ વાત હવે જગயહેર છે. આવી
��થનતમા� કોઈપણ પગલુ� ભરતા� પહેલા� ભારતે એ
�યા�મા� રાખવુ� પડશે કે ફટકો એવી જ�યાએ મારવો
ஸઈએ જે�ાથી �યા��ી લ�કર અ�ે પાદક�તા�ી ய�ૂ�ી
એજ��ી�ે બરાબર�ુ� �ુ��ા� થાય અ�ે તે ભારત
�ામે અવળચ�ડાઇ કરવા�ી ખો ભૂલી யય.
આ�ાથી �ા�વાદી �னન�ઓ પર અ�કુશ
આવવા�ી શ�યતા છે. પહલગામ �મલા પછી
કા�મીર�ી ખીણ�ા લોકોમા� પણ દુ�ખ અ�ે ગુ��ો
છે. નવ��ા ઘણા દેશોએ પાદક�તા��ી ટીકા કરી છે.
આમ ભારત માટે �ા�વાદ�ે �યૂહા�મક રીતે ડામવા
માટે �ા�ુકૂળ વાતાવરણ છે.
�યારે પણ ભારતે �ા�વાદ�ા ફેલાવામા�
પાદક�તા��ી આ ભૂનમકા અ�ગે �ો ઉઠા�યા છે,
�યારે પાદક�તા� કોઈપણ ખચકાટ નવ�ા તે�ો ઇ�કાર
કયો છે. આ તે�ી દા�ડાઇ જ છે.
થોડા� વષસ અગાઉ ગોવામા� યોயયેલી રનશયા,
�ાનઝલ, ભારત, ચી� અ�ે દન�ણ આન�કા - આ પા�ચ
‘વચલા �તર�ા’ દેશો�ા ��ગઠ� ‘ન���’ (BRICS)
�ી બેઠકમા� વડા�ધા� �રે�િ મોદીએ પાદક�તા��ુ�
�ામ દીધા વગર, પાડોશમા� જ વૈન�ક �ા�વાદ�ુ�
આ�ય�થા� ધમધમે છે એ મતલબ�ી વાત કરી હતી.
�યાર પછી ‘ન���’ દેશોએ પ�ાર કરેલા ઠરાવમા�
�ા�વાદ નવશે કડક ભાષામા� ઉ�ેખ કયો અ�ે ક�
કે પોતા�ી ભૂનમ પર થતી �ા�વાદી ગનતનવનધઓ
અટકાવવા�ી દેશો�ી જવાબદારી છે, પરંતુ આ
�કાર�ા ઠરાવ�ુ� મહ�વ ઔપચાદરકતા કરતા� જરાય
વધારે �હોતુ�. કારણ કે તેમા� પાદક�તા� અ�ે �યા�થી
કામ કરતા� જૈશ-એ-મહંમદ જેવા� �ા�વાદી જૂથો�ો
�ામો�ેખ કરાયો �હોતો.
જૈશ-એ-મહંમદ�ા વડા મ�ુદ અઝહરે હજુ હમણા�
જ யહેર અ�ે ખુ�ી ધમકી આપી�ે પાદક�તા�ી
�રકાર�ી તે�ી �ાથે�ી �ા�ઠગા�ઠ નવશે આડકતરો ઇશારો
કયો હતો, પરંતુ હાદફઝ �ઇદ અ�ે મ�ુદ અઝહર
જેવા પાદક�તા�મા� છડેચોક કામ કરતા આ�તરરા�ીય
�ા�વાદીઓ નવશે ચી� કદી ખંખારી�ે બોલતુ� �થી.
તે�ુ� આ મૌ� ભારત માટે પડકાર�પ બ�ે છે. કારણ કે
એ મૌ��ો અથસ પાદક�તા��ી ભારતનવરોધી �ા�વાદી
�னન�ઓ�ે તે�ા આશીવાસદ છે.
હવે ભારત ચી� જેવા દેશો�ી પરવા કયાસ નવ�ા જ
પાદક�તા��ે પાઠ ભણાવવા �� બ�યુ� છે. અ�યારે
જે ��કેતો �ા� થઇ ર�ા છે એ �માણે ભારત �રકાર
ગમે તે ઘડીએ પાદક�તા� �ામે કોઇ ન�ણાસયક પગલુ�
લઇ શકે છે. એમ થશે �યારે જ લોકો�ો આ�ોશ શા�ત
થશે.
પારક�િાન સામે ઉ� કાયજવાહી �યારે?
સુભાતષિ